9th July 2021
Monsoon To Activate Soon – Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 10th To 17th July 2021
ચોમાસુ ફરી સક્રિય થાય છે – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં તારીખ 10 થી 17 જુલાઈ 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 9th July 2021
IMD_Mid-day_Bulletin_Main_090721
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 54% rain till 8th July 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 47% from normal, while Gujarat Region has a shortfall of 40% rainfall than normal till 8th July 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 8 જુલાઈ સુધી માં વરસાદ ની 54% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 47% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 40% વરસાદ ની ઘટ છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of Circulation/UAC over Bay of Bengal and trough towards Gujarat on different days. Bay of Bengal System expected over Madhya Pradesh around 14th July 2021 and subsequently it would track mainly Westwards.
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 12th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 14th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 15th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં બંગાળ ની ખાડી પર યુએસી/લો પ્રેસર થવાનું છે તેના આનુસંગિક 3.1 કિમિ ના લેવલ માં પવનો અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે. સિસ્ટમ એમપી પર અને પછી પશ્ચિમ તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 10th to 17th July 2021
75% of Saurashtra & Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
25% of Saurashtra & Gujarat Region : Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 10 જુલાઈ થી 17 જુલાઈ
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના 75% વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના બાકી 25% વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
કચ્છ વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 18 જુલાઈ થી 22 જુલાઈ 2021 દરમિયમ ચોમાસુ માહોલ જળવાય રહેશે
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 9th July 2021
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Jamnagar taluka ma Kay Saro varsad nathi
Vavani layak avse agahi na 3-4 divas vay giya sir
Reply.
Sir aaje to aakash khullu thatu hoy tem lage chhe to shu varsad no aa raund puro ganvo ke?
Vadhu vigat ahi aapel chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=19592
Item no. 5
Saurastra ma koi mota varsad ni sakyata hoi evu lagtu nathi
Chhooto chhavayo j varsad ave chhe
arb varu law and bob varu law bane law jo dariya maj varsad nakhe to ta sir gujrat na nasibj kharab kevay..
imd precipitation 14 ane 15 ma saru batave che
Rajkot aje varsad ni sakayata chhe ?
Sir 15 tarikhe badha no varo avi Jade, right sir
14 July 2017…3 kalak ma 275mm mahuva gramy vistar ma gamna badha pull tuti gya tha khetro na dhovan thay gya tha have aaje 14 July se Joe su thay se
Ashok sir total Gujrat na rainfall Nd live aaj na divs no dam storage no live data kvi rite male sir plz ans
Ahi Menu ma eko ek link jovo toe khyal aavey ketlo khajano ahi aapel chhe !!
http://www.gujaratweather.com/wordpress/?page_id=14577 Rainfall Data
http://www.gujaratweather.com/wordpress/?page_id=14688 Gujarat Dam Storage Data
Thank you sir
Vadodara ma akha diwas na viraam baad atyare dhimi dhare varsad chalu thayo che.
Aavatikale 2000 ni upar comment thashe…jay shree radhe krishna
સર દામીની એમ મા. મારા લોકેશન થી 20km અને 40km એવુ લખેલ છે તે કેવા નુ છે એટલે દુર વરસાદ ચાલુ છે એ બતાવે કે શુ કાઈ સમજાતુ નથી એમા
Tamara Gam thi 20 thi 40 km ni andar Vijadi chhe ke nahi te batavey.. Hoy toe
સર વાદળ અને પવન નું લોજીક નથી સમજાતું
850hpa માં પવન જોવી અને વાદળ જોવી તો બંને ની દિશા માં ફરક હોય છે પછી બીજા લેવલ માં જોવી તોય વાદળ અને પવન ની દિશા માં ડિફરન્ટ હોય છે
આનું લોજીક સમય મળ્યે સમજાવજો હો તમારી કોમેન્ટ રેગ્યુલર વાંચું છૂ એટલે 10 દિવસ પછી રીપ્લાય આપો તો પણ ચાલશે
Vadad pan alag alag level ma hoy
Amuk level na pavsn ni disha alag hoy
વાદળ તો સેટેલાઇટ માં જોવું છું
અલગ અલગ લેવલ માં વાદળ જોઈ શકાય???ક્યાં જોવા મળે
https://mausam.imd.gov.in/imd_latest/contents/satellite.php
Left hand side menu ma Satellite Bulletins Detailed jovo… temaj eko ek item jovo
Thanks sir
અત્યારે એક વીડિયો ફરે છે દ્વારકાધીશ ના મન્દિર પર વીજળી પડી અને ચમત્કાર થી વીજળી અંદર જ સમાઈ ગઈ કઈ જ નુકશાન નથી થોડું ધજાને નુકશાન છે આ સાચું છે કે ખોટું કોઈ મિત્ર પાસે સાચી માહિતી હોય તો આપવા વિનંતી
Ekdm sachi vat Che
sav sachu
Visnagar ma 8.30pm thi 9mp dhodhamar varsad ak kalak thi lait pan Nathi
Aje pn Porbandar City ma saro varsad padyo 2.5 inch thi Vadhu ane sanjthi Thodi thodi Minite Zaapta ave che .
