Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th-12th July 2023 – Update Dated 5th July 2023

5th July 2023
ગુજરાત રાજ્ય ના 44 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 15 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 44 Talukas of State received rainfall. 15 Talukas received 10 mm or more rainfall.

 

Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th – 12th July 2023 – Update Dated 5th July 2023

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ફરી 6 થી 12 જુલાઈ 2023 સુધી સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 5 જુલાઈ 2023

Some Weather Features: based on IMD Mid-Day Bulletin The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Guna, Sidhi,
Ambikapur, Balasore and thence southeastwards to Central Bay of Bengal.

The East-West shear zone roughly along Lat. 15°N between 4.5 & 7.6 km above mean sea level
persists.

The off-shore trough at mean sea level now runs from South Gujarat coast to North Kerala
coast.

The cyclonic circulation over Westcentral Bay of Bengal adjoining North Andhra Pradesh
coast now lies over North & adjoining Central Bay of Bengal between 1.5 & 7.6 km above mean
sea level tilting southwestwards with height.

The cyclonic circulation over central parts of Uttar Pradesh persists and now seen at 3.1 km
above mean sea level.

A cyclonic circulation lies over north Pakistan & adjoining Punjab extending up to 1.5 km
above mean sea level.

Some other weather features that would develop during the forecast period:
The Western end of Axis of Monsoon is expected to come South of its normal position for few days. Also UAC over Maharashtra and an UAC over Arabian Sea at 700 hPa level will create a broad circulation as they move Northwards. There will be a trough extending from future UAC  over Gujarat State to Central Arabian Sea.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch 6th-12th July 2023.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 200% excess rain till 4th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 546% from normal, while Gujarat Region has a excess rainfall of 37% than normal till 4th July 2023.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 4 જુલાઈ 2023 સુધી માં 200% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 546% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 37% વધુ વરસાદ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 6th to 12th July 2023


Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :

30% Areas expected to get rainfall on some days with cumulative total of up to 40 mm.
40% Area expected to get cumulative total between 40 to 80 mm rainfall on many days.
30% Area expected to get cumulative total between 80 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm. 



આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 જુલાઈ 2023

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:

30% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 mm
40% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 થી 80 mm
30% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 80 થી 120 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.


Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 5th July 2023

Forecast In Sanj Samachar Daily Dated 5th July 2023

 

4.6 62 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Umesh Ribadiya
Umesh Ribadiya
15/07/2023 12:33 am

Sir Tamara sivay bija Ghana jene khub mahatv ape che Evo enso&IOD neutral chhe.summer ma joiye evu north Indian ma temperature nahtu.chhata pan hal varsad normal or above normal thayo chhe. I think,Paribadone ne ek baju mukine Pacific mathi madta current vishe ane equator cross karine avta wind ni direction no abhyas pan Karva jevo chhe.Aa babte Kaik ‘Takor’ karjo Sir…

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
15/07/2023 8:11 am

Thank you sir..it’s impressive for my knowledge

Place/ગામ
Visavadar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
15/07/2023 8:19 am

AA kasuvavav badhay ne samajay to saru baki to upar thi jase

Place/ગામ
Kalavad
Babulal
Babulal
Reply to  Ashok Patel
15/07/2023 8:46 am

Khub j sari jankari aapi sir

Place/ગામ
Junagadh
Vejanand Chudasama
Vejanand Chudasama
Reply to  Ashok Patel
15/07/2023 8:49 am

ખુબ સરસ માહિતી આપી સર

Place/ગામ
Khambhalia
P. J. Patel
P. J. Patel
Reply to  Ashok Patel
15/07/2023 8:54 am

Namaste sir arbi. Garm. Se. Ke. Bob. Halma

Place/ગામ
Gondal
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
Reply to  Ashok Patel
15/07/2023 1:18 pm

જય માતાજી,
અશોકભાઈ. અહી આપેલ લીંક માં ઉપર ” કોપી રાઈટ ઓફ કોમનવેલ્થ ઓસ્ટ્રેલિયા ” કેમ લખેલું છે !
મને આમાં કંઈ ઝાઝી ખબર નથી પડતી,તૈયાર ભજીયા ખાવા વાળો છું.હા…હા…

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Ashok Patel
15/07/2023 9:38 am

