Rainfall Activity Expected To Increase Over Saurashtra, Gujarat & Kutch Next Week – Update 23rd August 2019

અપડેટ 2 સપ્ટેમ્બર 2019 સોમવાર સાંજે 6.00 વાગ્યે થશે – આવતી કાલે વાતાવરણ હજુ સારું રહેશે.

Next Update will be on 2nd September 2019 around 6.00 pm. – Weather will continue to be good tomorrow.

Current Weather Conditions on 23rd August 2019

Some weather features from IMD :

The Cyclonic Circulation over North­east Madhya Pradesh & adjoining South Uttar Pradesh persists and now seen at 1.5 km above mean sea level.

Western end of the Monsoon Trough at mean sea level continues to run close to foothills of Himalayas and Eastern end now  passes through Bareilly, Bahraich, Patna, Bankura, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.

The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Bay of Bengal off Odisha coast now lies over Northwest Bay of Bengal off Odisha-­West Bengal coasts and seen between 1.5 & 4.5 km above mean sea level. Under its influence, a Low Pressure area is likely to form over Odisha & neighborhood during next 36 hours.

The Cyclonic Circulation over East Vidarbha & neighborhood persists and now seen between 3.1 & 5.8 km above mean sea level tilting Southwards with height.

The Cyclonic Circulation over Saurashtra & neighborhood now lies over Northeast Arabian Sea & adjoining Saurashtra and seen between 3.1 & 4.5 km above mean sea level.

The Western Disturbance now seen as a Cyclonic Circulation between 3.1 & 3.6 km above mean sea level over North Pakistan & neighborhood.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There is a surplus of 20% rain till 23rd August 2019 for Saurashtra & Kutch Region, and Gujarat Region also has a surplus of 19% rain till 23rd August 2019. Kutch has received lot of rain and so now has a surplus of 41% rain from normal till 23rd August 2019.

 

 

Forecast: 26th August to 1st September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). This update is for a longer period out and hence could be updated if warranted.

Mixed weather during the forecast period with cloudy on more days. Windy on 26th/27th over some parts Gujarat Region.
A broad Cyclonic Circulation at 700 hPa over Madhya Pradesh to Gujarat is expected around 26th/27th August. Rain will be on some days of forecast period with different areas on some times different days. Rainy weather may start initially from East Gujarat on 25th Evening.

East Central Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers crossing 125 mm total rainfall during the forecast period.

South Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 100 mm total rainfall during the forecast period.

North Gujarat: There will be big variation in the Rainfall amounts over various parts of North Gujarat. Rain will be more on Eastern side and decrease towards West side. Hence, range will be wide with different area expected to receive between 25 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 125 mm total rainfall during the forecast period.

Saurashtra: Most areas expected to receive between 30 mm to 60 mm total rainfall with some high rainfall centers reaching 85 mm total rainfall during the forecast period.

Kutch: The Rain quantum for Kutch will be updated on 26th August 2019. (Date extended from 25th to 26th August 2019)
Update 26th August:  Kutch expected to receive scattered showers to 30 mm total rainfall during the forecast period.

 

23 ઓગસ્ટ 2019 ની સ્થિતિ:

નોર્થઇસ્ટ એમપી અને લાગુ વિસ્તારો પાર જે યુએસી ગઈ કાલે 3.1 કિમિ ના લેવલ માં હતું તે આજે હવે 1.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.

ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હાલ હિમાલય ની તળેટી બાજુ છે અને પૂર્વ બાજુ બરેલી, પટના, બાંકુરા, દીઘા અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓડિશા અને પશ્ચિમ બંગાળ કિનાર નજીક છે જે 1.5 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ યુએસી ની અસર થી આવતા 36 કલાક માં ઓડિશા પર લો પ્રેસર થવાની શક્યતા છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ વિદર્ભ અને આસપાસ છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થઇસ્ટ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર પર છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને લાગુ વિસ્તાર પર 3.1 કિમિ ના યુએસી તરીકે છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 23 ઓગસ્ટ સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 20 % વધુ વરસાદ થયેલ છે. તેવીજ રીતે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) પણ 19% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 23 ઓગસ્ટ સુધી માં નોર્મલ થી 41% વધુ વરસાદ થયેલ છે.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી ! આગાહી સમય પહેલા 3 દિવસ વહેલી આગાહી આપેલ હોય, અપડેટ ની જરૂર જણાશે તો થશે.  

આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. વરસાદ ની અસર ગુજરાત ના પૂર્વ ભાગ માં 25 સાંજથી દેખાય. તારીખ 26/27 ના ગુજરાત રિજિયન માં પવન વધુ રહેશે.

મધ્ય પૂર્વ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ વરસાદ ને પણ વટાવી જવાની શક્યતા.

દક્ષિણ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 100 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

નોર્થ ગુજરાત: અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની માત્રા માં બહુ વધ ઘટ રહેશે જે પૂર્વ બાજુ વધુ વરસાદ ની માત્રા રહેશે અને પશ્ચિમ બાજુ ઓછી માત્રા રહેશે. આગાહી સમય માં કુલ 25 મિમિ થી 75 મિમિ સુધી વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

સૌરાષ્ટ્ર : મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 30 મિમિ થી 60 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 85 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

કચ્છ: વરસાદ ની માત્રા માટે અપડેટ 26 ઓગસ્ટ ના થશે. ( અપડેટ 25 ને બદલે હવે  26 ઓગસ્ટ ના થશે ) 

અપડેટ 26 ઓગસ્ટ: કચ્છ માં આગાહી સમય માં છુટ્ટા છવાયા ઝાપટા થી લઇ ને ઉપર માં કુલ 30 મિમિ વરસાદ.  

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 23rd August 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
Zala Ajayrajsinh
Zala Ajayrajsinh
29/08/2019 12:29 am

Limbdi ma sanje 6 vage 5 minutes ekdam full varsad padyo pachi 8:30 thi 10:00pm sudhi pan jordar varsad padyo.

Ashvin dholariya
Ashvin dholariya
28/08/2019 11:21 pm

Sir Amare jasapar ma varsad na sanc keva ce pls.ta.jasdan dst.rajkot.

Shailesh vora
Shailesh vora
28/08/2019 11:10 pm

Kerala, tal.Paddhari Saro varsad

Vijay ahir
Vijay ahir
28/08/2019 11:01 pm

Date 29. Cola mujab savrastra mate saru batave 6e..

Ayush Rathod
Ayush Rathod
28/08/2019 10:51 pm

Sat morning taluka ma japu saru padi gayu varsaad aavsey haju

Manish Babubhai Domadiya
Manish Babubhai Domadiya
28/08/2019 10:42 pm

રાજકોટમા વરસાદ હવે બંધ થ્યો

Jayesh naghera
Jayesh naghera
28/08/2019 10:13 pm

Sir as ravund ma vadada bov dhira hale Che su karan hoi sake?

Fatehsinh Rajput. Chuda. Di. Surendranagar
Fatehsinh Rajput. Chuda. Di. Surendranagar
28/08/2019 10:12 pm

Fari 9:00 pm thi 10:00 pm dhodhmar varsad.

Rughabhai Karmur
Rughabhai Karmur
28/08/2019 9:59 pm

Pradip Bhai Saru

Shubham zala
Shubham zala
28/08/2019 9:57 pm

Vadodara satat 3days thi roj 50mm+ varsaad vishwamitri river 20ft ni sapati pr. Aje 2 kalaak ma 60mm

Pankaj tariya(bhagedi.ta.kalavad)
Pankaj tariya(bhagedi.ta.kalavad)
28/08/2019 9:47 pm

Sir thenkyu amare aaje 7.40 thi 8.00pm no andaje 15 thi 20 mm jevo hase mol ne saru pan thay gyu thenkyu sir have kalnu kayk thodu varsad nu janavoto moj pade

Hasmukh
Hasmukh
28/08/2019 9:41 pm

Aavi gayo ho thai gayu pan
Khedu ne su joi pachedi palde Evo 8 di a
Atle bhayo bhayo
Sarapdad
ta :paddadhri dis :Rajkot

Ashish Lunagariya
Ashish Lunagariya
Reply to  Hasmukh
29/08/2019 12:16 am

Thay Jase Bhagvan Badhanu Dhyan Rakhta J Hoy Chhe..

