Rainfall Activity Expected To Continue Over Saurashtra, Gujarat & Kutch – Update 2nd September 2019

Short & Sweet: on 9th September 2019

The current round of Rainfall will continue for a day or two. Saurashtra & Kutch the Rainfall areas and quantum will decrease from 11th September 2019, while for most parts of Gujarat Region the Rainfall areas and quantum will decrease from 12th September 2019.
Normal update will be on 11th September 2019 evening 6.00 pm.

ટૂકુ અને ટચ: 9th September 2019

હાલ નો વરસાદ નો રાઉન્ડ હજુ એકાદ બે દિવસ વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11 થી વરસાદ વિસ્તાર અને માત્રા ઘટી જશે, જોકે ગુજરાત રીજીયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ) માં તારીખ 12 થી વિસ્તાર અને માત્રા ઘટવાનું અનુમાન છે.
નોર્મલ અપડેટ સાંજે 6 વાગ્યે તારીખ 11 સપ્ટેમ્બર 2019.

Updated Weather Conditions on 5th September 2019

Read Forecast In Akila Daily Dated 5th September 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 5th September 2019

Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

Kutch: Rainfall expected to be more than Forecast on 2nd September.

સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

કચ્છ : 2 સપ્ટેમ્બર ની આગાહી થી વરસાદ ની માત્રા વધુ રહેવાની શક્યતા.

Current Weather Conditions on 2nd September 2019

Some weather features from IMD :

Under the influence of the Cyclonic Circulation over Northwest & adjoining Westcentral Bay of Bengal and South Odisha-North Andhra Pradesh coasts, a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is very likely become more marked during next 24 hours.

The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Bundi, Guna, Umaria, Daltonganj, Bankura and thence Southeastwards to Center of Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood and extends up to 0.9 km above mean sea level.

A Cyclonic Circulation at 1.5 km above mean sea level lies over East Madhya Pradesh and adjoining areas of Chhattisgarh & Southeast Uttar Pradesh.

An Off Shore Trough at mean sea level runs from Karnataka coast to Kerala coast.

Some varying observations about weather features:

There is a broad Cyclonic Circulation over Saurashtra/Kutch & adjoining Arabian Sea and extends up to 3.1 km above mean sea level.

A Trough at 3.1 km above mean sea level runs from Gujarat-Maharashtra border to the UAC Associated with the Low Pressure over South Odisha/North Andhra Coast.

See IMD 700 hPa Wind Chart 2nd September 2019 here

An East-West shear zone runs roughly along 18°N at 5.8 km above mean sea level.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There has been a very good round of Rainfall over Saurashtra, Kutch & Gujarat during the last 7 days ending Morning of 2nd September 2019. There is a surplus of 21% rain till 2nd September 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has a surplus of 16% rain till 2nd September 2019. Kutch has received lot of rain and so now has a surplus of 43% rain from normal till 2nd September 2019.

 

 

Forecast: 2nd to 9th September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). 

Mixed weather during the forecast period with cloudy on more days. Windy during 3rd to 6th over Eastern parts of Saurashtra & adjoining Gujarat Region. A broad Cyclonic Circulation at 700 hPa from Gujarat State to UAC Associated with the Low Pressure over NW & WC BOB will form. Gujarat Region expected to receive more quantum of Rainfall compared to Saurashtra & Kutch during the forecast period.

East Central Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

South Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

North Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period.  High rainfall centers expected to reach 100 mm total rainfall during the forecast period.

Kutch: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light to Medium Rainfall on some days with Heavy Rainfall at Isolated places on few days of the forecast period.

 

2 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:

બંગાળ ની ખાડી માં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર હેઠળ નોર્થવેસ્ટ અને લાગુ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 24 કલાક માં વેલ માર્કંડ લો પ્રેસર થઇ શકે છે.

હવે ચોમાસુ ધરી સી લેવલ થી 0.9 કિમિ સુધી જેસલમેર, બુંદી, ઉમેરીયા , દાલોતગંજ, બંકુરા અને ત્યાંથી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર સેન્ટર સુધી લંબાય છે.

