17th August 2021
Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021
સૌરાષ્ટ્ર કચ્છ અને નોર્થ ગુજરાત માં સીમિત/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ – દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા/થોડા વધુ વિસ્તારો માં હળવો/મધ્યમ/ભારે વરસાદ – અપડેટ 17th ઓગસ્ટ 2021
Saurashtra, Gujarat & Kutch have been waiting for wide spread meaningful rain for more than two weeks.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Midday_170821
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બે થી વધુ અઠવાડિયા થી સાર્વત્રિક નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
બંગાળ ની ખાડી માં ગઈ કાલે એક લો પ્રેસર થયું હતું તે આજે પણ ઓડિશા અને લાગુ આંધ્ર ના દરિયા કિનારા નજીક છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી હિમાલય માંથી નીચે આવી છે. પશ્ચિમ છેડો નોર્મલ થી હજુ નોર્થ બાજુ છે જે આવતા બેક દિવસ માં નોર્મલ તરફ પ્રયાણ કરશે. પૂર્વ છેડો તો યુપી થી લો ના સેન્ટર સુધી અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ ના લેવલ માં જેની ધરી Long. 67E અને Lat. 28N પર છે.
Conclusion: The Low pressure System is expected to track towards Madhya Pradesh in the next few days. The Associated Cyclonic Circulation at 600 hPa and 700 hPa is expected to form a broad circulation reaching Gujarat State.
તારણ: બંગાળની ખાડી નું લો પ્રેસર આગામી દિવસો માં મધ્ય પ્રદેશ તરફ ગતિ કરશે. આવતા દિવસો માં 600 hPa અને 700 hPa નું આનુસંગિક યુએસી નું બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
Forecast For Saurashtra, Kutch & Gujarat Region 17th To 23rd August 2021
Saurashtra, Kutch & North Gujarat:
Saurashtra & North Gujarat expected to get Isolated/Scattered showers Light/Medium Rain on few days of the forecast period. Cumulative rain quantum could be between 15 to 35 mm for 30% of these areas and 70% of Saurashtra, North Gujarat and Kutch expected to get up to 15 mm during the forecast period.
South Gujarat and East Central Gujarat:
South Gujarat and East Central Gujarat expected to get Scattered to Fairly wide spread Light/Medium/Heavy Rain on few days of the forecast period, while Isolated/Scattered Light/Medium on other days. Cumulative rain (Total Rain) quantum could be between 25 to 75 mm during the forecast period with Isolated pockets can exceed 100 mm.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from Northwest/West/Southwest direction with speeds of 15-25 km speed on most days with some days speed going down to 10-15 km during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 17 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત:
સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/માધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તારો માં તો ક્યારેક થોડી વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ થોડા દિવસો અને બાકી ના દિવસો સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્ર 25 mm થી 75 mm અને ભારે વરસાદ વાળા કોઈ કોઈ સેન્ટર માં 100 mm ને વટાવી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને અમુક દિવસો 15 થી 25 કિમિ ની ઝડપ રહેશે અને બેક દિવસ 10-15 કિમિ ની ઝડપ ના પવનો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 17th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 17th August 2021
How To Put Profile Picture – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
mitro have apaney cola ane system jovanu bandh karo cola ma 1 divash kalar ave ane apne udava mandi pan avu kay thatu nathi.
apne system ni asha jaji rakhi chhi pachhi no ave atale nirash thay.
avnari system mate jajo umang nahi rakhava no jo ave to saru pan no ave to apane janmastami. no tahevar hoy Ane asa jaji hoy to nirasa thay.
aetale system chhej nay avu vichari ne janamastami no tahevar ujaviye.
baki to Thakor kare a sachu.
Sir weather us ma next date nakhiye to badaltu nat
aas link jovo https://meteologix.com/in/model-charts/standard/gujarat/accumulated-precipitation/20210824-0000z.html
તારીખ ચેન્જ થાય છે પણ ચિત્ર નથી બદલતું ફોરકાસ્ટ મેપ નું
Tamari sagavad maate link aapel
Tamoe direct Meteologix ma jovo… Menu ma link chhe
Good afternoon sir … Sir 28 .. 29 aug… Bangal ni khadi ma ek low presser bnva jyy rahyu 6e jeno track hiiii clear nthiii to tem bija vidio ma kanva mlyu 6e . To sir aa presser no labh saurast ma mlse plz reply ….
