22nd June 2023
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd-30th June 2024 – Update Dated 22nd June 2024
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 23 થી 30
જૂન 2024 – અપડેટ 22 જૂન 2024
જૂન મહિના માં 22-06-2024સુધીમાં ગુજરાત રાજ્ય ના 169 તાલુકા માં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 mm થી 50 mm વરસાદ, 22 તાલુકામાં 51 mm થી 125 mm અને 5 તાલુકા માં 125 mm થી વધુ વરસાદ થયેલ છે.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status Up to 22-06-2024
Kutch has received 5 mm.
Saurashtra has received average 20 mm rainfall mainly over Dev Bhumi Dwarka 86 mm., Porbandar 39mm, Amreli 35 mm & Bhavnagar 34 mm.
North Gujarat has received average 3 mm Rainfall.
East Central Gujarat has received average 12 mm Rainfall.
South Gujarat has received average 45 mm Rainfall with main Districts being Valsad 114 mm., Navsari 65 mm, & Tapi 41 mm Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 જૂન 2024 સુધીની વરસાદ ની પરિસ્થિતિ:
કચ્છ માં 5 mm શરેરાશ વરસાદ
સૌરાષ્ટ્ર માં 20 mm શરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા દેવ ભૂમિ દ્વારકા 86 mm, પોરબંદર 39 mm, અમરેલી 35 mm અને ભાવનગર 34 mm.
નોર્થ ગુજરાત માં શરેરાશ 3 mm વરસાદ.
મધ્ય પૂર્વ ગુજરાત માં શરેરાશ 12 mm વરસાદ.
દક્ષિણ ગુજરાત માં શરેરાશ 45 mm વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા વલસાડ 114 mm., નવસારી 65 mm, અને તાપી 41 mm.
Current Weather Conditions:
IMD Press Release Dated 22-06-2024
Press Release 22-06-2024The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Mandla, Pendra Road, Jharsuguda, Balasore, Haldia, Pakur, Sahibganj and Raxaul.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of North Arabian Sea, Gujarat State, remaining parts of Maharashtra, some more parts of Madhya Pradesh, Chhattisgarh, Odisha, Gangetic West Bengal, Jharkhand, Bihar and some parts of East Uttar Pradesh during next 3-4 days.
The east-west trough from northeast Rajasthan to Manipur across northwest Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Sub-Himalayan West Bengal, Bangladesh, Meghalaya & Assam at 0.9 km above mean sea level persists.
There are two UAC over regions stretching from Odisha and East Bay of Bengal at mainly 3.1 km level.
During the forecast period a broad UAC will form over Central India and Maharashtra. There will be UAC over Bay of Bengal as well as Arabian Sea and at times trough from UAC will pass over Gujarat State.
East West shear zone expected over Mumbai level at 3.1 km height.
The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના અને થવાના પરિબળો અને સ્થિતિ:
ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમય માં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો માં પર બહોળું સર્કુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે. યુએસી મુખ્ય લેવલ 850 hPa અને 700 hPa
ક્યારેક ઇસ્ટ વેસ્ટ શેર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 hPa
ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે પશ્ચિમ
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch Up To 30 June 2024
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. On some days Scattered showers, light/medium rain with isolated heavy rain and on some days rainfall activity expected to increase with Scattered showers, light/medium/heavy rain with isolated very heavy rain during the forecast period.
Windy conditions can be expected some times during the Forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2024
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd June 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2024
હું બહાર ગામ જાવ છું તેથી એક દિવસ કોમેન્ટ જવાબ ની રાહ ના જોવી. ટાઈમ મળે ત્યારે કમેન્ટ પાસ થશે.
I am travelling so for none day please do not expect reply to comments. However, comments will be published as and when time permits.
Mitro Jene khyal padto hoy te reply kari shakey chhe.
સર આજે તમારે વાવણી લાયક વરસાદ છે
Yes
Bahu sarash
sir tamaro varo aavi gyo pan have amaro varo avashe ke kem?
આજ આવિયો ?
કેવા કેવા નુ વાવેતર કરવાના છો સર ??
