17th August 2021
Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021
સૌરાષ્ટ્ર કચ્છ અને નોર્થ ગુજરાત માં સીમિત/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ – દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા/થોડા વધુ વિસ્તારો માં હળવો/મધ્યમ/ભારે વરસાદ – અપડેટ 17th ઓગસ્ટ 2021
Saurashtra, Gujarat & Kutch have been waiting for wide spread meaningful rain for more than two weeks.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Midday_170821
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બે થી વધુ અઠવાડિયા થી સાર્વત્રિક નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
બંગાળ ની ખાડી માં ગઈ કાલે એક લો પ્રેસર થયું હતું તે આજે પણ ઓડિશા અને લાગુ આંધ્ર ના દરિયા કિનારા નજીક છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી હિમાલય માંથી નીચે આવી છે. પશ્ચિમ છેડો નોર્મલ થી હજુ નોર્થ બાજુ છે જે આવતા બેક દિવસ માં નોર્મલ તરફ પ્રયાણ કરશે. પૂર્વ છેડો તો યુપી થી લો ના સેન્ટર સુધી અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ ના લેવલ માં જેની ધરી Long. 67E અને Lat. 28N પર છે.
Conclusion: The Low pressure System is expected to track towards Madhya Pradesh in the next few days. The Associated Cyclonic Circulation at 600 hPa and 700 hPa is expected to form a broad circulation reaching Gujarat State.
તારણ: બંગાળની ખાડી નું લો પ્રેસર આગામી દિવસો માં મધ્ય પ્રદેશ તરફ ગતિ કરશે. આવતા દિવસો માં 600 hPa અને 700 hPa નું આનુસંગિક યુએસી નું બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
Forecast For Saurashtra, Kutch & Gujarat Region 17th To 23rd August 2021
Saurashtra, Kutch & North Gujarat:
Saurashtra & North Gujarat expected to get Isolated/Scattered showers Light/Medium Rain on few days of the forecast period. Cumulative rain quantum could be between 15 to 35 mm for 30% of these areas and 70% of Saurashtra, North Gujarat and Kutch expected to get up to 15 mm during the forecast period.
South Gujarat and East Central Gujarat:
South Gujarat and East Central Gujarat expected to get Scattered to Fairly wide spread Light/Medium/Heavy Rain on few days of the forecast period, while Isolated/Scattered Light/Medium on other days. Cumulative rain (Total Rain) quantum could be between 25 to 75 mm during the forecast period with Isolated pockets can exceed 100 mm.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from Northwest/West/Southwest direction with speeds of 15-25 km speed on most days with some days speed going down to 10-15 km during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 17 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત:
સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/માધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તારો માં તો ક્યારેક થોડી વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ થોડા દિવસો અને બાકી ના દિવસો સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્ર 25 mm થી 75 mm અને ભારે વરસાદ વાળા કોઈ કોઈ સેન્ટર માં 100 mm ને વટાવી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને અમુક દિવસો 15 થી 25 કિમિ ની ઝડપ રહેશે અને બેક દિવસ 10-15 કિમિ ની ઝડપ ના પવનો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 17th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 17th August 2021
How To Put Profile Picture – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
varsad have no aave.karan ke jakal padvanu saru thayu.ane samay pan purnata taraf c.
October mahina ma 1 divas ma 20 inch varshad aavel chhe rajkot ma. Aenu pan bahu lambu nathi thayu 5-7 varsh thaya hashe…..
September 24 aspas 20 inch varsad hato Rajkot ma 2013 ma
mara mitro varsad no samay kyarey puro na thay hodi pachhi pan pur kadhel chhe 7thi 8 varsh phela amare aa vistar ma mota mota gagda baraf na sathe
સીસ્ટમ આધારિત વરસાદ ની શક્યતા નહિવત્ છે તો હવે ક્યાં વિસ્તાર માં capeindex ઊંછો છે તેમ જોવાનું કે જ્યાં કેપ ઊંચો હોય ત્યાં શક્યતા ગણવી
http://www.gujaratweather.com/wordpress/?page_id=14786
aama darek center wise Meteogram chhe… Tema CAPE and LIfted Index nu pan batave chhe. Left hand side ma darek item vancho.
