Rainfall Activity Expected To Increase Over Saurashtra, Gujarat & Kutch Next Week – Update 23rd August 2019

અપડેટ 2 સપ્ટેમ્બર 2019 સોમવાર સાંજે 6.00 વાગ્યે થશે – આવતી કાલે વાતાવરણ હજુ સારું રહેશે.

Next Update will be on 2nd September 2019 around 6.00 pm. – Weather will continue to be good tomorrow.

Current Weather Conditions on 23rd August 2019

Some weather features from IMD :

The Cyclonic Circulation over North­east Madhya Pradesh & adjoining South Uttar Pradesh persists and now seen at 1.5 km above mean sea level.

Western end of the Monsoon Trough at mean sea level continues to run close to foothills of Himalayas and Eastern end now  passes through Bareilly, Bahraich, Patna, Bankura, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.

The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Bay of Bengal off Odisha coast now lies over Northwest Bay of Bengal off Odisha-­West Bengal coasts and seen between 1.5 & 4.5 km above mean sea level. Under its influence, a Low Pressure area is likely to form over Odisha & neighborhood during next 36 hours.

The Cyclonic Circulation over East Vidarbha & neighborhood persists and now seen between 3.1 & 5.8 km above mean sea level tilting Southwards with height.

The Cyclonic Circulation over Saurashtra & neighborhood now lies over Northeast Arabian Sea & adjoining Saurashtra and seen between 3.1 & 4.5 km above mean sea level.

The Western Disturbance now seen as a Cyclonic Circulation between 3.1 & 3.6 km above mean sea level over North Pakistan & neighborhood.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There is a surplus of 20% rain till 23rd August 2019 for Saurashtra & Kutch Region, and Gujarat Region also has a surplus of 19% rain till 23rd August 2019. Kutch has received lot of rain and so now has a surplus of 41% rain from normal till 23rd August 2019.

 

 

Forecast: 26th August to 1st September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). This update is for a longer period out and hence could be updated if warranted.

Mixed weather during the forecast period with cloudy on more days. Windy on 26th/27th over some parts Gujarat Region.
A broad Cyclonic Circulation at 700 hPa over Madhya Pradesh to Gujarat is expected around 26th/27th August. Rain will be on some days of forecast period with different areas on some times different days. Rainy weather may start initially from East Gujarat on 25th Evening.

East Central Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers crossing 125 mm total rainfall during the forecast period.

South Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 100 mm total rainfall during the forecast period.

North Gujarat: There will be big variation in the Rainfall amounts over various parts of North Gujarat. Rain will be more on Eastern side and decrease towards West side. Hence, range will be wide with different area expected to receive between 25 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 125 mm total rainfall during the forecast period.

Saurashtra: Most areas expected to receive between 30 mm to 60 mm total rainfall with some high rainfall centers reaching 85 mm total rainfall during the forecast period.

Kutch: The Rain quantum for Kutch will be updated on 26th August 2019. (Date extended from 25th to 26th August 2019)
Update 26th August:  Kutch expected to receive scattered showers to 30 mm total rainfall during the forecast period.

 

23 ઓગસ્ટ 2019 ની સ્થિતિ:

નોર્થઇસ્ટ એમપી અને લાગુ વિસ્તારો પાર જે યુએસી ગઈ કાલે 3.1 કિમિ ના લેવલ માં હતું તે આજે હવે 1.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.

ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હાલ હિમાલય ની તળેટી બાજુ છે અને પૂર્વ બાજુ બરેલી, પટના, બાંકુરા, દીઘા અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓડિશા અને પશ્ચિમ બંગાળ કિનાર નજીક છે જે 1.5 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ યુએસી ની અસર થી આવતા 36 કલાક માં ઓડિશા પર લો પ્રેસર થવાની શક્યતા છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ વિદર્ભ અને આસપાસ છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થઇસ્ટ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર પર છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને લાગુ વિસ્તાર પર 3.1 કિમિ ના યુએસી તરીકે છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 23 ઓગસ્ટ સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 20 % વધુ વરસાદ થયેલ છે. તેવીજ રીતે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) પણ 19% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 23 ઓગસ્ટ સુધી માં નોર્મલ થી 41% વધુ વરસાદ થયેલ છે.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી ! આગાહી સમય પહેલા 3 દિવસ વહેલી આગાહી આપેલ હોય, અપડેટ ની જરૂર જણાશે તો થશે.  

આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. વરસાદ ની અસર ગુજરાત ના પૂર્વ ભાગ માં 25 સાંજથી દેખાય. તારીખ 26/27 ના ગુજરાત રિજિયન માં પવન વધુ રહેશે.

મધ્ય પૂર્વ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ વરસાદ ને પણ વટાવી જવાની શક્યતા.

દક્ષિણ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 100 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

નોર્થ ગુજરાત: અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની માત્રા માં બહુ વધ ઘટ રહેશે જે પૂર્વ બાજુ વધુ વરસાદ ની માત્રા રહેશે અને પશ્ચિમ બાજુ ઓછી માત્રા રહેશે. આગાહી સમય માં કુલ 25 મિમિ થી 75 મિમિ સુધી વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

સૌરાષ્ટ્ર : મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 30 મિમિ થી 60 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 85 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

કચ્છ: વરસાદ ની માત્રા માટે અપડેટ 26 ઓગસ્ટ ના થશે. ( અપડેટ 25 ને બદલે હવે  26 ઓગસ્ટ ના થશે ) 

અપડેટ 26 ઓગસ્ટ: કચ્છ માં આગાહી સમય માં છુટ્ટા છવાયા ઝાપટા થી લઇ ને ઉપર માં કુલ 30 મિમિ વરસાદ.  

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 23rd August 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
Kichhadiya giga
Kichhadiya giga
30/08/2019 7:21 am

Sir Porbander ma varsad aavse ke nai aave

naval b kapuriya
naval b kapuriya
30/08/2019 2:09 am

sir. hu ratri na magfadi ma pani varu su. rat na 1 pm na davarka baju bovj vijdi thay ce.davarka baju na mitro varsad hoy to janavo.

Raju bhuva
Raju bhuva
30/08/2019 12:22 am

Ranavav may 11 PM this Harva bhare zapta chalu

Dabhiashok
Dabhiashok
29/08/2019 11:45 pm

Sir date 30,31 ma dvarka ni aju baju windy ma systam btave chhe to jamjodhpur baju asha rakhi sakay?

Jogal Deva
Jogal Deva
29/08/2019 10:21 pm

Sir lalpur.. Jamnagar ma asha rakhi sakay have 31 august ..1st September ma…k aa round samapt have.
Please ans

vikram maadam
vikram maadam
29/08/2019 9:29 pm

sir… ek sval chhe … chomasa na bdha varsad ma koi ek varsad na pani ma ferfar hoy ske ?? kay aa babat ma anubhav khro ??

jem ke pak nu bov vruddhi na krvu … athva … magfali ni safed fug vdhare avvi ??

Ramji bhai kachchhi at.sanathali ta.jasadan di. Rajkot
Ramji bhai kachchhi at.sanathali ta.jasadan di. Rajkot
Reply to  vikram maadam
29/08/2019 11:23 pm

મગફળી માં સફેદ ફૂગ કોઈ પણ વરસાદ પડવાથી નથી આવતી તે એક જમીન જન્ય રોગ છે જે જગ્યા એ રોગ હોય તે જગ્યાએ નિરીક્ષણ કરો બીજા વર્ષે ત્યાંથી જ રોગ ની શરૂવાત થશે અને ગયા વર્ષ કરતા બીજા વર્ષે રોગ નો ફેલાવો વધારે હશે આમ દર વર્ષે રોગ નો ફેલાવો વધતો જાય છે

Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
29/08/2019 9:28 pm

Sir me pan +,- janvano prayatno karyo Google ma evu janva malyu verry high cloud + charge and low cloud – charge litening.

Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
29/08/2019 9:02 pm

Sir + etle possitiv matalap proton -etle nagativ matlab electron.ek vadal parathi bija vadal par ke Jamin par electronino Pravah pasar thay .to possitiv charge Ni bhumika Shu?

Sanjay rajput
Sanjay rajput
29/08/2019 8:51 pm

Sir windy ma bane modal ma banaskata ma 5 6 7 no 2divas thi varshad batave che to have asha rakhi shakay

Yogesh.chaudhary.himatnagar
Yogesh.chaudhary.himatnagar
29/08/2019 8:41 pm

Sir dat 31 ma je varsad batave che te kya karan sar batave che

Neel vyas
Neel vyas
29/08/2019 8:37 pm

Sir
UAC જ્યારે અરબી માં હતું ત્યારે સૌરાષ્ટ્ર માં વરસાદ નહોતો અત્યારે જ્યારે કચ્છ બાજુ છે તો પાકિસ્તાન માં વરસાદ પડે છે એનું શું કારણ છે?

