3rd July 2019 Update
Southwest monsoon has further advanced into some more parts of Gujarat, Rajasthan, Madhya Pradesh and Uttar Pradesh. Northern Limit of Monsoon (NLM) passes through Lat. 22°N/Long. 60°E, Lat. 22°N/Long. 65°E, Dwarka, Deesa, Udaipur, Kota, Gwalior, Shahjahanpur, Najibabad, Mandi and Lat. 33°N/Long. 79°E.
The Well Marked Low Pressure area over North Chhattisgarh and adjoining areas of Jharkhand & Odisha now lies over Northeast Madhya Pradesh & neighborhood and associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level tilting Southwards with height.
In association with its likely westnorthwest ward movement, conditions are becoming favorable for further advance of Southwest Monsoon into remaining parts of North Arabian Sea, Gujarat, Madhya Pradesh, some more parts of Rajasthan, Himachal Pradesh, Jammu & Kashmir, remaining parts of Uttar Pradesh and Uttarakhand and some parts of Haryana, Chandigarh & Delhi during next 48 hours.
આજે ચોમાસુ ઉત્તર ગુજરાત માં ડીસા સુધી પહોંચી ગયું. નકશો જોવો.. વેલ માર્ક લો પ્રેસર હાલ નોર્થ ઇસ્ટ એમપી પર છે. ચોમાસુ હજુ 2 દિવસ માં અરબી સમુદ્ર, ગુજરાત ના બાકી ના ભાગો માં આગળ ચાલશે.
IMD Advance Of Southwest Monsoon Map
Current Weather Conditions on 1st July 2019
Well Marked Low Pressure Now Over Northwest Bay Of Bengal Near Coastal Odisha & West Bengal – Expected To Concentrate To A Depression by Tomorrow & Will Track Towards Madhya Pradesh.
વેલ માર્કંડ લો પ્રેસર નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી અને લાગુ ઓડિશા/પશ્ચિમ બંગાળ ના કિનારા પર છે – 24 કલાક માં હજુ મજબૂત બની ડિપ્રેસન માં પરિવર્તિત થશે અને એમપી બાજુ ગતિ કરશે.
As per IMD :
Southwest monsoon has further advanced into some more parts of north Arabian Sea, Gujarat & Madhya Pradesh. Northern Limit of Monsoon (NLM) passes through Lat. 22°N/Long. 60°E, Lat. 22°N/Long. 65°E, Dwarka, Ahmedabad, Bhopal, Jabalpur, Pendra, Sultanpur, Lakhimpur Kheri, Mukteshwar and Lat. 31°N/Long. 80°E.
The Low Pressure Area over northwest Bay of Bengal & adjoining areas of north Odisha, West Bengal and Bangladesh coasts now lies as a Well Marked Low Pressure area over Northwest Bay of Bengal & adjoining areas of West Bengal and Odisha coasts. Associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to concentrate into a Depression during next 24 hours.
In association with this, conditions are very likely to become favorable for further advance of Southwest Monsoon into remaining parts of North Arabian Sea, Gujarat, Madhya Pradesh, Chhattisgarh, some parts of Rajasthan & Himachal Pradesh, some more parts of Uttar Pradesh and remaining parts of Uttarakhand during next 72 hours.
Due to likely westward movement of Low Pressure System, widespread rainfall with Heavy to Very Heavy falls at a few places &
Extremely heavy falls at isolated places very likely over Odisha on 01st July, Chhattisgarh, Vidarbha on 01st & 02nd July, East Madhya Pradesh on 2nd & 3rd July and over Telengana on 01st July, 2019. Konkan & Goa, Madhya Maharashtra, Marathwada, Gujarat region, East Rajasthan and West Madhya Pradesh are very likely to witness enhanced rainfall activity from 3rd July on wards.
IMD Advance Of Southwest Monsoon Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 1st July to 6th July 2019
The trough at mean sea level now runs from northwest Rajasthan to Center of the Well Marked Low Pressure Area over Northwest Bay of Bengal across North M.P. & Adjoining U.P., and Gangetic West Bengal and extends up to 0.9 km above mean sea level.
