Saurashtra, North Gujarat & Kutch Rainfall Coverage As Well As Amount To Increase 12th -19th July 2018

Update on 12th July 2018

Average rainfall over whole Gujarat for this season is 22.86 % till 12th July 2018

Area wise average rainfall over different parts of Gujarat for this season is as under:

South Gujarat 38.35 %

Central Gujarat 20.71 % where Ahmadabad District is just 7.89 %

North Gujarat 12.00% where Banaskantha is just 5.85 %

Saurashtra 12.77% where Dev Bhumi District is just 1.9% & Surendranagar District is 3.93 %

Kutch 1.25%

Current Meteorological features based on IMD Bulletin :

The Axis of Monsoon trough at mean sea level continues to pass through Anupgarh, Jhunghunu, Shivpuri, Sidhi, Pendra, Chaibasa, Digha and thence East­ Southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level. Western end of Axis of Monsoon could track Southwards on some days during the forecast period but at different height.

The Cyclonic Circulation over NE Madhya Pradesh is now over South U.P. and neighborhood extending up to 1.5 km above mean sea level.

The Cyclonic Circulation over North Coastal Odisha and neighborhood now extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. A Low Pressure area is very likely to form over North Bay of Bengal and neighborhood from this UAC.

The East ­West shear zone running roughly along latitude 21°N at 3.1 km above mean sea level & along latitude 20°N at 4.5 km above mean sea level. This shear zone will be present on multiple days at different Latitudes inn vicinity of Gujarat State.

The off­-shore trough at mean sea level off Karnataka to ­Kerala coasts persists.

The Cyclonic Circulation is now over Saurashtra and adjoining Arabian Sea/Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 4 to 5 days in various strength.

IMD Charts have been marked with UAC & East West shear zone.

 

Saurashtra, Gujarat & Kutch: 12th to 19th July 2018

 

South Gujarat & Central Gujarat expected to receive fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.

North Gujarat expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018.

60% areas of Saurashtra expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018. Isolated places could receive more than 100 mm rain cumulative

Rest 40% areas of Saurashtra & Kutch expected to receive rainfall in phases over different areas with cumulative totals of 35 mm to 50 mm during the period up to 19th July 2018. Rainfall of Kutch has been derived from various differing forecasts having rainfall from 20 mm to 60 mm.

Note: 25 mm is approximately 1 inch old measure.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 12 જુલાઈ 2018

ચોમાસુ ધરી અનૂપગઢ, ઝૂનઝૂનુ, શિવપુરી, સીધી, પેન્દ્રા, પુરી, દીઘા અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે જે સી લેવલ થી 0.75 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આગાહી સમય માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ સરકે તેવું છે જોકે જુદી ઉચાઈએ.

લો પ્રેસર થયેલ તેનું યુએસી હાલ દક્ષિણ યુ.પી. આસપાસ છે આસપાસ 1.5 કિમિ ઉંચાઈ સુધી છે.

નવું યુએસી નોર્થ ઓડિશા ના દરિયા કિનારા નજીક છે જે 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી માંથી બંગાળની ખાડીનું લો થવાનું છે.

ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 20°N પર 4.5 કિમિ ઉપર છે. જે અરબી સમુદ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે. તેમજ ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 21°N પર 3.1 કિમિ ઉપર છે. જે સૌરાષ્ટ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે.

ઓફ શોર ટ્રફ સી લેવલ પર કર્ણાટક થી કેરળ દરિયા નજીક છે.

એક યુએસી સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત પર 3.1 કિમિ ની ઉચાઈએ છે. આ યુએસી આગાહી સમય ના 4 થી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઓછા વધતા પ્રમાણ માં રહેશે.

તારીખ 12 જુલાઈ સુધી ગુજરાત ના વરસાદ ના પ્રમાણ અંગે નું ટૂંકું અપડેટ ઉપર ઈંગ્લીશ માં છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2018

 

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં ઘણા વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ક્યારેક અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.

નોર્થ ગુજરાત માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 40 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.

સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 50 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના. આમાં છુટા છવાયા વિસ્તાર માં 100 મીલીમીટર થી પણ વધુ ની સંભાવના છે.

બાકી ના 40% સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં અને કચ્છ માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 35 મીલીમીટર થી 50 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.