Lifted Index and CAPE nichey thi 6thi item chhe.
Windy ma pan hoy CAPE jovo https://www.windy.com/-Show—add-more-layers/overlays?cape,2021-08-27-12,21.897,73.026,7,i:pressure
“cola is best”
Aa round ma sir mane em lagtu hatu ke Surendranagar no varo avshe pan afsos ama pan rahi gaya .
Wadhwan ma 40mm thayo ek divas pan Surendranagar city ma matra 6mm j hato.
Greenland country ma pehli vaar sir snowfall ne badle rainfall thayu.
Greenland ma varsad padey chhe.. kai navu nathi.
Yes aa vakhate vadhu unchay vada area ma Varsad padel karan ke Temperature vadhine 0.48 C (0.5C approx.ke adadho Degree C.) thayu hatu thoda time maate.
Baaki nicha vistaro ma toe Varsad padey j chhe.
Porbandar city ma aa round ma 15 mm jetlo varsad avyo.
Rangpar to sarepdal ma pan layek varsad onli 3km maj 20to30mm hase. Baki koru rahi gayu …Madani kahi sakay?????
Aaje tobra hata (Tobra thay te mandani type ganay)
Satam sudhi juda juda vistar ma mandani varshad ni shakyata khari?
Zaapta/hadvo
Ok sir, thanks
Good evening sir
Sir koi system Maharashtra thi Pakistan baju Jay ane Gujrat ni vache thi pasar thay to saurashtra ne faydo thay ?
UAC ke low aavi ritey jaay toe Saurashtra ne faydo thay
17 thi 23 na round no total varsad 00mm have that ever hoy to kejo
Barobar chhe tamoe 70 % Saurashtra na vistar ma chho… 15 mm sudhi !!!
Thank you sir javab aapva mate mane em lagyu ke Instagram, facebook ni jem faydo hoy to like karya rakhiye
21-32 કલાકે જોરદાર ભેજ દેખાતો હતો અત્યારે ગાયબ થઈ ગયો
રાજકોટ — આજે ચાન્દો જોરદાર ભેજ દેખાડે છે
Amreli na Liliya ma aa raund no kul 260 m.m varsad aviyo amre have kharad ni jarur she 12 divas
Tamari aagahi ma highest comment ketli aaveli ek aagahi ma vdhu pdti comments
Ashok bhai kal thi 2 divas havaman vada agahi kre 6e varsad avani sakyata khari?
Low pressure etle shu saheb ?
Vatavaran na paribad Menu ma chhe GUjarati ma chhe
http://www.gujaratweather.com/wordpress/?page_id=14488
Sarapdad gam ma aje ૬.૩૦ no saro વરસાદ
Sir aa raund ma to kay na avyu have na divsoma reda zapta ni shakyata khari kay ke pachi navi sistam bane tyasudhi dhom tadko padse
Zaapta avi shakey
17 thi 23 na round no total varsad 155mm….aatlo varsad padvani aashaa pan nati.
Barobar chhe… pan vistar 30% hato ne !
Haa sir.
Sar dhorl ma duskad se
સરપદડની અડધી સિમમા પાણજોગ વરસાદ
kerala ta.paddhari saru zaptu avyu
Jay sri Krishna. Mitro have varsh paki gyu kevay desi basama atyare thar (meghrvo) veli savarma avi jay6e. Je sari vat no kevay em vadilo key6e.ne ratnu tampan pan nichu jatu jay6e.je chomasana pura thavana endhan 6e. Bhale mahina jota chomasu puru thavama 1 mahinani var 6e. Pan vatavran jota to maney evu lage ke bas have bov kari a varsh harigya apde .
વાત તાર્કિક છે…
આભાર
2013 માં આવુજ હતું પણ 25,26 અને27 સપ્ટેમ્બર સૌરાષ્ટ્ર ને ધોઈ નાખ્યું 24 કલાક માં બધા ડેમ ઓરવફલો અને રાજકોટ માં 12 કલાકમાં 20 ઇંચ પડ્યો હતો ભાઈ બધું કુદરત ના હાથમાં છે
Jsk sir like kariye etle tamne kay faydo
Je comment ne Like karo te comment tamone gami em ganay… baaki marey tema kai leva deva nathi.
