Update: 11th September 2021 Morning 08.30 am.
From IMD 11-09-2021 Morning Bulletin: Under the influence of the Cyclonic Circulation over Eastcentral Bay of Bengal & neighborhood, a Low Pressure Area has formed over Eastcentral & adjoining Northeast Bay of Bengal with associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move West-Northwestwards and concentrate into a Depression during next 48 hours.
IMD મોર્નિંગ બુલેટિન 11-09-2021: યુએસી ની અસર થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. સંલગ્ન યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી લંબાય છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં મજબૂત થઇ ડિપ્રેસન માં ફેરવાશે
6th September 2021
Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021
7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે.
Current Weather Conditions:
Under the influence of Cyclonic Circulation over North & adjoining Eastcentral Bay of Bengal, a Low Pressure Area has formed over Northwest & adjoining Westcentral Bay of Bengal off South Odisha North Andhra Pradesh coasts. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to move West-Northwestwards during next 2-3 days.
The monsoon trough at mean sea level now passes through Bikaner, Jaipur, Guna, Seoni, Gondia, Gopalpur, Center of Low Pressure Area off South Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal.
The shear zone now runs roughly along Latitude 18°N between 3.1 km & 7.6 km above mean sea level, tilting Southwards with height across the above Cyclonic Circulation associated with Low Pressure off south Odisha-north Andhra Pradesh coasts.
The Cyclonic Circulation over Northwest Rajasthan & adjoining Punjab extending up to 1.5 km above mean sea level persists.
The Cyclonic Circulation over Kutch & neighborhood now lies over Northeast Arabian Sea South of Saurashtra Coast at 3.1 km above mean sea level. A trough from this UAC connects with the shear zone mentioned above.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 6th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall with extreme rainfall areas exceeding 200 mm. during the forecast period.
હાલ ની સ્થિતિ:
યુએસી ના પ્રભાવ હેઠળ બંગાળ ની ખાડી માં સાઉથ ઓડિશા નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 2-3 દિવસ આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, જયપુર, ગુના, ગોંડીયા , ગોપાલપુર અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક શિયર ઝોન આશરે 18N Lat. પર 3.1કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. જે અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.
3.1 કિમિ ના લેવલ માં કચ્છ આસપાસ વાળું યુએસી હાલ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર ની દક્ષિણે છે. એટલે 3.1 કિમિના લેવલ માં ટ્રફ આગળ જણાવેલ શિયાર ઝોન ને મળી ગયો છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa, 500 hPa, 400 hPa charts shows location of Shear Zone from Arabian Sea towards the UAC associated with Bay of Bengal Low Pressure.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 500 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 400 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa, 500 hPa અને 400 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં આનુસંગિક 3.1 કિમિ ના. 5.8 કિમિ ના અને 7.6 કિમિ લેવલ માં શિયર ઝોન બતાવે છે. જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. એટલે 700 hPa કરતા 500 hPa નું શિયર ઝોન દક્ષિણે છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. તેમજ અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો 200 mm. થી વધુ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 6th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 6th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir,jasdan thi babra vache na amuk gam ma sab ocho varsad che,to have shakyta khari deficit puri thay tevi?
Jay mataji sir…. aaje 11-45 pm aaspas 10 minutes zaptu aavyu pasu bandh Thai gyu ane hve 1-35 am thi dhodhmar mar chalu thyo 6e hal chalu j 6e….
Sarji aa varsno pahelo bhare varsad chalu 12.30 am thi jo aa varsad savar sudhi Rahi jay to Amaro dam bhray jay ho.
આજ સવારથી સાંજ સુધી સારો વરસાદ છે
ગામ બુઘેચા
તાલુકો માળિયા હાટીના
આજે નવ થી અગ્યાર દે ધનાધન પવન ગાજવીજ સાથે હજુ પણ ધીમી ગતિએ ચાલે છે
ભાઈઓને વિનંતી છે કે ગામની સાથે જિલ્લો કે તાલુકો જણાવે
Jem tem Karine Vadodara monsoon rainfall 50% ni upar jto rhyo district average hju 50% ni niche che pan badha chomasa ak jeva ni hota hme 8 kalak ma 500mm varsaad pan joyo che ane a varshe August month ma dhool ni damriyo pan joie lidhi hju umeed che kem ke hju dam nathi baharaya joiye hju su thaye che avta diwaso ma.