વાહ સર સમજવા જેવો જવાબ છે, આપણે કોઈપણ રીતે વરસાદ થી મતલબ,અરબી સમુદ્રમાં ગુજરાત નજીક સાઈક્લોનીક સર્ક્યુલેશન બને તો પણ લાભ અને બંગાળ ની ખાડી ની સીસ્ટમ ગુજરાત સુધી કે નજીક આવે ટ્રફ શીયરઝોન કે બહોળું સર્ક્યુલેશન બને તો પણ, આઈઓડી પોઝિટિવ હોય તો અરબી સમુદ્ર બાજુ થી વધુ લાભ મળે અને નેગેટિવ હોય તો બંગાળ ની ખાડી બાજુ વધુ સીસ્ટમ બને,અને એ સીસ્ટમ બેક ટુ બેક ગુજરાત બાજુ આવે તો પણ લાભ, ચોમાસું ધરી નોર્મલ થી દક્ષિણ બાજુ આવ્યા કરે એ પણ પ્લસ પોઈન્ટ. એટલે જે તે સમયે પરીબળો અને સીસ્ટમ ના લોકેશન મુજબ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ને વરસાદ… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Ashok Patel
15/07/2023 10:59 am

સર તેમ છતાં તમારા અનુભવ પ્રમાણે ક્યાં પરીબળો પ્રત્યે વધુ રખોલા ની જરૂર પડે?

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
15/07/2023 12:32 pm

MJO Ghani var system ne dekhine phase 2/3 ma thekado Marta pan joyo chhe!!
tyare position nu evu lage ke MJO ne lidhe varsad ke varsad ne lidhe MJO

Place/ગામ
Visavadar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Ashok Patel
15/07/2023 1:25 pm

ઓકે સર

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  વાદી નીલેશ વી
15/07/2023 1:01 pm

Sachi vat Vadi Bhai, game tyathi aave padvo joye bas. Aaje porbandri fuk full jor ma fukay che. Navi update ni khade page rah joy chi.

Place/ગામ
Bhayavadar, Taluko : Upleta
Pratik
Pratik
Reply to  Ashok Patel
15/07/2023 10:02 am

IOD પોઝિટિવ હોય એટલે અરબી સમુદ્ર ગરમ હોય
ગુજરાત ને મુખ્ય વરસાદ બંગાળ ની ખાડી ની સીસ્ટમ અને તેને ભેજ સપ્લાય અરબી સમુદ્ર ના પવનો પુરો પાડે

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
15/07/2023 12:21 pm

SW monsoon Tena nakki karela ચોગઠા(paribado) ne j anusare evu pan nathi.ghani var te potano alag Chilo chhatrine varte chhe.tunkma Indian monsoon dar varshe kaik navu j shikhvano,janvano vishay aape chhe.
Sir, aa badho syllabus tamara thaki j shikhiye chhiye.because ame Eklavy nathi!

Place/ગામ
Visavadar
Kishan
Kishan
14/07/2023 11:14 am

૩ દિવસ સારી એવી વરાપ પછી,

આજે હળવા ઝાપટા સાથે વરસાદી વાતાવરણ થયું.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Dilip
Dilip
14/07/2023 10:59 am

Sir aaje amare keshod ma batris bhog na vayana jame chhe…jay shree radhe krishna ji

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
hnpatel
hnpatel
14/07/2023 10:59 am

Keshod, dhodhmar varsad chalu

Place/ગામ
Keshod
Parth Trivedi
Parth Trivedi
14/07/2023 10:56 am

Hello sir,

Is there any chance for Ahmedabad regarding good rain ??

Place/ગામ
Ahmedabad
Rajani Mahesh
Rajani Mahesh
14/07/2023 10:54 am

કેશોદ અને મેંદરડા વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે 10:30 કલાકે ગાજ વીજ સાથે વરસાદ ચાલુ છે.

Place/ગામ
સમઢિયાળા (ગીર) મેંદરડા
Jignesh khant
Jignesh khant
14/07/2023 10:50 am

Windy મા નવું updation આવા થી વરસાદ માટે એરિયા પ્રમાણે જોતા અંદાજ આવતો કે…3-5-10 દિવસ માં જે તે વિસ્તાર માં કેટલા mm વરસાદ પડશે…એ નવી updation માં કેવી રીતે બતાવે એનો ખ્યાલ નથી આવતો તો ..જે કોઈ મિત્રોને તથા sir ji ને મદદ કરવા વિનંતી…

Place/ગામ
મોરબી
Vd patel
Vd patel
Reply to  Jignesh khant
14/07/2023 8:02 pm

Skin ne touch Karo etle chokdi nu nishan dekhashe.pachhi je te location par chokdi ni nishani lay jav etle uper je te vigat batavshe.

