23rd June 2022
ગુજરાત રાજ્ય ના 103 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 54 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 103 Talukas of State received rainfall. 54 Talukas received 10 mm or more rainfall.
Scattered Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During Rest Of June 2022 – Conditions Expected to Improve From End Of June/Early July 2022 – Update
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છૂટો છવાયા વરસાદ ની શક્યતા જૂન આખર સુધી – જૂન આખર/જુલાઈ 5 વાતાવરણ માં સુધારો થશે
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 23rd June 2022
AIWFB_230622
During the forecast period there will be one UAC near Odisha and neighborhood and another UAC over East Central Arabian Sea. Both will interact to form a broad circulation at 3.1 km level and on some days East West shear zone can also develop. Rain over Gujarat State will be dependent on these two Systems and the East West Monsoon trough over land. Also Off-shore trough will play part during the forecast period.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 22nd June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 81% from normal, while Gujarat Region has a shortfall of 52% rainfall than normal till22nd June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 22 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 81% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 52% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th June 2022
South Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated very heavy rain centers of South Gujarat could get higher quantum above 125 mm.
50% of Saurashtra (Monsoon onset part) & East Central Gujarat: Possibility of Light/Medium/Heavy rain over scattered areas at different locations on some days with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum above 75 mm during the forecast period.
Rest of 50% of Saurashtra (Monsoon Not yet onset) & North Gujarat : Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total. North Gujarat adjoining Central Gujarat could get higher quantum of rain.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2022
દક્ષિણ ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm સુધી ની શક્યતા.
50% સૌરાષ્ટ્ર (ચોમાસુ બેસી ગયેલ ભાગ) અને મધ્ય ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25-50 mm સુધી. અને એકલ દોકલ ભારે વરસાદ ના સેન્ટરો માં 75 mm થી વધુ.
બાકી ના 50% સૌરાષ્ટ્ર (ચોમાસુ નથી બેઠેલ ભાગ) અને ઉત્તર ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી. મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ની માત્રા થોડી વધુ ની શક્યતા.
કચ્છ: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 1 જુલાઈ થી 5 જુલાઈ 2022 દરમિયાન ચોમાસુ માહોલ માં સુધારો થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2022
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2022
Aaje chhapa ma update aavashe
Ahi App ma ratre update thashe
સર ની akila માં updet
Thx. Sir
Sir aaje સંતોષ કારક વરસાદ પડી gyo
સૌરાષ્ટ્ર કચ્છ માટે આવતું અઠવાડિયું મેઘ મહેર કરે તેવું દેખાઈ રહ્યું છે..
બાકી મહોર તો સાહેબ જ મારી સકે…
Aaj na chhapa ma k kal na
Aaj na chhapa Akila and Sanj Samachar
Ahi mukay gaya chhe.
ગામ:હડિયાણા
તા:જોડિયા
જી:જામનગર
સંજય પટેલ
Ok sir….thanks
બગસરા ના પીઠડીયા માં ૩ કલાક થી ધીમીધારે ચાલુ.
Thimi thare varsad salu have vavni kari dese
Atyare khub saro varsad varsi rayon chhe
સર ભુકા કાઢી નાખા, સેલા વાયા કાઢી નાખા
Lodhika ma 1 kalak thi saro evo varsad chalu chhe
4:15 pm thi dhodhmar varsad chalu.
Rajkot ma saro evo varsad chalu
Sir uttargujrat ma varsad kyare avse
Mathematically speaking, sir eno matlab ke kutch na minimum 7.29% vistar ma 2 round aavse. Karan ke kutch nu vistar 23.30% chhe gujarat na total vistar nu.
Calculations check karo !
Shu kahel chhe te jovo
Visavadar ma haji continues varsad chalu chhe hadvo-madhyam
Ashok sir ni akila ma `update ni link :https://www.akilanews.com/Rajkot_news/Detail/01-07-2022/169256
Akila ni update ma maja na aavi sir chennal upar mukse etle chokhvat bharyu hase
રાજકોટના સોની બજાર પેલેસ રોડ પર સારો એવો કહી શકાય તેવો વરસાદ ચાલુ
Amare saro vasad chalu 6
Rajkot ma meghrajano 2nd round chalu kuvadva road vistar
Sihor ane aspass dhimi dhare varasad chalu
Sir ram ram aa update ma varsad ni matra batavel nathi sir ae have pachhi batavso sir?
