14th August 2021
Forecast Dated 7th August till 14th August 2021 stands extended till 16th August 2021
7th ઓગસ્ટ 2021 ની આગાહી 14 ઓગસ્ટ સુધી હતી તે 16 ઓગસ્ટ 2021 સુધી લંબાય છે.
7th August 2021.
Mainly Less Rain/Dry Conditions With Occasional Isolated/Scattered Showers/Light Rain For Saurashtra, Kutch & Gujarat – Coastal Saurashtra & South Gujarat scattered Showers/Light Rain with Isolated Medium Rain.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ક્યારેક ઝાપટા હળવો વરસાદ – કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ
Saurashtra, Gujarat & Kutch have been waiting for some meaningful rain for more than a week.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_070821Conclusion: The Axis of Monsoon will move towards the foot-steps of Himalayas and will remain there till the end of forecast period.
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્રર ગુજરાત અને કચ્છ એક અઠવાડિયા થી વધુ સમય થયા નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
તારણ: ચોમાસુ ધરી નોર્થ બાજુ જશે અને હિમાલય ની તળેટી તરફ પ્રયાણ કરશે. હિમાલય તેમજ નોર્થઇસ્ટ રાજ્યો માં વરસાદ રહેશે. દેશ બાકી ના ભાગો માં થોડા દિવસ ચોમાસુ નિષ્ક્રિય રહેશે.
IMD Two Week Precipitation Forecast
Gujarat_2Week_PrecipitationForecast For Saurashtra, Kutch & Gujarat Region 7th To 14th August 2021
Mainly less rain/dry conditions expected over most parts of Saurashtra, Kutch & Gujarat with occasional Isolated/Scattered showers Light Rain once in a while during the forecast period. Coastal Saurashtra and South Gujarat expected to get scattered light/medium Rain on few days of the forecast period.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from West/Southwest direction with speeds of 10-20 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 7 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ 2021
મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ની શક્યતા સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા ભાગ માં જેમાં ક્યારેક ઝાપટા/ હળવો વરસાદ એકાદ બે દિવસ. આગાહી સમય માં. કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છૂટો છવાયો હળવો વરસાદ ક્યારેક મધ્યમ વરસાદ. આગાહી સમય માં ચોમાસુ ઘટ હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 7-08-2021 ના 44% છે તે ઘટ વધે તેવી શક્યતા. તેવીજ રીતે ગુજરાત રિજિયન માં 41% ઘટ છે તે પણ વધી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 10 થી 20 કિમિ ની ઝડપ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 7th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 7th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
સાહેબની આજની અપડેટ
http://www.akilanews.com/Rajkot_news/Detail/17-08-2021/152471
Thank you for new update mate
Apekshit j hatu pan haji aasha chhe karan aaj kal ma lakhel chhe k model ma ferfar chhe Saurashtra mate aasha nu kiran haji chhe baki to uparvada na hath ma chhe badhu 21 thi 24 ma ECMWF saru batave chhe ane aavse j dhariya karta saro j
Thanks sir maragdarsan aapva badal
Khedutoni. Mathi. Bethi
Thanks new update
સર રાજુલા માં અડઘીકલાક થી સારો વરસાદ શરૂ છે
Navi apdate aapi se 17det ni
Sir ni navi update sanj samachar ma aavi gai chhe kharab samachar surashtra mate
આભાર સર નવી અપડેટ્સ માટે.
નથી આવી અપડેટ
સર માઠે માઠુ હોઈ, નકકર શ્રાવણ મહિના મા આવા તડકા ના હોઈ, આ મહિના મા ઝાપટા ખેડૂત ને કામ નૉ કરવાદે.
આજે સેટેલાઇટ ઇમેજ જોતા દક્ષિણ ગુજરાત બાજુ થી thunderstorm ના વાવડ આવી સકે કે નય સર
Ram bhai bapor nu dhaklu se surat ma bapore ghadik chatta avya hata
Sir ni apdate aavi gay chhe
Kema ayavi..?