Magfadi
સરસ
Rajkot Rainfall (upto 6 PM) RMC figures:
Central zone: 52 mm
East zone: 54 mm
West zone: 49 mm
Porbandar City Ma Sanje 5 Vagya thi gajvij sathe saro varsad chalu.
અમારે આ વખતે શારો વરસાદ પડ્યો વાવણી થય ગય
કયો જિલ્લો??
Aa varsad kya paribad na lidhe mukhya chhe ?
Gajvij sathe japta chalu che 🙂
Badha no varo aavi jashe pan amaro varo nahi aave
Tankara 50/55 mm varsad hase aajno
ઘણી જગ્યાએ થી મેઘરાજા ના હેત વરસાવાના સમાચાર સાંભળી ને આનંદ થયો છે.એવો જ આનંદ અમારે કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાવે એવી પ્રાર્થના છે.જલ્દી આગમન થાય
ઉપલેટામાં પણ કાગડોળે રાહ જોવાઈ રહી છે
Wankaner na gramy vistar ma vavni layak Saro varsad haji chalu che
Ahmedabad Sarkhej ma kadako sathe varsad
Rajkot ma gajvij sathe khub saro varsad.
Atyar sudhi ma 2.5 inch+ hase.
haju dhimi dhare chalu che.
Rohishla ma jordar varsad
Aa koi navi system aavi chhe ke su sir ? Madhya saurashtra par
એક કલાક થી ધોધમાર વાવણી લાયક આખરે થયો ગયો અશોક સર તમારો દીલથી આભાર
તારીખ 29 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 29 જૂન 2024 ના રોજ પૂર્વ ઉત્તર પ્રદેશના બાકીના ભાગો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 26°N/65°E, જેસલમેર, ચુરુ, ભિવાની, દિલ્હી, અલીગઢ, હરદોઈ, મુરાદાબાદ, ઉના, પઠાણકોટ, જમ્મુ, 33°N/74°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા-ચંદીગઢ અને પંજાબના કેટલાક વધુ ભાગો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ❖ ઉત્તર ઓડિશાના કિનારે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી… Read more »
ધ્રોલ માં મધ્યમ ગતિએ સારો રાઉન્ડ ચાલુ છે. આશા રાખું છું કે આજુ બાજુ ના ગામડાઓ માં પણ આવો જ વરસાદ હસે.
Aatur tano ant aavyo, saro varsad padi rahyo chhe last 1 hour thi still continue
Aje saro varsad 1 thi 1.5 jevo
Kotdasangani nu rajpara 11:30 thi continue chalu
Vadodara ma kal thi Zapta chalu thaya che. Aaje bapore light to moderate rain hato 20 min mate
Dhodhmar varsad padyo addho kallak bhare pawan ane gajvij sathe
Ante Rajkot no varo aaj avyo sara varsad ma…svarthi Rajkot ma varsad ni jmavat che kadaka bhdaka hre…2nd round chlu full atyre gajvij hre…Moj pdi gai
ગોંડલ મા મધ્યમ ગતિ થી વરસાદ ચાલુ છે. છેલ્લી 1 કલાકથી.
Aje 30minute sudhi madhyam varsad thayo. Ek Sara zapta mate pn tarasi raha hata ne Kudrate aje Maher kri, ventilater pr rahel kapashiya ne navu jivantdan Ane amne Asha jagavi didhi………have 50-70% nuksani thi lagbhag bachi jasu……thank you bhagwan
1 kalak na viram bad fari thodi vaar madhyam pachi dhimi dhare varsad chalu thayo hato,haal still cont……aje chomasu hoy evo ehasas thayo……thank you bhagwan .
Sir, aa south Gujarat or rahela UAC na karane aje varsad avyo ne??? Km k lagbhag aspas na area cover karya che…..badhu ekras che
Waah re kudrat vadodara thi 15km dur manjusar gidc kadaka bhadaka jode 1.5inch + dodhmaar varaaad chalu che.
આજે મોડેલો જોતાં થોડીક આશા છે કે 700 hp વાળું યુ એ સી રીટર્ન ગુજરાત તરફ આવે તો બે ત્રણ દિવસ કાંઇક વરસાદ આપશે
Sir, next 48 to 72 hours ma amdavad/vadodara/mehsana ni aajubaju Saro varsad thay avu lage chhe.
