Southwest Monsoon Has Withdrawn From Some Parts Of West Rajasthan And Some Parts Of Adjoining Gujarat Today, The 6th October, 2021

12th October 2021

Monsoon withdrawn from whole Gujarat – સમગ્ર ગુજરાત માંથી ચોમાસા ની વિદાય

 

Southwest Monsoon Has Withdrawn From Some Parts Of West Rajasthan And Some Parts Of Adjoining Gujarat Today, The 6th October, 2021.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું.

Current Weather Conditions on 6th October 2021

In view of the establishment of an anti-cyclonic circulation in the lower tropospheric levels over western parts of northwest India and substantial reduction in moisture content & rainfall, the withdrawal of  southwest monsoon has commenced today against normal date of 17th September. Southwest Monsoon has withdrawn from some parts of west Rajasthan and some parts of adjoining Gujarat today, the 6th October, 2021. The withdrawal line passes through 28.5°N/ Long.72.5°E, Bikaner, Jodhpur, Jalore, Bhuj and Lat. 23°N/Long. 68°E.

Conditions are becoming favorable for further withdrawal of southwest monsoon from some more parts of Gujarat, entire Rajasthan, Punjab, Haryana, Chandigarh & Delhi, Jammu & Kashmir, Ladakh, Himachal Pradesh, Uttarakhand, Uttar Pradesh and some parts of Madhya Pradesh during next 3-4 days.

A cyclonic circulation lies over Tamilnadu coast & neighborhood and extends up to 5.8 km above mean sea level tilting southwestwards with height and a trough in easterlies runs from this cyclonic circulation over Tamilnadu coast to north Konkan across central parts of Tamilnadu, north Kerala and Coastal Karnataka in lower levels.

A Low Pressure Area is very likely to form over north Andaman Sea around 10th of October, 2021. It is likely to become more marked and move west-northwestwards towards south Odisha & north Coastal Andhra Pradesh coast during subsequent 4-5 days.

પરિસ્થિતિ:

6 ઓક્ટોબર 2021: આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું. વિદાય માટે ના પરિબળો યોગ્ય હોય આવતા 4 દિવસ માં સમગ્ર નોર્થ ઇન્ડિયા માંથી તેમજ મધ્ય પ્રદેશ ના ભાગો અને ગુજરાત ના થોડા વધુ ભાગો માંથી ચોમાસુ વિદાય લેશે.

નોર્થ આંદામાન ના દરિયા માં લો પ્રેસર ની શક્યતા છે જે મજબૂત થઇ વેલ માર્કંડ થશે અને આગાહી સમય ની આખર માં સિસ્ટમ ઓડિશા આંધ્ર કિનારા તરફ ગતિ કરતી હશે.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 17 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 17 સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Forecast: Saurashtra, Gujarat & Kutch 6th to 12th October 2021

South Saurashtra:

Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas of South Saurashtra being Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli, and Bhavnagar and adjoining parts of Rajkot & Dev Bhumi Dwarka Districts possibility of total 15 mm to 25 mm rainfall during the Forecast period while 40% of these areas of South Saurashtra can get scattered showers light rain during the forecast period.

North Gujarat, Kutch & North Saurashtra :

Mainly dry with possibility of rare showers at some locations during the Forecast period.

East Central Gujarat :

Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas possibility of total rainfall 15 mm to 25 mm while 40% areas of East Central Gujarat can get scattered showers light rain during the forecast period.

South Gujarat:

Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days at different locations during the Forecast period. Total rainfall during the forecast period 25mm to 50 mm.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 ઓક્ટોબર 2021

દક્ષિણ સૌરાષ્ટ્ર:

દક્ષિણ સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર જે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ડીસ્ટ્રીકટ્સ અને લાગુ રાજકોટ અને દેવ ભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ્સ માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm, જયારે બાકી ના દક્ષિણ સૌરાષ્ટ્ર ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ આગાહી સમય દરમિયાન. દક્ષિણ સૌરાષ્ટ્ર માં ક્યાં વિસ્તાર આવે તે ઉપર મુજબ સમજવા.

નોર્થ ગુજરાત, કચ્છ અને નોર્થ સૌરાષ્ટ્ર:

મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં એકલ દોકલ ઝાપટા ની શક્યતા.

મધ્ય પૂર્વ ગુજરાત:

મધ્ય ગુજરાત ના 60% વિસ્તાર માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm આગાહી સમય દરમિયાન મધ્ય ગુજરાત ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ.

