18th June 2021
IMD મુજબ: ચોમાસુ આગળ ચાલ્યું: ચોમાસુ રેખા જૂનાગઢ ડીસા અને પછી બીજા રાજ્યો બાજુ જાય છે. ચોમાસુ હજુ આગળ ચાલશે 24 કલાક માં.
Southwest Monsoon has further advanced into most parts of Gujarat region, some parts Saurashtra, southeast Rajasthan and some more parts of Madhya Pradesh and Uttar Pradesh today, the 18th June 2021.
The Northern Limit of Monsoon (NLM) passes through lat. 21.5°N/ Long. 60°E, Junagarh, Deesa, Guna, Kanpur, Meerut, Ambala and Amritsar (refer Fig 1 for Northern Limit of the southwest Monsoon 2021 as on 18th June 2021).
Conditions are favorable for further advance of southwest monsoon into remaining parts of north Arabian Sea and Gujarat state, some more parts of south Rajasthan, west Uttar Pradesh and remaining parts of Madhya Pradesh during next 24 hours.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 16th June 2021
Read Forecast In Sanj Samachar Daily Dated 16th June 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
MJO chhela 40 divas ma kyan aato maryo te jovo etle khyal aavey ke MJO Gheli maathe Ghada jevu chhe !
Starting ma 22 May Phase 4/5 ni border par chhe
Darek tapku ek divas chhe. Ghumari Ghadiyal thi undhi chaley… te ritey jovo kya Phase maathi kya phase ma kyare jaay chhe and kyare aadey dhaiyd chaley chhe !
Sir this means mjo is on the door step of indian ocean at right now … barabar ne ?
Yes Arabian Sea ma MJO avyo chhe.
MJO Gheli mathe ghado to chhe pan gujrat upar thodo chhalkavi de to sav sara vana thai jay
સર. અત્યારે તમે કહ્યું કે MJO ઘડિયાલ થી ઉલટું ચાલે. તારીખ 30/6 ના રોજરોહિત ભાઈ ને જવાબ આપ્યો કે MJO ઘડીયાલ ની જેમ ચાલે.
MJO 1, 2 , 3 em chaley chhe
Phase 8 pachhi pachhu phase 1
Rohitbhai varo jawab edit kari ne sarkho karyo chhe.
ઓકે સર જી
sir mjo kya jovanu hoy link mukho plz
http://www.gujaratweather.com/wordpress/?page_id=18620
MJO maate
Sir,ketli var badha model ma varsad nathi btavta to pan varsad bhare padto hoy se,
To sir tema kyu paribal hoy se???
Bhej vala pavno ke pasi temperature?
Pls ans…
Te vistar tunka hoy chhe… Sarvatrik nathi aavato
Local paribado kam karey… jema Bhej, CAPE, and pavano 925 hPa, 850 hPa and 700 hPa
Sarji have to Bob ma je sistam bane se te vise thodu to aagotru andhan apo please. Tuku ne tach pan chalse.
Kedi banne chhe ?
Om shanti
Om shanti
om shanti
Sir mjo kaya model ma mjo vadhare sachu ganay tarikh 8 thi mjo bahar che
Ensemble Gfs
ECMWF
આપણા સર્વે ખેડુ પરિવાર ના મહત્વપૂર્ણ તેમજ શ્રેષ્ઠ ગુરુજી એવા શ્રી અશોક ભાઈ ની માતૃશ્રી ના દુઃખદ અવસાન ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી એ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ..
પરિવાર જેનું મંદિર હતું,
સ્નેહ જેની શક્તિ હતી.
પરિશ્રમ જેનું કર્તવ્ય હતું.
પરમાર્થ જેની ભક્તિ હતી.
ધર્મ કદી ભૂલ્યા નહીં,
વ્યવહાર કદી ચૂક્યા નહીં,
પરિવાર માટે ફૂલો પાથરી ગયા,
એવા દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે
ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ
Om shanti
Mari vadiye titodiye thoda divaso pela inda mukya have bachcha na thay tya sudhi varsad na aave barabar ne ashokbhai?
Te babat Paramprik ma aavey
એવું નથી, ટીટોડી એ ઈંડા મુક્યા હોય તો વરસાદ તો થાય જ છે, પણ ટીટોડી વરસાદ દરમ્યાન ઈંડા ઉપર એક ધારી બેસી રહે છે અને એને પલળવા નથી દેતી. બીજું કે ટીટોડી એ તમારા ખેતર માં એવી જગ્યા એ જ ઈંડા મુક્યા હશે કે જ્યાં વરસાદ નું પાણી નો ભેગુ થાતું હોય. મતલબ કે આજુ બાજુની જમીન કરતાં એ ભાગ થોડોક ઊંચો હશે. ( ઊંચાઈ નો ફરક આપણને કદાચ જોઈ ને ના ખબર પડે પણ જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે ખબર પડે
Om Shanti
પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ પ્રદાન કરે.