Barabar ne
sar kale visnagar ma 1 incha varsad padyo pan amra gam ma neva ave atlo padi ne bandha thai gayo visnagar maru gam 1.5 km se
Vadodara ma gheray che varsadi vatavaran pan thay che pan man mukine varsad varastoj nathi Khali zarmar avine jato rahe che. Aanu ek reason hoi sake vadhare padto pawan ane eni direction je south mathi Ave che. 1st & 2nd July e Sara varsad ni aasha rakhi sakay ane bijo round avse 8th July pachi je sarvtrik varsad rese badhej pan haji e aagotru kehvay.
East Rajkot ma andaje 1 inch jevo varsad padyo.
Japtiyu vatavaran che grmi vyavasthit che 🙂
Biju k Ashok sir ni 1k comment ma freemeteo no ullekh hto to gai kale first time freemeteo open karyu ane boss sanje 5:30 no time lkhyoto thunderstorm no ane bhai +- 10 min ma a chalu thyu… amazing 🙂 Jo k pchi varsad k japta na alag alag time lkhyata a pramane thyu notu but overall good experience 🙂 Aaje 2:30 vage ane 5:30 vage varsad/shower(khas nai pn thodu vdhu evu) btave che joiye su thay che
Waah Kaushalbhai, bahuj saras lakho cho tame amare to saro evo dhodhmar varsad padi gayo pawan sathe mast thandak Thai gai che maja avi jay.. Freemeteo weather app karta The weather channel jovanu rakho, aa ekdam lagbhag 70% accurate batave che. Hu to weather channel ane windy j jovu chu mostly. Aavo koi vaar Vadodara to malay Shanti thi..tamari mulakat levi che ek vaar.
Rajkot vasio no aturtano aant avyo
Dear sir Rajkot ma varsad sharu
Thank you
રાજકોટ કોઠારીયા બાજુ હેત વરસાવવાનુ ચાલુ કરેલ છે મેઘરાજાએં.
સર તારીખ ૭ થી બંગાળ ની ખાડી માં લો પ્રેશર સિસ્ટમ બને છે જે ગુજરાત પર,આવાની શક્યતા છે
GFS model મુજબ…હવે ECMWF model આજ ની અપડેટ પર થી ખ્યાલ આવશે કે સિસ્ટમ લો પ્રેશર છે કે માત્ર UAC….અને monsoon axis m.p. પર રહે તો આપણને ફાયદો
નઈ
સાહેબ બહારગામ ગયા છે.. 7-8 વાળું લો પ્રેશર આવવાની શક્યતા સારી છે.. કેમકે રસ્તો ચોખ્ખો છે. કાઈ નડતરરૂપ લાગતું નથી.
Thanks.bro
Jsk mitro. IMD GFS mujab fari round chalu thase lagbhag vistar ne aavri lye evi aasha kudrat pase.
Savar savar zordar zhaptu thi sharuat
9:45 am thi dhimi dhare varsad chalu chhe.
Cola Sevan days ane cola first week & Second week banne khuli gya che
Sar cola updet thayu 2 week saru dekhade se all Gujrat 50% ganay atare
ખેડૂતભાઈઓ આપડે ન્યુજ પેપર, ટીવી કે કોઈપણ માધ્યમથી વરસાદની આગાહી આપણે જોતા હોય છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદ માટેના કોડ આપેલ છે. જે પ્રમાણે VERY LIGHT 0.1 TO 2.4 MM બહુ જ ઓછો વરસાદ LIGHT 2.5 – 15.5 MM ઓછો વરસાદ MODERATE 15.6 – 64.4 MM મધ્યમ વરસાદ HEAVY 64.5 – 115.5 MM ભારે વરસાદ VERY HEAVY 115.6 – 204.4 MM ખુબ ભારે વરસાદ EXTREMELY HEAVY > 204.5 MM અત્યંત ભારે વરસાદ નોધ : ૨૫.૪ એમ.એમ. એટલે આપડી ગુજરાતી ભાષામાં એક ઇંચ વરસાદ થાય આ લખાણ મે કોપી પેસ્ટ કરેલ છે શું આ માહિતી ખરેખર સાચી જ છે સર અથવા મીત્રો… Read more »
હજુ આમા તમે પુછ્યુ એની અધૂરી માહિતી છે.બધુ ફોટા માં ન આવે એટલે, વધુ જાણવા imd.બુલેટીન નિરાંતે મગજ માં ઉતરે ઍમ વાંચો આખા.