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
14/07/2023 10:45 am

Aaje before noon program start karvano lage chhe!! Jamavat Thai rahi chhe

Place/ગામ
Visavadar
kyada bharat
kyada bharat
14/07/2023 10:42 am

sr. જય ખોડીયાર માં……
14… તારીખે દેખાશે…….
અમરે 9 વાગ્યા નો સાલું થયોસે 1 ઇંચ થય ગયો.
હજુ ધીમો નથી પડિયો .
હવે વરાપ કેદી…….sr….

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા . ડી. જૂનાગઢ
Screenshot_20230714_103830.jpg
Rajesh dangar
Rajesh dangar
14/07/2023 10:32 am

મેહુલા વરસ્યા ભલા ઈ વાત સો ટકા સાચી પણ હવે બંધ થાય તો સારું બોર કુવા બધું ભરાઇ ગયું છે ખેતરમાં રેસ ફુટી ગયાં છે આજે પણ જોરદાર વરસાદ પડ્યો ખેતર બારોબાર પાણી નીકળી ગયાં હજી અરધુ ચોમાસું બાકી છે ધાર્યું ધણીનું થાય

Place/ગામ
Pransali keshod
Kaushik ladani
Kaushik ladani
14/07/2023 10:06 am

Ajab kedhod svarthi chalu

Place/ગામ
Ajab ta keshod
Vinod Vachhani
Vinod Vachhani
14/07/2023 9:56 am

Sir amare to ratree e Pan read aaviya amare vrapni sakyta kevik rhese sir Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Maheshbhai Akbari
Maheshbhai Akbari
14/07/2023 9:50 am

સર આજે રાજકોટ છાપર લોધીકા કડોરણા વરસાદ ની સકય તા ખરી

Place/ગામ
રાજકોટ
Ajaybhai
Ajaybhai
14/07/2023 8:53 am

સર આ નોતરા,જાન,જમણવાર નુ નવુ આવ્યુ.

Place/ગામ
Junagadh
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
13/07/2023 10:31 pm

સર
હમણાં બે ત્રણ દિવસ થી ઢસા થી 10/15 કીમી આજુબાજુ ના વિસ્તારમાં સારો મધ્યમ ભારે વરસાદ પડી રહ્યો છે ( લાઠી બાબરા ભુરખીયા દામનગર)
પણ ઢસા જં જલાલપુર કાચરડી નવાગામ ઉમરડા અનીડા વિસ્તારમાં વરાપ જેવુ છે હજુ કેટલા દિવસ વરાપ રહશે ?

Place/ગામ
Dhasa j (Botad)
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
13/07/2023 10:06 pm

Sarji amare to saghriya notra nathi halta. Amare to 1 notru hoy..8 tarkhe jami lidhu. atle ke amare 20 tarikh sudhi jamvanu amntan made avu lagtu nathi. Tamaru su kahvanu se sarji?

Place/ગામ
Satapar dwarka
Pratik Rajdev
Pratik Rajdev
13/07/2023 9:36 pm

Rajkot bedi chokdi pase saro varsad chalu chhe

Place/ગામ
Rajkot
Retd Dhiren patel
Retd Dhiren patel
13/07/2023 9:03 pm

Jsk sir, tamam model fevar ma thata aave che, ekaj vastu ghate che. Navi update varsad ne lagti aavnar divasho mate.

Place/ગામ
Bhayavadar
Haresh Zampadiya
Haresh Zampadiya
13/07/2023 8:45 pm

છેલ્લા ત્રણ વર્ષથી આ વર્ષે જસદણ અને વિંછીયા પંથકમાં ગયા રાઉન્ડમાં તેમજ આગળના રાઉન્ડમાં સંતોષકારક વરસાદ મળી રહ્યો છે ….. કાલે પણ અમુક વિસ્તારમાં સારો લાભ મળ્યો …… વાવાઝોડાથી અત્યાર સુધીનો ૧૩ ઇંચ જેવો વરસાદ ….

Place/ગામ
Gundala (jas) vinchhiya
Jignesh surani
Jignesh surani
13/07/2023 8:44 pm

Sir vayna khay khay ne kabjyat jevu Lage se Navi Jan Ave te pehla upvas malse ke nay?

Place/ગામ
Bhimdad.Botad
Kirit patel
Kirit patel
13/07/2023 8:38 pm

Sir arvalli ma kyarthi varsad chalu thay che?