Haa, Shubham bhai you are right, but jovo ne varsad barabar aavto j nathi aa year thodu bad luck che, aatla models positive che ane mind pan positive rakhyu che but garmi thi aklaman thay che have……
Sir aa varsad Avvano to che ne.
Yes
Medium speed thi varsad chheli 1kalak thi chalu.atyare pan chalu. Ajno total 2″ aspas.
Rajkot till 8 pm today
Central Zone 32 mm
East Zone 25 mm
West Zone 26 mm
સર ગુલાબ બેસન લાગે છે મમરી ક્યાય દેખાતી નથી
ધર્મેશ ભાઈ અમારે રણ કાંઠાના ગામડાઓમાં મમરિ જેવો જ આવે છે , કદાચ અમારી બાજુ ખરાબ બેસન આવી ગયો હશે .
આજ તમારો વારો છે
Porbandar na katvana gam Ma saro ma saro varsad chalu se gaj vij sathe
Sir amare amreli ma 2 ja round ma pan oso varsad avse avu lage se
Sir tmari agahi 7 thi 13 sudhi ni che to su ane heli kvai? Ha to ok ane na to heli na varsad kva hoi ?janavjo
Aagahi samay puro thay tyare paku thay ne!
Within a hour extremely heavy rain in ajab. Around 4 inch
Varsad na aakada ma gol mal nahi hoy pan email address ma gmll. com chhe!
I take care next time sry for this
Last 1 hour thi bhare varsad chalu chhe ladaka bhadaka sathe.
upleta ma sari intensity thi varsad chalu time 10.15 pm
Dhoraji Upaleta and jamkandorana ma
Haji dhar કાઢે che(sajave che)
પોરબંદર શહેર માં હાલ પવન ગાજવીજ સાથે ભયકંર મુશળધાર
એકધારો વરસાદ ચાલુ.
Amare , gingani ma 5:00pm thi midium gajvij sathe dhimi dhare varsad chalu chhe.
West Saurashtra wala aa vakhte pn favi gaya
Amare sanje 7.30 thi bhayavah vijdio vacche dodta nicha vadal avya ane dhime dhare chalu che haji. Vadla ni disha farithi badlai gai ane nicha dodta vadal ave che.
વરસાદની સ્પીડ વધતી જાય છે ઉપલેટા મા અત્યારે જોર દાર ચાલુ છે
ટંકારા વિસ્તાર માં 6.15 થી 8.15 સુધીમાં 73mm વરસાદ પડ્યો
Very good saheb
જી.પોરબંદર ગામ રાણા કંડોરણા મા સારો વરસાદ પડી રહ્યો છે.
Arsi bhai minsar nadi avi Jay to saru
Avi jase bhai 2 kanthe
હાં ભાઈ મોજ પડિ જાય
છેલ્લા એક કલાકથી જોરદાર વરસાદ ચાલુ છે.
2 kalak thi dhimi dhare varsad
Kyarek gaj Vij thay che
Sir patanvav junagadh vari gadi have amare pochi hoy evu lage varsad ni varsani vadhi thodik
Sir
7.30 Pm thi dhimo varsad chalu che halma speed vadhel che.
Reliance Moti khavdi ma 8:00 vagya thi jordar varsad. Saruvat ma east mathi gaj vij aavi ne west ma jati rahi pachhi shanti thi ekdharo varsad varsad varsad…….
2 કલાક થી ચાલુ છે જોરદાર 200mm થી વધી જશે
ભલે વરસે, ગામ ના તળાવડાં ભરી દયે એટલે ઘણું.
નરેન્દ્રભાઈ પાનેલી વાળા
Chella 30 kalak ma 180 mm jetlo padi gayo che ane haju dhimi dhare chalu che…..
porbandar city ma Heavy Rains last 1 hour thi continue chalu.
Jetlo varsad padyo chhe ne jetlo record thyo chhe ema jamin asaman nu fark chhe.
