22nd July 2021
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 22nd July 2021
IMD_Mid-day_Bulletin_Main_220721
There is a Typhoon In-Fa over Northwest Pacific Ocean. Moisture laden winds are blowing towards this System from Arabian Sea as well as Bay of Bengal. This scenario will continue for next five days. A Low Pressure is expected to develop around 27th/28th July over Bay of Bengal.
ટાયફૂન(વાવાઝોડું) IN-FA નોર્થ વેસ્ટ પેસિફિક ઑસન માં છે અને 5 દિવસ રહે તેવી શક્યતા છે. હાલ અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી માંથી ભેજ યુક્ત પવનો તે તરફ જાય છે એન્ડ 5 દિવસ સુધી જશે તેવો અંદાજ છે. બંગાળ ની ખાડી માં તારીખ 27/28 આસપાસ બીજુ લો પ્રેસર થવાની શક્યતા છે.
Click the link below. Page will open in new window. Bay of Bengal System expected over Madhya Pradesh and adjoining U.P. around 24th July 2021. IMD 700 hPa charts shows location of broad Circulation from Gujarat State to Madhya Pradesh and Eastwards on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 24th July 2021
IMD 700 hPa Chart valid for 11.30 am. of 25th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 am. of 26th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. બંગાળ ની ખાડી પર લો પ્રેસર છે. સિસ્ટમ એમપી અને આસપાસ યુપી પર 24 તારીખ ના હશે. 3.1 કિમિ ના લેવલ માં પવનો નું એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી એમપી અને પૂર્વ તરફ છવાશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં જે અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 30th July 2021
Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Main round 23rd to 26th and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
Saurashtra : Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round would be 23rd to 26th with fairly widespread on one day of this period and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 25mm to 50 mm total for 50% of Saurashtra and rest 50% can expect cumulative 15mm to 25 mm total Rainfall.
Kutch: Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round 23rd to 26th July. Subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 15mm to 50 mm total Rainfall.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 જુલાઈ થી 30 જુલાઈ
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર માં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ દિવસે મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર ના 50% વિસ્તાર માં આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અને બાકી ના 50% સૌરાષ્ટ્ર માં 15 mm થી 25 mm ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ બે દિવસ મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ.આગાહી સમય ની કુલ માત્રા 15 mm થી 50 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 22nd July 2021
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
28-07-2021
મારે અચાનક બહાર જવાનું થયું એટલે ગઈ કાલે મોટા ભાગ ની કમેન્ટ એક સાથે પ્રસિદ્ધ કરી છે અને બે ચાર કમેન્ટ ને જવાબ ને આપેલ.
Yesterday, I was out, so very few comments were replied and all comments we published in bulk, mostly at night.
Bhayavadar ma 2 Inch varsad Chalu Chhe
જયશ્રી કૃષ્ણ વડીલ….. નજીકના સમયમાં વરસાદ માટે…કયુ મોડલ સચોચ સાબીત થાય…ecmwf GFS/ ke…icon… વરસાદ માટે… માત્ર 24… કલાકના અંદાજ માટે…..ઈસી નબળુ બતાવે છે અમારે..700..hpa.ના ભેજ પવનના વળાંક… જ્યારે gfs અને..icon…સારૂ બતાવે છે ભેજ પવનના વળાંક બાબતમાં….500 hpa નો ભેજ બધા મોડલમા સારો બતાવે છે પણ….500..hpa…કાય કામ નથી કરતો…એવુ લાગે છે પવન ફૂલ છે ટેન્કર છલકાતુ નથી……
કોઈ પણ મોડેલ ને જે બને તેની સાથે સરખાવો પ્રત્યક્ષ અનુભવ કરો એટલે ક્યુ સત્ય નજીક છે તે જાણવા મળશે
ઓકે સરસ પણ મારો સવાલ એ છે કે ટૂંકા ગાળામાં… વરસાદ માટે બધા મોડલ ઉપર આશા રાખી શકાય…. માત્ર ચોવીસ કલાક માટે…..કે ઘણી વખત સાંભળ્યું છે કે વરસાદ માટે ecm અને લાંબા ગાળા માટે અને સિસ્ટમ ટ્રેક માટેgfs..??