Google Ad je avati hoy teni aavk chatni jetli thay tena karta anek ganu kharch thay.. Website maate nu Suvang Server chhe tenu kharch.
Biju ke koi pan website ek varash maate dar roj 5/7 var update koi kari shakey toe batavo !
Tamara aa agahi aapvana kamne naman ane tamne pan naman
Sir, Tamari Nishvarth seva ne Vandan and Abhinandan chhe….
Sir amare amreli ma total 3divs no 7 ins varsad padyo
Rah rah thaya gaya
Pan jog thoda di tunka kariya vala a
Khub khub aabhar
Ek sim ma che biji sim ma nathi gam motu rayu ne
Mari vadia chhe
સાહેબ કાલથી રેડા ઝાપટાની શકયતાઓ ખરી… જવાબ આપજો
સર.. વરસાદ ચાલુ બંધ કરવાની સ્વિચ તમારી પાસે નથી.. એ અમે બધા સમજી એ છીએ.. ચાલુ આગાહી પછી ના સમય નો તમાંરો કાંઇક અંદાજ/આગોતરું એન્ધાણ આપો તો સારૂ..
Haal Saytam sudhi kai Sarvtrik Varsad n athi
તો એનો મતલબ એમ કે ઓણ સાલ સાતમ,આઠમ ના ઢેફલા વાડીએ ખાવાના
મન્ડાણી વરસાદ કીય્યાર થી સાલુ થાસે હજુ કેટલી વાર ?sir &mitro janava vinti plz riple
વજશી ભાઇ મંડાણી વરસાદ ચાલુ થવા માટે પણ કોઈ સીસ્ટમ હોવી જરૂરી છે કોઈ પણ સીસ્ટમ કે લો પ્રેશર માં વાતાવરણ માં અસ્થિરતા વધુ હોય ત્યારે આ મંડાણી અથવા ગાજવીજ વારો વરસાદ થતો હોય મંડાણી વરસાદ ની કોઈ ફિક્સ તારીખ ના હોય વધુ પડતી અસ્થિરતા જેઠ મહિના માં અને છેલ્લે ભાદરવા મહિનામાં હોય આં મહિના માં વધુ ગાજવીજ વારો વરસાદ હોય આં મારું જ્ઞાન સે બાકી કોઈ ભાઇ ને વિશેષ ખબર હોય તો કેહવા વિનંતી
Thanks bro
બરાબર છે.
Sir kutch mate aa systsm ma varsad lqgbhag kyay na padyo
AAP ni agahi 0thi15 mm hati partu lagbhag badhe koruj rahyu
Barobar chhe… etle tamone 30% vara ma ullekh nahoto karyo
Sir kutch ma30% vistar ma agahi hate ne?
Kutch na 100 % vistyar ma 0 to 15 mm
સર કરછ જીલ્લો બઉ મોટો જીલ્લો છે એટલે કદાચ આગાહી કરવામાં ચોકકસ થોડી ઘણી ગૂચવણ પડતી હોય એ સ્વભાવિક છે
સર મે તમને પહેલા પણ એક વખત રજૂઆત કરી હતી હજી આજે પણ વિનંતી કરૂ છૂ કે કરછ ની આગાહી પૂવઁ કરછ અને પશ્ચીમ કરછ એમ બે ભાગ માં આપશો તો કરછ ના મીત્રો ને સમજવામાં થોડી સરળતા રહેશે
આભાર
OK te babat dhyan rakhish
lgatar b.o.b lo bane te bav saru kevay pachhi varasad badhe no thay pan saru kevay kayek varo aavi jase sorasatra ma
18 thi 24 North Gujarat badha varsad nhi
Sabarkantha 16 mm
Aravalli 14 mm
Gandhinagar 9 mm
Mehsana 4 mm
Patan 1 mm
Banaskantha 0 mm
Saheb Ame manavadar pan 15mm sudhi vali aagahi ma aaviya.
Umid se k aavnaro round akha Gujarat mate Saro rehse.