ઔમ શાંતી.
Om shanti
Om shanti
સ્વર્ગસ્થ માતાશ્રી ને સત સ્ત નમન ઓમ શાંતિ ઓમ
Bhagwan tamara matrushree na aatma ne potana charano ma sthan aape…Om Shanti…
Hello sir, mummy is not a word, it’s world….. my condolences on the passing of your mummy…..
Om Shanti..
Sir cola rang ma aavyo
Om Shanti
Om shanti
ૐ શાંતિ ૐ
Om shanti
Om shanti
Sir…menu ma haal ma mjo phase 1 ma Che..mjo forecast date 30 to 14 July Che to aavta divso ma mjo kya jase aeno root kem khabar pade..tame aagal ni cmmt ma kidhu k mjo phase 2 ma aave Che..plz ans sirji
MJO Ghadiyal na kanta thi undhu chale.
Motu tapku te haal ni tarikh nu hoyu.
tyan thi ek tapku etle ek divas samji ne jovo etle kyare Zone 2 (Arabian sea) ma aavey chhe te khabar padey.
Phase 1 to 2 to 3 to 4 to5 to 6 to 7 to 8 and fari phase 1 evi ritey chaley.
Kai line nu tapku jovanu ?? Green colour ni ke yellow colour ni line par nu ..Kay khabar nathi padti sir
Je line hoy te kya model maate chhe te color ni liti sathe lakhel hoy.
જનની ની જોડ સખી નહીં મલે રે લોલ. માતા એ ઈશ્વર નુ અદભુત સર્જન છે. દૂનિયામાં સૌથી પહેલા જો કોઈ શિક્ષક હોય તો તે માતા છે. BBC ના એક પ્રોગ્રામ મા પુછવામાં આવ્યું કે જન્મ દિવસ શું છે. તયારે આપણા સ્વ. રાષ્ટ્ર પતી અબદુલ કલામ સાહેબે બહુ જ સુંદર જવાબ આપ્યો કે આપણો જન્મ દિવસ એકમાત્ર એવો દિવસ છે કે આપણા જન્મ સમયે આપણા રડવાનો અવાજ સાભળીને આપણા મા હસીહોય પરંતુ ત્યારબાદ આપણા રડવાનો અવાજ સાભળીને આપણી મા કયારેય પણ હસી નહીં હોય. ઈશ્વર બા ના આત્માને શાંતિ અને મોક્ષ આપે એવી પ્રાર્થના.
Excellent
દ્વારકાધીશ તેમના આત્માને શાંતિ આપે ઓમ શાંતિ
Om shanti
Om shanti
Om shanti
Om shanti
Om Santi om
પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ પ્રદાન કરે.
ઔમ શાંતી.
sir.amara gam purato saro varsad..pani jevo
ૐ શાંતિ ૐ
Om shanti
Sir Aje pan saras sandhya khilli hati…
Om shati
Om shanti
Prabhu Ba na aatma ne santi aape
મોઢે બોલું માં તો મને સાચે નાનપણ સાંભળે …
સર જી ..તમારા માતુશ્રી ની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી એ અશ્રુભીની શ્રદ્ધાંજલી ઓમ શાંતી
Ba…pranam om shanti
Sir have pachhi saurashtra ma kyare varsad thase. 30 june pachhi
om shanti
સ્વર્ગસ્થ આત્માને શાંતિ અને મોક્ષ આપે.
ૐ શાંતિ
Om Shanti
Om shanti
અત્યાર સુધી ધણુ શીખ્યા…મફતમા અને પૈસા ચુકવીને…પણ હવામાન વીષય પર કયાય શીખવા નથી મળ્યુ જે સરે નીસ્વારથભાવ અને તદ્દન કૉઇ પણ જાતની અપેક્ષા વગર..સાવ કૉરી પાટી થી શરુઆ કરવાની આજે પાડૉશીઑ પુછવા આવે તાયા સુધી પહૉચાડ્યા..માતૃશ્રી ને.. ભાવપુર્ણ શ્રધાજલી
Sir,7/7 pachhi vatavaran sath aapse avu lage chhe.
Sir 6 tarikha pachi Kay vatavarma sudhro thayse ?
Jo thay to jamnagar thi Rajkot pata sudhi
Varsad ni skyat
Vatavaran ne sudhara vaar na lagey
Dar roj forecast model jova