The Cyclonic Circulation over South Gujarat & neighborhood persists & now lies between 2.1 & 3.6 km above mean sea level.
An East-West Shear Zone runs roughly along Lat. 20°N between 4.5 & 5.8 km above mean sea level.
The Western Disturbance as a Cyclonic Circulation over North Pakistan & neighborhood persists and now seen at 3.1 km above mean sea level.
Forecast:
Due to cumulative effects of the UAC over South Gujarat, the East West Shear Zone & the UAC associated with the BOB System tracking towards M.P., more benefit to Gujarat Region compared to Saurashtra & Kutch Region.
South Gujarat & East Central Gujarat could receive Medium/Heavy Rainfall with Isolated very Heavy Rainfall on few days of the forecast period.
Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Light/Medium Rainfall on a few days of the forecast period with Isolated Heavy Rainfall.
Note: Forecast based on majority models except German Model. The only Model which is very positive for both Gujarat & Saurashtra is the German Model.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 જુલાઈ થી 6 જુલાઈ 2019
હાલ ટ્રફ 0.9 કિમિ ના લેવલ માં નોર્થ વેસ્ટ રાજસ્થાન થી WMLP સેન્ટર સુધી લંબાય છે વાયા નોર્થ એમપી અને લાગુ યુપી અને પશ્ચિમ બંગાળ.
દક્ષિણ ગુજરાત અને લાગુ વિસ્તારો પર એક યુએસી છે 2.1કિમિ અને 3.6 કિમિ ના લેવલ માં.
એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન 20N Lat. પર છે, જે અરબીયન સમુદ્ર, દક્ષીણ ગુજરાત પર થી WMLP સુધી લંબાય છે. જે 4.5 અને 5.8 કિમિ લેવલ માં છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને લાગુ વિસ્તારો પર 3.1 કિમિ ના લેવલ પર યુએસી તરીકે છે.
હવામાન ખાતા મુજબ: બંગાળ ની ખાડી ની સિસ્ટમ તેમજ બીજા પરિબળો સુધારતા હોય દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા 72 કલાક માં સમગ્ર નોર્થ અરબી સમુદ્ર, ગુજરાત, એમ પી, છતીશગઢ , રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ ના થોડા ભાગો, યુપી ના થોડા વધુ ભાગો અને ઉત્તરાખંડ ના બાકી ના ભાગી માં બેસી જશે.
આગાહી:
દક્ષિણ ગુજરાત ના યુએસી, ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તેમજ બંગાળની ખાડી ની સિસ્ટમ આનુસંગિક યુએસી કે તેનો ભાગ ની સંયુક્ત અસર થી ગુજરાત રિજીયન માં સૌરાષ્ટ્ર કચ્છ રીજીયન કરતા વધુ ફાયદો થશે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત માં મધ્યમ/ભારે અને ક્યાંક ક્યાંક અતિ ભારે વરસાદ ની શક્યતા છે, આગાહી સમય ના અમુક દિવસો.
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત: છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ તો ક્યાંક ક્યાંક મધ્યમ/ભારે વરસાદ ની શક્તા આગાહી ના અમુક દિવસો.
નોંધ: આગાહી જર્મન મોડલ સિવાય ના ઘણા મોડલ પર આધારિત છે. જર્મન મોડલ પ્રમાણે ચાલે તો સૌરાષ્ટ્ર નો બેડો પાર થઇ જાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir.Tamari 13 julay sudhi ni agahi nu appdet mara Watsep gurp ma avi gayu kaya news pepar ma apelu che..?
No heavy rain till 20 JULY
Ser namaskar.badau ramakdaua rame
,ledhu. Pan cola is best
By seeing precipitation… Very bad signs that in near 15 to 20 days there is no significant rain in most parts of india country.
