27th June 2023
Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023
સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ
27 જૂન 2023
ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.
Current Weather Conditions:
The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.
Advance Of Southwest Monsoon Till 27th June 2023
The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.
An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels
The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.
During the forecast period The UAC over Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.
The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના પરિબળો અને સ્થિતિ:
લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.
925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.
અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.
આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.
મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023
તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે. ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે. ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે. ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »
ગુરુપૂર્ણિમાના પાવન દિવસે આપણા વેધર ગુરુ શ્રી અશોક સર ને કોટી કોટી વંદન
ગુરુ પુણિઁમાના ગુરુજી તથા સવેઁ મિત્રો જાજા જય માતાજી જય ગુરુદેવ
Happy guru poornima to weather Guru Ashok sir.
ગુરુ પૂર્ણિમા ના દિવસે ગુરુજીને વંદન
ગુરુપૂર્ણિમાના પાવન દિવસે વેધર ગુરુ શ્રી અશોક સર ને કોટી કોટી વંદન.
હવામાન મા ના ગુરુ ને ગુરુપૂર્ણિમા ના વંદન
Weather forecast vishe niswarth seva aapnar ane shikhvadnar ava Ashok sir ne Guru purnima na pavan divse pranam.
Jsk સર…. સમગ્ર રાજ્ય પોતાના અખૂટ જ્ઞાન દ્વારા હવામાન નું જ્ઞાન આપનાર આપણા હવામાન ગુરુ ને પ્રણામ… વંદન
બધા મિત્રો ને ગુરુપૂર્ણિમા ની શુભેચ્છા
All friend to wish to gurupurnima day
સર આ 7તારીખ થી જે રાઉન્ડ સાલુ થસે તે સૌરાષ્ટ્ર ને રીત સર ધોય નાખશે તેવુ લાગે સે અલગ અલગ મોડલો જોતા બધા મોડલો સૌરાષ્ટ્ર મા ખૂબ સારો વરસાદ બતાવે સે આજે સાંજે આપની નવી અપડેટ ની રાહે સવી
Guru poornima na namaskar
જ્ઞાનરૂપી અજવાળા દ્રારા આપણા જીવનના અંધકારને દુર કરનારા ગુરુજી ને ગુરુ પુણિઁમા પર કોટી કોટી વંદન
ગુરુ પુર્ણિમા ના દિવસે હવામાન ગુરૂ ને વંદન
સાદર પ્રણામ ગુરુજીને જય માતાજી જય શ્રી ક્રિષ્ના
Guru shree Ashokbhai Ne Khub khub vandan
Guru Purnima na divase mara guru shree ashokbhai ne koti koti vandan…jay shree radhe krishna ji
Guru Purnima na pavan ane pvitra divse weather guru na charnoma sat sat vandan
અમારા હવામાન ના અધુરાં જ્ઞાનને કરે છે જે પુરૂ
એવા અશોક સર છે અમારા હવામાન ના ગુરૂ
વેધર ગુરૂ ને નમન
Guruji ne guru purnima ma na pranam
ગુરૂ પૂર્ણિમા ની બધાને સુભેછા
ગુરુપૂર્ણિમાના પાવન દિવસે આપણા વેધર ગુરુ શ્રી અશોક સર ને કોટી કોટી વંદન.
Mara meteorology Guru Na Charno ma Vandan
ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે ગુરૂજી ને વંદન
સર જય શ્રીકૃષ્ણ હૈપી ગુરુ પુણિઁમા…..
ગુરુ પુર્ણિમા ની બધા મિત્રો ને શુભેક્ષા
Guru purnima na weather guru ne pranam
Weather guru ne gurupurnimani subhechao,sathe amaru knowledge vadharva mate,khub khub aabhar.
Gurupurnimana weather guru ne sat sat vandan
Guru Purnima na pavan ane pvitra divse weather guru na charnoma sat sat vandan.
Gurujine guru Purnima na gurujine pranam
ગુરુજી ને વંદન
ગુરુ પૂર્ણિમા ના દિવસ ના ગુરુ ને પ્રણામ
ગુરુપુર્ણીમા ના આજના પાવન અવસર પર મારા વેધર ગુરુ અશૉક સર ના શરણૉમા કૉટી કૉટી વંદન
gurupurnima na pavan divse mara meteorology guru na charno ma sat sat vandan…
Guru Purnima na weather guru ne sadar pranam.