નોંધ: 25 મીલીમીટર એટલે આશરે જુના માપ પ્રમાણે 1 ઇંચ

 

 

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

 

 

 

 

 

 

 

 

 

0 0 votes
Article Rating
2.6K Add your comment here
Inline Feedbacks
View all comments
Nirav Patel
Nirav Patel
14/07/2018 7:18 pm

Manavadar taluka na sanosara gam ma 3 kalak ma 4:30 thi 5 inch varsad

Kiritpatel
Kiritpatel
14/07/2018 7:17 pm

Arvalli ma kem Dhodhmar varsad Nathi aavto

Kiritpatel
Kiritpatel
14/07/2018 7:16 pm

Arvalli ma Dhodhmar varsad kem Nathi padto? Setelite ma to ghadh vadado dekhay che

Rajni
Rajni
Reply to  Ashok Patel
14/07/2018 7:51 pm

Tnx sir

Piyush patel
Piyush patel
14/07/2018 7:15 pm

Sir ek vinnatti che k a site Haji kaik nava ramakada umaro ne Haji kaik shikhavanu man Thai che Jo sakya hoy to khali request che

Piyush patel
Piyush patel
Reply to  Ashok Patel
14/07/2018 7:27 pm

Ok sir samjay gayu Atli mahiti apvaa badal tamaro Dil thi khub khub abhar

Ashish kalaria
Ashish kalaria
Reply to  Piyush patel
14/07/2018 8:28 pm

Ok

Sanket zatakiya
Sanket zatakiya
14/07/2018 7:15 pm

Sir wunderground ma a thi m ma manavadar nathi batavtu

ખુશાલ-મકવાણા : રાજકોટ
ખુશાલ-મકવાણા : રાજકોટ
14/07/2018 7:14 pm

Sir 9 km Ketla hpa ma joi skay.plz.ans.

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
14/07/2018 7:14 pm

Sir searzone/uac ma aatlo badho varsad? Varsad ni matra toe L/WL kartaye vadhu chhe.

Rasik Vadalia
Rasik Vadalia
Reply to  Umesh Ribadiya@Visavadar
14/07/2018 11:57 pm

Jsk.sir. Sir Tamoae update ma chokhvat thi lakhyu che UAC ,shayar zon vishe. Pan aapna badhay mitro ne update ne oodan purvak samajvani tasti levi nthi ane bob baju j nazar dodavvi che. Jay Umiyaji sir.

Mayur kaneriya
Mayur kaneriya
14/07/2018 7:14 pm

Rajkot ma dhimi dhare varsad chalu

Piyush patel
Piyush patel
14/07/2018 7:05 pm

Sir aa CMC model ma time GMT ma che to Tema pan 5:30kalak add karvani?

Piyush patel
Piyush patel
Reply to  Ashok Patel
14/07/2018 7:09 pm

Thank you sir

ગુંજન જાદવ : દાહોદ
ગુંજન જાદવ : દાહોદ
14/07/2018 7:02 pm

દાહોદમા બે દિવસ થી વરસાદ આરામ કરે છે. કાલે દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકામા 1 કલાક મા 100 મીલીમીટર વરસાદ પડ્યો, જ્યારે બીજા બધા તાલુકામા આરામ. કુદરત ની કાયાનો પાર નથી. બપોરના સમયે આકાશ ખુલ્લું થયુ હતુ તે બાદ ફરી વાદળો આવી ગયા. પવન આરામ મા છે ઘણા દિવસો થી. હાલ દેવગઢ બારીયા તાલુકામા વરસાદ પડી રહ્યો છે. મકાઈ થોડીક પીળી પડી ગય છે. સોયાબીન ની મોજ પડી ગય. શાકભાજીની પણ મોજ પડી ગય. ખુબ ખુબ આભાર સર. જય જગન્નાથ તમામ મિત્રોને અને કચ્છના તમામ મિત્રો ને નવા વર્ષ ની શુભેચ્છાઓ.

ગુંજન જાદવ : દાહોદ
ગુંજન જાદવ : દાહોદ
Reply to  Ashok Patel
14/07/2018 7:24 pm

હા સર બધી બાજુથી દાહોદને ઘેરી નાખ્યો છે. બસ હવે સમાચાર આપવા ઉત્સુક છુ.

Prasad Chandorikar
Prasad Chandorikar
Reply to  Ashok Patel
14/07/2018 7:33 pm

Sir Vadodara chances che aava koi mota varsad na?

Nirmal
Nirmal
14/07/2018 7:02 pm

Rajkot ma zarmar zarmar chalu…

Nirmal
Nirmal
14/07/2018 7:00 pm

Rajkot ma zarmar zarmar chalu…..