Jay hind
Amara gaam ma AA vakhatno 30 mm total Zapata….
Thank you sir Aajno varsad amare 8 mm aa round ma jevo ame 70 % ma avi gaya amara thi 7 kimi dur 30 % ma aavi gaya chatrachha bantiya dungari ravni dhandhusar zapodad koyali badha 30 % ma aviya temne 40 thi 55 mm jevo aa round ma bhagma avi gayo hase loko model par vadhu rakhe chhe ane gay kal no j maro anbhav thay gayo model jota kal Saurashtra mate bahu saru hatu thayu avu kay ny aaj amare 5 mm jevo bhagma avi gayo 2 September thi badha ne sara vana thay jay aevi aasha b-… Read more »
Sr 28/29 tarikhe low banese te Kay disama jase ? Sr HU LGAKN no kaheto ho
Sabhay ta thi lakho bhai
Hello sir
Apdi comments kon like kare che ae jovani sagvad karjo
Ketla like kare te chhe.
Tukune tuch a vkhathe mathu varsh che atle varshadni asha no rakhata
Junagadh Na aaju baju ma saro varsad
આવતા કેટલાક દિવસોમા ચોમાસુ ધરી નોર્મલ પોઝીસનમા આવશે કે કેમ ?
Chomasu dhari fer far chaluj hoy… aakha desh ne maal suplly karvano hoy dhari farya rakhe.
Patel sir Gujarat weather nu icon (simbol) thodu Motu karo mobile ma red color ni biji app na icon mota chhe to Ani same aapni app shodhvi pade chhe.
Check karish
Vanthali pase koyli fatak ajubaju saro varsad chalu
Jay Siyaram sir, Saurashtra/ Guj ma Saro Varsad no raound kyare Shakyta che..
Haal Sarvatrik round nathi
A few thunderstorms are expected in Rajasthan, Gujarat, Punjab & Haryana into Monday, then a break in the monsoon in India from Tuesday into next weekend. Largely dry in Pakistan this week. A weak low can from near odisha coast around the 28th..-: jeson Nicholls (senior meteorologist at AccuWeather)
sir 925hpa na chomasu pavan dakshin godardh mathi aave se parantu te directly nathi aavta te madagaskar thi somaliya touch thay ne aave se te sidha na aavanu su karan hoy sake?
Equator cross kare etle pavano ni disha badli jaay.
Aapadey Ghumari ghadiyal thi undha aata hoy.
Dakshin Golarddh ma Ghumari Ghadiyal na aata ni jem hoy.
Vasrad km nati avto bk ma
Aakha Gujarat ma Varsad ochho rahel chhe normal thi
12 vage aek redu hatu piyat apel ma gan kre tevu
Tuku ne touch sir saurast ma varsad saro round kedi ave tem che
Tuku ne tach:
Hu LGAKN
સર 24 થી 30 તારીખ માં મેક્સિમમ તાપમાન કેટલું રહેશે
http://www.gujaratweather.com/wordpress/?page_id=16229
વોરટેક્સ સિસ્ટમ etle su sir
Vortex etle ghumari/ UAC je Chomasu agad chalave.
Monsoon trough je Dakshin Gujarat na kinara thi Kerala sudhi chomasa ma shakriya thatu hoy chhe….. tena matha par etle ke jo Dakshin Gujarat kinare Vortex thay toe te varsad vadhu time raheto hoy chhe.
સર ચોમાસુ ધરી ક્યાં થી ક્યાં સુધી નોર્મલ ગણાય?
(સવાલ એરિયાનો છે મતલબ કે દિશાનો નથી એમ)
Jaisalmer Rajasthan thi M.P. thi chhatishgarh and tyanthi Odisha (Puri) and tyanthi Cetral BOB.
Sir vadad nu tapman ketla ansh selcias hoy to varsi ske evi sakyta hoy
5 km oopar bhej thiji jaay.Teni oopar thi aavey toe kara hoy je niche aavey tyan sudhi ma ogadi jaay. tenathi vadhu unche hoy toe kara jamin sudhi pahonche.
Varsad main 3.1 km and niche…amuk time 4.2 km…. majboot system ma 5.8 km sudhi.