Thank you sir akila ma tamari update vachi aavti 8 tarikha lagin saro varsad padse
અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે…
હૈયે ટાઢક આપતી આગાહી * જાણીતા વેધ૨ એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.1 થી 8 જુલાઈ સુધીની આગાહી : અર્ધોઅર્ધ ભાગોમાં બે ૨ાઉન્ડ વ૨સી જશે : અનેક પ૨િબળો ભાગ ભજવશે ૨ાજકોટ તા.1 ગુજ૨ાતમાં ચોમાસાના પ્રવેશને એક પખવાડીયાથી વધુનો સમય થઈ ગયો હોવા છતા સાર્વત્રીક કે ધમાકેદા૨ વ૨સાદ થયો ન હોવાના ઉચાટ વચ્ચે જાણીતા વેધ૨ એનાલીસ્ટ અશોકભાઈ પટેલે હૈયાને ટાઢક આપતી આગાહી ક૨ી છે જે અંતર્ગત તા.8મી જુલાઈ સુધીનાં એક સપ્તાહ દ૨મ્યાન ૨ાજકોટ સહિત ૨ાજયભ૨માં સાર્વત્રીક અને સંતોષકા૨ક વ૨સાદ વ૨સસે અર્ધોઅર્ધ ભાગોમાં તો વ૨સાદના બે-બે ૨ાઉન્ડ થઈ જવાની શક્યતા છે. આજે તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશના મોટાભાગના ક્ષેત્રોમાં નૈૠત્વ ચોમાસુ બેસી ગયુ… Read more »
Sanj Samachar mathi chhe.
Ha sir
Yes
Su lage chhe manso ne Santosh thai
Kudarat game etlu aape mansh dharai nai Haji vadhu Haji vadhu kariye rakhe
Jai shree krishna
Aaj taddhak to thai gai
Sir rohit bhai nu sasu se?
Sanj Samachar vancho
Update chhe
Dear sir,
Jetpur ma 30 min thi bhare varsad sharu kadaka bhadaka sathe
Sar ni akila news ma apdet aavi dedhnadhn
Gondal ma dhimi dhare varsad chalu thayo vhe.
Sir tame akila apdet aapi saro round aavshe khub khub dhanyvad
Thenks ફોર new updet sir
Ashokbhai ni aajni updet..Akila
Aaje aavi gayo
ધોરાજી માં 1.5 ઈંચ જેવો પડી ગીયો વરસાદ હજુ ચાલુ છે
ધીમીધારે વરસાદ ચાલુ થયો છે 2pm થી
Dhoraji ma bare megh khanga
સર
જૂનાગઢ ધોરાજી રોડ ભારે વરસાદ
સર..તમે અકિલા માં આપી છે અપડેટ
Yes
એપ માં બતાવતું નથી
Shu
સર તમે અકિલામાં આપી દીધી છે અપડેટ
Yes
Jsk sir. Bhayavadar dhimi dhare chalu. Take to jame
ભાયાવદર બાજુ ખૂબ ગાજે છે અત્યારે…ટકી જાય તો અમારી બાજુ ધક્કો મારજો
ઉપલેટા માં કાંઈ નથી વરસાદ
Thanks sir new updates
Akila ma navi apdet avi ama 75%gujart na vistar lakhiya chhe ana saro varsad
Ane 25 %nu lakhiyu nathi a vistar kyo chhe sir
Dhoraji ma dhodhamar varasad chalu chhe atyare
Thanks for new update
Mitro saheb ne akilama update avi gai se
સર
ઢસા વિસ્તારમાં બપોર થી હળવા ભારે ઝાપટાં મધ્યમ વરસાદ શરૂ છે
Dhimi dhare 3 klak thi Chalu varsad
Dobariya jaydeep?
તાલાલા ગીર પંથકમાં અષાઢી બીજ ના દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
ભાવનગર મા 2pm થી વરસાદ સાલુ છે
Dodhmar varsad saru
sir aaj tamare vavni layak thai jase aevu lage che ! satellite jota
Saru bhai
A to Karan ne dan !!!!!! ke su ?
Aje gir gadhda baju saro Evo vavni layak varsad
Rajkot morbi road aspas vistar ma 1:15 vage meghraja nu dhamakedar aagman hal dhimidhare chalu
અષાઢી બિજની શુભ કામના ભગવાન જગન્નાથજી ને પ્રાથના કે આખા ગુજરાતમાં સારો વરસાદ આવે વર્ષ સારુ જાઇ ખેડુત મિત્રોને શુભ કામના જય દ્વારકાધીશ
Sir aaje amare 2 mast reda padya andajit 0ll inch uper ….ane atyare gajvij pan thodik saru thai che….ane dimidare continue……jay shree krishna
ઉપલેટા માં કાંઈ નથી ઝાપટાં પડ્યા કરે છે
Aaj no 2inch padyo kalariya gam ma
ઓકે સારૂ
Kalavad (Ranuja)baju kevi sakyata 6e?