Mainly Less Rain/Dry Conditions With Occasional Isolated/Scattered Showers/Light Rain For Saurashtra, Kutch & Gujarat – Coastal Saurashtra & South Gujarat Can Expect Better Outcome

14th August 2021

Forecast Dated 7th August till 14th August 2021 stands extended till 16th August 2021

7th ઓગસ્ટ 2021 ની આગાહી 14 ઓગસ્ટ સુધી હતી તે 16 ઓગસ્ટ 2021 સુધી લંબાય છે.

7th August 2021.

Mainly Less Rain/Dry Conditions With Occasional Isolated/Scattered Showers/Light Rain For Saurashtra, Kutch & Gujarat – Coastal Saurashtra & South Gujarat scattered Showers/Light Rain with Isolated Medium Rain.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ક્યારેક ઝાપટા હળવો વરસાદ – કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ  ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ

Saurashtra, Gujarat & Kutch have been waiting for some meaningful rain for more than a week.

Some Selected Pages of IMD Mid-Day Bulletin:

IMD_Mid-day_Bulletin_Main_070821

Conclusion: The Axis of Monsoon will move towards the foot-steps of Himalayas and will remain there till the end of forecast period.

હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્રર ગુજરાત અને કચ્છ એક અઠવાડિયા થી વધુ સમય થયા નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.

તારણ: ચોમાસુ ધરી નોર્થ બાજુ જશે અને હિમાલય ની તળેટી તરફ પ્રયાણ કરશે. હિમાલય તેમજ નોર્થઇસ્ટ રાજ્યો માં વરસાદ રહેશે. દેશ બાકી ના ભાગો માં થોડા દિવસ ચોમાસુ નિષ્ક્રિય રહેશે.

IMD Two Week Precipitation Forecast

Gujarat_2Week_Precipitation

Forecast For Saurashtra, Kutch & Gujarat Region 7th To 14th August 2021

Mainly less rain/dry conditions expected over most parts of Saurashtra, Kutch & Gujarat with occasional Isolated/Scattered showers Light Rain once in a while during the forecast period. Coastal Saurashtra and South Gujarat expected to get scattered light/medium Rain on few days of the forecast period.

Cloudy weather with scattered clouds on some days with winds mainly from West/Southwest direction with speeds of 10-20 km speed during the forecast period.

આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 7 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ 2021

મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ની શક્યતા સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા ભાગ માં જેમાં ક્યારેક ઝાપટા/ હળવો વરસાદ એકાદ બે દિવસ. આગાહી સમય માં. કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છૂટો છવાયો હળવો વરસાદ ક્યારેક મધ્યમ વરસાદ. આગાહી સમય માં ચોમાસુ ઘટ હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 7-08-2021 ના 44% છે તે ઘટ વધે તેવી શક્યતા. તેવીજ રીતે ગુજરાત રિજિયન માં 41% ઘટ છે તે પણ વધી શકે.

વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 10 થી 20 કિમિ ની ઝડપ રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 7th August 2021

Forecast In Sanj Samachar Daily Dated 7th August 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

0 0 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Kamlesh palsana
Kamlesh palsana
17/08/2021 11:19 am

સર અમરેલી ના બાબરા મા વરસાદ આશા રાખી શકાય કે નહીં જવાબ દેજો સર

Place/ગામ
બાબરા જામ બરવાળા
Dangar parbat
Dangar parbat
17/08/2021 11:18 am

Sar aaje garmi bav che pavan pan nathi to bopor bad thandstom sathe varsad aavi sake

Place/ગામ
Devbhumi duvarka
sanjay rajput
sanjay rajput
17/08/2021 11:11 am

sir noth gujarat ma sakyta kevi che wandargarud ma kale batavatu hatu pan kai na aviyu have to badha modal batavata bada thi gaya

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Sumat lagariya
Sumat lagariya
17/08/2021 10:58 am

Sir,bafaro full hoi to Kya level ma bhej vadhyo hoi? And Mandani varsad mate Kya level na bhej pavno jova na hoi ?

Place/ગામ
Vadatra. jamkhambhaliya
Ashvin sherathiya
Ashvin sherathiya
17/08/2021 10:55 am

Sir thanks
Mitro bhagvan badhano hoy chhe Saurashtra ma bhej vadhe chhe 20 thi 23. 24 ane 700 hpa ma uac ane pavan ni asthirta pan chhe Saurashtra to varsad to aavse j aavu anuman chhe baki system arbi ni najik ave aetle ghana badha fer far thay ae to 6 .7. varash ma aevu ghani var joyu chhe pan jogo to these ae paku chhe Saurashtra bakiaje sir ni mahor lagi jase aele naki thay jase baki hari echha b-positive

Place/ગામ
Kalana Ta dhoraji Dis Rajkot
H. A. Surani
H. A. Surani
17/08/2021 10:46 am

સર આ સિસ્ટમ થી નર્મદા નદી ના એરિયા મા તો વરસાદ પડ છે ને?