Low bane pachhi khyal aavey.
સાહેબ, ધાંગધ્રા અને તેની આજબાજુનો વિસ્તાર આ રાઉન્ડ માં ૧ એમએમ જેવો ય નથી ,લોટ્ટ્રી નો લાગી
Sir aje akdam akhas sav chokhu thau che Anu su karan
Sir dar varshe axis of monsoon 1/2 var himalay ma jay chhe parantu aa varshe 3 ji var jase. Aana pachad nu karan su hoy??? Fari pachho dry spell avse 30 sudhi.
Kudarati hoy
etle j varsad dar varshe vadh ghata thato hoy chhe.
નમસ્તે,
1.બધા મોડલ શરૂઆતથી ઉત્તર-પૂર્વ ગુજરાત માટે પોઝિટિવ હોય છે, પણ હાથમાં કઇ નથી આવતું એનું શું કારણ હોઈ શકે?
2.IMD medium range forecast ma T-1534, માં EnsMean rainfall su hoy chhe?
3. Rainfall probability સારું ઓપશન છે પણ તેની વિશ્વસનીયતા કેટલી ,તમારા અનુભવ પરથી અનુભવેલું હોય તો?
28 th 29 north Gujarat Gujarat low pressure shu labha aavshe se?
Low pressure thay pachhi vicharo
Imd 4 weeks as well as 10dayz forecasting is disappointing from the view point of rains for gujrat state…However 10days forecasting show some rains around midweek 1 of Sept for my district i.e. panchmahals …
Sir, aa round to aaje puro thase parantu mota bhag na saurastra ma varsad no ek 6ato y na padyo.
28 tarikh aaji baju ma comment ma Ghana mitro kahe 6 ke low banse parantu tame kaik maun todi ne tena vishe kaho to badha ne thodi Rahat male.
Teno track kai baju jaay 6 te aagal vicharisu parantu kaik asha bandhai evu kaho sir .
Pahela hakikat shu chhe te samjo. Em ne em kaho chho mota bhag ma Saurashtra ma Varsad na avyo. 30% thi vadhu vistar ma 15 mm thi 35 mm and tenathi vadhu varsad thayo chhe. Ekaj taklif chhe agahi na shabdo koi vanchtu nathi…. and amuk forecast model batavata hoy tevi apexa rakhe. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી. સૌરાષ્ટ્ર… Read more »
Tamari vaat 100% sachi.
Amare morbi tankara paddhari dhrol jodiya jamnagar jeva Ghana taluka kora rahi gya 6 je utar saurastra ma aave je kutch ni najik hovathi thodu nuksan thayel 6.
Parantu maro main question 28 tarikh varo 6 tema kaik prakash padjo
Haal tema koi mahiti nathi.
you tube vara sant thay gya
90 % aagahi khoti sabit thay have aavnari sisatam vese kay bolta j nathhi
sir ni aagahi 100% right
Ekaj taklif chhe agahi na shabdo koi vanchtu nathi…. and amuk forecast model batavata hoy tevi apexa rakhe. આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 17 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2021 સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત: સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી etle… Read more »
તમારી વાત બરોબર છે.સર
તમારી આગાહી પરફેક્ટ જ હોય છે સર ….મોડેલો જોઈને પછી તમારી આગાહી ના એક એક વાક્ય શબ્દ વાંચી લઈએ એટલે અંદાજ આવી જાય ..
પણ જ્યાં ત્યાંના વરસાદ ના સમાચાર ઝડપી પહોંચે છે અને ખેળૂતો ચાતક નજરે વરસાદ ની રાહ જુએ છે એટલે આહક થાય કે આપણે કેમ ન આવ્યો વરસાદ !
Sir Dt. ૨૮ pchi akspres ave che rait sir
Gujrat ma 3 thi 8 tarikh ma aakha Gujrat ma varsad thase abyas brobar se
Sir amare matr sata aviya
સર જય શ્રી કૃષ્ણ
અમારે આજે વાતાવરણ એકદમ ચોખું થયું છે
જોઈએ હવે બપોર પછી વરસાદનું કેવુંક જોર થાય છે આશા છે કે બપોર પસી મંડાણી વરસાદ થશે.