Hemendra r Solanki
Hemendra r Solanki
28/08/2019 9:40 pm

Sir Sayla ds.Surendranagar ma 30 minit thi dhimi dhare varsad chalu che.

Thumar jitu
Thumar jitu
28/08/2019 9:40 pm

Rajkot Morbi road baju saro varsad chalu thayo che

Ajay chapla rajkot
Ajay chapla rajkot
28/08/2019 9:36 pm

Rajkot gondal chok wawdi,mavdi, ma 5.45 pm thi 9 . 00 pm shudhi continue dhimi dhare chalu Hato have kyarek vachat jevu aave che. Lagbhag, 2″ Jevo hase andaje.

Mahendra bhadarka
Mahendra bhadarka
28/08/2019 9:35 pm

Sir amare porabandar dist ,ma atyar sudhi no 15 inch varsad pan mand thayo hase ane ek pan Nadi ke Dem ma Pani nathi to sir have Nadi aave Evo varasad Thai sake tem che ke pachhi chomasu aamj bye bye kahese?

Lakhaman Kuchhadiya
Lakhaman Kuchhadiya
Reply to  Ashok Patel
29/08/2019 9:10 am

સર કાલ પણ ધોમ તડકો હતો દરીકાઠે ને આજે સવાર થી સુર્ય નારાયણ ભગવાન દર્શન થીયા છે હવે ઊપર વાળો કરે ઈ હાશુ જય મુરલીધર

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
28/08/2019 9:31 pm

ઓખા દ્વારકા મા તારીખ 29 ના સવારે છ થી આઠ વાગ્યા થી જોરદાર વરસાદ ચાલુ થાય એવી શક્યતા દેખાય રહી છે.

Chavda ramde
Chavda ramde
Reply to  Pradip Rathod Rajkot
28/08/2019 11:36 pm

Thanks

D.k Lagariya
D.k Lagariya
28/08/2019 9:30 pm

Sar.dawarka baju kay k parkas sado?varshad mate

Ashish bhadarka
Ashish bhadarka
28/08/2019 9:28 pm

Sir porbandar jilla ne to aa round ma pan rah j jovani rehse k???

Ramesh jatiya
Ramesh jatiya
28/08/2019 9:26 pm

Sir komet kem dekhati nathi

Ramesh jatiya
Ramesh jatiya
28/08/2019 9:23 pm

Sir jamnagar ma kale kevu reshe

Rajani Mahesh samdhiyala (gir)
Rajani Mahesh samdhiyala (gir)
28/08/2019 9:23 pm

sir amare aje 11 am thi 12 am jarmar jarmar varsad hato pa ic

Ram ahir
Ram ahir
28/08/2019 9:22 pm

Kachma varsad na Chan’s ketla divas che

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
28/08/2019 9:15 pm

ગાંધીગ્રામ રાજકોટ સારો વરસાદ ચાલુ થયો છે. સમય 9-15

Dipak patel To:Rajkot
Dipak patel To:Rajkot
28/08/2019 9:14 pm

Jamnagar road, airport pase 8:50pm thi dhimi dhare varsad chalu. Paschim baju vijdi pan thay chhe.Sir, aje ratri power no varo chhe k kem? pls.Reply…

Dipak patel To:Rajkot
Dipak patel To:Rajkot
Reply to  Dipak patel To:Rajkot
28/08/2019 9:40 pm

Ratri no power avi gyo. valve full khuli gyo chhe. Full varsad chalu 9.20 pm thi .. dhodh mar tuti padyo chhe pani pani kari didhu..haji pan chalu j chhe ….

Rajani Mahesh samdhiyala (gir)
Rajani Mahesh samdhiyala (gir)
28/08/2019 9:13 pm

sir amare mendarda talukama varsad ni khas jarurse varsad kyare avse ?