Place/ગામ
Arvalli
Rakesh Maru
Rakesh Maru
Reply to  Ashok Patel
14/07/2023 1:42 pm

Sir Saurashtra ma Vara kyare nikadse ,,please javab apjo ,, junagadh said

Place/ગામ
Manekwada
Dipak chavda
Dipak chavda
13/07/2023 8:24 pm

સર હવે અમારે ભાવનગર પાલીતાણા બાજુ કેવુક વાતાવરણ રેહે સે

Place/ગામ
Nanimal ta palitana
Bhavesh Patel
Bhavesh Patel
13/07/2023 8:14 pm

Sir….apana javabo ane amuk model joi ne ava taran par avya chhie ke…panchek divas chutta chavaya vistar ma reda- japata padse…pachhi 20 tarikh thi varsadi round sharu thase…!andaj saty ni najik chhe sir…?

Place/ગામ
Upleta
Kanjariya bhikhu
Kanjariya bhikhu
13/07/2023 7:54 pm

સર આજે કોલા કેમ તારીખ 16 પછી સિધુ 18 નુ બતાવે છે?

Place/ગામ
Chapar ta.kalyanpur dwarka
Malek Mustak
Malek Mustak
13/07/2023 6:58 pm

આપણે આ પેજ પર કોઈ ઈમેજ કે ફોટો નાખવું હોય તો અપલોડ કરી શકાય કે નહીં તે જણાવશો

Place/ગામ
દહેગામ તાલુકા.જંબુસર જી.ભરૂચ
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
Reply to  Ashok Patel
13/07/2023 10:07 pm

Image post nathi thati marej aavu chhe ke bija mitro ne Pan problem chhe

Place/ગામ
Kalana ta. Dhoraji
Umesh Ribadiya
Umesh Ribadiya
13/07/2023 6:44 pm

Visavadar proper ma medium.Prempara,Nani&Moti monpari,sarsai,Dadar,Baradiya vagere gramy vistar ma heavy rain.

Place/ગામ
Visavadar
J.k.vamja
J.k.vamja
13/07/2023 5:47 pm

સર આજે બપોર પછી દોઢ કલાક માં ૪ થી ૫ ઈસ વરસાદ પડ્યો હવે આનો વાલ બંધ કરો તો સારૂ

Place/ગામ
Matirala lathi amreli
J.k.vamja
J.k.vamja
Reply to  Ashok Patel
14/07/2023 7:46 am

Harayo એટલે સુ

Place/ગામ
Matirala lathi amreli
Kishan
Kishan
Reply to  Ashok Patel
14/07/2023 8:13 am

Hahahaha

Place/ગામ
Manavadar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
14/07/2023 10:53 am

Akdam deshi bhasha

Place/ગામ
Kalavad
Vinod Vachhani
Vinod Vachhani
13/07/2023 5:01 pm

Sir amare aje 1.30 p.m. sati na chale tevo varsad padiyo aa tenkar kay thi aviu 2 divash Kam Na thay tevo varsad padiyo Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Umesh Ribadiya
Umesh Ribadiya
13/07/2023 4:33 pm

Visavadar ma varsade havey toe અણી kadhi chhe.

Place/ગામ
Visavadar
Satish vaghasiya
Satish vaghasiya
Reply to  Umesh Ribadiya
13/07/2023 4:50 pm

સાચી વાત છે હવે નુકસાની વધવામાં છે.કપાસ ફેલ થઈ જશે સાવ

Place/ગામ
નાની મોણપરી તા : વિસાવદર
Ramesh Karangia
Ramesh Karangia
Reply to  Umesh Ribadiya
13/07/2023 6:06 pm

Ajno ketlo se

Place/ગામ
Bamanasa ghed
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Umesh Ribadiya
14/07/2023 9:36 am

આપણે જોયા રાખવાનું એ સિવાય કોઈ વિકલ્પ પણ નથી ઉમેશભાઈ!!

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Ajaybhai
Ajaybhai
13/07/2023 3:31 pm

સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરસાદ નુ કેવુક રેહછૈ ??

Place/ગામ
Junagadh
Zulfikar kapasi
Zulfikar kapasi
13/07/2023 3:23 pm

Gm afternoon sir

Bahu j heavy Valsad avyo 2.15 pm thi 3pm

Place/ગામ
Dhoraji/ rajkot
Dipak chavda
Dipak chavda
13/07/2023 3:23 pm

અમારે આજનો ધોધમાર વરસાદ સાલુ સે આ સીજનમા પહેલી વાર ખેતર બહાર પાણી ગયા

Place/ગામ
Nanimal ta palitana
Ajit makwana
Ajit makwana
13/07/2023 3:15 pm

Junagadh g.i.d.c vistar ma halava madhyam japta rupi 8-10 mm varsad hase12p.m thi 3pm sudhima.atyare Pavan uttar baju thi vay chhe.