Vadil,Mitra pradipbhai,1998 ni vigat me googl ma joyel nathi parantu kudrati mari yadshakti sari chhe ane te kudrati bakshish chhe ,mari age 52 years chhe
Good
Sir kutrim varsad kem sarkar nathi karti.? Costly hoy k SIDEIFECT hoy?
Mote paye haal shakya nathi
Why
Kudarat ke duniya vishal chhe..
Sadhano mota vistar maate uplabddh nathi
અશોકભાઈ તમારી ૧૭ તારીખ વાડી અપડેપમાં તમે કિધું કે સૌરાષ્ટ કચ્છ માં સારા વરસાદ માટે રાહ જોવી પડશે અમને તમારા પર વિશ્વાસ છે. હજી સારા વરસાદના રાઉન્ડ આવશે તમારી નવી અપડેટમાં ખેડુંત ને હવે આનંદો શબ્દ સાંભળવા મળશે બરોબર ને સર
Sir amare atyare aakash khulu thai gyu se to avti kale varsad ni skyata khari
Sir tamare vyavasay ma su che!
Junagadh ma Solvent Plant hato.
Dolatpars jagat naka
Yes
Arvind mil?
Yes
શુ નામ??
Arvind
આ વર્ષ સોલ્વન્ટ પ્લાન્ટવાળા ને અતિ સારું વર્ષ આવ્યું હતું…
Solvent business 18-20 pahela hato
Sir kale aaghotru keso varsad sav nati
સીંગખોળ નો?
Yes
Arvind Extraction
Jingesh bhai aa sisterm ma evu j batavtu hatu.
Pan aamay niras kariya.
Have to 29 dt sudhi aavu batave ne to sachu manavu baki badha model Raji rakhe che aapane varasad to nathi aavato.
Barobar ne sir.
Sir tmare jamngar aava nu voy
Kyarek
મિત્રો થોડુ આગોતરું એંધાણ 28 aug & 6 September ના રોજ bob મા લો પ્રેસર બને છે (tropical tidbits)
આશા અમર છે
સર અને મિત્રો મને લાગે છે 30,31ઓગસ્ટથી વરસાદ નો નવો રાઉન્ડ આવશે હવે
3km dur andajit 40mm padi gyo amare chanto pan no aaviyo.
સર અમારા રાજપર તા. મોરબી
નવલખી બંદર કોસ્ટઅલ એરિયા માં આ રાઉંડ માં એક ટીપું પણ વરસાદ નથી આવ્યો કાલે આગાહી નો છેલ્લા દિવસ જોઇએ શું થાય? અમારે વરસાદ આધારિત ખેતી છે
વરસાદ ની ખાસ જરૂર છે
Sir.hu ek khedut nathi to pan khedut ni chinta thay chhe kem ke aam mans ne pani ochhu hoy to pan chale pan khedut nu su tene to kheti uper j majboor bani revu pade.
Makvana bhi thenks
Sir 28.29 ma lo presar bane che Jo sab salamat rahe to 30/31. ma round Avi sake?
Namaste sir, sir indian weather nu objection karta hoy eva ketla model chhe? Pls. Sakta hoy to jana so?
Objection koi nathi kartu.
Weather observation mate ahi vividh model apya chhe.
Pachhi vividdh app hoy je uprokt Model na upyog karta hoy.
Mukhya link chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=14870
Ashokpatel sir amare aje 30mm jevo varshad se. સેટેલાઈટ્ ma vadla to bov dekhata nathi Vijli pan thay se.
Na apexa hoy tyare Varsad dekhay.
Ghat vadad etle bahu uncha hoy jema Varsad na hoy.
1998 Cyclone vara varsh ma June,July varshad ni khench, August midium, September ma vadhare, Divali pachhi kartik purnima na divshe 104 mm thaya bad varshad ni viday thai hati sarerash vadhare varshad valu varsh hatu.