Vala Ajit(keshod. Muliyasa)
Vala Ajit(keshod. Muliyasa)
29/08/2019 8:36 pm

Milan bhai amare 2016ma aashu mahina ma 3ja norte nadi and talav full overflow thaya hata. Aakha chomasa ma nota bharana.

Nilang Upadhyay
Nilang Upadhyay
29/08/2019 8:25 pm

Sir next 3 days weather from tomorrow in Kingston, Jamaica…as 2nd test match start in Kingston so…

Sanjay
Sanjay
29/08/2019 7:45 pm

Sir
Is there any chance of positive effect of cyclone PODUL on rainfall activity in upcoming days.

Hira Kodiyatar
Hira Kodiyatar
29/08/2019 7:40 pm

Sar gam vaig aagahi kya jobay

Shadab Mansuri
Shadab Mansuri
29/08/2019 7:25 pm

Sir
Bahodu circulation Kyare thashe ane
Bahudu circulation thi varsad no labh Gujrat na kya area ne malse ??

Bharat
Bharat
29/08/2019 7:16 pm

Akila ma aagahi che k aavta athvadiya ma bhinjava taiyar raho dhab dhabati bolavse aa vat Sachi che sirji ????

vipul chauhan
vipul chauhan
29/08/2019 7:15 pm

sir hal ma kyu Nxtra chale c.pachi kyu besec?

Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
29/08/2019 7:08 pm

Sir weather us listening ma colour samay batave chhe jyare +,- nishanio Shu batave chhe?

Shreyansh Yadav
Shreyansh Yadav
Reply to  Tejabhai patel (tharad)
29/08/2019 7:18 pm

Sir, + etle positive charge and – etle negative charge. Cloud to ground. If I’m not wrong. Wikipedia says 90% cases ma negative charge hoy.
Positive lightning is less common than negative lightning, and on average makes up less than 5% of all lightning strikes.[from Wikipedia]

Brijesh
Brijesh
29/08/2019 7:05 pm

Naliya(kutch) ma varsad chalu..

The monsoon trough is active and south of its normal position, it is very likely to be at same position during next 3 days. -IMD

T sir j low bnyu 6e e trough pr chale to gujrat baju aavi ske?

Darsh(Nadiad)
Darsh(Nadiad)
29/08/2019 7:00 pm

Sir,4th to 10th September yaad rahi jay etlo varsad aavse avu lage chhe.
Amuk jagya a 10″ to 15″
Haju ghana divaso baki chhe pan aavse j..

Milan sabhaya
Milan sabhaya
29/08/2019 6:23 pm

સર, કયારેય એવુ બન્યું છે કે ભાદરવા ની શરૂવાત સુધી સૌરાષ્ટ્રના બધા જ ડેમ ખાલી રહયા હોય અને ભાદરવા મહીના ના વરસાદ થી જ સમગ્ર સૌરાષ્ટ્રના ડેમ ઓવરફ્લો થઈ ગયા હોય.

ramkrishna
ramkrishna
Reply to  Ashok Patel
29/08/2019 9:02 pm

અમારે 2011,2013,2014 માં ભાદરવા માં જ ડેમ ભરાયા હતા..સર.અને 2010 માં તો દિવાળી પર એટલે કે આસો મહિના ના લાસ્ટ દિવસે નદી આવી હતી…બીઓબી ની સિસ્ટમ સાઉથ ઇન્ડિયા કૂદી ને અરબ માં આવી હતી..ને મજબૂત બની હતી..એમ આઈ રાઈટ સર…??

Mukesh
Mukesh
Reply to  Milan sabhaya
29/08/2019 7:27 pm

2012 ma Paddhari Taluka na aaji 3 Khodapipar dem ભાદરવા ની નોમ na ek J rate full bhari didha hata

naval b kapuriya
naval b kapuriya
29/08/2019 6:21 pm

sir. kalavad purto gay kale saro varsad hato.aju baju na gamda ma lotri jevu kharu?

mahesh.ta.jashdan.
mahesh.ta.jashdan.
29/08/2019 6:08 pm

sir aadra na pavan hal fayda karak 6ne

Vanraj
Vanraj
29/08/2019 6:05 pm

Sir porabandar visatar ma 1.2 divas ma varsad thay evu kay lageh nakar hev piyat hukah pani net kay

