8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
સર
ઢસા વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ 2.22pm
Sir , jasdan ma bapore 12 vagya no mideum gati ye varsad chalu chhe.
આજના ગુરુપૂર્ણિમાના શુભ દિવસે અમારા વેધરગુરુ શ્રી ને કોટી કોટી પ્રણામ
Happy gurupurnima Sir
गुरु आपके उपकार का
कैसे चुकाऊं मैं मोल
लाख कीमती धन भला
गुरु हैं मेरे अनमोल happy guru purnima Aashok Sir
ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂજીને કોટી કોટીવંદન
હવામાન ગુરુ અશોક સર તથા બધા મિત્રો ને ગુરુપૂર્ણિમા નિમિત્તે સાદર વંદન તથા હાર્દિક શુભામનાઓ….
નમસ્તે સર,હાલ જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે એક દીવસ બાદ ડાયરેક્ટ દક્ષિણ ગુજરાત આસપાસ બતાવે છે તો આવી ધટના બની શકે!? અને આવી રીતે લો પ્રેશર લોકેશન ચેન્જ થાય તેને શું કહેવાય?
Timing ma farak chhe banne model ma.
Low kyarek zadapi travel kari shakey.
UAC South Pakistan baju chhe. Dhari pashchim chhedo Dakshin baju aavi shakey and tyan Low thay (banne bhadi jaay)
ઓકે સર આભાર
Ek sabd International Weather Forecaster passey thi sambhdel chhe ..Sympath Low.
Bangad ni Khadi baju Low Hoy tyare yogya paribado hoy tyare Arabian Sea baju pan Low thay tene Sympathy Low kahe chhe.
Aapadey em ganiye ke Low nu Relay hoy etle Bangad ni khadi baju thi dhakko lage etle Arabian baju Low thay.
(BOB varu low haal Chhatishgarh aaspaas ganay satellite image par thi)
ખુબ ખુબ આભાર
ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર ગૂરૂ ના ચરણોમાં નમન.
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે વેધર ગુરુને સાદર પ્રણામ
ગુરૂ પૂર્ણિમા ના પાવન દિવસે આપણા સૌના પ્રિય ગુરૂજી અશોકભાઈ પટેલ ને વંદન
રામાપીર ચોકડી રાજકોટ 20 મીનીટ થી હળવો માધ્યમ વરસાદ ચાલુ.
ગુરુ પૂર્ણિમા ના દિવસે ગુરુજીને સાદર નમન.
Ashok sir ne Gurupurnima na Vandan!!
ગુરુજી ને પ્રણામ
પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન
ગુરુપુર્ણિમા ના પાવન દિવસે અશોક સર ને પ્રણામ
નમસ્તે ગુરુજી ..તમારા શરણો મા વંદન…
ગુરૂ પૂર્ણિમા ના પ્રણામ
વેધર ગુરૂજી
સાહેબ તમારા ઍક શિષ્ય રાજભા એ તમારા વિશે વિડીઓ મૂક્યો છે. ગુરુ દક્ષિણા માં
ગુરુપૂર્ણિમા.. પાવન અવસર નિમિત્તે વેધર ગુરુને કોટી કોટી વંદન.. બધા મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 13 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ વેલમાર્ક લો પ્રેશર હાલ દક્ષિણ ઓડિશાના દરીયા કાંઠે અને તેની આસપાસના વિસ્તારોમાં છે જેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે અને તે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. ♦ ચોમાસું ધરી હાલ બીકાનેર, કોટા, રાયસેન, માલંજખંડ, રાયપુર, દક્ષિણ ઓડિશા ના દરીયાકાંઠે તથા તેના આસપાસના વિસ્તારમાં રહેલ વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ 20°N ઉપર એક ઈસ્ટવેસ્ટ શીયર ઝોન… Read more »
Pratik bhai gujrat najik kay tarikhe sistam pahos se
Happy Guru purnima na Vandan
Kutch & ene lagu sindh par param divas thi ek cyclonic circulation che. as per
http://www.monsoondata.org/wx/india.850.html
wind chart jota lage che k coastal odisha varo WMLP tya j rehse. sindh cara uac ne lidhe LP thase.
ગુરુ પૂર્ણિમા ના જય સ્વામિનારાયણ
ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન
ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન
sir banaskata baju varshad ni sakyta che
Aapne 2 Divas sari shakyta che
Saurashtra, South Gujarat,Kutch jetlo to nahi pan aa 2 Divas Santosh karak varsad north gujrat ma aavse.
ગુરુજી ને કોટી કોટી વંદન
Jsk sir, Guru Purnima nimite koti koti vandan.
ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન
જય શ્રીકૃષ્ણ સાહેબ….
ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન
Happy guru purnima guruji
Ashok Sir, Gurupurnima na aapne vandan
વેધર ગુરુ લખ લાખ લાખ વંદન
Guru etle jeni pase thi atmgyan made ane hamesh kai navu janva made bhale pachi te umar ma na no hoy ke moto
સર લાસ્ટ એક કલાકથી ભયંકર વરસાદ પડે છે અમારે
jay guru dev
Aa. w m l p ni sav asar kedi puri thase have to
Resh futi gya se
10 divash ni varap ni jarur se. amare 28 divash
thaya ek dhara reda japta. ne varsad na.
taluko. mendarda
Ashok Sir, Gurupurnima na aapne vandan 🙂
આજ પ્રવિત્ર ગુરુપૂર્ણિમા નિમિત્તે વેધર ગુરૂ અશોકભાઈ ને વંદન.
guru ji
જય માતાજી આપણા સવના હવામાન ગુરુ આશોક સાહેબ ના ચરણો કોટી કોટી વંદન
Sir ane sarve metro ne guru purnima pavan parv ni. Shubh kamana
ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન
ગુરુ પૂનમ નિમિતે સાદર વંદન સાહેબ….ખૂબ સારો વરસાદ પડી ગયો અમારે….
આજ હમારો વિસ્તાર એલર્ટ પર લાગે NDRF ની બે ટીમો આવીને વરસાદ પણ ફુલ ચાલુ છે સુત્રાપાડા મા
ગુરુ પૂર્ણિમા નીમેતે ગુરુ નેં નમન
સર . તમારી હેઠળ હરેક મિત્રો સીખેલા વય એની પાસે ગુરુ પૂર્ણિમા નીમેતે દક્ષિણા માં તમને હું આપેસા છે????????
Ek bija ne Padi devani koshish na karvi.
Aapadey shikhya hoy te bijane shikhvo. Tamaru gnan vadhshe.
Sacha guru nu aaj gyanbodh hoy aabhaar guruji
100% સાચું આગાહી ની સાથે આજ ખાસ શીખવા નું છે અને બીજું જો લોકો ને ફાયદો થાય તેવા નિસ્વાર્થ ભાવે આગળ આગાહી આપી શકાય તેમ હોય તોજ ફોરકાસ્ટિંગ શીખવું જોઈએ શીખ્યા પછી જો આગાહી ના કરવી હોય તો શીખવા માં ખોટો સમય ના બગાડાય તેમાં શિખવાડવા વાળા નો અને તમારો બંને નો કિંમતી સમય બચી જશે
આ વિચાર આ જ્ઞાન આ વિવેક માણસ ને મહાન બનાવે છે આવા સ્વભાવ આજ ગળાકાપ યુગ માં જવલેજ જોવા મળે સોશ્યલ મીડિયા નો આભાર કે અશોકભાઈ ના ટચ માં આવિયા કોઈ જાત નો લોભ નય જેટલું જ્ઞાન બીજા ને પીરસાય એટલું આપે છે એક ને એક જવાબ હજારો વખત આપે તો પણ જરા પણ કંટાળો નય ભગવાન આપ ને નિરોગી દીર્ઘાયુષ્ય આપે એવી પ્રાથના
ટાંટિયા ખેંચ ની તમને ય ખબર લાગે!!
Ashok sir ne guru purnima na namaste, ramji bhaiiii…khabosia pota ne samundar samaj va madia se te to badhai ne dekhai ne ?
વાહ સર શુ જવાબ છે તમારો….
100% sachi vat se wether guru
Gnan aapvathi gnan vadhe.
100taka. Sachi vaat
️ ️ ️ ️
વાહ..ધન્ય છે ગુરુજી આપની ઉદાત્ત ભાવનાને..જય હો..શત શત વંદન ..આપના શ્રી ચરણોમાં..
વિદ્યા વિનય થી શોભે પણ વિનય. ઓશા લોકો પાસે હોઈ છે.
અને જિજ્ઞાસા એ જ્ઞાન ની માતા છે ધન વાપરે તો ઘટે જ્ઞાન વપરાય તો વધે જે કઈ આવડતું હોય એ જિજ્ઞાસુ ને શીખવાડવું. गुरुर ब्रह्मा गुरुर विष्णु , गुरुर देवो महेश्वरः , गुरुर साक्षात परम ब्रह्म , तस्मै श्री गुरुवे नम
Cola second week lal ghum.
Happy guru Purnima sir
Happy guru purnima sir