Place/ગામ
Bavli Ta_dhrangadhra
Ajayrajsinh Zala
Ajayrajsinh Zala
17/08/2021 10:40 am

Sir lagbhag have aa varsh dry j re evu lage che. Vandho nai have next year ma varsad avshe.

Place/ગામ
Surendranagar
Shaktisinh
Shaktisinh
17/08/2021 10:39 am

Umrala,bhavnagar ma varsad ni shakyata ketli sir

Place/ગામ
Keriya, ta: umrala
Devendrasinh gohil
Devendrasinh gohil
17/08/2021 10:38 am

Sir khambhat vistar ma sara varsad ni sakyta che ?

Place/ગામ
Mitli ta.khambhat
vipul chauhan
vipul chauhan
17/08/2021 10:30 am

sir tame kaik have janavo. varsad vagar su thase?

Place/ગામ
shihor
Ashik Patel
Ashik Patel
Reply to  vipul chauhan
17/08/2021 11:59 am

તમામ ખેડૂત મિત્રો માટે – જે થવાનું છે એજ થસે, આપના જાણવા ના જાણવાથી કઇં ફરક નથી પાડવાનો વરસાદ ને. માટે અધીરા ના થવું અને સમય ની રાહ જોવી. કારણ કે આમાં આપનું કે અશોકભાઇનું કોઈનું કઇં ચાલતું નથી. આપણે ખાલી અંદાજ કાઢી શકીએ કે આવતા અમુક દિવસો માં વરસાદની શક્યતા છે કે નઇ. એનાથી વધારે આપણાં હાથમાં કઇં ન.. હા આપણે પાણીની સગવડ હોય તો આપણાં પાકને અનુરૂપ પિયત આપવાનું અશોકભાઈ કાયમ માટે કહે છે. બાકી વરસાદ ના બતાવતો હોય તો અશોકભાઇ પણ વરસાદ નઇ આવે એમ જ કહેશે. અને બતાવતો હસે તો આવશે એમ કહેશે. અત્યાર સુધી નું… Read more »

Place/ગામ
મોવિયા, ગોંડલ
Kirit
Kirit
17/08/2021 9:49 am

Sir arvalli ma 19 sudhi ma varsad ni shkyata khri ans plz

Place/ગામ
Arvalli
Kirit
Kirit
Reply to  Ashok Patel
17/08/2021 11:11 am

Sir aa badhu to roj joiye chiye pan tame kaho a fainal hoy che..agau bob ni shistam vakhte amare wundergrund ma 200mm + varsad batavto hato pan varsad thyo 40mm aaspas..hal modalo varsad ochho batave che pan have koi chmtkar thay to saru..sir bau nirasha vyapi gai che badha ne

Place/ગામ
Arvalli
Milan Aghera
Milan Aghera
Reply to  Kirit
17/08/2021 1:53 pm

Na nahi aave

Place/ગામ
Ajab keshod
Hasu patel
Hasu patel
17/08/2021 9:45 am

30.50.mm ni rah joy ame sir ??

Place/ગામ
tankara
Mustafa
Mustafa
17/08/2021 9:21 am

Sir Bob ma low bani gayu chhe

Place/ગામ
Dhrol
Ashish patel
Ashish patel
17/08/2021 9:19 am

Sir manavadr taluka varsad avse

Place/ગામ
Sitana
Devashi bhadarka
Devashi bhadarka
17/08/2021 8:33 am

સર ઘણા મિત્રો પૂછતા હોય સે કે આ તારીખે સૌરાષ્ટ ઉપર uac batave se તો તેનો ફાયદો સૌરાષ્ટ્ર ની થાય તો તમે કહેતા હોય સે કે ભેજયુક્તપવન ક્યાંથી આવે તે જોવાનું તો તે પવન અર્બિસમુદ્ર માંથી આવતા હોવા જોઈએ.કે ગમે તે બાજુ થી આવતા હોવા જોઈએ અને સાથે ભેજ હોવો જરૂરી જોઈએ

Place/ગામ
Kutiyana. Thepada
jambu dilip
jambu dilip
17/08/2021 8:15 am

Sir jambusar ma aasha Rakhi sakay varsad ni.,,(Madhya Gujarat)