System trac babat ECMWF
Tunka gada maate IMD GFS and IMD WRF jovo
weather.us ma ghana model chhe te badha ne joiy levay …kon kyan Varsad batave chhe 6 thi 12 kalak ma.
આભાર વડીલ
Sir a apadet ma j kidhu se savarast mate varasad ni matra ni anischitata jevu se matalab varasad pade to nadi ma pur pan avi sake ane aje kharekhar pur aviyu amare 3″thayo andaje 11thi1pm ma.
ગઢડા મા આજે 1 વાગ્યે થી વરસાદ ચાલુ અંદાજે 25 mm
sir amare hji aviyo nathi varsad to hji aje k kale skiyta khari??
અમારે 12:45 થી વરસાદ સાલું છે વરસાદ સારો છે
નમસ્કાર સર
મારા અંદાજ મુજબ લો પ્રેશર ના ટ્રફ અને 500HPA નું UAC એ સૌરાષ્ટ્ર ને મોજ કરાવી….. આજે રાત્રે સૌરાષ્ટ્ર સારી સકયતા છે
Namashte Sir, Gir Gadhada panthakma dhimi dhare savarthi varsad chalu chhe.
Dholka ahmedabad ma kale varsad hto 20 mm pn …aatla ocho thayo.. savar thi chanta chalu bss..15 diwas baad aavyo varsad …bdha model ma varsad btave ..pn kai vishesh nahi…..apeksha vadhu che …pn kai parinam male to kehvay ..model Sacha …baki kudrat upar chodi ne motor chalu kri che ..dangar ma ….
Sir kutch ma aa round ma varsad haju aavyo nathi khas ane aaje imd 5 day district forecast ma to kutch ma aaje light to moderate rain ane kale 26 to 29 dry weather batave chhe
Dhrangadhra taluma ma aaj varsad ni sakyata ketle che ?
Finally sir aaj amare vavni layak varsad thayo
Badha models ma varsad batave se chata varsad nathi… Aa round ma pan bakat rahi javana…. 15mm ni jarur se aavi jay to saru nakar biju pan sharu karvu jose.
Sir aama kay samjatu nathi aagahi saurashtra mate osi hati pan varsad e badhe jajo thayo ne surendranagar to baki ne bakij rayu
Sir amare arrvalli dhansura ma savar no zarmar varsad chalu che vadhato nathi matra ma kyare vadharo thase
આજે 10:00 વાગ્યા થી અવીરત વરસાદ ચાલુ ધોરાજી માં 5 ઇંચ સુપેડી માં 7:00 ઇંચ આજુ બાજુ ગામડામાં પણ સારું
ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો
Upleta ma 3 inch jeva varshad haji pan chalu j che..
આ બધા વિસતારમ
1:00 pm thi dhodhmar varsad chalu.
Finally Porbandar City Ma Pavan sathe Dhimidhare Varsad chalu.
Junagadh ma dhodhmar varsad 3 inch
જામનગર જિલા માં ઘોલ તાલુકો માં ઘોલ થી જામનગર બાજુ વરસાદ ક઼મશ ઓછો છે . આ બધા સારા વરસાદ ના સંજૌગૌ સારા ગણાયા અશોક સર?
Tamaro prashna samjano nahi.
dhrol thi jamnagar baju jata falla.soyal .moti banugar jamnagar sudhi varsad nu praman ouchu 6e.sara varsad na sanjogo keva?
Sar presar isolet ma
H
1014 aavulkhel hoy te suhoy.????
High Pressure
OK vatsal bhi
આખરે વિંછીયા પંથક માં ધીમીધારે મેઘરાજાનું આગમન થયું.
Sir. Sihor,bvn, aspas mate bahu raha javdavi,,, aje thodu vatavaran saru che. Vadal pan se. Varsad nathi.
