22nd June 2023
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd-30th June 2024 – Update Dated 22nd June 2024
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 23 થી 30
જૂન 2024 – અપડેટ 22 જૂન 2024
જૂન મહિના માં 22-06-2024સુધીમાં ગુજરાત રાજ્ય ના 169 તાલુકા માં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 mm થી 50 mm વરસાદ, 22 તાલુકામાં 51 mm થી 125 mm અને 5 તાલુકા માં 125 mm થી વધુ વરસાદ થયેલ છે.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status Up to 22-06-2024
Kutch has received 5 mm.
Saurashtra has received average 20 mm rainfall mainly over Dev Bhumi Dwarka 86 mm., Porbandar 39mm, Amreli 35 mm & Bhavnagar 34 mm.
North Gujarat has received average 3 mm Rainfall.
East Central Gujarat has received average 12 mm Rainfall.
South Gujarat has received average 45 mm Rainfall with main Districts being Valsad 114 mm., Navsari 65 mm, & Tapi 41 mm Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 જૂન 2024 સુધીની વરસાદ ની પરિસ્થિતિ:
કચ્છ માં 5 mm શરેરાશ વરસાદ
સૌરાષ્ટ્ર માં 20 mm શરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા દેવ ભૂમિ દ્વારકા 86 mm, પોરબંદર 39 mm, અમરેલી 35 mm અને ભાવનગર 34 mm.
નોર્થ ગુજરાત માં શરેરાશ 3 mm વરસાદ.
મધ્ય પૂર્વ ગુજરાત માં શરેરાશ 12 mm વરસાદ.
દક્ષિણ ગુજરાત માં શરેરાશ 45 mm વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા વલસાડ 114 mm., નવસારી 65 mm, અને તાપી 41 mm.
Current Weather Conditions:
IMD Press Release Dated 22-06-2024
Press Release 22-06-2024The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Mandla, Pendra Road, Jharsuguda, Balasore, Haldia, Pakur, Sahibganj and Raxaul.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of North Arabian Sea, Gujarat State, remaining parts of Maharashtra, some more parts of Madhya Pradesh, Chhattisgarh, Odisha, Gangetic West Bengal, Jharkhand, Bihar and some parts of East Uttar Pradesh during next 3-4 days.
The east-west trough from northeast Rajasthan to Manipur across northwest Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Sub-Himalayan West Bengal, Bangladesh, Meghalaya & Assam at 0.9 km above mean sea level persists.
There are two UAC over regions stretching from Odisha and East Bay of Bengal at mainly 3.1 km level.
During the forecast period a broad UAC will form over Central India and Maharashtra. There will be UAC over Bay of Bengal as well as Arabian Sea and at times trough from UAC will pass over Gujarat State.
East West shear zone expected over Mumbai level at 3.1 km height.
The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના અને થવાના પરિબળો અને સ્થિતિ:
ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમય માં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો માં પર બહોળું સર્કુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે. યુએસી મુખ્ય લેવલ 850 hPa અને 700 hPa
ક્યારેક ઇસ્ટ વેસ્ટ શેર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 hPa
ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે પશ્ચિમ
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch Up To 30 June 2024
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. On some days Scattered showers, light/medium rain with isolated heavy rain and on some days rainfall activity expected to increase with Scattered showers, light/medium/heavy rain with isolated very heavy rain during the forecast period.
Windy conditions can be expected some times during the Forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2024
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd June 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2024
હું બહાર ગામ જાવ છું તેથી એક દિવસ કોમેન્ટ જવાબ ની રાહ ના જોવી. ટાઈમ મળે ત્યારે કમેન્ટ પાસ થશે.
I am travelling so for none day please do not expect reply to comments. However, comments will be published as and when time permits.
Mitro Jene khyal padto hoy te reply kari shakey chhe.
Cola lal ghoom
Moderate/Heavy Raining Continue from 12.10 pm, Nearly about 70 mm of rainfall till now.
Ahmedabad dodhmar varsad che
Ek dharo 1 vagya thi
હજુ 700hpa સિયારજોન જોધપુર, કચ્છ, બેટ દ્વારકા, અરબી સમુદ્ર સુધી છે માટે હજુ કાલ પણ વરસાદ નું પ્રમણ વધુ રહેશે
Morbi ma dhamakedar 2 inch varsad 11 thi 12
Heavy rainfall since last 1 hour in kadi, mahesana
ધ્રોલ તાલુકામા આજે અને કાલે નદી નાલા છલકાવી દે તેવુ લાગે છે?વાતાવરણ.
Ahmedabad dodhmar varsad chalu che
Moje moj Aaj to bro…..jbrjst am 🙂
Aaje mosam no saro varsad avyo.
Surat ma sawar thi bhare varsadi zapta padi rahya che maja aavi gayi ashokbhai
GFS Ane ECMWF banne models, 7/8 July na Bay of Bengal ma Low pressure systems dekhade chhe je West-Northwest (Gujarat taraf) jashe.
Khambhat side ma khub saro varsad vehli savar thi abhar saheb
Morbi ma 11.30am thi kadaka vijli sathe jordar varsad chalu haju chalu chhe
Visavadar ma savar thi sprinkler chalu chhe. Vasutato nathi
Sir aje અપડેટ apso ke ?
૯ થી ૧૨ માં ફરી એક સારો રાઉન્ડ આવી શકે.
Ha bob mathi aavse sathe anek priblo no sath mlse
Savare zordar varsad hato 10 minutes ma 18mm.
Atyare 4 vagya thi continue full varsad pani bharai gaya badhe
Savar thi tam tam hatu have speed pakdi se. Check dem thoda bharayay gaya se. Hal salu se. Lage aaj salo sal thay Jase. Hal Kai system Kam aape se? Speed vala bhej yukt pavan?