ગુરુ પૂર્ણિમા ના દિવસે તમારા ચરણો મા લાખ લાખ વંદન
ગુરુ પૂર્ણિમા ના દિવસે તમારા ચરણો મા લાખ લાખ વંદન
ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે વેધર ગુરુ ને પ્રણામ સૌ મિત્રો ને શુભેચ્છા
ગુરુ પૂર્ણિમા ના દિવસે તમારા ચરણો મા લાખ લાખ વંદન
Sir,6th July thi j new round chalu thai jase ne
Hu nano hato tyare vadilo evu kaheta ke “ગર-ગનાર(Geer-Girnar) vachche kyarey koru na rahe”.aa vat ne scientific ritey joiye toe Girnar ane Geer ni Tekariyo vachche Visavadar, mendarda,maliya,Talala ave.Girnar ane Geer tekariyo bhej yukt Pavano ne avarodhe etle vadhu varsad pade.
Bhesan Taluko Girnar ne adine avelo chhe pan rain shadow area ma ave chhe etle tya average rain ochho hoy chhe.
Right sir?
Barobar chhe
ગિર ની ટેકરી ઓ ની ઊંચાઈ ઓછી છે એટલે એ જે પવન ને અવરોધે તે નીચલા લેવલ નો હોય એમ છતાં એ વરસાદ વરસાવી શકે ?
0.8 thi 1.1 km unchay chhe tekario ni
Visavadar ma media vada varsad nu masaledar coverage leva ave chhe pan bhaugolik Rachana j evi chhe ke gamey etlo varsad pade toe pan kyay lambo samay pani bharata nathi.samgr Taluka ma atla bhare varsad ma 5 bridge damage thaya baki koi jaju nuksan nathi.tunk ma Undhi Rakabi jevi Rachana hovathi Visavadar bachi jaay pan Ghed doobe.
Tamara varsad ma amara bhuka nikdi jay
Sarji amare to thoda chata hata aa raund ma pan bhatiya, bakodi, kesvpar, narnpur, kalyanpur, jeva anek gamdao ma bilkul varsad nathi. Have molato sukay se. Mitro fon kare se ke asok bapu 7 thi 10 nu Kai kahe se? Amare have Pani chalu karvu pade tem se. Sarji tame thodok andaj apjo ho. Kem ke bija je kahe te. Asok bapu vagar badhu khotu. Tamaro ak ak sabd pathar ni lakir barabar hoy se sarji. Sakiy hoy to velasar janavjo sarji. Jay shree Krishna
Sar આજનો વરસાદ અમારે 3″ છે.
Sir aaje makajimeghpar jhilariya chanol maa 1-3 inch total 150 mm
આનંદો… Date 8 to 15 ma saurastra- kutch mate varsad no saro round ave 6e. Aa system arbi samundra mathi ave 6e atle aa systemno savthi vadhare labh dwarka,porbandar,jamnagar,kutch ne malse. Chalu round ma je vistaro baki rai gya 6e te vistaro ne have aavta round ma saro evo varsad avi jase,
આ રાઉન્ડમાં. રહી ગયા. હો. સાવ નેવા પડે એવો. પણ ના આઇ વો
Jillo?
Dwarka
Sirji tankara taluka na aa round ma general varsad che nadi nada Khali che awta week nu sakya hoy to agoteu ko ne
Aaj Gariyadhar ane aaspaas gam ma 2 thi 4inch pani padyu. Je baki hata eno round aviyo. Baki kudarat ni કળા ho
Sir 2 hour rainfall data khule chhe pan total rainfall data nathi khultu mare j problem chhe k badhay ne chhe? 2 thi problem thay chhe
Compact karyu chhe Menu
Refresh karo etle load thai jashe.
Na med padey toe kaley deshi paddhati mujab mukish
આભાર
નથી ખુલતુ સર
sir desktop verson ma khule j chhe mobile verson ma thodi taklif chhe.
Desktop version vaparva ma shu taklif pade?
Good