દક્ષિણ ગુજરાત:

છૂટો છવાયો હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય માં અલગ અલગ દિવસે જેની વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm આગાહી સમય દરમિયાન.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 6th October 2021

આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 6th October 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

0 0 votes
Article Rating
1K Add your comment here
Inline Feedbacks
View all comments
Khimaniya Pravin
Khimaniya Pravin
01/11/2021 1:38 pm

Sir have ketla taka paku ganay.avnari sistem nu run babtma.

Place/ગામ
Beraja falla
babariya ramesh...m
babariya ramesh...m
01/11/2021 1:34 pm

સર હમણાં કાક પાસલા દીવસોમાં વાદળ થયા એવું તમે પુસુ હતું

તો..9.10,બપોર પસી કહ થયો હતો આસો..
10.10‌..આખો દિવસ કહ થયો આસો આસો..
11.10..બપોર પસી કહ થયો આસો
29.10..કહ થયો બપોર પસી..
30.10 આખો દીવસ કહ થયો હતો…..

29.30 પહેલા 700એસપી વાદળ થયા હતા. એ તારીખ ભુલાય ગય છે બેથી ત્રણ દીવસ થયા હતા બપોર પસી

આ અમરેલી થીં બાબરા સુંધી નું નોંધ મારી નજર સામેનું છે

Place/ગામ
મોટા માચિયાળા
babariya ramesh...m
babariya ramesh...m
Reply to  Ashok Patel
01/11/2021 2:17 pm

ઓકે સર… ભેગા ભેગ લખી નાખ્યું…

Place/ગામ
મોટા માચિયાળા
babariya ramesh...m
babariya ramesh...m
01/11/2021 1:24 pm

સર ..imdને નય જેવું હજી કાય નથી દેખાતું…પણ ecmwf. ને ઘણું બધું બતાવે છે નેંgfs ને થોડુક… સર તો આનો ઉટાટ હું કાઢવો???

એક છે દીવાળી ગવઢીયા કહેતા માવઠીયો પવન વાય એટલે નો વય નૈયથી આદર થાય.‌. તો જો ecmwfપમાણે 700 પવન એ અનુકુળ ગણાય…ભેજપણછે. એટલે મિત્રો બંને એટલો ખેતી માલ ઘર ભેગું કરો નો થાય એમ વય તો ખોટું ઘાઘુ નો થવું છે થવા નું છે એ થાહે કુદરત છે ….હવે હારા વાના કરસે

Place/ગામ
મોટા માચિયાળા
kakadiya Dinesh R
kakadiya Dinesh R
01/11/2021 12:37 pm

sir je sistam arbi samudr ma bane chhe tema varsad north este ma batave chhe tenu shu karan ?

Place/ગામ
kalavad dangaravada
Vasant kansagra
Vasant kansagra
01/11/2021 11:01 am

Please give new comment

Place/ગામ
Balva JDH
Kanaiya sojitra
Kanaiya sojitra
01/11/2021 10:04 am

Dar vakhat ni jem aa vakhate pan windy na banne model gote chadavshe mate savchet rahvu….

Place/ગામ
Surat
parva
parva
Reply to  Kanaiya sojitra
01/11/2021 1:27 pm

Aa vakhte badha model lagbhag sarkhu batave chhe.
Possibility vadhi gai chhe

Place/ગામ
RAJKOT
Neel vyas
Neel vyas
01/11/2021 10:00 am

ભુકંપ નો આંચકો અનુભવાયો.. પાલીતાણા,ગારીયાધાર,ઉમરાળા,દામનગર વિસ્તાર માં રાત્રે 11:09 મિનિટે,તીવ્રતા 3.00 આસપાસ હતી
અપીસેન્ટર પાલીતાણા થી 30km દૂર.

Place/ગામ
Palitana
vikram maadam
vikram maadam
31/10/2021 6:59 pm

ecm થોળું વધુ અસર બતાવે છે જ્યારે gfs અને imd gfs થોળી ઓછી અને લેટ અસર બતાવે છે આવનાર સિસ્ટમ અંગે !! ..તા. ૬ થી ૧૦ સુધી !