પૂર્વ એમપી અને આસપાસ ના વિસ્તાર માં 1.5 કિમિ ના લેવલ માં યુએસી છે.

ઓફ શોર ટ્રફ સી લેવલ માં કર્ણાટક ના કિનારા થી કેરળ ના કિનારા સુધી લંબાય છે.

અમુક જુદા તારણો:

3.1 કિમિ ના લેવલ માં એક બહોળું અપર એર સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર/કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર છે

3.1 કિમિ ના લેવલ માં બીજું બહોળું સર્ક્યુલેશન ગુજરાત/મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર થી લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 2 સપ્ટેમ્બર સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 21 % વધુ વરસાદ થયેલ છે, જયારે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) 16% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 2 સપ્ટેમ્બર સુધી માં નોર્મલ થી 43% વધુ વરસાદ થયેલ છે.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 2 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

 

આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. 3.1 કિમિ ના લેવલ માં એક બહોળુ સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી લો પ્રેસર આનુસંગિક યુએસી સુધી છવાશે. ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા સૌરાષ્ટ્ર કચ્છ થી વધારે રહેશે . તારીખ 3 થી 6 ના પૂર્વ સૌરાષ્ટ્ર અને લાગુ ગુજરાત રીજીયન ના ભાગો માં પવન વધુ રહેશે.

મધ્ય પૂર્વ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

દક્ષિણ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

નોર્થ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 100 મિમિ સુધી પહોંચી શકે.

કચ્છ: આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ વરસાદ ની શક્યતા તેમજ કોઈ કોઈ સેન્ટર માં ભારે વરસાદ ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 2nd September 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 2nd September 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
2.4K Add your comment here
Inline Feedbacks
View all comments
Hardik Modhavadiya
Hardik Modhavadiya
05/09/2019 5:27 pm

At-:Sindhpur, Tal-:Kutiyana, Dist-:Porbandar
3pm thi 40 Minute sudhii dhodhmar 4 inch kdaka bhadaka sathe varsad padyo…

Kishor nakum
Kishor nakum
05/09/2019 5:26 pm

Sir jamkhbhaliya thi khakhrda
40 km thay. Amare dhare
Aavo. Gurune madvani echh
Chhe.

Mitesh patel
Mitesh patel
05/09/2019 5:23 pm

Gandhinagar ma dhodhmar chalu

Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
05/09/2019 5:23 pm

Sar amare 5 vaga thi vadsad chalu che, teachers day ni hardik shubhkamna sar,tamej apne vandan,

Rønâk Pâtêl
Rønâk Pâtêl
05/09/2019 5:21 pm

At-Chibhda
Ta-Lodhika
Amare Chibhda gamma 5 divas thaya roje roj khetar bara dhom pani nikali jay che.Aje 5 ma divase tran var khetar bara pani nikali gaya.
Atyare 5:13 pm dhodhmar varsad chalu che.
Thanks God&Thanks Ashok Sir.

Ponkiya Shailesh -Movdi,Rajkot
Ponkiya Shailesh -Movdi,Rajkot
Reply to  Rønâk Pâtêl
05/09/2019 7:18 pm

Ronak patel aaj on total ketlo varasad hase maru gam pan tamari bajuma che?

Karmur malde
Karmur malde
05/09/2019 5:18 pm

Bhanvad ma jordar varsad andaje 2 inch

Kiritpatel
Kiritpatel
05/09/2019 5:16 pm

Arvalli na umedpur gam ma vavajoda sathe Dhodhmar varsad

Vala Ajit(keshod. Muliyasa)
Vala Ajit(keshod. Muliyasa)
05/09/2019 5:14 pm

Sir amare gai kale 2inch ane aaje 12.30vagya no satat chalu se 3inch jetlo, pan santithi aave etlu saru se.

Vipul patel
Vipul patel
05/09/2019 5:01 pm

Gam-neshda(suraji)
Ta-tankara
Amare 2:30 pm thi joradar varasad chalu.
Kyarek dhimo kyarek full andajit 3″ inch padi gyo hase haju chalu 6e.