સાહેબ કોલા દાડે દીયે નિરાશ કરતું જાય છે
Jsk sir. Dhori mahina Dhora gaya hoy tyare Bhadrvo jor kare khara ? Ke pachi kai nakki na hoy ! Tamara Anubhav mujab ans aapjo. Pl
September ma ghani var saro varsad thayel chhe
Sar kem kay bola nthi kedi raud avse
Sir 700 hpa ma arbi thi gujarat sudhi ek truf bane che teno faydo gujarat ne malse tema kutch ane lagu saurastra ne thodo ghano varsad apse date 22 thi 23 ma.
Sir
Aa round ma Ukai na catchment MP & Maharashtra Varsad nu Praman vadhare raheshe ?
Ukai nu level up jai shake che ?
Yes
Sir wonderground ma Kem kai batavtu nathi e kevi rite jovay pela ni Jem nathi aavtu please jawab aapjo
Wunderground load thata var lagey
Vakhte nahi hoy
Manavadar dis junagadh ma
Ash ra khi sa kai a round ma
Sir tamaro apdet avvama var lagvanu karn smji skai chhe jrur matha smachar hase .
Matha samachar akila ma aavi gaya chhe.
saurashtra ma kevu rese sir
Sir aaje atyare amare pavan ni speed vadhi gai che enu su karan? Negetive k posetive asar varsad par?
Sir aje thar avoto ke me gharvo
Sardar sarovar dam ma aa raund ma pani ne aavat kevek thase sir ?
Yes
Ek nirasha janak vaat to che j ke aa round ma varsad padse to padse naitar pachi agal to kai khaas dekhatu nathi. Aam ne aam chomasu pati jase aa varshe evu lagi rahyu che darek model jota. Atla varsho nu sauthi weak & failed monsoon…
Bhadrva jevo tadko che bapor bad thunderstorm activity thai sake sir Have badha khedut mitro tamari aagahi ni chatak najre rah joi rahiya che
Bardoli ma vrsad chalu…
નમસ્તે
સાહેબ
જાનની આવવાની તૈયરી થઇ છે તો આપણાં સૌરાષ્ટ્રને જમણવાર માટે એક નોતરું છે કે સાગામટે
Khali nasto.
હા, હા હાએમાય પચાસ માણસોનુ લીસ્ટ છે એમાં જેનુ નામ હોય તેને લાભ મળસે
Amare vajte gajte jan aavi se Dhodhmar varsad chalu
Corona chale che limited manso mate vyavastha che najik na manso ne aamntran che joeye kono number lage
Meteo Earth ma sunday mape varsad batave ce
સર હવે તો ..કંઈક કહો ..લો પ્રેસર થઈ ગયું છે
Yes Low thayu ho !
સર કોસ્ટલ સૌરાષ્ટ્ર માં લાભ થશે કે નહીં
Jetpur ma kyare avshe varshad sir
Aa varse agahi karvi ketli kathin che sir tme regular pelq chomashama athvadiye agahi krta hta hve badhu chitar clear thay pachi apo cho velo anuman krvu gnu aa varshe agru che
Haju gem model mujab asha nu kiran chhe
ઉપરી વિષુવવૃત્તીય વેસ્ટ્રલીઝ માં એક ટ્રફ તરીકે વેસ્ટર્ન ડિસટર્બન્સ તેની ધરી સાથે 5.8કિલોમીટરની ઊંચાઈએ છે જે67E 28N સુધી છવાયેલા છે
imd મુજબ આગાહી પાર્ટ 2ચોમાસુ ધરી હિમાલયની તળેટીમાં છે અને તે હરડોઈ,ગયા, જમશેદપુર થી લો પ્રેશર એરિયા નું સેન્ટર જે દક્ષિણ orisa-utar આંધ્રપ્રદેશ ના લાગુ પશ્વિમ સેન્ટ્રલ બંગાળની ખાડી અને ત્યાંથી દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે
તે mp બાજુ આવી ને cc ma ફેરવાઈ ને ઉત્તર તરફ ગતિ કરશે એટલે વરસાદ ની શકયતા ગુજરાત પ્રદેશ માં વધારે છે અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં છૂટોછવાયો અને મધ્યમ
17ઓગસ્ટ 2021 પાર્ટ1
Imd મુજબ ઉતર પશ્વિમ અને લાગુ પશ્વિમ સેન્ટ્રલ બંગાળની
ખાડી ઉપર દક્ષિણ orisa-utar
આંધ્રપરદેશના દરિયા કાંઠે લો પ્રેશર છવાયેલું છે તે ને આનુષંગિક
યુએસી 7.6કિમી સુધી વિસ્તરેલું છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ પશ્વિમ તરફ ઝુકાવ ધરાવે છે આગામી 24કલાક દમિયાન લો પ્રેશર પશ્વિમ ઉતર પશ્વિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે
સર
તારીખ ૨૦ ઓગસ્ટ સાંજ ના ૭ વાગ્યે વિન્ડી જી એફ એસ ૭૦૦એચ.પી.એ મા સરક્યુલેશન છે
ભેજ ૯૯% બતાવે છે પણ વરસાદ બતાવતા નથી તેનુ શું કારણ ?