Gajab ni yad Shakti 6 Bhai bhai
હા તરૂણભાઈ, વિકટ પરિસ્થિતિમાં ભુતકાળના સારા ઉદાહરણો યાદ કરીને આશા રાખી શકાય અને મોજમા રહી શકાય.
ગુગલ મા જોયુ હશે
Sachi VAT che bhai
Good
સર આજે લોટરી લાગી ગઈ હો અમારી ગામ ની એક સાઈડ માં કાઈ નથી ને બીજી સાઈડ સારો એવો વરસાદ પડી ગયો અંદાજે 30 થી 35 mm જેવો અત્યારે હાલી ભક્તિ
Sr tame ketalo abhiyas kariyo se
M.S. Chemical Engineering (U.S.A)
Good sr
sir tme job kro chho??
No
ok thanx sir, to business kro?? k wether mate kya stydy kryu sir tme
Weather hobby and pachhi tenu Mahatva janyu etle Forecast badha ne uplabddh karu chhu.
Weather study nathi karel…. Jatey sikhel chhe.
તમે વેધર ને હોબી બનાવી અને જાતે શીખ્યા !..અને અમને શિખવ્યું અને ખરેખર વેધર નું મહત્વ સમજાવ્યું ખેતી ને લગતું એક બહુ જરુરી પાસાં વિષે અમને પણ શોખ જગાવ્યો એ બદલ તમારો આભાર જેટલો માની એટલો ઓછો છે થેંક્સ અગેન !
thanx sir good job??
Porbandar Jilla na gamdao ma aje saro Varsad pdyo.
Ranavav ma ane pipliya gam ma ek Sato nathi
Sir.gam.modal.parmane.varsad.no.aavio
3km dur dhodhmar varsad pade last 45 minutes thi khetro bara pani nikli gya…. Amare ek chanto pan nathi.
Sir Gajab che TV news bhare varsad ni agahi Ape che ane model uparthi avu lage che varsad Vistar ane matra aj thi gatse..
35 mm jatlo pado
Sir 3 vagya thi read japata saru thaya che.
Sir jamnagar ma agahi samay no 1 mm pn varsad n avyo
Etle haju sudhi tamoe 70% vistar ma chho !
(15 mm sudhi )
Right sir
Jsk sir….15 mm aavi jay ti pan nandosav jevu se …km k live varsad joyo j nathi 40 divas thi
Dhrol ni aju baju na gamdao ma pan nathi kai.
Sir haju asha rakhi sakay?
જામજોધપુર પણ તે જ શ્રેણીમાં છે.
સર હજી વરસાદ ની કેટલી રાહ જોવી પડશે
10 દિવસ
Bhanvad ma dhimidhare varsad chalu.
Sir savrast-kach mate 17-23 vari sistam duskad (0mm) Saman rahi
Su piyushbhai aa amreli Junagadh bhavnagar varsad padyo j ne vala haji kya23 vai gai che positive raho dharyu dhani nu thai
Have to mol pati gaya
Rajkot thi duwarka Kay nathi
સાવ સાચું કીધું ભાઈ અમારે પણ કઈ નથી દ્વારકા બાજુ
Sar 10 mm jevo padigayo.
Sir pashchim Saurashtra ne August koro revano lage che.
J thai e amara nasib pan September bhuka bolave to saru peli tarikh thi.
31st July na varsad joyo pachi joyo nathi
Nagka thi laine korikhada sudhi na gamdaoma dhodhmar varsad.chheli dodh kalak thi.Atyare pan chalu se.Andaje 1.5thi2″ hashe.jilo.porbandar.
sir ecmwef modal mujab varsad kem na aaviyo
Amdavad ma aam pan ocho varsad hoy che season no ne aa varse che j nai ,sir koi sakyta khri aavnara agahi time ma ?
Bhai amdabad total rainfall in this season is 13 inch our new nikol area 17 inch plus taute 6 inch total 23 inch
Imd Ahmedabad shows fairly wide spread rain in all over gujarat valid till 08:30 ist of 23/08/2021.
Hope, this will true. ✌️
રાણાવાવ કુતિયાણા બાજુ ના મિત્રો વરસાદ હોયતો સમાચાર આપજો અહીંથી કાળું ડિબાંગ દેખાય છે
Ranavav ma ek saru zaptu avyu