Bharat Patel
Bharat Patel
05/09/2019 4:48 pm

Jamvadi- Gondal ma jordar varshad

Ravindra
Ravindra
05/09/2019 4:48 pm

Happy Teachers Day to Weather Guru Ashok sir…
05/09/2019
અમદાવાદ શહેરમાં બપોરે ત્રણ વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો છે. ચાર વાગ્યા પછી તો આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે અને દિવસે અંધારપટ છવાઇ ગયો છે. હાલ 4-40 વાગ્યે વરસાદ શરૂ થયો છે.
Expecting heavy downpour with thunderstorm in the evening/night.

Sandip sisodiya (ranakandorna) porbandar
Sandip sisodiya (ranakandorna) porbandar
05/09/2019 4:47 pm

Vijadi na kadaka bhadaka sathe dhodhmar 5-6 inch pani pdi gyu ane hju awirat varsad chalu

Minsar ndi hve awi jase ewu lage kalanpar,katkora, vashjariya,tarsay Shiva,jasapar, ma pan saro ewo varsad chhe

Ramesh jatiya
Ramesh jatiya
05/09/2019 4:46 pm

Sir amare 2.00 thi 4.00 shudhi MA jordar varshad padigiyo 3 inch thi vadhu varshad ajubaju na gramiya vistar MA sharo varshad
Gam. Baradi
Ta.jodiya
Dist. Jamnagar

Krishna puchhadiya
Krishna puchhadiya
05/09/2019 4:42 pm

Sir Akila MA aje update avi chhe te tamari chhe?

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
Reply to  Krishna puchhadiya
05/09/2019 5:10 pm

ઓખા દ્વારકા મા ધોધમાર આવે એવુ લાગે છે.

parbat(ta-khambhliya, Gam-mhadeviya)
parbat(ta-khambhliya, Gam-mhadeviya)
05/09/2019 4:41 pm

sir aju baju na badha gama varsad varseh chela char divas thya amare khali japtaj aveh to vadhare varsad na chas khara hji??

Ramesh Khakhariya
Ramesh Khakhariya
05/09/2019 4:37 pm

ટંકારા તાલુકાના તમામ ગામમાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની હેલીના રુપમા વરસી રહ્યો છે

Chirag Mer ,thebachada (Rajkot)
Chirag Mer ,thebachada (Rajkot)
05/09/2019 4:31 pm

Sir Bhare varsad chalu thayo 30 minit thi

Nik Raichada
Nik Raichada
05/09/2019 4:22 pm

Porbandar City Ma Gajvij Sathe Dhimi dhare Varsad Chalu 3:00 Vaga No.

acpatel
acpatel
05/09/2019 4:17 pm

સર શિક્ષક દિન નિમતે ખૂબ ખૂબ આભાર જામ kndorna બાજુ કેવું રેસે આજે

ankur patel
ankur patel
05/09/2019 4:15 pm

Jamjodhpur
Jillo Jamnagar
Ati bhayankar gajvij sathe jordar varsad chalu

Rahul sakariya
Rahul sakariya
05/09/2019 4:11 pm

Thordi lodhika ma 1 kalak thya anradhar varsad chalu 3:00thi4:00pm haji chalu j 6

Sachin
Sachin
05/09/2019 4:03 pm

Jamjodhpur ma 3:50 pm thi dhamakedar
Megharajani antry….

Jitu khokhani
Jitu khokhani
05/09/2019 4:01 pm

Hello sir
Tankara ma bahbahati bolave che atyare
Gajvij sathe

Shadab Mansuri
Shadab Mansuri
05/09/2019 3:57 pm

Sir , surat ma full tadko che, sky is very clear
Imd kahe che heavy rainfall in Gujrat region .
Avta divas ma chance khara saheb

Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Shadab Mansuri
05/09/2019 5:01 pm

Jyare full tadko hoy sky Ekdam clear hoy tyare vadad navu pani bharva gaya hoy Che etle samajvu ke 1-2 diwas ma bhare varsad thase. This is my practical experience in Vadodara.

Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
05/09/2019 3:53 pm

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 10મીનીટ થયા વાલ્વો ખુલી ગયો છે……

Rasiklal Vadalia
Rasiklal Vadalia
05/09/2019 3:47 pm

જય શ્રીકૃષ્ણ સર. અમારે સિદસર ( જામજોધપુર ) માં 3:40 પી.એમ. થી દે ધનાધન ચાલુ થયો વરસાદ…..

Ravi changela (kolki)
Ravi changela (kolki)
05/09/2019 3:41 pm

Sir kolki ma jordar varsad 15 minit

Rakesh patel
Rakesh patel
05/09/2019 3:39 pm

Jsk, sir nileshbhai vadi naramana. Valv tuti gyo to tenkar bharel che ke khali? Bharel hoy to ketala liter dholayu.

વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
Reply to  Rakesh patel
05/09/2019 3:44 pm

Tenker Khali nikdyu rakeshbhai 1inch padyo ,west ma halyo.

Harshadbhai K Kanetiya Botad
Harshadbhai K Kanetiya Botad
05/09/2019 3:31 pm

sir congretulations for teacher day

Nik Raichada
Nik Raichada
05/09/2019 3:30 pm

Mumbai Weather Today Morning Update Ma

36 Hours Mate Red Alrt Saurashtra & Coastal Area Saurashtra Ma Atibhare varsad Thase !!!

maheen
maheen
05/09/2019 3:27 pm

gaam – kuchiyadad (kuvadva) – rajkot ahmedabad highway – jordaar varsaad cheli addhi kalak thi. aasre 2 inch addha kalak ma, evo jordaar.

Nimish virani
Nimish virani
05/09/2019 3:27 pm

સર.નમસ્કાર. દલદેવળિયા(સમાણા) પવનની તિવ્રતા સાથે જોરદાર વરસાદ

Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
05/09/2019 3:25 pm

Jay mataji sir….aaje satat 8 ma divase bhare kadaka bhadaka Sathe 3 vagya thi dhodhmar varsad chalu.,. village-bokarvada dist-mehsana

મનીષ રવિયા
મનીષ રવિયા
05/09/2019 3:24 pm

દરેક ક્ષેત્ર માં એકાદ એવી વ્યક્તિ હોય છે જે પોતાના યોગ બળ થી સફળતા પ્રાપ્ત કરે છે એવા વર્ષા વિજ્ઞાન ક્ષેત્ર ના અશોકભાઈ ને આજના દિવસે હાર્દિક શુભેચ્છાઓ
હવે તો કોઈ પણ ૠતુ હોય સર ની વેબસાઇટ ખોલવી જ પડે તેવું તેમણે બંધાણ કરાવી દીધું છે દરેક સામાન્ય માણસ થી લઇ ખેડૂતો અભ્યાસુઓ વગેરે ને સર હજુ ખૂબ ખૂબ માર્ગદર્શન આપતા રહે અને તે તંદુરસ્ત રહે ને દીર્ઘાયુ ભોગવે તેવી ઈશ્વર ને પ્રાર્થના

Naimish kapupara
Naimish kapupara
05/09/2019 3:23 pm

Jetpur ma 14:30 thi 3:00 Saro varsad
Haju pan chalu

Narendra Sabhaya
Narendra Sabhaya
05/09/2019 3:21 pm

Hello Sir,, Good Noon.. AAjni Niche Mujab Ni Update aa web ma kem nai batavti??? વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે, આવતા દિવસોમાં ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્રમાં પણ વરસાદનો સારો રાઉન્ડ આવે તેવી શકયતા છે. વરસાદનુ સેન્ટર સૌરાષ્ટ્ર કનિદૈ લાકિઅ તરફ સરકયુ છે. તેઓએ જણાવેલ કે હાલમાં બંગાળની ખાડીનું લો પ્રેશર ઓરીસ્સાના કિનાર છે. દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફસોર ટ્રફ તેમજ સૌરાષ્ટ્રથી કનિદૈ લાકિઅ ઓરીસ્સા અકિલા સુધી ઈસ્ટ વેસ્ટ સીઅરઝોન ૩.૧ કિ.મી.ના લેવલથી ૫.૮ કિ.મી.ના લેવલ સુધી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. હાલમાં લો પ્રેશર કનિદૈ લાકિઅ ઓરીસ્સા નજીક છે. ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્રના પણ અમુક સેન્ટરોમાં ૧૨૫… Read more »