Shailesh vora
Shailesh vora
28/08/2019 9:10 pm

Kerala, to. Paddhari. saro varsad padyo.. Khetar bara pani nikli gaya

Shihora Vignesh
Shihora Vignesh
28/08/2019 9:01 pm

Sir,sidhasar(sayla-bhagat nu gaam) vistar ma gajvij (thodi dakshin side) ane ek reda bad madhyam chalu thayo che…..10 minute thi

ચેતન પટેલ ગામ .-અરણી , તા.-ઉપલેટા, જી.-રાજકોટ
ચેતન પટેલ ગામ .-અરણી , તા.-ઉપલેટા, જી.-રાજકોટ
28/08/2019 8:59 pm

સર . ન્યૂઝ માં એવું બતાવે છે કે 1 તારીખ થી ચોમાસુ સાવ વિદાય લઈ લ્યે 6.. આ સાચું 6 . હાજી અમારે ડેમ કોરા ખમ પડ્યા 6 હો ….જવાબ આપજો

Pratik
Pratik

News ma imd na Jayant Sarkar aem kahelu 1 Sept Pachi Chomasu Nablu Padse aem kahyu che. Ane News Valu khotu Arthaghatan kare che.

Krutarth Mehta
Krutarth Mehta

Haji akho September lagbhag 23rd Sept sudhi varsad rahe eva paribado dekhai rahya Che etle chinta nai karvani. News channel valao pase strot mahiti nathi hoti etle khali time pass karya Kare che

Nirmal
Nirmal
28/08/2019 8:54 pm

Himatnagar na aju baju na Alag Alag vistar ma 3 divash no 4 thi 7 inch varsad thayo..

Kaushik ladani
Kaushik ladani
28/08/2019 8:52 pm

Ajab ta keshod 3 divasma 3mm 2divasma 30 mm avi jayto gadi chale

Fatehsinh Rajput. Chuda. Di. Surendranagar
Fatehsinh Rajput. Chuda. Di. Surendranagar
28/08/2019 8:47 pm

7:50pm thi 8:20pm sudhi jordar varsad pachhi dhimidhare. Kyarek gajvij.

Jogal Deva
Jogal Deva
28/08/2019 8:45 pm

Sir… Jamnagar thi west baju have asha rakhi sakay kal …km k aagahi samay kapato jay se…have ahk thay se…Ame aa varse haju sudhi nathi varsad gajta sambhlyo ..k..nathi vijdi joy haji..k nathi pur joy..amara gam nu dem fulzer 2…taliya zatak se haji…. please ans

Ajay Jadav
Ajay Jadav
28/08/2019 8:41 pm

વરસાદ ચાલુ thyo

vikram maadam
vikram maadam
28/08/2019 8:40 pm

aje rate thi banne model ek thy jase windy …ecmwf nd gfs …

Sharad thakar
Sharad thakar
Reply to  vikram maadam
28/08/2019 8:49 pm

To su thase bhai dwarka baju

vikram maadam
vikram maadam
Reply to  Sharad thakar
28/08/2019 8:59 pm

joiye su thay … kale bpor sudhi ma

Bhikhu
Bhikhu
Reply to  vikram maadam
28/08/2019 8:59 pm

Pakuj che

Vinod patel
Vinod patel
28/08/2019 8:34 pm

Sir jamnagar ma varshad ni shkiyta kevik rhese

Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
28/08/2019 8:29 pm

Sar kale je vadal no samuh ne varsad rajeshthan border ne utar gujrat ma hato te aaje kutch ane pakishtan ma se ,to ae atlo agad avyo to kal aethi niche avi sake ke kem ?

