Axis Of Monsoon Shifting Towards The Foothills of Himalayas – Saurashtra & Kutch Yet Waiting For Meaningful Rainfall – Update 2nd July 2018

Update on 2nd July 2018 Morning

 

As per IMD Dated 1st July 2018 :

The monsoon trough has further shifted northwards today. It is likely to shift further northwards along the foothills of the Himalayas and remain there during next 3­-4 days.

The axis of monsoon trough at mean sea level now passes through Firozpur, Meerut, Lucknow, Muzaffarpur, Purnea, Guwahati and thence eastwards to east Nagaland.

Consequently, rainfall activity is very likely to occur at most places with isolated heavy to very heavy falls over northern parts of Uttar Pradesh, Bihar, Punjab, Haryana & Chandigarh, Western Himalayan region and extremely heavy falls at isolated places over Sub-Himalayan West Bengal & Sikkim and north eastern states during next 3 days.

Meteorological features:

The Western Disturbance as a trough in mid & upper tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 72°E to the north of Lat. 34°N.

The UAC over Northeast Arabian Sea is now over North and adjoining Central Arabian Sea is now between 3.1 km & 5.8 km above mean sea level.

The feeble off­-shore trough at mean sea level from South Maharashtra Coast to Lakshadweep area persists.

Windy conditions expected on 3rd to 5th July over Saurashtra & Kutch.

Humidity at 3.1 km over Saurashtra & Kutch will decrease on few days.

 

Saurashtra, Gujarat & Kutch: 2nd to 7th July 2018

South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain on some days days of the forecast period. Rain quantum decreasing moving Northwards over the area.

Central Gujarat expected to receive scattered light/medium rain on few/some days of forecast period.
More chances over Gujarat/M.P. and adjoining Rajasthan border areas.

North Gujarat expected to receive scattered showers/ light rain on few/some days of the forecast period.

Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain on few/some days of forecast period with more chances along Coastal Saurashtra.

 

Note: Central Gujarat, North Gujarat, Saurashtra/Kutch rainfall coverage is scattered.  Saurashtra/Kutch and areas without rain should refrain from sowing in dry fields.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

 

હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 1 જુલાઈ 2018 રાત્રે

ચોમાસુ ધરી હિમાલય ની તળેટી તરફ સરકે છે અને ત્યાર બાદ તે બાજુ 3-4 દિવસ રહેશે. હાલ ચોમાસુ ધરી ફિરોઝપુર, મિરત, પૂરણયા ,ગૌહાટી અને ત્યાં થી નાગાલેન્ડ તરફ જાય છે.

વેરસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે મીડ અને અપર ટ્રોપોસફ્યરિક પશ્ચિમી પવનો જે 5.8 કિમિ ના લેવલ માં Long. 72°E અને Lat. 34°N. થી ઉત્તરે છે.

અરબી સમુદ્ર વાળું યુએસી થોડું દક્ષિણ પશ્ચિમે ખસ્યું અને હાલ નોર્થ અને લાગુ સેન્ટ્રલ અરબી સમુદ્ર ઉપર છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.

એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી લક્ષદ્વીપ સુધી લંબાય છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 3, 4, 5 દરમિયાન પવન વધુ રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ માં 3.1 કિમિ માં આગાહી ના અમૂક દિવસે ભેજ ઓછો છે.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 જુલાઈ થી 7 જુલાઈ 2018

 

દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે. તે વિસ્તાર માં નોર્થ તરફ જતા માત્રા ઓછી થતી જણાય.

મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
ગુજરાત ના એમપી અને લાગુ રાજસ્થાન બોર્ડર વિસ્તાર માં વધુ શક્યતા.

નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે જેમાં કોસ્ટલ સૌરાષ્ટ્ર (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા નજીક  વિસ્તારો ) વારો વધુ આવે તેવી શક્યતા.

નોંધ:
મધ્ય ગુજરાત, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા વિસ્તારો ની વાત છે.
આ આગાહી ઉપર મદાર રાખી ને કોરા માં વાવવું નહિ.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

From COLA:

 

 

 

 

 

 

 

 

 

0 0 votes
Article Rating
1.7K Add your comment here
Inline Feedbacks
View all comments
Patel Atul
Patel Atul
03/07/2018 10:49 pm

Sir jayant sarkare aagahi karel 6 aagami 36 Kalak ma gujarat ma bhare thi atibhare varsad thase e pan dakshin gujarat ane Saurashtra mate
Su e sachu 6 ?

