Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024
વિવિધ ફાયદાકારક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 15 થી 22 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે.
Update: 15th July 2024 Morning 08.30 am.
Current Weather Conditions & Expected Parameters:
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Sagar, Puri and thence southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level.
The off-shore trough at mean sea level along South Gujarat-north Kerala coasts persists.
The cyclonic circulation over Gangetic West Bengal & adjoining Jharkhand & Odisha extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.
A cyclonic circulation lies over West Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.
Axis of Monsoon expected to remain few days to the South of normal and the Western Arm of the Axis expected to come over Gujarat State for few days.
Broad Circulation or trough expected at 700 hPa from potential UAC over Gujarat State and nearby Arabian sea to the incoming UAC from the East.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
ચોમાસુ ધરી સી લેવલ માં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇ ને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરાલા સુધી શક્રિય છે
પશ્ચિમ બંગાળ, અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર 5.8 કિમિ ના લેવલ નું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
બંગાળ બાજુ થી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનાર યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.
Forecast For Saurashtra, Gujarat & Kutch 15th to 22nd July 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Some areas expected to receive more than one round. The main spell is expected by 19th July. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall. Depending upon the location of the strong UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected from 17th July onwards.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 15 થી 22 જુલાઈ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. અમુક વિસ્તાર માં એક થી વધુ રાઉન્ડ ની શક્યતા. મુખ્ય રાઉન્ડ તારીખ 19 જુલાઈ સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી ના લોકેશન આધારિત રહેશે. તારીખ 17 થી પવન નું જોર વધશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 15th July 2024
Forecast In Sanj Samachar Daily Dated 15th July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 20 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચિલિકા તળાવ નજીક ઓડિશાના દરિયાકાંઠે ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 20 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 19.6°N અને રેખાંશ 85.4°E પર કેન્દ્રિત હતું. જે પુરી (ઓડિશા) ના લગભગ 40 કિમી દક્ષિણે અને ગોપાલપુર (ઓડિશા) થી 70 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે. આ સીસ્ટમ સમગ્ર ઓડિશા અને છત્તીસગઢમાં વધુ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 12 કલાક દરમિયાન ક્રમશઃ નબળી પડી વેલમાર્કડ લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશર બની શકે છે. … Read more »
તારીખ 19 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર નું વેલમાર્કડ લો-પ્રેશર આજે 19 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને સંલગ્ન ઉત્તર આંધ્ર પ્રદેશ પર 19.2°N અક્ષાંશ અને રેખાંશ 86.2°E નજીકમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયું છે. જે પુરી (ઓડિશા)થી લગભગ 70 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 130 કિમી પૂર્વમાં, પારાદીપ (ઓડિશા)ના 130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને 240 કિમી. કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ની પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે. આવતીકાલે, 20 જુલાઈ, 2024 ના વહેલી… Read more »
Jsk pratik bhai, New WMLP mahiti aapva badal aabhar.
Sir Ane mitro….
Amare atyare 1.30 kalak thi anradhar varsad chalu che haju pan chaluj che
Sir have to okavi didha..ketala divas Haji rahese varsadi vatavaran..varap ni jarur che..
અમારે અને અમારા ગામ થી ઉતર સાઇડ સામાન્ય વરસાદ છે બાકી ની ત્રણેય દીશા ઓ માં ખુબ સારો વરસાદ છે.
Varsad no navo round 21st July thi chalu thase je Gujarat region mate saru batave che. Hope for good rains in next coming days!!
Jsk સર…. વાહ રે કુદરત
ઉપરવાસ ના ગામડા ( લાલપુર તાલુકા ના ગોવાણા… બબરઝર… અપીયા… ચારણતુંગી… અને ખંભાળિયા ના મહાદેવિયા ) માં પડેલ આજના વરસાદ થી અમારા ગામનું ફુલઝર -2 ડેમ ઓવરફ્લો થઈ ગ્યું આજ બપોરે…. અને ત્રણેક કલાક ના વિરામ બાદ પાસો ધીમે ધીમે ચાલુ થ્યો સે વરસાદ અમારે
Sir kyrno apde chmkilo tdko nikdo che jordar…Varsad pehla no hoi em lge…svare 2 japti avi Nani 5-10 minit pchi saro tdko che
aaje haji mel nhi pade aevu lage che rajkot no
Joie km re ee agad…Rajkot aam pn saro varsad chuki jai che ajubju thi vyu jai che ne agad jaine jordar vrse che pchi…hope for best…B+
Awaiting for approval Vali comments kyarek dekhay chhe. Glitch chhe
Technical chhe. Vidhi chaley chhe
Aa round ma daxin Gujarat ma thi sara varsad na koi samachar nathi jyare chhella 8 divas thi forecast modelo satat positive batave chhe.ane amara jambusar ma 15 tarikh thi koi varsad nathi.