Satat 14 ma diwase kora dhakor.
Arabi ma system hoy tyare aapde kora j hoi chi dar varshe.
Aavse aavse Bhavnagar district vala no varo aavse Haji aagahi time Puro nathi thyo
Bdho labh west ne male che east koru j
Thanks sir
Aj no savar thi reda zapta thi 10 mm ane sanj na 7.50 thi 9 vagya sudhi ma 30 mm thayo have molat ne bhukh bhangi baki agad bhagvan bharose pan B positive haji aa round ma 3 thi 4 inch bhag ma jarur aavse atyare mesana unja baju saro varsad hase thank you sir khedut ne maragdarsan apva badal
Sir chomasu dhari saurast na kinara najik che
to te aas pass na ketla vistarma varsad no labh mali sake
Evu fix na hoy.
Dhari pan fix na hoy.
Sir, today atleast 1.5 inch rain from 7:45pm to 8:45pm
સાહેબ સાઉથ ગુજરાત માં વરસાદ હાથ તાડી આપે છે એવુ લાગે છે. પવન નું જોર વધ્યું છે?? શું ચોમાશું નબરૂ ગણી શકાય?? કેહવું આગોતરું છે પણ વાતાવરણ એવુ બને છે ખેડૂતો માટે અઘરું ગણી શકાય?
Jay mataji sir…aaje 7 pm thi khub j bhare gajvij chalu Thai 6e….aek second pan vijdi bandh nthi thati.. 9-15 pm thi varsad pan chalu Thai gyo 6e….
Jsk sir date 10 no varsad 20 mm
Suto savayo 5 mm
Date 13 no 25 mm varsad paid gayo
Dhoraji sar varsad
શુ વાત છે સર કોઈ કોમેન્ટ નથી 5 વાગ્યા પછી ની બધા મિત્રો શાંત થઈ ગયા
Sir aje amare 2 time 40 mm jetlo varsad
Sar 20 tarikh pashi bhej ghate. ????
Ashokpatel sir a dhari ani pela kayarey atali veraval sudhi avi hoy avu kyare bnayu hse ? ?..
Kutch Bhuj toe ghani vaar aavey chhe.
AshokSir આભાર જવાબ આપવા બદલ….
આજે દિવસ દરમિયાન અડધો પોણો ઈંચ વરસાદ વરસી ગયો.અત્યારે 8.30pm થી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.
Sir sangat koru rahi gyu
Sir…IMD 15 tarikh pachi sct ma aavi gyu..to 15-16 tarikh ma Bangal Valu low pressure nahi Kam aape..?
sir amare baju varsad ni have sakyta se havman vikheray gayu se vayro fukay se ame baki rahi jasu tevu lage se?
Sir, jamnagar na aju baju vistar mate varsad ni haji raha joi rahiya chhi. Tamari agahi na samay sudhi rah joi chhi .
શ્રી અશોકભાઈ નમસ્તે!
જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી.
ચોમાસું ધરી ક્યા પરિબળો ને આધારે નક્કી થાય ?
શકય હોય તો વિસ્તારથી સમજાવશો.
આભાર
Saam Saama pavano jovana . baaki aagli comment ma pan aapel chhe.
Strong thunder clouds development alongwith lightning north of Ahmedabad
Little drizzle
No clouds overhead though
Amreli 30 minute thi chalu.