Mahesh Chauhan
Mahesh Chauhan
28/08/2019 8:20 pm

Sayla (Surendranagar) Taluka na gamda Dhandhlpur,Dhajala,Sudamda, ma 6:45 thi saro varsad pade se atyare 8:20 haju pan chalu se

Harsh patel
Harsh patel
28/08/2019 8:19 pm

1 kalak ma ashre 1 inch varsad
Kalavad
Dist.jamnagar

અશોક વાળા
અશોક વાળા
28/08/2019 8:17 pm

આ રાઉન્ડ મા કેશોદ પૂર્વ ગામડાંઓ મા ઘણો ઓછો વરસાદ મળ્યો ત્રણ દિવસ મા માત્ર આજે બપોરે 0.5 ઇંચ થયો ….બાકી કેશોદ અને તેને પશ્ચિમ ના ગામો મા ત્રણ દિવસ થાય સારો વરસાદ પડે છે …આજે સાંજે 6:30 આસપાસ કેશોદ મા બે ઇંચ જેવો પડ્યો પણ અમારે તેના થી પૂર્વ મા 6 km દૂર વાછંટ પણ ના આવી …..

Bobby patel
Bobby patel
Reply to  અશોક વાળા
28/08/2019 10:33 pm

Ha bhai 2 divas thya amare pan chato nathi padyo Meswan keshod this 6km dur che 1 tipuy nathi padyu

Balasara k r
Balasara k r
28/08/2019 8:16 pm

Sar Keshod ma savar no varse varsad pan amare keshod ni a baju 15 km sato nathi avto ame ray jasu avu lage

Dabhiashok
Dabhiashok
28/08/2019 8:15 pm

Sir aaje amare gingani ma 15 minit saro avo varsad aviyo

Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
28/08/2019 8:14 pm

Thanks sir.aaje mara gam bhadodar ma 6:00pm thi 8:00pm sudhi 48 mm varasad thayo.hju chalu chhe.

Hemji Patel.Tharad
Hemji Patel.Tharad
28/08/2019 8:13 pm

Sir,mara 2 saval no javab time hoy to apjo
1.ratre upgrah nu chitr divas na jevu clean ave ke pachhi ama sudharo karvo pade?
2.vijli ni tej zabkaro ketla KM sudhi dekhay?
(savalo fakt samjva mate chhe)

Hemji Patel.Tharad
Hemji Patel.Tharad
Reply to  Ashok Patel
28/08/2019 8:35 pm

Thank you

Satish savaliya
Satish savaliya
28/08/2019 8:12 pm

Rajkot kothariya aaju baju area ma 6 vagya thi kyarek dhimo kyarek heavy atyare 8 vage dhimo dhimo ave chhe

ravi patel ( jashapar )
ravi patel ( jashapar )
28/08/2019 8:08 pm

Jsk sir Amare Aatiyare 7: 30 thi saro varshad chalu thayo 6 Aane Aatiyare pal chalu 6 khetr mathi pali nikli jay tevo gam jashapar

Tala kalpesh
Tala kalpesh
Reply to  ravi patel ( jashapar )
28/08/2019 8:32 pm

Kyu jasapar

Anil patel
Anil patel
28/08/2019 7:56 pm

Rajkot(mavdi/gokuldham)area ma 2kalak thi medium bhare varshad chalu se..

Devanand Kandoriya
Devanand Kandoriya
28/08/2019 7:49 pm

Dwarka ma sanje 11 vage sara vaddo batave se to su anuman lagavi sakay

Devanand Kandoriya
Devanand Kandoriya
Reply to  Ashok Patel
28/08/2019 10:55 pm

Bbc & tamaro abhaysh 95% sacho rahe se. Bbc model mara abhaysh pramane best se. Varsad na je pan round aviya te bbc ma varsad hoy tej jagiya par padiyo.

Kalpesh v sojitra
Kalpesh v sojitra
28/08/2019 7:48 pm

Rajkot marketing yard area,ranchhod nagar ,sant kabir road vistar ma saro varsad last 20 minit thi chalu

Bhargav pandya
Bhargav pandya
28/08/2019 7:48 pm

Rajkot ma area wise rain lage chhe. Aaji Dam chokdi side 1 hour saro pdto. 15-20 min dhimo pdi gyo now again start heavily at 7.50 PM. Andaje 1.5 inch jevo pdi gyo

1 11 12 13 14 15 29