Meetrajsinh
Meetrajsinh
03/07/2018 10:29 pm

Bhavnagar city ma dar vakhat ni jem matr meghadambar vachhe halva chhata j…jilla na gariyadhar,umrala,shihor,palitana,talaja ma saro varsad

Vanrajsinh Dodiya Dhasa
Vanrajsinh Dodiya Dhasa
03/07/2018 10:13 pm

Sir
Ek gaadi amdawad thi morbi…
Ek gaadi mahuva thi porbandar….. To bhavnagar Dhasa Rajkot highway par bus aavshe ?
Thodo maal lay aave to pan santosh….
0ll / 1.5

Bhutvijay
Bhutvijay
03/07/2018 10:10 pm

Sir kail rate je varshid thyo tevo varshid na chance beja center mate ije ratre I’ve ske

Patel keyur
Patel keyur
03/07/2018 10:07 pm

પ્રિય આશોક ભાઈ કાલાવડ માં ગાડી પોહચી ગઈ કે ડીઝલ થઈ રિયું…..નવું અપડેટ કયારે આપશો ……

dipak patel (vithon-kutch)
dipak patel (vithon-kutch)
03/07/2018 10:02 pm

tamara badhay ni gadio kutch baju mokalo

Rajendra arora
Rajendra arora
03/07/2018 9:53 pm

Sir g why this rain…if monsoon axis moves to foot hills…which factor affected?

Akshay Shah
Akshay Shah
Reply to  Rajendra arora
03/07/2018 10:44 pm

Western end of Axis is not at the foothills. Thank god we benefitted with this.

ketan gadhavi
ketan gadhavi
03/07/2018 9:53 pm

Sir jetpur gadi avse ke nay plz ans

Indrajeetsinh
Indrajeetsinh
03/07/2018 9:49 pm

Bharuch ma haju varsad ni asha rakhay 2din

chetan patel
chetan patel
03/07/2018 9:49 pm

sir rajkot ma gadi na pochi to have pachhi ave teva chanch chhe

Nimesh
Nimesh
03/07/2018 9:48 pm

Arbian atyre monsoon mate unukool thayu che haji wait karvo padse
Amreli disct mate tame kevu atmosphere che?

Rughabhai karmur
Rughabhai karmur
03/07/2018 9:48 pm

Ok sir

Chintan patel
Chintan patel
03/07/2018 9:43 pm

સર ગોડલ મોવિયા મા વરસાદ તોછે પણ નહીવત પણ રેલ્વે લાઈન નથી તો રાતરી લાભ મળસે જવાબ આપજો

Manoj Amrutiya - Dumiyani
Manoj Amrutiya - Dumiyani
Reply to  Chintan patel
03/07/2018 10:32 pm

Ashok bhai wondergraund ma A thi M sudhij batave chhe, upleta Kem jovu ?

NJ JADEJA
NJ JADEJA
03/07/2018 9:41 pm

Paschim Rajsthan PR je system che teno labh MLI ake

Jeram dhanani(વલ્લભીપુર )
Jeram dhanani(વલ્લભીપુર )
03/07/2018 9:40 pm

સાહેબ ભાવનગર થી ગાડી ઉપડી ને વલભીપુર સાવ કોરું રહી ગયું આમ થોડું ચાલે ????
કાલે ચાંસ છે અમારે ??
જવાબ તો આપવો જ પડશે હો સર મારી વાત સાચી ને બોલ્યું ચાલ્યું માફ;;;;;;;;;

Mahavir parmar
Mahavir parmar
Reply to  Ashok Patel
03/07/2018 11:45 pm

Please sur vaddani gadi jovi hoy te mate link aapo please reply

Dipak Kachhadiya
Dipak Kachhadiya
03/07/2018 9:40 pm

Kalavad baju hal koi sakyta khri

Piyush ahir
Piyush ahir
03/07/2018 9:35 pm

Sir gadi kai baju chale chhe te jovu hoy to

Ramde
Ramde
03/07/2018 9:34 pm

Sir aa rain cloud paschim taraf kya level Na pavan adhere agad vadhe chhe.is there any chance for khambhaliya. Dwarka.?