GFS ek model chhe… bija ghana model chhe !
સર
આ સિસ્ટમ સુરત ને લાભ આપશે?
Gujarat Region na ghana bhag ne faydo chhe
સૌરાષ્ટ્ર નું શું થશે સર??? મોડેલ જોતા તો કઈ લાગતું નથી…
Sir aa varshe saruat thi evu thay che ke modelo varshad batabe tenathi vadhu varshad pade chhe atyare model varshad vadhu nathi dekhadta pan ahi vatavarane sistam na varshad ne expect kari lidho hoy tevu lage chhe
સાહેબ ,વરસાદ ની રાહ જોતા જોતા ખેડૂતો ચિંતા માં છે તેના કરતાં વધુ બિચારા યૂટ્યૂબ માં આગાહી કરતા મિત્રો વધુ ચિંતા માં છે , કેમ કે સારી સિસ્ટમ નથી આવતી અને યૂટ્યૂબ વારા ના વ્યુ નથી આવતા , કમાણી ખાલી હવે 1 મહિના ની જ બાકી રઇ, સિસ્ટમ આવે તો ભલે નકર આર્થિક તંગી જરૂર આવશે વેધર યુટ્યૂબર ને….આશા રાખીકે જલ્દી વરસાદનો સારો રાઉન્ડ આવે
Arabian sea ma cyclone bane (chomasa pachhi) to pan sara views madi shake
સહી પકડે રાજભા.
Sir havi tame kyi jandi btavo bas eni rah che lal ke pchi Lily
Varshad kiyare thashe
1st tarikh pachhi
Sir amara area ma aaje 700 hpa ma 4-5 vagye gfs mujab 80-90 % sudhi no bhej ane pavan ni disha north east btave chr 700 hpa ma to amare bpor baad thunderstorm ni shkyta gani shkay? Pls answer
Windy ma jovay
Sir pn windy ma thunderstorm ecmwf mujab hoy che hu gfs nu joine kidhu. To ae mujab shkyta gani shkay aaje?
Je thay te jovo and anubhav karo and shikho
Sir paddhri ni aaspas ma vrsad ni aasha rakhi skay aa round ma
GEM મોડલ પ્રમાણે 21 અને 22 તારીખે આશા રાખી શકાય…
20thi24lotri chalu thase vatavrn asthirta ecmfw kye se Means mandani chalu thse
Sir basha modal ma Jota aevu lageche ke sauraatra mate 22 23 24 na Divas Sara raheshe sachu nidan che ke nahi hadvo and maryam varsad kadach aapshe.
khotu chhe bhai hji ene ghani var chhe agatru kevay
tarikh pe tarikh kare che varsad pan sir
મિત્રો…લગન ગામમાં છે અને ઉપાડો આપણે લીધો છે..ઘરધણી એક ટાઈમ નું નોતરું પણ આપવા રાજી નથી અને આપણે ત્રણ ટાઈમ સાગમટે ની રાહે બેઠા છીએ..સત્યને સ્વિકારી ને આવનારા દિવસોમાં જેટલો વધારે ફાયદો રહે એવી શુભેચ્છાઓ..
Disco dandiya ma vagar amntrane nasto kari lesu Biju su thai
હા હવે સાગમટે ની રાહ જોઈ અત્યાર સુધી પણ હવે નાસ્તા ની (મંડાણી મેહ)રાહ જોઈએ આપણે બીજું સુ કરી શકીએ.. આપડા હાથ ની વાત નથી..,