Bobby patel
Bobby patel
Reply to  Ashok Patel
29/08/2019 9:19 pm

Sir amare keshod talukana Meswan gam ma aakha chomasama khetar bar pani nathi nikadya aaju bajuma saro che

મેંદપરા જીતેન્દ્ર
મેંદપરા જીતેન્દ્ર
29/08/2019 6:04 pm

આ રાઉન્ડ માં ટંકારા વિસ્તારમાં વરસાદ નથી પડીયો 1 સપ્ટેમ્બર સુધી આશા રાખી શકાય

Kirti
Kirti
29/08/2019 5:57 pm

Sir aa round ma jasdan taluka na gamda ma varsad no change kharo?

Alpesh Pidhadiya
Alpesh Pidhadiya
29/08/2019 5:54 pm

Badhane javab aape che mane Sir javab aapta nathi.

Dev ahir
Dev ahir
29/08/2019 5:50 pm

Sar jamnagar ma varsd ni have Kay sakiyta khari

Babu j ramavat
Babu j ramavat
29/08/2019 5:41 pm

Babu j ramavat svare 10am dhimidhare varsad hto 1 hour.bpor pchi tadko mix cloud Nana asota. Talk jamkhambhaliya. dist.devbhumi dwarka

hasu patel
hasu patel
29/08/2019 5:33 pm

Sir
Navu lo no marag kedi naki thase gujarat ne labha malse ke nahi ???

Meghjibhai A. Patel
Meghjibhai A. Patel
29/08/2019 5:28 pm

સર હાઈ પ્રેશર અને લૉ પ્રેશર મા વરસાદ લાવવામા વધુ શુ ઉપયોગી ?

Milan thakar
Milan thakar
29/08/2019 5:27 pm

સર દેવભૂમિ દ્વારકામાં વરસાદ છે જ નઈ તો હવે બેદી માં કય આવે એવી શક્યતા છે

Bharat bhai
Bharat bhai
29/08/2019 5:26 pm

Bhanvad porbndar sistam mato aasa nathi lagti thandar strom thai sake??

Balasara k r
Balasara k r
29/08/2019 5:21 pm

Sar aje amare keshod ni baju 15km udhad thay gayo amare sato pan nathi padyo sar asha bov hati aj ni pan Kay avyu nay to sar 2/4 divash ma Kay ave evu se nahitar pani thodu se e salu kariye plz sar javab apjo sar

Pravin
Pravin
29/08/2019 5:08 pm

Sir hamare avta divas ma kevo rese varshad
Aaj ratri na aek japtu aviyu baki kay nathi varshad please reply apjo

Ta.maliya hatina
Gam. budhecha
District. junagadh

Ramesh jatiya
Ramesh jatiya
29/08/2019 4:39 pm

Arbima sir kiyare sistam bane halma koy chansh ke 15 divash lage haju

hasu patel
hasu patel
29/08/2019 4:20 pm

Sir
B.o.b ma lo banvanu hatu te aaje banse ???
Mane to kale bane avu lage chhe

Ashvin Vora
Ashvin Vora
29/08/2019 4:15 pm

Sir amara gir vistarma atyarna round ma 2 inch jetlo varsad padi gayo have thodo ughad thayo hoy evu lage chhe. To have
Varsad aavavani shakyata khari ? Answer please.

Piyush myatra
Piyush myatra
29/08/2019 3:48 pm

Sir Dhorji taluka na gam. Vadodar…bhader….motimarad…udakiya.. Tema aa round bilakul varsad Nathi to sir aavata 2 Divas ma kai thay tevi aash Rakhi sakay.pls.sir reply.

patoliya sachin
patoliya sachin
29/08/2019 3:47 pm

sir have varsha rutu ni viday kai tarikh thi thase te janava vinanti have to sky clear joy che ane suryanarayan na darshan karva che.. varsad have over padi gayo che..