Amre 15 date thi salu se dwarka distic ma Bharuch no badho varsad dwarka ave se
દયા કુછ તો ગરબડ હે આખીર એ બારીસ વાંકાનેર રાજકોટ મેં કિયું નહીં આ રહિ હે દેખના પડેગા
ગડબડ તો હમારે જુનાગઢ મે હે જબભી બારીશ કા રાઉન્ડ આવતા હે હમારા છોતરા નિકાલ દેતા હે.
Ha bhai ha ……Sachi vat 6
Aapana Ashoksar nu game 6 to varsad ne to aavavuj padene
અઢી વાગ્યે થી ગાજવીજ સાથે વરસાદ શરૂ
Sir Rajkot mate 22 Sudhima kevi sakyta chhe Rajkot najik na gramya vistar ma haju ochho chhe varsad
Hu pan Rajkot Gaamda ma chhu
Rainfall data update karo
2 vagya Sudhi chhe
Depression forms in bay of bengal
Ray of hope for Ahmedabad rains
Conducive atmosphere
3 kalak viram karya bad pacho de dhana dhan chalu
IMD e rang badalyo. Saurashtra kutch par agami samay ma varsadi vatavaran continue rese.
સરજી આજે અમારે 11:00am થી 12:30pm સુધીમાં ખૂબ સારો વરસાદ વરસી ગયો છે અંદાજે 3″ ઈન્ચ. ઉપરવાસમાં ભારે વરસાદ થી અમારા વિસ્તારનો ફુલઝર-2 ડેમ ઓવરફ્લો થય ગયો છે.
કાલે બપોર પછી ચાલુ થયેલ વરસાદ હજી ચાલુજ છે ખરેખર ભારે વરસાદ પડ્યો
Porbandar city Ma Gayi kaal no continue varsad chalu che haal pan.
Porbandar city ane jilla ma bhare pur ni sthiti.
હારીજ ગામડે વરસાદ વાવણી નથી..ક્યારે વરસાદ આવશે
સાહેબ અશોક જવાબ વિનંતી..
Vatavaran saru chhe
Sir ધનસુરા અરવલ્લી માં 19 તારીખ સુધી માં ખાસ કઈ લાભ નથી હવે અમારે આ નવા લૉ પ્રેસર માં કોઈ શક્યતા ખરી? અમારે હજુ સુધી ખાસ કઈ સારો વરસાદ પડ્યો નથી તો હવે કઈ તારીખ સુધી માં આશા રાખી શકાય? Pls જવાબ આપવા વિંનતી
Yes
Sirji aa UAC Kai baju jay rahyu chhe and BOB ma wel marked low thayu tenathi aa UAC ne kai impact aavse ?
Map aapel chhe
Savare 8.00 thi bapore 1.00 sudhi 3 inch…75 mm varsad shanti thi thayel…Gam… Padodar.. Ta.. keshod…dist.. Junagadh
Jsk સર…સવા દસ થી બપોરના બાર વાગ્યા સુધી એકજધારો અંદાજે 100mm +
Jsk Jogal bhai khub saru.
11:50 am thi viram lidho chhe,kdach bapornu bhojan,aaram karto hase.