Ashok Bhai Haji wind speed Nahi Che kyare less thase
Haju varasad raheshe
સર હવે રેડી ઇ મેઇલ
Sir tamo kaho chho Ke share jone ane uac najik ma chhe te juvo parantu sir share jone ane uac pan gujarat baju ane purv saurashtra baju chhe to amne to koi labh malato nathi to sir teni same pan shu jovu have to bhagwan same joye jo kai aapi de varsad to sir
સર બાબરા તા.લીલવળાંઅમારે 3 pmથી 330pm સુધી સારો વરસાદ ખેતરમાં પાણી ભરાય તેટલો હજી આ કોમેન્ટ લખું છું ત્યાં ફરી ધોમ ચાલુ
Sar. Banashkantha MA divsh ma bfaro ane ratna Pavn fukay chee
To varsad na koi Chan’s khra ?
IMD GFS in earth nullschool chrome ma desktop site ma khule se.
IMD GFS in earth nullschool chrome ma desktop site ma khule se
http://foreignsat.imd.gov.in:8085/#2019/07/06/1200Z/wind/isobaric/700hPa/overlay=total_precip_6hr/orthographic=75.10,24.52,2290
SorryAgali comment ma Link na aavi hati
સાહેબ હું વાતાવરણ વિશે કાંઈ પણ જાણતો નથી પણ અંદર થી એવું ફીલ થાય છે કે સાયદ આ વરસે ભયંકર પરિસ્થિતિ નો સામનો કરવો પડે અમુક વિસ્તાર મારા ખયાલ મુજબ સાવ કોરો રહે.ભગવાન કરે બધે સારો વરસાદ થાય પણ મુશ્કેલ છે અને થશે તો પણ વાવણી બહુ મોડી થાય એવા એંધાણ લાગે છે અને ખાસ કરીને સૌરાષ્ટ નો અમુક ભાગ જેમા ખાસ કરીને અમારો વિસ્તાર પણ ભગવાન શિવ પાસે મારી પ્રથાના કે ભલે મોડો થાય પણ સારો થાય.આવું લખાઈ નહિ કારણકે આ નેગેટિવ એનર્જી છે પણ કદાચ આ સાચો નિતાર છે આવું લખવા બદલ માફી માગુ છુ પણ આપણે 2… Read more »
સર અમારે પાટણ જિલ્લામાં વરસાદ ની શક્યતા ખરી
Manavadar ma japta pan nathi to Sprinkler chalu kariye ke rah joiye Sprinkler pachi varsad thay to pan madali bagadva ni shakyata re please ans sir.
Update vanchi me karo
Sar amare morbi jilla ma vavani baki 6e
આ મહેશભાઈ સરવૈયાએ કયા આધારે આગાહી કરી? 2 કલાકમા સાચી પડી ગઈ. અમદાવાદ મા ગાજ વીજ સાથે અમુક વિસ્તારોમાં સારો વરસાદ. ઉતર ગુજરાત મા પણ સારો વરસાદ હોય એવું લાગે છે
Hello sir Good noon
Hal Ahmedabad ma varsad chalu 6e ane saurashtra na Est part ma aagad vadhi rhyu 6e
Sir amare morbi ma to zaptay nathi aavta jo japta aavi jay toy amne aasha rye ke aavse
નહીં આવે ભાઈ મોરબી માં સિરામીક પ્રદુષણ કરે છે એટલે
Madagascar and Australia pase thi cool pavano arabian see and bangal ni khadi ma aave che. atle samudra nu tapman ochu che atle koi system nathi banti hamna. Haju thoda divas rah jovi padse samudra garam thava mate. Sir sachu
Nidab barobar nathi
Aaimage ma Indian Ocean nu taapmaan kem chhe te batave chhe
Sir if you don’t mind, last year I told you about “Why The Solar Minimum could be the reason for less rain in india”…
May bahu badha reason ma thi aa pan ek reason hoi sake
https://youtu.be/mE4lKXf5kyo
But why is it more area specific ?
Not just india sir, china also…..They said there are more drought events in solar minimum period than solar maximum……
Solar Minimum is associated with Lower Temperature.
Maunder Minimum was very cold for whole World.
Hamna koi system dekhati nathi etle khali diwas ma ekal dokal varsad na zapta thij santosh manvo padse. I think this year overall monsoon is very weak. Atlu badhu gheray Che diwas ma toy joie evo varsad padto nathi khali ek zaptu avine jatu rahe Che. This may be the symptoms of Elnino.