Mayur maradiya
Mayur maradiya
03/07/2018 9:34 pm

Sir upleta ma ratna koi gadi che?

Mukesh Mokani junagadh
Mukesh Mokani junagadh
03/07/2018 9:32 pm

Sir savrastra ma ketla divas varsad na chans che ?

Rughabhai karmur
Rughabhai karmur
03/07/2018 9:32 pm

sir pavan ketla divas rahese

Hitesh b
Hitesh b
03/07/2018 9:31 pm

Ashok bhai 9.30 bajgaya aavijav ind/egl tos

Piyush ahir
Piyush ahir
03/07/2018 9:28 pm

Sir windy ma L lakhel chhe te low kevay

Jikadaravipul
Jikadaravipul
03/07/2018 9:27 pm

I voted ashok sir…
Sir hevy rain kyare avse akha gujrat ma. Axis of Monsoon normal kyare thase

jitendra busa(to:jilariya ,ta:paddhari)
jitendra busa(to:jilariya ,ta:paddhari)
03/07/2018 9:24 pm

Amaro varo kedi aavse ,amare vavni nathi thai

Sanjay kathiriya lunki
Sanjay kathiriya lunki
03/07/2018 9:22 pm

Sir Babra baju kale gadi aav se

Balasara k r
Balasara k r
03/07/2018 9:19 pm

Sar amare keshod ni a baju dervan gamma jara pn varsad nathi sar

Zalavadiya prince
Zalavadiya prince
03/07/2018 9:10 pm

Aje colsa bharel gadi upleta sudhi avse ? Aaj to savare 5.30 khali Thai gai hati gadi…..gadi pase thi nikdi eno labh apyo thodok

Prasad Chandorikar
Prasad Chandorikar
03/07/2018 9:10 pm

Moderate intensity rain in Vadodara……..

Sunil pansuriya mendarda
Sunil pansuriya mendarda
03/07/2018 9:09 pm

Saheb maal 6 ke thai rahyo

Jay
Jay
03/07/2018 9:07 pm

Sir varsad nu season kevu b hoy tamaru season top che aa vakhte☔. Sir vadodara man midium rain che 1kalak thi.

જયંતિલાલ.આર.મોડીયા સરવાલ,તા-ધાંગધ્રા જિ -સુ.નગર
જયંતિલાલ.આર.મોડીયા સરવાલ,તા-ધાંગધ્રા જિ -સુ.નગર
03/07/2018 9:04 pm

આજ સાંજનો પણ અમારા ગામથી આજુબાજુના માલવણ ચોકડી સહિતના ગામડામા સારો વરસાદ….અંદાજે એક થી દોઢઈચ..વાવણી થઈ જશે. કારણકે ચાર દિવસથી રોજ આટલો થઇ રહ્યો છે.

ketan gadhavi
ketan gadhavi
03/07/2018 9:02 pm

Sir Gadi kale kai baju halse ne kevi halse

piyush gondaliya
piyush gondaliya
03/07/2018 8:50 pm

To-pithadiya ta-jetpur amare varsad sav, nathi gadi avi ne chali Jay 6 to vavni layak varsad thase ke nahi a ravund pan bay bay Kari jato ahse

Vijaypatel
Vijaypatel
03/07/2018 8:49 pm

Morabi ma chaluse 830thi

Dev patel
Dev patel
03/07/2018 8:48 pm

Dantivada taluka na panthavada na aspas na village ma to varsad rah j jovadi rahyo Che sir.