Place/ગામ
Badodar .Keshod
Kishan
Kishan
13/07/2023 3:13 pm

અશોક સર નું ઈન્ટરવ્યુ https://youtu.be/imC6tIIimLU અશોકભાઈ ની વેબસાઇટ શક્ય એટલી શોસીયલ મીડીયા માં શેર કરો.

જેથી બીજા ખેડૂતો સુધી પણ આગાહીઓ પહોંચતી થાય.

આવો સૌ સાથે મળીને ખેડૂતોને smart બનાવીએ.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Jagdish ahir
Jagdish ahir
Reply to  Kishan
13/07/2023 7:53 pm

Khub saras bhai

Place/ગામ
Satiya
Ketan patel
Ketan patel
Reply to  Kishan
13/07/2023 8:20 pm

જય હો

Place/ગામ
બારડોલી
Khunti Pratap
Khunti Pratap
13/07/2023 3:06 pm

Sir vayna ma porbandar ne amantaran nai hoi ,,

Place/ગામ
Porbandar
Bhavesh Raiyani
Bhavesh Raiyani
Reply to  Khunti Pratap
13/07/2023 5:27 pm

Porbandar ne amantaran to che j pan pirasva vada dhoraji – upleta vada che

Place/ગામ
Rajkot
Kishan
Kishan
13/07/2023 2:29 pm

Ahi thi joi sako interview https://youtu.be/imC6tIIimLU

Place/ગામ
Manavadar
Rajesh
Rajesh
13/07/2023 2:26 pm

Great work sir aapne video ma joine khub khub aanand thayo

Place/ગામ
Upleta
Kishan
Kishan
13/07/2023 2:25 pm

News 18 gujaratima Ashok sir nu interview joi sako so YouTube ma

Vah Ashok Bhai interview ma mja aavi ho.

Tame kidhu ke aa mahiti darek khedut ne uplabdh hovi joie.

Vah Tamara kam ne Naman,

Hamesh Nirogi raho.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Pratik
Pratik
13/07/2023 2:19 pm

તારીખ 13 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, દિલ્હી, લખનૌ, મુઝફ્ફરપુર, બાલુરઘાટ અને ત્યાંથી ઉત્તરપૂર્વ તરફ આસામના અરુણાચલ પ્રદેશ મા સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર થાય છે.  ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી અને 9.5 કિમીની વચ્ચે છે.  ❖ એક UAC મધ્યપશ્ચિમ અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.  ❖ એક UAC દક્ષિણ ઉત્તર પ્રદેશ ના મધ્ય ભાગો અને તેના આસપાસના… Read more »

Place/ગામ
Rajkot
BAIJU JOSHI...
BAIJU JOSHI...
13/07/2023 2:19 pm

Very heavy rain in una ( Gir somnath ) since last 2 hrs…

Place/ગામ
RAJKOT CITY-WEST
Bhavesh Patel
Bhavesh Patel
13/07/2023 1:56 pm

Sir 15 thi chhe te halavu rahese tevu lage chhe…baki tamari update ni mahor lage pachhi paku thay…!

Place/ગામ
Upleta
Rajesh
Rajesh
13/07/2023 1:34 pm

Sir Aatlo varsad thayo chata bafara mathi Rahat nathi malti aa bafaro kyare Ocho thase

Place/ગામ
Upleta
Mayur pipaliya
Mayur pipaliya
13/07/2023 12:54 pm

સર.એક જાન તો વાજતે ગાજતે ગય બીજી જાન ક્યારે આવશે અને કેવીક ધબધબાટી બોલાવશે???

Place/ગામ
Jetpur.rajkot
ધીરજ રબારી
ધીરજ રબારી
Reply to  Ashok Patel
13/07/2023 7:50 pm

Easy hase eno matlab sir khyal che pan mane vayna no meaning na samjano etle su?