મારા અભ્યાસ પ્રમાણે આવતા ૧૦ કલાક માં સમાચાર મળવા જોઈ ભાવનગર માંથી.
Khatar bahar pani nikdi gaya haji salu se varsad ek kalak upar thay gayo
Palitana ma dhodhmar
sir surendranagar wadhwan aa round ma cover thay jai se ke haju baki rahi jase
Aagahi samay chalu chhe.
Tamo Gujarat Region najik chho.
Baji saurastra Mari jahe
Evu lage Che sir
જાપટુ ચાલો
Lodhika kalavad bajuna mitro varsad na samachar aapo kevik che
12 pm thi dhimi dhare chalu
ડુમિયાણી માજોરદાર વરસાદ તા.ઉપલેટા 3ઈચજેવો અંદાજ
Sar dev bhumi dwarka ma 25mm pan nay aave su ?
Na
District wise varo AVE chhe
Gai kale Rajkot ne Morbi hata, aaje junagadh ne for Somnath chhe. Avti kale koi bijano avse
Sir. Manavadar na matiyana na ma 6 thi 7 ench varsad padyo ane hji pan chalu se
Visavadar ma vaheli savarthi samany zapta chalu hata.pan 10am thi madhyam-bhare varsad chalu chhe.haju chalu j chhe 1pm
Aa varshni peli comment kru chu sir
Kutchh ma a round ma dariya pati amra baju ave evu hve ochu lage che hji asha rakhi sakhay agahi samay ma
Aagahi samay puro thayo ?
ઉપલેટા મા વરસાદ ચાલુ થયો ધીમી ધારે
Halvad baju chance se Kai varsad na
સર અમારે જામનગર મા સવાર ના 5વાગ્યા થી ધીમી ધારે
વરસાદ ચાલુ જ છે.
Sir Supedi ma savare 9 am thi dhimidhare chalu thail varsad 11 am thi anradhar pade che pani kyay Samata nathi atibhare varsad still continue
Sir me kale tamne tadka ni fariyad kari hati pan tame javab aapyo hato ke vadal ne aavata vaar na laage ane aaje kharekhar khetaru bara pani kadhi nakhya savar na 6 vaagya thi avirat meghmaher chalu j chhe ane atyare pan chalu j chhe moje moj roje roj…
Sir jasdan tadkose
જયશ્રીકૃષ્ણ સર અમારે આજે સવારના 9/30 થી વરસાદ ચાલુ છે. ક્યારેક ધીમો તો ક્યારેક ફુલ પહેલા એક કલાક ફુલ પછી એક કલાક ધીમો પાછો ફુલ મધ્યમ ચાલુ જ છે આજે તો લોટરી લાગી ગઈ
આજે તો ડુંગર પર ઝરણા વહેતા થઈ જાસે એવું લાગે છે.
ભગવાન તમારો ખુબ ખુબ આભાર ‘જ્યશ્રી કૃષ્ણ’
સર અમારે આજે બોવ વરસાદ પડ્યોહજી ચાલુ છે
Upleta ma savar na 10 vagiya thi saro varsad chalu che Haju pan
Tadka vara bhai ne ?
Ha ha
હવે માત્ર સુરેન્દ્રનગર જ બાકાત હોય એવું લાગે છે જે મિત્રો ને વરસાદ ન હતો ને આ રાઉન્ડ માં આવી ગયો તે મિત્રો શુભેચ્છા ને હજુ પણ અમારી જેમ બાકી હોય તેને પણ કુદરત આપે તેવી પ્રાર્થના
Dwarka baki haju a round ma avijasu asa amar che
તમારે પણ આવી જાય એવી પ્રભુ પ્રાર્થના
Saro varsad salu 15. 20minit thi
Sarji news ma Ave se ke a raund je 26 shudhi hato te have 27 28 lambai sake se. Su aavu kai Bani sake?
Mukhya round 26 sudhi tyar baad Zaapta hadvo/madhya
Sir Sayla aspas ek tipu pn nathi padyo.,,,have asha nirasha ma fervati jay che ….avi jay to saru