Viren
Viren
03/07/2018 8:47 pm

સવાર ના ૯ સુધી ના વરસાદી આંકડા
વેરાવળ ૩.૫ ઇંચ
માંગરોલ – ૪ ઇંચ
કોડીનાર – ૧.૫ ઇંચ
કેશોદ ૨.૩ ઇંચ
માળીયા ૨.૩ ઇંચ
પાલીતાણા ૨.૫ ઇંચ
હિંમતનગર – ૨
મહેસાણા – ૨ ઇંચ
ઉપલેટા – ૧.૫ ઇંચ
હાંસોટ – ૨ ઇંચ
વિસનગર -૧.૫ ઇંચ
બાંટવા – ૨ ઇંચ
તાલાલા – ૨.૫ ઇંચ.
વંથલી ૧.૨૫ ઇંચ
વિસાવદર – ૧ ઇંચ
સુત્રાપાડા ૨.૫ ઇંચ
જૂનાગઢ ૦.૫ ઇંચ
And veraval ma bapore 3:30 thi 5:30 ak dharo varsad atyare 8:45 aaram che lage che rate kal ni jm jamavat bolse

Jayesh,Mahesana(Satlasana)
Jayesh,Mahesana(Satlasana)
03/07/2018 8:43 pm

ગાડી ખેરાલુ, સતલાસણા,વાયા દાંતા થઇ અંબાજી પહોંચી, આરતી ના ટાઈમે 7pm, 20 મીનીટ વરસાદ ની ધળબળાટી પછી ધીમી ધારે ચાલુ…

અશોક વાળા
અશોક વાળા
03/07/2018 8:39 pm

નમસ્કાર સહેબ….હવે અમારે કેશોદ પશ્ચિમ અને દક્ષિણ ના ગામડાઓ મા ખુબજ સારો વરસાદ પડી ગયો (4 ich થી વધુ) જ્યારે પૂર્વ ના અમારા ગામમા માંડ 1ઇંચ હશે…..જો કે હવે કુદરત પર વિશ્વાસ રાખી ને કાલે મગફળી વાવેતર ના શ્રી ગણેશ કરવા છે…. જોઈ બિલણ કેવું પાકે che….

Vishnu patel
Vishnu patel
03/07/2018 8:37 pm

Dantivada taluka na panthavada na aspas na village ma to varsad rah j jovadi rahyo Che sir.

Hasmukh
Hasmukh
03/07/2018 8:30 pm

Saib no khub khub abhar aatli badhi comments no javab aapvo
Atle to badha mitro divash ma lagbhag 20……30 vakhat site ni mulakat leta j hase

રમેશ ચૌહાણ , ગામ .કાવા ,તા.ઈડર .જિ - સાબરકાંઠા
રમેશ ચૌહાણ , ગામ .કાવા ,તા.ઈડર .જિ - સાબરકાંઠા
03/07/2018 8:19 pm

મારા ગામ કાવા ,તા.ઈડર મા વરસાદ શરૂ 8-00
p. m. થી
પણ મન મૂકી ને આવે તો સારૂ પણ ફકત 18 મિનિટ જ પડી બંધ…

Pankaj sojitra(pipar-kalawad)
Pankaj sojitra(pipar-kalawad)
03/07/2018 8:18 pm

Varsad aavyo atle axis of monsoon ne bhuly Gaya say pan pachi yad karvi padse 2/4 Divas ma evu Lage se

Pokiya ketan
Pokiya ketan
03/07/2018 8:12 pm

Sar biji gadi jasdan na lilapur baju avse aje ratre?

રમેશ ચૌહાણ , ગામ .કાવા ,તા.ઈડર .જિ - સાબરકાંઠા
રમેશ ચૌહાણ , ગામ .કાવા ,તા.ઈડર .જિ - સાબરકાંઠા
03/07/2018 8:10 pm

મારા ગામ કાવા ,તા.ઈડર મા વરસાદ શરૂ 8-00
p. m. થી
પણ મન મૂકી ને આવે તો સારૂ

Nilesh Modi
Nilesh Modi
03/07/2018 7:51 pm

Jsk Sir Ek var badha ne kahi do ke varsad thai jase bhadhane tamara uper khubj Viswas che thank you

Ramesh savaliya motadadva
Ramesh savaliya motadadva
03/07/2018 7:50 pm

Sir
Mota dadva ma 1:30 pm thi 6:30 pm sudhi ma Andaje 25 thi 30mm

Arvind patel
Arvind patel
03/07/2018 7:49 pm

આ ટી.વી વાળા ને કોક પાછા વાળો 4/5 દિવસ થી જીકાજ રાખે છે કે સૌરાષ્ટ્ મા ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી

1 11 12 13 14 15 25