That El Nino does not affect South Gujarat or Mumbai ?
Sir 5 “7. Divas varsad ni sakayta lagati nathi Jamnagar ma
સર જાપટા એટલે કેવા ખાલી રોડ પલરે એવા કે જમિન એક બે આંગળી પલારે એવા આવસે જુનાગઢ ઉપલેટા બાજુ(સૌરાષ્ટ)ઓસમ હીલ
Email address khotu chhe
Helo sir have sachu chhe ne
Sir paly’s tor ma chhe e nakhi you e sachu Hoi ne
Aa Playstore varu nathi
Sir ama gmail lakhelu chhe Email nathi lakhelu ama Email nu jagiya a gmail lakhi nakhu
Tamare playstore ma je email hoy te ahi use karo.
Aaa khotu chhe
Have sachu ne sir javab aapjo
Tamone ahi thi email moklel chhe tene reply karo
સર હજી સાત આઠ દિવસ વાંધો આવે એવું નથી મગફળી ને પછી બાટલો ચડાવો પડે
પણ બાટલો ચડે એવું પાણી પણ નથી એટલે હવે સાત આઠ દિવસ માં વરસાદ થાય તો સારું નૈતર મગફળી કોમાં માં જતી રહેશે
Khedutoy koma ma che bhai have to
Sar chomasu dhari gujrat ma chans keva rahese tame kidhu ke troug m p ane rajesthan baju che to sar chumasu dhari gujrat ma aave ke kem chomasu dhari ketlavistar ma kavar kare sar gujrat ne chans jwab aapjo
Haal chomasu dhari na hoy. Trough hoy.
Samgra Desh ma Chomasu bese pachhi Axis of Monsoon etle Chomasu dhari hoy.
Varah fagi gayu. Savarastma ketala vistarma vavani baki hase asare ?
Marey baaki chhe.
Amara adhadha gamay baki che hju
amare vavni to thy 90% jeva khedutoye vavyu…pan.. ochho vrsad hto bhukh jevu ugyu…. hve bhgvan na didhela thoda thoda khrab pani chhe (khrab etle sar vara ) api chhy .. jem tem kri ne 1 mahina jevu kadhvu jose… … nakar swaha..
Sir..Hal Ma Koi Low Presor Thavanu Sakyata Che .
Sar amare bagsra sayid japta padvan sans se
Bagasara ma ketla percentage chance છે….
Dist.. Amreli
વરસાદ વાવડ કાય મળસે
Devda ta.kutyana amare kevuk rahese sir
Sir avta 5 .7 divas ma varshad na chance se hamare
Baki mangfadi ne pani apideye
Pani apa pasi Mathe varshad thay to pili pade
Please reply
Ta.maliya hatina
Gam.budhecha
District. Junagadh
Sprinkler karay etle bahu vandho na aavey.
આજે ઉત્તર ગુજરાત , મધ્ય ગુજરાત મા મધ્યમ થી ભારે અને સૌરાષ્ટ્ર ના અમુક ભાગ માં હળવા થી મધ્યમ વરસાદ પડી શકે છે
અમદાવાદ માં ભારે વરસાદ પડી શકે છે
સૌરાષ્ટ્ર માં સુરેન્દ્રનગર ,ભાવનગર , બોટાદ અને રાજકોટ જિલ્લા નાં પૂર્વ ભાગ માં હળવો મધ્યમ વરસાદ પડી શકે તેમ છે ખાસ કરીને જસદણ અને વિંછીયા પંથક માં.
તમે શાના આધાર પર કહ્યુ ? ઉત્તર ગુજરાત માટે
Dist:- jamjodhpur
Jillo:- Jamnagar
Vadal chaya vatavarn vachhe saru aevu japtu road par thi pani vahi gya aaj sawar thi vatavaran ma sudharo sir
DUMIYANI ATYARE ROAD BHINO THAYO BHEJNU PRAMAN VADHYU
Bhagwan pase prarthna vadhare aave
Hi Ashok Bhai,
Gai kale sanje amdavad ma 7ek vage jordar vaddo gherai aavya….lagyu k jordar tuti pdse pn……fakt hdva japta nakhi ne ravana..jdvi gajvij pn hti….ane rat sudhi vatavaran saru htu….but nothing much happened 🙁
Sir jetpur baju zapta nu kevu rehche
Je baaki chhe tyan badhe zapata
All over… સૌરાષ્ટ્રમાં ઝાપટા ની શક્યતા છે ખોટા પ્રશ્નો પૂછો નહીં.