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Harsukh Akabari
Harsukh Akabari
Reply to  Ashok Patel
13/07/2023 8:15 pm

Sir mare tame vayana shabd no prayog karyo tyare j kahevu hatu k ghana mitro ne nahi khabar hoy

Place/ગામ
Balambhadi kalavad
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
Reply to  Ashok Patel
13/07/2023 8:48 pm

એના માટે બીજો શબ્દ ‘ ઢયગ ‘ છે. અને બીજી વાત કે આ સિસ્ટમ બધી જ્ઞાતિ માં નથી હોતી એટલે ના ખબર હોય

Place/ગામ
જુનાગઢ
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
Reply to  Ashok Patel
13/07/2023 9:43 pm

અમારે ત્યાં vaynu એટલે પરણ્યા પછી પિયર વાળા પ્રથમ વખત દીકરીને સાસરે થી તેડવા જાય અને પિયર મા લાવે તેને વાયનું વાળી લાવ્યા એમ કહેવાય

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
Reply to  Ashok Patel
13/07/2023 9:55 pm

કાઠિયાવાડી શબ્દ

Place/ગામ
Kalana ta. Dhoraji
Raju bhuva
Raju bhuva
Reply to  Ashok Patel
13/07/2023 8:43 pm

Amare porbandar side vaynu etle lagn pachhi bije divase kanya ne temna gharna tedva aave ene kahe. Maher samaj to main jamnvar to vayna divase hoy chhe.je loko ye kanyadan didhu hoy e vayna ma na aave.

Place/ગામ
Ranavav
Sanjay virani
Sanjay virani
Reply to  Ashok Patel
13/07/2023 11:02 pm

Ame rotlo khava bolaviy. Abhar dhiraj bhai mari toa jigar nati sali puchva mate. (Amara aju baju ma aaje 2 thi 4 inch padyo. Mara gam sudhi pani pahosi gaya.

Place/ગામ
Bhalvav //Lathi
Last edited 1 year ago by Sanjay virani
Bhavesh
Bhavesh
Reply to  Ashok Patel
13/07/2023 11:20 pm

Tene amari baju vayanu na ke rotalo khavanu ke vayanu atale kanya ne sasariya ma paratham var kanya pax vala tedva jai tene ke

Place/ગામ
Chotila
Ashvin Vora
Ashvin Vora
Reply to  Ashok Patel
13/07/2023 9:05 pm

Sir, Aaje gir vistarma 11 a.m.thi Ashadhi mahol thae gayo hato. Dhimidhare gajvij sathe Varsad and vatavaran varsadi bandhayelu chhe.

Place/ગામ
Gir Gadhada
Shubham Zala
Shubham Zala
13/07/2023 9:58 am

Vadodara savaare ghana area ma saro varsaad padyo gajvij hti

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Shubham Zala
13/07/2023 1:00 pm

Gajvij thodik j hati pan varsad vadhare hato

Place/ગામ
Vadodara
Shubham Zala
Shubham Zala
Reply to  Krutarth Mehta
13/07/2023 10:48 pm

Barobar che

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
13/07/2023 9:19 am

Vadodara ma rate 3.30 vage dhodhmar zaptu avyu hatu pachi saware 6 vagyathi dhodhmar varsad chalu che atyare dhimo thayo che

Place/ગામ
Vadodara
Mihir
Mihir
13/07/2023 9:17 am

Sir, dar 2 kalak na rainfall data jovani website kai chhe?

Place/ગામ
Bharuch
Krutarth Mehta
Krutarth Mehta
13/07/2023 12:02 am

Haji aagotru ghanay pan 20th to 31st July vacche BOB ma 2 bahuj moti system develop Thai Rahi che je agal vadhse to Gujarat, saurashtra ane kutch region ne bahuj saro, bhare ane widespread varsad apse. Jovanu agal agal su thay che.

Place/ગામ
Vadodara
Prakash moliya
Prakash moliya
12/07/2023 11:33 pm

Hi

Place/ગામ
Rajkot
Devraj
Devraj
12/07/2023 10:29 pm

sar 4divash thi sarash varap ce to havhe aghotrhu khedhi aapsho

Place/ગામ
Jamnagar
Jignesh khant
Jignesh khant
12/07/2023 9:28 pm

News 18 lokal ma sir tamaru interview hatu Aje sir ji..

Place/ગામ
Morbi
Paresh
Paresh
12/07/2023 8:40 pm

sar bbc ma rajkot sivay akay lokesan khultu nathi

Place/ગામ
Paldi ta visangar
Paresh
Paresh
Reply to  Ashok Patel
12/07/2023 9:14 pm

Visnagar ma te link hoy to apone sar bbc ni

Place/ગામ
Paldi ta visangar