Place/ગામ
Jambusar bharuch
kalpesh
kalpesh
17/08/2021 8:07 am

sir windi menu ma ak thermals navu avyu chhe a su batave 1k 2k avu batave chhe

Place/ગામ
gondal
Ram ranavaya(porbandar)
Ram ranavaya(porbandar)
17/08/2021 8:05 am

સર તમારા અનુભવ માં ક્યારેય એવું બન્યું છે કે સીસ્ટમ બહુ નબળી ધારી હતી ને વરસાદે ઘાભા કાઢી નાખ્યાં હોય ધાર્યા કરતા વધારે વરસાદ થયો હોય?

Place/ગામ
Porbandar (nagka)
Baraiya bharat
Baraiya bharat
17/08/2021 8:02 am

Aaje chitri thay che.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Chavda Markhi N
Chavda Markhi N
17/08/2021 7:45 am

સર આ વર્ષ મા અલનીનો છે કે વાનગીનો ?

Place/ગામ
Vadtra.. khambhaliya..dev bhumi Dwarka
Anilodedara
Anilodedara
17/08/2021 7:39 am

સર તમારી આગાહી કરવાની ધીરજ ને બિરદાવા જેવી છે.સલામ છે.ખરેખર ઘણા મિત્રો આગતરુ એંધાણ નુ કહે પણ તમારી ધીરજપૂર્વક આગાહી કરવી એજ ખરેખર અદભુત છે.એ સાબિત કરે છે કે તમારે પ્રશંસાની કાઈ જરૂરિયાત નથી .ecmwf ની 5 દિવસ પેલા ની અપડેટ જોઈ ને ઘણા આગાહીકારો એતો 3 થી 5 ઈસ ની આગાહી કરી દિધી. પણ છેલ્લા બે દિવસ ની ecmwf ની અપડેટ જોઈને ગોટે ચડી ગયા છે.ખરેખર એ પણ અદભુત અનુભવ છે.thank you sar

Place/ગામ
તા કુતિયાણા ગામ ઈશ્વરીયા
મયુર
મયુર
Reply to  Anilodedara
17/08/2021 8:37 am

સર 2004 થી આગાહી કરે છે અને અત્યારના લવર મુછીયાનું લોહી ગરમ હોય એટલે ઉતાવળમાં આગાહી કરી નાંખે

Place/ગામ
રાજકોટ
Anilodedara
Anilodedara
Reply to  Ashok Patel
17/08/2021 10:57 am

સર બધા આગાહી કરે તે સારી વાત છે.અમે બધા માનીયે છે.તમારો પણ એજ ધ્યેય છે.કે વિદ્યાર્થી કઈક નવુ સીખે. પણ સર હુ મારા સ્વાર્થ માટે જગતના તાત ને ગેર માર્ગ દોરી ના શકુ. તો તો મારી બધી વિદ્યા પાણી મા ગઈ કહેવાય…

Place/ગામ
તા કુતિયાણા ગામ ઈશ્વરીયા
Devendra changela
Devendra changela
17/08/2021 7:00 am

Sir Pakistan ma je low che tena hisabe sistam kenchay ne upar tarf java Kare che. aevu bani sake sir

Place/ગામ
Moviya Ta.Gondal
વિવેક
વિવેક
17/08/2021 12:20 am

વરસાદ ક્યારે થશે સર

Place/ગામ
અરડોઈ
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
16/08/2021 11:57 pm

સર મોડલો જોતા સિખા તો ખરા પણ આ દાખલો બોવ અઘરો સે એટ્લે આમા ગુરુ દાખલો સોલ કરીને સાઈન કરે પસી ખબર પડે સાચા રસ્તે હતા કે હજી ગણિત કાચું સે સૌરાષ્ટ્ર ને બોવ ફાયદો થાય તેવુ લાગતું નથી અને ખેડુત ની મુશ્કેલી મા વધારો થાય તેવુ લાગેસે તમારી સાયન ઊપર આધાર સે

Place/ગામ
Nilvda Ta.babra dist amreli
Jadeja mahendrasinh
Jadeja mahendrasinh
16/08/2021 11:32 pm

News ma 17thi 23 tarikh ni aagahi 6e te Sachi hase

Place/ગામ
Khakhra
Kalpes pokiya
Kalpes pokiya
16/08/2021 11:24 pm

ટૂંકુ ને ટચ આશા રાખી સકાય ૧૮થી ૨૨ માં .આ તારીખ મા . લાંબા ગાળો નથી હવે

Place/ગામ
Patanvav ધોરાજી
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
16/08/2021 11:23 pm

COLA ma motu gabdu padta badha j color dholai gaya!!