રેઈનફોલ ડેટા ક્યારે અપડેટ થાશે સર ?
6.00 pm sudhi nu chhe.
સર હાલ માં તમારી ચોમાસું ધરી 1.5km એટલે કે 850hpa નો ઊલ્લેખ કર્યો પરંતુ આપની વેબસાઈટ પર છેલ્લા બે વર્ષ ના અભ્યાસ માં તો એવું જાણવા મળ્યું કે ચોમાસું ધરી 925hpa જોવાય તો અલગ અલગ ઉચાઈ માં થતી ગેરસમજ દૂર કરશો.
Routine 925 hPa jovani hoy… kyarek 850 hPa jovani hoy and kyarek 3.1 km (700 hPa)
Sir ranavav talukana bhod vadi veshtar ma varshad dhimi dhar chalu
Vaah sarji vaah akhre aavi gayo. Salam se sar tamne. Tamari agahi mujab varsad thay gayo amare. Aje 2 inch jevo varsad aavi gayo.and sarji mare a pusvanu hatu ke tame aa je Dhari darsavi se te mujab amare bwarka baju bhare varsad padi sake ?? Thodok Pani no adhar thay jay to saru
Jsk. Sir. Aaje amare Sidsar ma savar thi bapor sudhi ma katke karke 1 thi 1:50 inch jetlo varsad thayo chhe.
Sir amre haji varsad jarai nathe to agahe samay ma Chans khro varsad no
નમસ્તે સર, યોગ્ય લાગે તો કોમેન્ટ પ્રસીદ્ધ કરજો. ભૂલ હોય તો માફ કરજો કોઈને શરૂવાત થી અંગ્રેજી શીખવુ હોય તો યુ. ટ્યુબમાં ENGLISH Lover ખુબ જ સરળ છે. એક મહીના માં બોલતા થઈ જવાઈ. અને ભણતર માટે edusafar એટલી સારી છે. કે પૈસા દઈને ટીવીની જાહેરાતોવાળી App નો ખરીદી શકે તેવા માટે જ તો. બસ લાગણીથી મન દઈને દરરોજ ત્રણ ચાર કલાક સતત અને વારંવાર અભ્યાસ કરવો જરૂરી છે. Edit કરેલા (ટીક ટોક યા ) વિડીયા જોવા કરતા. અને થોડી વધુ મહેનત કરવા થી કોઈપણ નોકરી’ સ્કોર શીપ પરીક્ષાસરળતા થી પાસ કરી શકાય છે.
Sir damini app ma lighting 0-5.5-10.10-15 batave teno matlab su hoi
Tema lakhel hoy shu chhe te
આટલી મિનિટ પહેલા વીજળી થઈ. એમ બતાવે
Te samay batave chhe
0_5 minit pahela chalu thayel vijli
5_10 minit pahela chalu thayel vijli
10_15 minit pahela……….
Alag alag kalar ma
સર તમે કહો તે સાચુ છે કે જયારે જમીન પર પડે વરસાદ ત્યારે સાચુ બાકી તો બધા અનુમાન જ કહેવાય અમારે પોરબંદર જીલ્લા રેડજોન આપી દિધો ને અમારે બપોર પછી વરાપ નિકળી ફુલ તડકો છે અત્યાર સુધી
Pavan vadhu and vaddo gayab Thai gaya.akash chokhhu Thai gayu.haju saro varsad nthi .akad zapta sivay
આવશે હિતુભા આવશે ધીરજ રાખો
Junagadh,Porbandar ane Gir somnath ma red alert aapyu chhe…imd mid day bulletin pramane…jay shree radhe krishna ji ki jay jay ho…
sir jo bob varu law saurasat na kanathe thi psar thase to kevi arsar rehse khambhliya baju and kay tarikhe law avse a baju??
IMD MSLP chart jota ek navu low bane che 15th july na near south gujarat and moving towards dwarka till 16th july. in 925hpa, 850hpa, and 700hpa wind is above 40Knots for the associated system. it may be WLMP let see.
Te BOB varu inland avata fari Arabian ma avey evu dekhay chhe. Dhari baju chaley etle.
Sir aje pan khali chata aavya.
Aagahi time ma varo aavi jay aevi aasha.