Place/ગામ
ટુંપણી તા. દ્વારકા
Devashi bhadarka
Devashi bhadarka
31/10/2021 2:47 pm

એન્ટી cyclone સમુ જોર કરે તો system ne આગળ વધતી અટકાવી શકે કે નહિ

Place/ગામ
Kutiyana
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Devashi bhadarka
31/10/2021 7:16 pm

ક્યુ ક્યાં લોકેશન ઉપર છે એના ઉપર આધાર હોય ક્યારેક રોકે ક્યારેક દોરતું પણ હોય.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Dheeraj rabari
Dheeraj rabari
31/10/2021 11:38 am

સર મોડલ જોતા માપે આવડે છે પણ તમારા જવાબ જોઈ ને થોડો ખતરો લાગે છે પણ પશ્વિમ સૌરાષ્ટ્ર ના કોસ્તલ એરિયા માં અત્યારે જોરદાર મગફળી નું કામ ચાલે છે ભેગુ તો કઈ થાય એમ નથી પણ નુકસાન ઓછું થાય તેવી કોશિશ થાય એમ છે જેથી કોસ્ટલ એરિયા વિશે તમે જણાવો એવી વિનંતી આગોતરું તો કહેવાશે પણ પ્રકાશ પાડો આભાર

Place/ગામ
ઈન્દ્રાણl ધેડ. બાલા ગામ
Lagdhir kandoriya
Lagdhir kandoriya
31/10/2021 9:49 am

6’7’8 ma jokham vadhtu jay se. Mare 70 vigha ni magfali na bhar khetar ma padiya se. Have 5 divas hath ma se ketluk bhegu karvu. Bas bhgvan kare imd gsf shachu pade.

Place/ગામ
Satapar kalyanpur
Viren
Viren
31/10/2021 8:19 am

Gfs and ecmwf ak raste ma chalva maynda che

Place/ગામ
Veraval - gir samnath
Kalaniya sarjan
Kalaniya sarjan
31/10/2021 6:38 am

Sar windy gfs pan have ecmwf na marge pan thodu modu dhekhade se 8. 9 ma dekhade se

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Gordhan panseriya (aambalgadh)
Gordhan panseriya (aambalgadh)
31/10/2021 6:28 am

Sir vindima to ajthi GFS modl brave che Dt5thi 8 ma to sir faynl vrsad avchej plij to sir thodu shotru apko ok

Place/ગામ
Aamblgdh
parva
parva
30/10/2021 10:23 pm

Haal ni update ma darek model (GFS, ECMWF, Navgem, CMC, ICON) Arabian sea ma 6-7 November na Low pressure/Depression system dekhade chhe. To ketla % chance ganvo?

Place/ગામ
RAJKOT
Vala Ajit
Vala Ajit
Reply to  Ashok Patel
31/10/2021 12:22 pm

sir tarikh nu pakku kyare thase,ke 5tarikh thi chalu kari dese mavthu.
veleri upadate aapjo.1 1 divas pn kimti se.

Place/ગામ
muliyasa ta,keshod
Bhupatpaghadar. Jetpur
Bhupatpaghadar. Jetpur
Reply to  Ashok Patel
31/10/2021 2:41 pm

Ashokpatel Sir tamre salvanu na hoy sir તમે hakal kro તમારા chhelao hajar thay jase. ૨૦ ne bolavo to ૨૦૦ hajar thase.

Place/ગામ
Bordi shamdhiyala. Jetpur . Rajkot
Dipkaranrathod
Dipkaranrathod
30/10/2021 10:16 pm

Sir 5tarik nvu vars ani vrsadi ni boni

Place/ગામ
Petelka
Kishor patel
Kishor patel
30/10/2021 9:57 pm

Sir.windy ma ecmwf ma varsad dt. 6 this batave che. Tenu paku ketala divas pahel khabar pade

Place/ગામ
Taraghadi
મયુર
મયુર
30/10/2021 7:15 pm

ઘણા લોકો ને પાણીની સગવડ હોય એટલે મોસમ ટાણે નિરાંત રાખતા હોય અને રાખવી પણ પડે કેમકે મજૂરના મળતા હોય અથવા બીજા કોઈ પ્રોબ્લેમ હોય,
હવે વાતાવરણમાં બનતા ફેરફાર ને લીધે સમયસર બધું ઘરભેગુ કરવામાં જ ભલાઈ છે.
(ચેતતો નર સદા સુખી)

Place/ગામ
રાજકોટ
Shailesh Dangar
Shailesh Dangar
30/10/2021 5:37 pm

Frends,, koi avi machine aave che je ubhi Mandavi lai le.. kehvano arth che,, k mandvi judi kare ane pandi pan.. hoi to janavo plz,, Mae 1st time mandvi Kari che.. heran thai gayo chu

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Bhagirath sinh jadeja
Bhagirath sinh jadeja
30/10/2021 2:52 pm

Sur, aaj pavan ni speed bov j 6e ho purv dishano (ugamno) pavan 6e

Place/ગામ
Khakhra. Dhrol
Paresh Chaudhary
Paresh Chaudhary
30/10/2021 2:38 pm

sar aje to bhur pavan ni speed Vadhu se dhur udade se ane bafore fan karvani jarur Nathi padti

Place/ગામ
Paldi ta Visnagar
Kishan
Kishan
30/10/2021 2:33 pm

Kale rate thandi no chamkaro hato.