Jaskubhai vank
Jaskubhai vank
14/07/2018 6:59 pm

Bhesan ma Saro varsad

Jignesh dalsaniya
Jignesh dalsaniya
14/07/2018 6:59 pm

Motimarad ma jordar vrsad

જાદવ નરેશ
જાદવ નરેશ
14/07/2018 6:58 pm

સર આજે હું દ્વારકા જીલ્લાના જામ રાવલ ગામે છું
સર અહીંયા સવાર થીજ ઉકળાટ છે
અને જીણો જીણો વરસાદ સાલું છે

Sunil pansuriya mendarda
Sunil pansuriya mendarda
14/07/2018 6:56 pm

Saheb mendarada 5 thi 6 inch jevo haju chhalu 6 and dem nu map jova mate menu ma nathi

પીઠાભાઇ વસરા --નિવૃત્ત શિક્ષક -- રાણા કંડોરણા
પીઠાભાઇ વસરા --નિવૃત્ત શિક્ષક -- રાણા કંડોરણા
14/07/2018 6:56 pm

રાણા કંડોરણા જિલ્લો પોરબંદરમા સારો વરસાદ

k k bera
k k bera
14/07/2018 6:51 pm

Aaje keshod ma savarthi sanj shudhima 6 thi 7inch jevo varsad pakko

B. j. dhadhal
B. j. dhadhal
14/07/2018 6:49 pm

સર મારી 1થી2 કોમેન્ટ કચરાટોપલી માં ગઈ એનું કારણ

Ajit makadia
Ajit makadia
14/07/2018 6:47 pm

બરડિયા .નવાગામ હરિપર ખીરસરા ,અરણિ ,સજડીયાળી ,ભાયાવદર ,મા બોવજ સારો વરસાદ ..4thi5ઇંચ બધે …..મોજ્ડેમ મા પાણી ની આવક ચાલુ……મૌજે મોજ ….

Paresh koradia
Paresh koradia
14/07/2018 6:46 pm

Junagadh ma pachi 6:30 thi full speede varsade pakdi lage che be varsh no bhego aapi dese jay jagannath.

SANDIP kothari
SANDIP kothari
14/07/2018 6:44 pm

Sir, Jamnagar ma Sara varsad ni mahiti apso bbc weather forecast mujab Monday/ Tuesday heavy rain batave Che a mujab aavse? ●●●●

SANDIP kothari
SANDIP kothari
Reply to  SANDIP kothari
14/07/2018 7:04 pm

Ok Ashok sir

Joshi Devang G
Joshi Devang G
14/07/2018 6:34 pm

Sir… please answer.
What is the reason for ahmedabad not receiving rain this year. We are waiting desperately. Half july also gone but no notable rain.
Javab aapso ji

babulal khunt
babulal khunt
14/07/2018 6:30 pm

Ozat dem uprvas ati bhare vrsad chalu 6e 3 kalakthi hju avrit chaluj 6

Sanjay patel
Sanjay patel
14/07/2018 6:26 pm

Sir cola image ma time 00z 14 Jul 2018 avo btavto hoy to ketlo time ganvo

અશોક વાળા
અશોક વાળા
14/07/2018 6:23 pm

આ રાઉન્ડ ઘણો લામ્બો ચાલે એવું લાગે છે અત્યાર ના અનુમાન મુજબ 20 તારીખ સુધી તો ફાઇનલ ત્યાર બાદ બે ત્રણ દિવસ ના બ્રેક બાદ ફરી જમાવટ કરે એવું દેખાય છે …..એક દેશી પુરાણ મુજબ જો આજે બીજ ના દેખાય તો આખો અષાઢ માસ વાદળિયું વરસાદી વાતવરણ રહે….આવું કદાચ આ વખતે બને

Sanjay patel
Sanjay patel
14/07/2018 6:21 pm

Uttar Gujarat ma varsad Na samachar hoy to mitro janavjo

Kishor odedara
Kishor odedara
14/07/2018 6:18 pm

Jetpur ma khali japta j che

Divyesh Maradiya
Divyesh Maradiya
14/07/2018 6:13 pm

સર, મીડિયા વાળા ગિરનાર માં 15 જેવો વરસાદ બતાવે છે ,GSDMA નું સ્ટેશન નથી પણ બીજી કોઈ ઓફીસીયલ એજન્સી ની વેબસાઇટ કે માહિતી હોય તો આપવા વિનંતી કારણ કે અમારે ઓઝતમાં ત્યાનું પાણી આવે છે.

ગઇકાલે ઓઝત બે કાંઠે હતી .અત્યારે ઓઝત -2 ડેમ 70% જેટલો ભરાયેલ છે. FCC ની વેબસાઇટ મુજબ.