Place/ગામ
Visavadar
Javiya Mukesh
Javiya Mukesh
16/08/2021 11:16 pm

Khamba vistar ma 9/30 vage dhimo varsad se

Place/ગામ
AMRELI
Jadeja harvijaysinh
Jadeja harvijaysinh
16/08/2021 11:12 pm

England thi to sara samachar aavya India jiti gayu hve kale jovanu rahyu k rajkot thi keva samachar aavse vrsad na..

Place/ગામ
Jabida Dhrol
Ramakrishna Rabari
Ramakrishna Rabari
16/08/2021 10:32 pm

સર આપણે તો ચોમાસુ ભેજ વારા પવનો ના હિસાબે વરસાદ હોય પણ પાકિસ્તાન પર ઘણી વાર વગર ભેજ એ વરસાદ હોયછે…ભલે w.d. હોય પણ પાકિસ્તાન પર ઘણી વખત સાવ સૂકા પવનો બતાવતા હોય તો પણ વરસાદ હોય એનું કારણ સુ હોઈ શકે?

Place/ગામ
મુન્દ્રા કચ્છ
Ashvinsinh chudasama
Ashvinsinh chudasama
16/08/2021 10:04 pm

ફેસબુક મા વેધર ગુજરાત આયડિ તમારિછે

Place/ગામ
Chitravad pati
Karan
Karan
16/08/2021 10:04 pm

Imd gfs 12 utc ni update ma positive che costal saurashtra mate aasha rakho mitro labh badhane madse

Place/ગામ
Ranavav
Rushit
Rushit
16/08/2021 9:37 pm

Sir. Bhej Kai rite jovay

Place/ગામ
Nanivavdi,dhoraji
Rushit
Rushit
Reply to  Ashok Patel
16/08/2021 9:59 pm

Thank u sir

Place/ગામ
Nanivavdi,dhoraji
મિલન સભાયા
મિલન સભાયા
Reply to  Ashok Patel
16/08/2021 10:59 pm

Wah sir maiy sikhi lidhu ama thi… Thank you

Place/ગામ
મોરબી રોડ, રાજકોટ
Ramesh chavd
Ramesh chavd
16/08/2021 9:36 pm

Kon ketla varas thi ane ketli vakht aapni web ni mulakat le che..e tame Jani sako ?.tuk ma aavi Juni mahiti tamari web ma hoy che k nai?

Place/ગામ
Vadtra jamkhmbhaliya
Mahes bhil
Mahes bhil
Reply to  Ashok Patel
16/08/2021 10:11 pm

Hu khali comments vachu Gmail vager ( to tamne khbar hoy ke no hoy)

Place/ગામ
Gokulpur padhari Rajkot
Jignesh chavda
Jignesh chavda
Reply to  Ashok Patel
16/08/2021 11:14 pm

toe hu tamaro junama juno follower chhu.

Place/ગામ
devbhumi dwaka
Patel Manojkumar
Patel Manojkumar
16/08/2021 9:31 pm

અમારે અત્યારે ચન્દ આજુબાજુ જળકુન્ડ દેખાયુ છે

Place/ગામ
Revas idar
Chintan Patel
Chintan Patel
Reply to  Patel Manojkumar
16/08/2021 10:11 pm

તો તો તમારે લોટરી પાકી

Place/ગામ
Moviya gondal
Hiten Patel
Hiten Patel
16/08/2021 9:19 pm

Sir,Pakistan par nu anti uac system be Gujarat baju avava ma avrodh ubho kare chhe?

Place/ગામ
Ahmedabad
Hasu patel
Hasu patel
16/08/2021 9:16 pm

you tube. ma aaje santi chhe
varsad ni koy apdet nhi bav dekara kriya atle sistam nabdi padi gay hase

Place/ગામ
tankara
Ram
Ram
Reply to  Hasu patel
16/08/2021 9:48 pm

હા એવુ જ લાગે છે.

Place/ગામ
Rajkot
Kishan
Kishan
16/08/2021 9:14 pm

Saurastra na dariya kathana vistaro ma 40 50 mm jevo varsad windima batave se. Abhyas sacho ?

Place/ગામ
Manavadar
Kishan
Kishan
16/08/2021 9:08 pm

Junagadh ma 40 50 mm varsad windima batave se ek be divas ma. Haju shikhu su abhayas sacho ?