Sir Porbandar Ma Zaapta Pade Eva Vadda Chalu Thya Aaj Savar Thi. Vadal Chayu Vatavarn Che Atyare.
Sar hu badha modal varand na and badha hpa na pavno and uac and low jov6u a badha no Nichod varsad na modal ma avi jayne
Sir g… Generally July month is very aggressive month…but recently no symptoms seeing like before 4-5 years…is that major climatic change?? whenever July month comes it look like natural disasters…but now no much lightening..only mild thunders somewhere…this global change is hope to be not better monsoon…sir g..I inquire that will this situation remain as it is or will auto change or will hope further improvement??
Every year the rain is different quantity area wise. The average rainfall for last 50 years has not decreased.
Even if one year is weak people would say that it is due to global warming last year in July Rajkot and saurastra did receive good rains due to a UAC
Sir morning dust Caesar litre padase
??????? shu ??????
good morning sir kutch ma mosam vibhage chomasu besi gyu ni jaherat karvama aavi to e kya adhare jaherat karvama aavi bt kutch ma haji sudhi ek tipu pan varsad nathi thyo and akash ma vaddo pan nathi to kutch ma chomasu declair kevi rite karvama aavyu and agami samay ma kutch mate koi varsad na chance khara ?ke fari kutch satat 3 varse pan tarsyu rahese ?
KUtch ma 10 Taluka ni sharerash 25 mm varsad thayel chhe JUne 1st thi 3 rd Junly
Email ma kayak locho6 khas had nthi
sir amara vistar ma 2 /3divas japta jupti ni sakyta se? yes ya no.
Yes
નમસ્કાર સર કોલકી, ઉપલેટા બાજુ આજ થી ભેજ વધુ બતાવે છે તો રેડા જેવું વાતાવરણ રહેશે
Yes
સર, આજે અમારે ખંભાળિયા ભાણવડ ના વચ્ચેના વિસ્તાર માં હળવા ઝાપટા ચાલુ થયા છે અને વાદળછાયું વાતાવરણ છે એટલે એવું લાગે કે આજે ઝાપટા નું પ્રમાણ સારું રહેશે.
તો અમને કેમ કેતા ય નથી….હેમતભાઈ… અમારા બાજુ ય મોકલો યાર…
Sir, Kya level ma bhej hoi to varshad na chance rye?
850 to 500 hPa
Hello sir
JamRaval kalyaanpur jillo. DWARKA
Gai raate 12:30 se bhare japtu padyu ane aaje savar thi hadva japta chalu thaya 6. Murjati maulat ne navjivan malse jo aama ekad each varshad padi jaay to. Vatavaran saru 6 aasha rakhiye k varshad thay jay. Dhanyavad sir
Haal ma ecmwf ane gsf banne model nakama tahi gaya che karan haal banne model ma rain full batave che pan hakikat ma varsad nathi
આખરે મોડલ મોડલ જ કહેવાય ,રેન આવવાનો હોય તો કુદરતી રીતે જ આવે બાકી કંઈ નહિ…સાચી વાત કાલ કરી તમે મોડલ જોવાનુ બંધ કરી દેવુ ભગવાન પર આશા રાખવી
Man mathi negative vichar kadho toe tatkalik parinam aavashe !!
sir dhoraji ma varsad kyre thase
Sir pavhim saurastra ma varsad nathi dariyay pavan vadhu che bhej to te lave che pan te bhej kya jay che te khabar padti nathi to su have aapde pavan khava no rahese ke kai nava juni thase te vichare che loko ane sir aa siarzon su che aavu thoda divas pahela mumbai ma hatu etle tya saro varsad varsi gyo to aapne aa bhai no labh made em che??
Aabhar sir.