આભાર રામજી ભાઈ
95L aetle su ei su kevay lo kevay
JTWC/NHC dwara koi pan cyclone/Hurricane/Typhoon banta pehla na Low pressure ne ek number apva ma aave chhe. Jene “Invest” tarike odkhay chhe. Alag alag jagya par ene alag letter apva ma aave chhe.
B: Bay of Bengal
A: Arabian sea
L: Atlantic Ocean
W: West Pacific Ocean
P: East Pacific Ocean
Thanks
ઇન્વેસ્ટ શબ્દ 90 થી 99 નંબરો અને એટલાન્ટિક બેસિન સિસ્ટમ્સ માટે “L” અથવા પૂર્વીય પેસિફિક સિસ્ટમ્સ માટે “E” અને પશ્ચિમ પેસિફિક સિસ્ટમ્સ માટે “W”દ્વારા અનુસરવામાં આવે છે. એટલાન્ટિકમાં આ સંપૂર્ણ લેબલ્સ Invest 90L, Invest 91L, વગેરે તરીકે પ્રદર્શિત થશે. પૂર્વીય પેસિફિકમાં, તમે Invest 90E, Invest 91E, વગેરે જોશો જ્યારે પશ્ચિમ પેસિફિકમાં, તમે Invest 90W, Invest 91W, સેન્ટ્રલ પેસિફિક માટે C અને સધર્ન ગોળાર્ધ માટે S આવી રીતે 99 સુધી નંબર આપે છે. એકવાર સૂચિનો અંત આવે પછી, તે ફરીથી Invest 90L અથવા Invest 90E સાથે ફરી શરૂ થાય છે. પ્રક્રિયાને જરૂરી હોય તેટલી વખત પુનરાવર્તિત કરી શકાય છે. ઘણી વખત ચર્ચામાં આ હોદ્દો… Read more »
Thanks prtik bhai
Sir, આ વખતે ખંડવૃષ્ટી જેવો વરસાદ પડયો હોય એવું લાગે છે ક્યાક નદીઓમાં નવા નીર તો ક્યાંક વાવણી પણ બાકી છે
Jsk.
Sir & Je mitro ne vavani no varsad baki che ene vela sar saro varsad aavi jay evi kudrat pase aasha.
Amare aaje magfadi vavetar puru, Mathe sara amee chata pan.
Nasibdaar cho fouji saheb…..amare kapasiya ventilater uper hata…….avtikale lagbhag “Ek Tha Kapasiya” Thai jase…….aje even saru zaptu bi avi Jay to pacha 50% ne jivant dan mali Jay…….we pray for the rain tonight
હવે સર્વત્ર વરસાદ ક્યારે છે
સર
આજે 28/6/24
ઢસા વિસ્તાર મા બે રાઉન્ડ મા મધ્યમ વરસાદ થયો
અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી ગયો અને અમુક વિસ્તારોમાં માંડ માંડ વાવણી થાય તેવો વરસાદ હતો હવે આગળ તા 30 સુધી કેવુ વાતાવરણ રહશે ?
હજુ બે દિવસ મા એકાદ વખત વરસાદ આવશે ?
Amara aaju bajuma Ghana vistarama vavni layak varsad nathi thayo 30 sudhima varo aavijay tosaru
હારીજ બાજુ કેવી શક્યતા..sir અશોક જવાબ?
7 july bob law possible
Sir. Bhalvav ma pan saro varsad 2inch.damnagar/gariyadhar asspass na gamda ma khetar bahar pani nikali gaya.
Ahmedabad ma kadaka jode dodhmar varsad