જય શ્રી કૃષ્ણ સર અને બધા મિત્રો, આજે અમારે સવારમાં પાછા ધમરોળી નાખ્યા એક કલાકમાં ચારથી પાંચ ઇંચ પડી ગયો’વોકરા બધા ગોંડાતૂર ગયા’ જમીનમાં બઉજ ધોવાણ થયું છે અમાર’ ગામની જમીન ઢાળવાળી એટલે ખમી ના સકે ‘ઓસમ હીલ’ પાટણવાવ
આખરે રાઉન્ડ માં
ચુડા તાલુકામાં વરસાદની માત્રા ઓછી છે
ગામ .. મેરવદર… સિદ્ધપુર.. વડાળા.. માંલનકા
૨૪ કલાક માં rain ૨૧ inch
સરકારી measurment આ ગામો માં નથી.
એક શિક્ષકે માપેલ છે આ
Toe ee perfect j hoy
Jamnagar Ane aju bajuna gamda oma bhka bolave che
??
Gaj vij
Sir Junagadh porbandr somnath upleta ma vadlo 2 divs thi che tya su che evu aa baju botad Surendra nagar morbi ma dhako lagshe?gadhada
UAC 925 HPA
rainfall data uodate karo ne sir
Bapor 2 Sudhi chhe.
આજે અમારે સીઝન નો પહેલો સારો વરસાદ પડ્યો અંદાજે ત્રણ ઇંચ જેવો
વિડીયા વાળા ઉપાડો લીધો છે કે અમે કીધું એટલો વરસાદ પડ્યો તેને ખબર નથી ગુજરાતમાં 33 જિલ્લા આવેલા છે તેમાં સાત જિલ્લા માં વરસાદ હોય તેને રાઉન્ડ નો કહેવાય બાકી 25 જિલ્લા માં તડકો ગરમી અને ઉનાળા જેવું વાતાવરણ છે
Jay shri krisha sir… Atyre je paribado na lidhe je varsad che te amara kutch na lakhpat temaj rapar ma man mukine mehulo nathi varsto bahuj ocho varsad che mosam no kul 4 inch andar che… Haju aasha rakhi sakay?
Chomasu chalu chhe
Dipak bhai tamare lakhpat ma chhe atyare varsad?
સરજી ત્રાહિમામ, કાલે દિવસ નો ૭ ઇંચ અને રાત્રે ૯ કુલ ૧૬ ઇંચ થી સત્તાપર જડબાંબાકાર.
12 vege chalu thayo haju chalu chhe
વરસાદ આવવા દિયો ઉંડ ભરવાનો ભાઈ
Latipur baju varsad aavse vatavaran khulu padiyu che?
40% deficiency. Hopeless monsoon this time for east central Gujarat
are sar a megraja ne uttar Gujarat ma avta kem saram avesa haju amare khetar ma pani bharana nathi sarkar na choose to 100 mm se pan te visnagar purtoj se gamda ma nathi bhagvan bhulo padi gayo se sar
સર અમારે સવાર નો અત્યાર સુધીમાં કુલ સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ભાદર ડેમ મા પાણી ની આવક ના સમાચાર મળે છે તો તે વિસ્તારના મિત્રો કેવોક વરસાદ છે કૉમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ
સર આવતા દિવસોમાં ગુજરાત રિજન. વડોદરા માટે સારું દેખાય છે મને..
Yes
Sir amare…24 kalak ma 225 mm thayo…haju dheemi dhare chalu chhe…!
10:30 am thi.
10:30 pm thi bhaynkar gajvij sathe tej gati thi varsad chalu chhe.
કોટડા સાંગાણીમાં સવારે 8:30 વાગ્યાથી ધીમી ધારે વરસાદ ચાલુ હજુ પણ વરસાદ ચાલુ જ છે રાજકોટ જીલ્લો
સર અમારે પાછો ૧૧ વાગ્યે થી વરસાદ ની શરુઆત થય છે અમારી બાજુ બંન્ને સાઈડ ડેમ છે તે ઓવર ફલો થય ગયા
sir tamari kheti ni jamin upar varsad ma varo aaviyo ?
Su lage chhe sir Gujarat region ma kyare vadharo thase varsad ma?
Atibhyankar gaj vij hare bhare varsad chalu ch3 2 klak thya.
સવારે ત્રણ કલાક આરામ કરી અગીયાર વાગ્યે થી ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ ચાલુ થઈ ગયો
ગઈકાલે બે રાઉન્ડ વરસાદના કુલ 6 ઇંચ આજે સવારના 7 વાગ્યાથી 9:30 સુધીમાં 4″