Place/ગામ
Manavadar
Tabish Mashhadi
Tabish Mashhadi
16/08/2021 9:03 pm

Most awaited low pressure system has formed in BOB
Let’s monitor it

Place/ગામ
Ahmedabad
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
16/08/2021 8:53 pm

ghna mitro sir ne puche ke apdet kyare aapso pan mitro sir ne perfect agahi krvani aapdi jem na kari sake karan ke sir ni agahi uper gujrat na bdha khedut mitro purepuro visvash rakhe chhe.,

Place/ગામ
Malnka તા.kutiyana
Bhikha Bhai Chauhan
Bhikha Bhai Chauhan
16/08/2021 8:17 pm

sar IMD GSF kyare update Thai ?

Place/ગામ
Makrani sanosara. Taluko KALAVAD
Jogal deva
Jogal deva
16/08/2021 8:07 pm

Sir amara location par tarikh 21….22na pavan ni disa uttar purv etle k system baju thi ane 850…700hp 2y level ma bhej pan 90% sudhi batave se to thodi sakyta ta khari varsad ni?

Place/ગામ
Jashapar lalpur jamnagar
Paresh Chaudhary
Paresh Chaudhary
16/08/2021 8:01 pm

sar Uttar Gujarat ma bhej nu praman 90% thi upar batave se 700 hpa 800 hpa 850 hpa to harvo madhym varsad ave

Place/ગામ
Paldi ta Visnagar
Javid dekavadiya
Javid dekavadiya
16/08/2021 7:53 pm

Sar 17dt thi vatavarn sudhre che aaje bapor pachi pavan bob na che kalthi bob na pavan thva mandse madani me na chans vadhi Jayne aaje bapor pachi nu vatavarn mandai me nu thtu hoy Ave che aavta divaso ma mandani me nu jor vadhe ne sar

Place/ગામ
At arnitimba ta wankaner
B.j.dhadhal
B.j.dhadhal
16/08/2021 7:42 pm

સર લો વિશાખાપટનમ અને ભુવનેશ્વર વચે બન્યું છે અને સેટેલાઇટ માં વાદળો ધનબાદ થી અલ્હાબાદ થી નાગપુર નીચે હૈદરાબાદ સુધી ઘાટા છે તો સિસ્ટમ થી ઉતર પશ્ચિમ માં વધારે લાભ મળી શકે?

Place/ગામ
Nilvla તા.babra
chintan kalavadiya
chintan kalavadiya
16/08/2021 7:13 pm

Sir system mp sudhi avi ne nabdi padse pan system nu uac west and utter saurastra par hase have traff sath ape to saurastra ma pan jiva jevu thai jai maro abhyas sacho chhe?

Place/ગામ
jamnagar / Hadiyana
Shubham zala
Shubham zala
16/08/2021 7:07 pm

Hmne toh bus etlo varsaad jaiye che je nadi talavo dam ne 90% bhari de etle ek vari ma 10inch padi jaaye

Place/ગામ
Vadodara
Keyur bhoraniya
Keyur bhoraniya
16/08/2021 6:52 pm

નમસ્તે સર તમારી ફસ્ટ આગાહી ક્યા વર્ષ મા અને ગુજરત વેધર ક્યા વર્ષ મા સરુ કર્યૂ

Place/ગામ
બંગાવડી તા.ટંકારા જી.મોરબી
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
Reply to  Ashok Patel
16/08/2021 9:20 pm

2004 ma aagahi nu madhyam shu hatu?

Place/ગામ
Visavadar
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
Reply to  Ashok Patel
16/08/2021 11:00 pm

Tamari paheli agahi ni press note hoy to kyarek mukjo..or bije kyay te available hoy to kehjo

Place/ગામ
Visavadar
VIRENDRASINH jadeja
VIRENDRASINH jadeja
Reply to  Ashok Patel
16/08/2021 10:44 pm

Jay sri Krishna. Hu lagbhag khas yad nathi pan 2008 ke 2009 thi tamari website jovu 6u. Tyare mari pase Samsung keypad varo mobile hato te model yad nathi screen ane camera ni saruvat hase ?. Tyarthi tamne follow karu 6u. Ne mari email pan me 2 ke 3 var badli hase. (Deleted by Moderator)

Place/ગામ
Vachalighodi (paddhari)
Jagdish B Vyas
Jagdish B Vyas
16/08/2021 6:47 pm

રમકડાં માં પહેલા ૧૯ ૨૦ ૨૧ ૭૦ થી ૮૦ બતાવતા હતા આજે અત્યારે ૩૦ થી ૪૦ બતાવે આમ થાઈ ભાઈ

Place/ગામ
Junagadh