Savare 6 vagya thi Dhoraji ma dhodhmar varasad chalu chhe
સવાર ના 6 વાગે થી અત્યાર સુધી ધીમે ધારે વરસાદ હતો હાલ બંદ છે તડકો નીકળ્યો છે
Vadodara ma kal sanj thi light rain chalu che. Vacche vache moderate spell avi Jay che. Early morning 4 thi 5 ma hadvi gajvij sathe Saro varsad hato.
Good morning sir
30/6/24 વરસાદ
ઢસા વિસ્તાર તા ગઢડા જી બોટાદ
આજુબાજુ ના તમામ 10/15 કીમી ના ગામડાં મા વહેલી સવારથી ધોધમાર વરસાદ નદી મા નવા નીરની આવક અંદાજે 2 થી 3 ઇંચ 8.45 am સુધી
આભાર ગુરુજી
Last year 30 June 2023 visavadar ma 400mm varsad padyo hato.joiye aaje shu thai chhe
dar vakhat ake ne ladu na hoy bija ne bhag avado amare haji vavni baki se
Gaya varshe “Biparjoy” cyclone na lidhe June ma Saro varsad thayelo.
Anubhavi mitro prakash padjo pl.
Mehulo test ka rame ? T 20 jevo med kyare thase!!.
Today or tomorrow
Sir savarna 8 vagyathi dhimi dhare varsad chalu che
Sir aa round ma morbi koru rahi gayu aaju baju na 10 thi 15 km ma varsad nathi
7am thi hadvo varsad chalu6
સવારે 7.30 વાગ્યા નો વરસાદ ચાલુ છે ..અંદાજિત અઢી ઇંચ જેવો થઈ ગયો હશે …
માણાવદર ગ્રામ્ય વિસ્તારમાં રાતે સારો વરસાદહાલ પણ વરસાદ માટે વાતાવરણ સારું છે,જોઇ આજે શુ થાય.
Sir gsf ecm ma 700 hp e uac temaj Bane modal ma bhej ena abhyas Ane colla ma je pehla wik ma colour aviyo che te aje Ane avti kale paschim Saurashtra an bhago ma jamavat kare evu lage che
ઝાંઝમેર તાલુકો ધોરાજી
સવારે 5 થી 8 વાગ્યા વચ્ચે 3 ઇંચ વરસાદ
Vadodara city till 7am
Dandia bazar 48mm
Sama vistar 63mm
Majalpur 28mm
Alkapuri 59mm
Ajwa 43mm
અમારે 1કલાકથી સારો વરસાદ આવે છે।
Savar savar ma dhodhmar 2+ is 45 minute ma
Sir અમારે ક્યારે વાવણી લાયક થશે વરસાદ,,
હજુ બે દિવસ વાતાવરણ સારુ છે એટલે આશા રખાય.
Sir Porbandar city na rainfall akda ma khali 1 mm j btave che sir sanje 5 thi 7 vagya sudhi ma gajvij sathe varsad minimum 1 inch to padyo hato. gya varshe pan news ma avyu htu porbandar ma varsad na aakda varsad pade tena krta ocha batave che.
Vadodara ma atibhare varsad chalu che atyare. Extremely heavy rains…
First Congratulations to all…Sir Rajkot na ankda ma kaik locha mrya hoi evu lge che varsad na aajna
Yes changes thaya chhe.
Reporting review thayu hoy.
Aakada karata badhane actual vadhu varsad padel hoy tem lagey chhe.
Evu kyare thai shake in general?
Normally aava fer far na thava joiye.
Barobar che sir varsad vdhuj hto apde njare joyelu che
RMC na figures pan check karay.
Already checked…West Zone apdi side 50mm btavtu htu kal last comment kri tyre pchi East and Central Zone ma around 55mm jevu htu
Congratulations to everyone for t20 ICC World Cup victory
Sar aana apdet amara mate 7. 8. Divas lambavay aevu lagese.
Vadodara on off rain continue since afternoon. Light to moderate showers.
Sir Bob ma kyare next halchal thase? Koi khas reason khas navajuni n thava pachhad?
IMD Gujarati Bulletin vancho.
Jay mataji sir…aaje pan sajna gam bar rela kadhya aevu zaptu aavyu….man muki ne na varsyo AEK bhare zaptu aave to pan Santosh 6e…meghraja risai gya lage 6e amarathi…
Vadodara city till 7pm
Dandia bazar 39.50mm
Sama vistar 20mm
Majalpur 21mm
Alkapuri 21mm
Ajwa 33mm
GSDMA rainfall figures ma Rajkot na Rainfall 14-16 UTC vachche 30 mm hato
Ane have update thai Ane 10 mm thai gayu!
Hadiyana haju vavni pan baki ek Saro redo pan nathi avto 10 km dur jodiya aje Sara reda avi gaya
Sir next update kale?
સર
29/6/24
આજનો વરસાદ
ઢસા વિસ્તાર
જલાલપુર ઉમરડા વિકળીયા માંડવા ઢસા જં આંબરડી ઢસાગામ આજુબાજુ ના ગામડાં મા સારો વાવણી લાયક વરસાદ ખેતર બારા પાણી કાઢી નાખ્યા જલાલપુર ઉમરડા નદી મા નવા નિર આવ્યા
સારી વાવણી
અંદાજે 2 થી 3/4 ઇંચ
આભાર ગુરુજી
સર આવતા અઠવાડિયા માં રેડા ને ઝાપટાં ચાલુ રય શકે કે કેમ મરચી ના બીજ મૂકવા તા એટલે
Vavi dyo haji 4 tarikh sudhi che nanu motu no puchya rakhay
Paacho dhodhmar varsad chalu