Amare 2 kalak thiya jordar varsad varhe Anda ji 4.30 inch hihe
Junagadh ma dhodhmar varsad 3 inch 7,30 pm thi 8.30 pm
Jamnagar ma moj karavi didhi.
Sir visnagar mate to kai kaho
Sarvatrik ma badhaney hoy.
મિત્રો વાસવડના કોઈ વરસાદના વાવડ આપજો કેમકે ભાદર ડેમ ની ખબર પડે કે કેટલું પાણી આવશે જય શ્રી કૃષ્ણ
વાસાવડ માં 3 ઈંચ ના સમાચાર છે ભાદર ડેમ માં 21 ફૂટ થયું
Mara khyal thi jasdan, atkot, halenda, etc ma pan varshad hoi to pan bhadar dem ma pani aave (nadi par na chek dam chalakai pachhi)
ભાદર ડેમ -૧ ની હાલ ની સપાટી ૨૧,૩૦ છે .ઉપર સારો વરસાદ છે ૧૨૬૬૬ ક્યુસેક પાણી ની આવક છે આ ૯.૩૦ વાગ્યા ના સમાચાર છે
સર વિંછીયા તાલુકા માં કેટલો વરસાદ પંડીતો છે અમારે
અહીં મેનૂમાં rainfall નામ નું સરસ મજાનું બટન દબાવો એટલે ખુલશે તેમાં સૌરાષ્ટ્ર માં જઈ ને વિંછીયા જોવો એટલે ખયાલ આવશે . જગદીશભાઈ આપડે વરસાદ ઓછો છે તે વાસ્તવિકતા છે.
સર 8/45ની એક્સપ્રેસ ગાડી આવી છે ધીરે ધીરે હવે સ્પીડ પકડતી જાય છે, હવે રાત્રે સુપર એક્સપ્રેસની રાહ જોવાની છે.
સર અમારે સાંજના 7 પી. મ. થી દે ધના ધન ચાલુ જ છે લગ ભગ 100 મી . લી. પાકો જય શ્રી કૃષ્ણ
Patanvav hevi to hevi rain started
Veraval ma 8 inch ajna diwash no.
Varaval 145 mm and Sutrapada 223 mm aajno
Kodinar ma
Ahi Rainfall Data chhe Menu ma jovani manaay nathi !
http://www.gujaratweather.com/wordpress/?page_id=14577
Sorry sir spelling mistakes veraval
Ok sir .
સર અમારે date 6–7–8 એમ ત્રણ દિવસ થી બપોર પછી સાંજ ના એક કલાક મધ્યમ વરસાદ આવે છે.
Jamnagar ma Megh Krupa, thank you Sir always
જીલો. જામનગર તા. કાલાવડ
ગામ. મોટી નાગાજર સવાર ના 08:00 થી સાંજના 08:00 સુધી 2 inch વરસાદ
Ha bhai bhagvan ne krupa kari
Aapde krupa kevik che jagdish bhai
Varsad saro che bhai
કશોદ તાલુકાના ગામડા માં ધોધ માર વરસાદ
6:30 થી 9:00 ચાલુ અંદાજે ૫ થી 6 ઈચ
20 minit gaj vij hare saro varsad padiyo atiyare dhime dhime chata chalu che..
Sir,ahak thava mandi che have……..kem jane su taklif che …..vijali pn thay che pn kai avtunathi
અહક કાઢી નાખો આજે બધે તેવી જ રીતે વરસાદ આવ્યો છે પેલા લુખી ગાજવીજ પસી ધીમી ધારે પસી થઈ જાય તો કપાળે હોઈ તો બાકી positive રહો.
Ahak to thay j hareshbhai…atla badha model positive aa varsh ma peli vaar raha che …all ok che pn avto nathi atle…..joiye have ratre ane kale su thay che
Varsad aaje j dekhashe !
aaj haju puri nathi thai.
વાહ..સર..વાહ..આને કહેવાય આશાવાદ અને ભરપૂર આત્મવિશ્વાસ..હવે તો વરસાદને આવવું જ પડે..
હરેશભાઈ અમારે પણ એવુ જ છે શુ તકલીફ હશે મન મુકીને વરસતો નથી
Virmgam ma 5.15pm thi 6 pm saro varsad thayo