Siddh talpada
Siddh talpada
05/09/2019 3:21 pm

Paddhri maa 2 inch

Kartik patel
Kartik patel
05/09/2019 3:18 pm

Sir amare dhrol Na mansar gam ma khub saro varsad atibhare 2 pm thi 3:10 sudhima haji dhimi dhare chalu continue aajno andaje 6 inch

વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
05/09/2019 3:18 pm

આખરે વાલ્વ ટુટી ગયો, આંટા તો ન જ ખુલ્યા.૩:૧૦pm.

Kirit bapodra
Kirit bapodra
05/09/2019 3:13 pm

રાણાવાવ તાલુકા ના બપોદર ગામ માં વીજળી ના કડકા ભડાકા સાથે અતિભારે વરસાદ ચાલુ છે 1 કલાકથી….અંદાજીત 3 ઇંચ થઈ વધુ પડ્યો હશે અને હજુ ચાલુ છે….આસપાસ રાનાકંદોરણાં મા પણ ચાલુ જ છે….

Kaushal chauhan
Kaushal chauhan
05/09/2019 3:11 pm

નમસ્કાર સર
નવી અપડેટ મા સૌરાષ્ટ્રમાં ભરપૂર

Deva tarkhala
Deva tarkhala
05/09/2019 3:07 pm

Helloo sir

Pavanchakki ni laj rakhi ho..

Amare 5 inc jetlo varsad hse…aaje

To-tarkhai
Ta-kutiyana
Dist-porbandar

Rajnikant
Rajnikant
05/09/2019 3:05 pm

Upleta ma pavan sathe dhodhmar chalu 14;50 vagyathi

Raju aghera
Raju aghera
05/09/2019 3:03 pm

ઉપલેટા મા ધોધમાર વરસાદ ચાલુ

Rasiklal Vadalia
Rasiklal Vadalia
05/09/2019 3:00 pm

મિત્રો અત્યારે રાણાકંડોરણા , રાણાવાવ , મોકર , બાપોદર વિસ્તાર મા અતિભારે વરસાદ પડતો હોય એવુ રડાર ઉપર દેખાય છે. તો એ વિસ્તાર ના મિત્રો જણાવો કે તમારી બાજુ ખરેખર અતિભારે વરસાદ છે ???

Kirit bapodra
Kirit bapodra
Reply to  Rasiklal Vadalia
05/09/2019 3:16 pm

Ha bapodar ma atibhare varsad chalu chhe…Time 3:16 pm…..Still continue

Fatehsinh Rajput. Chuda
Fatehsinh Rajput. Chuda
05/09/2019 2:55 pm

Sir pranam. Tamane ecmwf ke gfs aaa be MA thi keni upar vadhare bhroso chhe. ???…athva nirbhr raho chho.??..

Dev ahir
Dev ahir
05/09/2019 2:51 pm

Sar low amdvad upar batve che

Dev ahir
Dev ahir
Reply to  Ashok Patel
05/09/2019 4:07 pm

Sar widya ma batvtu tu

Dev ahir
Dev ahir
05/09/2019 2:50 pm

Sar jamnagar ma dhimidhare varsd calu

Raju AHIR (VISAVADAR)
Raju AHIR (VISAVADAR)
05/09/2019 2:45 pm

Gam… Desai vadala
Taluko.. VISAVADAR
Amare 11 AM vagya thi 2:40 PM sudhi no 5 ich uper
Haji atibhare chalu j se
Nadi be kanthe jay se
Aje kadach 10 ich ne par Kari jase Evo jordarrrrrrr varse se

Jayesh, satlasana, mahesana
Jayesh, satlasana, mahesana
05/09/2019 2:42 pm

ઉત્તર ગુજરાત સતલાસણા, દાંતા, ધરોઈ ડેમ વિસ્તારમાં 2 વાગ્યે થી ધોધમાર વરસાદ ચાલુ છે… આજે મન મૂકીને વરસી રહ્યો છે…

1 11 12 13 14 15 36