Place/ગામ
Manavadar dist.junagadh
Vipul patel
Vipul patel
30/10/2021 2:32 pm

Saheb 04/11/21 divali na divase mahadev na sanidhyama kedarnath dham hasu .tya vatavaran kevu rahese.

Place/ગામ
Rajkot
Vipul patel
Vipul patel
Reply to  Ashok Patel
30/10/2021 6:36 pm

Thanks you saheb

Place/ગામ
Rajkot
Viral ladani
Viral ladani
30/10/2021 12:04 pm

Sir varsad ni kevi sakyta 6 thi 8 date MA

Place/ગામ
Keshod
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
30/10/2021 11:47 am

સર કોલા રંગ બદલી રહ્યુ છે ખાલી માવઠું થાશે કે વાવાઝોડુ પણ હશે

Place/ગામ
Paddhari
Devraj jadav
Devraj jadav
30/10/2021 11:40 am

divali aaspas sav koru to nahi jay aemay aa vakhate ecmf nu panu chale se vari pasu lamba gala mate te sachu pade se banne aetlu ghar bhegu kari levay

Place/ગામ
muli
Ankur Ponkiya
Ankur Ponkiya
30/10/2021 9:43 am

ecmwf ની છેલી 2 અપડેટ જોતાં એવું લાગે છે કે 5&6 તારીખ થી વાતાવરણમાં અસ્થિરતા આવસે એવું દેખાય રહિયું છે તો સર હાલ 60% શક્યતા ગણાય કે.

Place/ગામ
Junagadh
Gojiya bhikhu
Gojiya bhikhu
30/10/2021 7:34 am

Sir 7 ‘ 8 tarikhma varsadnu Shu se ?
Chokhvt karjone please !

Place/ગામ
Rajpara,dvarka jilo
Anil odedara
Anil odedara
30/10/2021 7:23 am

સર ecmwf તો મદિરા પી ને અપડેટ કરતુ હોય એમ લાગે છે.તા 5 થી 8 મા બહુ નશો ચડીયો હોય એવુ લાગે. આજની અપડેટ મા તો સર એ સાચુ હોય શકે…plz answer sar

Place/ગામ
ઈશ્વરીયા તા કુતિયાણા
Gordhan panseriya (aambalgadh)
Gordhan panseriya (aambalgadh)
30/10/2021 6:44 am

Sir vindima Dt.5 thi 8 ma gujrat svrast ma vrsad brave che ECMWF amodlma to sir ketla tka sachu gnvu mandvi khrama pdi che plij thodu Velu keno plij ok sir

Place/ગામ
Aamblgdh
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
30/10/2021 12:09 pm

મગફળી પાકી ગયા પછી રાહ જોવામાં તૂટે બહુ વીણવા માં મજૂરી ખર્ચ વધે.

Place/ગામ
સાણથલી તા.જસદણ
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
30/10/2021 2:32 pm

પાકી ગયા પછી કદી રાહ નથી જોઇ સાહેબ ચાર પાચ દિવસ થયા બધું સંકેલાઇ ગયું

Place/ગામ
સાણથલી મોટી તા.જસદણ
Kalaniya sarjan
Kalaniya sarjan
30/10/2021 6:22 am

Sar windy ecmwf hal ni updet ma 4 thi 8 date saurastra ma je varsad dekhade se te haji katla day dekhade to paku ganvu

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Ramesh bhai
Ramesh bhai
30/10/2021 6:19 am

Namste sar – ecmwf jota date 6. 7. 8. Ma arbi nu mavthu thay tevu janay che. Sar Tamara mate mujab su ganvu?

Place/ગામ
Manekvada. Morbi.
Dr. Sunil Patel
Dr. Sunil Patel
30/10/2021 2:12 am

Possibility of rain from 5-8 November in Gujrat ? According to ECMWF, GEM & Some other models. Though it is beyond your range. Agotaru endhan. GFS does not show rain.