Pratapbhai chundavdra
Pratapbhai chundavdra
14/07/2018 6:06 pm

Sar vndrgaud ni agasi ma porbandar nu havaman nathi avtu salu krjo

Suthar chetan
Suthar chetan
14/07/2018 6:05 pm

Sir amare lunavada na rabadiya ma varsad kyare padse

Haresh Zampadiya
Haresh Zampadiya
14/07/2018 6:05 pm

Sir gundala Jas gam ma aashre 2.5 varsad ta : vinchhiya dist rajkot

Kaushikladani
Kaushikladani
14/07/2018 5:55 pm

Ajab Keshod ma 1divasma1foot ni taiyari

pravin gabani
pravin gabani
14/07/2018 5:52 pm

Sir gadhada swamina aa round ma haju dhodhmar varsad padyo nathi to aagami divso ma chance chhe? Ke pachhi aatla thi santosh mani levo padshe?

Bhavesh patel
Bhavesh patel
14/07/2018 5:51 pm

Ae badha ne bij na ram ram santi rakho bhayo badhe j varsad thay jase

ankur patel
ankur patel
14/07/2018 5:45 pm

Jamjodhpur jillo Jamnagar 3-4 inch varsad bpor no 1 vagya no chalu hji pn chalu

Jadeja Mahendrasinh
Jadeja Mahendrasinh
14/07/2018 5:38 pm

ગામ – ભાવાભી ખીજડિયા , તાલુકો – કાલાવડ, જિલ્લો – જામનગર, આજ નો વરસાદ 3.5 ઇંચ અને છેલ્લાં બે દિવસ નો કુલ 5.5 ઇંચ વરસાદ થયો ( વરસાદ માપી ને લખેલ આંકડા છે ખાલી અઠીયો નથી

Jignesh dudhagara
Jignesh dudhagara
14/07/2018 5:38 pm

સર .
જામનગર
મા તો
સુરજ દેખાય
વરસાદ નો વારો
કયા રૅ આવ છે .

Bhavesh H
Bhavesh H
14/07/2018 5:36 pm

Chotila ma kadaka ne bhadaka thay se pan varsad nathi

Ramde varu
Ramde varu
14/07/2018 5:36 pm

Gam lamba taluko klaynpur jilo dewbhumi dwarka 1 kalak thya chata chata ave 6

Nik Raichada
Nik Raichada
14/07/2018 5:32 pm

Sir Porbandar ma 2:00 vaga thi dhimi dhare varsad continue chalu pan varsad ni matra vadhe to saru.

Maru markhi
Maru markhi
14/07/2018 5:31 pm

Ashok sir
Chauta (kutiyana) savar na time thi dhimidhare varsad chalu chhe.
Next time varsad nu rodr sawrup jova male kharu?

Pankaj bhimani
Pankaj bhimani
14/07/2018 5:30 pm

W.G kyati jovay sir ama jodiya chhe

Rahul Thakor
Rahul Thakor
14/07/2018 5:28 pm

Muli na daksin thi gjb no varsad psar Tay rahiyo se je pashim utar traf gati kare se

ઘનશ્યામભાઈ
ઘનશ્યામભાઈ
14/07/2018 5:28 pm

સર પાનેલી મોટી માં જોરદાર વરસાદ ચાલુ છે બપોરે 1વાગ્યા થી હજી ચાંલુ જ છે અંદાજે 4″ જેટલો હશે

Bipinbhai savjani
Bipinbhai savjani
14/07/2018 5:26 pm

Vijaybhai ( jam Raval)
Raval .kalyanpur.adavana .khirasara-jam khambhalia Patti na Sara varasad na samachar apata rejo

Bharat
Bharat
14/07/2018 5:24 pm

Sir keshod talukama jordar varsad 3:00pm thi bijo rawond chalu thayo aajano 5:30 pm sudhi kul varsad 8″thi10″inch hase tuka samay ma jordar varsad no pachala 3varsh no record tuti gayo badhe pani pani j che .

hitu
hitu
14/07/2018 5:21 pm

સર bob માં લો છે તે વેલમાર્ક લો થસે ?
સૌરાષ્ટ્ર ને વધુ ફાયદો થસે
કે ઉત્તર ગુજરાત ને ફાયદો કરસે

Rasik Vadalia
Rasik Vadalia
Reply to  hitu
14/07/2018 6:14 pm

Jsk.sir. Barabar che sir tamare vat, badhane aagad nu janva ni adhiray bov che.

Pankaj Dudhatra
Pankaj Dudhatra
14/07/2018 5:20 pm

Sir mendarda ne lotary lagi 3 varas thi noto padato atyare dhodhmar Pani Pani jay Jagannath

Vijay Chauhan
Vijay Chauhan
14/07/2018 5:20 pm

Hello sir
Jam Raval ta. Kalyanpur ji. Dwarka 3 vagya thi jarmar varsad haji chalu 6 . Aasha rakhu next comment karu tyare dhodhmar varsad chalu m lakhu avo aavi jaay. Thanks sir

1 13 14 15 16 17 39