Place/ગામ
Junagadh
Jitendra dhorajiya
Jitendra dhorajiya
29/10/2021 10:05 pm

સર windy જોતા એવું લાગે છે કે છ તારીખ થી સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં માવઠાની શરૂઆત થશે

Place/ગામ
હાથિગઢ લીલીયા અમરેલી
Kanara mukesh
Kanara mukesh
29/10/2021 9:24 pm

Sir COLA NOAA nathi khultu

Place/ગામ
Jam khambhalia
praful
praful
29/10/2021 9:22 pm

Cola khultu nathi

Place/ગામ
Magharvada
Ajit
Ajit
29/10/2021 9:08 pm

Sir, avata 5 – 7 divas mavtha ni koi sakyata che? Saurastrama

Place/ગામ
મોડદર, કુતિયાણા
Rohit
Rohit
29/10/2021 8:52 pm

5 and 6 kevi mavtha ni sakiyta se

Place/ગામ
Dhorl
Khimaniya Pravin
Khimaniya Pravin
29/10/2021 6:43 pm

Sir cola khultu nathi.biju ae ke sir windy 7 8 dt. Bivdave che.to tamari rengema aave aetle tartaj janvajo aevi vinati…

Place/ગામ
Beraja falla
Bhupat hirpara
Bhupat hirpara
29/10/2021 11:23 am

Sir gujrat ma mavtha ni skyatse 1thi 5ma

Place/ગામ
Jasdan
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
Reply to  Ashok Patel
30/10/2021 8:05 am

૫ thi ૧૦ ma?

Place/ગામ
Motimard
Masani faruk
Masani faruk
29/10/2021 11:04 am

Jambusar dist.bharuch aaje thandi na chamkara no anubhav thayo.

Place/ગામ
Jambusar
Bhagvan gajera
Bhagvan gajera
29/10/2021 10:43 am

Sir cola khulti nathi Kai problem 6

Place/ગામ
Keshod
Vinod
Vinod
28/10/2021 10:34 pm

Sar cola khulti nthi Jay shree krishna

Place/ગામ
Goladhar ta junagadh
Hiten
Hiten
28/10/2021 7:40 pm

Sir avta 2 k 5 divash ma thandi kevi padse te kevi rite jovay windy ma joi sakya?

Ane thar ke jakar padse ke nai tenu anuman lagavi sakay?

Place/ગામ
Falla
Hiten
Hiten
Reply to  Ashok Patel
29/10/2021 9:08 am

Bhej andaje ketla % hovo joye sir.

Place/ગામ
Falla
Dhiru
Dhiru
28/10/2021 7:30 pm

Sar 3 November nu bivdave che to thodo prakash pado

Place/ગામ
Bhupat ambardi ( jam jodhpur)
Kodiyatar hira
Kodiyatar hira
28/10/2021 2:19 pm

Sar hmna bhur pavan resek bdal6.

Place/ગામ
Gam pastardi ta bhanvad
Amish Andani
Amish Andani
27/10/2021 8:39 pm

Saheb aa MANDWAD kyare jase?
Shiyadu va kedi chalu thayse

Place/ગામ
Lajai(Tankara)
Amish Andani
Amish Andani
Reply to  Ashok Patel
28/10/2021 9:35 am

Dengue and flu.

Place/ગામ
Lajai(Tankara)
Ram ranavaya
Ram ranavaya
Reply to  Ashok Patel
28/10/2021 1:31 pm

મંદવાડ (સિઝનલ ફ્લૂ) વાત કરતા હોય એવું લાગે છે અમીષ ભાઈ

Place/ગામ
Porbandar (nagka)
Kishan
Kishan
Reply to  Amish Andani
28/10/2021 7:13 pm

Roj 15 minit kasarat karo.
Jayare free hov tyare divas na Pani pita raho.
Saru khav.

Place/ગામ
Manavadar dist.junagadh
gol kalpesh
gol kalpesh
27/10/2021 3:42 pm

Sar vadala ketala divash rahese

Place/ગામ
Derdi ku
CA PRATIK RAJDEV
CA PRATIK RAJDEV
27/10/2021 12:12 pm

COLA mathi pachho color vayo gyo

Place/ગામ
RAJKOT
Dheeraj rabari
Dheeraj rabari
27/10/2021 6:55 am

સર તમે આઈફોન માટે ના એપ ની લીંક ચેક કરી છે જણાવજો વારંવાર સર્ચ કરી ને સાઈટ ખોલવી પડે છે

Place/ગામ
ઇન્દ્રના ઘેળ
Vishal gajera
Vishal gajera
Reply to  Ashok Patel
27/10/2021 10:49 am

Barabar che
Saheb tame je link aapi te work nathi karti

Place/ગામ
Junagadh
Vishal gajera
Vishal gajera
Reply to  Ashok Patel
27/10/2021 10:59 am

App not available
This app is currently not available in your country or region.
Aa error aave che

Place/ગામ
Junagadh