Rasiklal Vadalia
Rasiklal Vadalia
29/08/2019 3:43 pm

જય શ્રીકૃષ્ણ સર. અમારા સિદસર ,મોટી પાનેલી વિસ્તાર માં આ આગાહી સમય દરમ્યાન પાણ જોગ વરસાદ નો મેળ પડે એમ છે કે નહી ?? સર બધા મોડેલો તો ઘડીક ઘોડી તો ઘડીક ગધેડી એવુ જ બતાવે છે એટલે કાંઈ નક્કી નથી થાતુ એટલે તમોને પુછ્યુ છે સર. જવાબ આપજો સર તમો…

Rasiklal Vadalia
Rasiklal Vadalia
Reply to  Rasiklal Vadalia
29/08/2019 4:10 pm

સર રોડ નુ કામ તો કેદીનું પુરૂ થઈ ગયુ છે, અમારી વેણુ નદી નો ગામ બાજુ ના કાઠો તો ઉમિયા માતાજી મંદિરે એવો મજબૂત આર.સી.સી. રોડ અને ડેકોરેટ બનાવ્યુ છે કે એની વાત નુ વર્ણન અહી કરી શકુ એમ નથી હુ. એકવાર રૂબરૂ આવો તમો અને તેનુ બધુ આયોજન રૂબરૂ આવીને નિહાળી શકો તમો સર. અને હજુ મંદિર ગ્રાઉન્ડ અને નદી કાઠા ના રોડ ઉપર હજુ ઘણુ ડેકોરેટ કામકાજ તો લગભગ એકાદ વર્ષે પુરૂ થાશે એવુ મારૂ માનવુ છે… તમો ને સમય મળ્યે આવો તો મને અગાઉ થી જાણ કરજો એટલે તમારી મુલાકાત કરી શકુ હુ…..

Babulal Meriya
Babulal Meriya
29/08/2019 3:40 pm

haji asha rakhay kutch mate varsad ni

vikram maadam
vikram maadam
Reply to  Ashok Patel
29/08/2019 4:22 pm

sir… ECMWF vara o ye .. bov mahenat kri dwarka ni ajubaju vrsavva ni … hju pan kre chhe … pan ek chhato suddha na pdyo ne …

gfs vara ye chokhi na padi didhi ke nahi j varse ….

hve 2… divas chhe … joye su thay

Lalit rupareliya.sultanpur
Lalit rupareliya.sultanpur
29/08/2019 3:39 pm

Sir. Aa round ma cola pramane varasad nathi padi rahyo. Barabar ne.

Rakesh modhavadiya
Rakesh modhavadiya
29/08/2019 3:21 pm

Aa varsh na Aapdey Skyment nu kam Gamyu 15 day cola nu parfect Ubhu rahe che baki Ecmwfc ne GFS nu thekanu nathi rahyu..

Mitesh
Mitesh
29/08/2019 3:12 pm

Sir kutch anjar ma bav aakro tadko che.

રાણા કેશવાલા
રાણા કેશવાલા
29/08/2019 3:06 pm

મને બોવ તો કાંઈ ખબર નથી પડતી પણ બી.બી.સી મા ગઈ રાત ના પોરબંદર ના દ્વારકા બાજુ ના વિસ્તારો મા વરસાદ આવે એવીી બોવ સંભાવના હતી પણ રાત્રેે અલડેટ થયુ પછી વરસાદ પણ ના આવો અને હવે બી.બી.સી વાળા પણ કાંઈ બતાવતા નથી.
અને બીજુ કે બધા ખેડુતો માટે સેમીનાર કે ગોઠવો ને મોબાઈલ મા વરસાદ અને બીજા પરિબળો નોો અભ્યાસ કેમ કરવો એને લગતો. પેલા રજીસ્ટ્રેશન કરવા નુ અને ફી કલેક્ટ કરવા ની એટલે વ્યવસ્થા કરવા મા તકલીફ ના પડે.

Ankur Gor ( BHUJ-KUTCH)
Ankur Gor ( BHUJ-KUTCH)
29/08/2019 2:38 pm

Sir, aaje vatavaran hju pn bhej vadu Che.. svare Aakash clear htu Sathe vadado Ni avar javar chalu j Che.. asha Che hju ekad saro round avi jay.. Amara Bhuj vasiyo ne varsad no Santosh tyre thay jyre Hamirsar talav nava nir thi hiloda bhartu hoy.. tem chhata kal na varsad thi Pani avyu hamirsar ma je joine atyant Aanand Ni lagni jova made sau koine.. Hju 2 divas pahela Bhuj nagar Palika a hamirsar ne Narmada na Pani thi bharvani vat Kari hti, tyare tmne yad krya k tme keta hov Rajkot na aaji dam na anusandhane k Kudrat… Read more »

Lalji gojariya
Lalji gojariya
29/08/2019 2:29 pm

Sir 1low Thailand baju che te 7dt na m.p upar Ave che tenathi Gujarat ma faydo thase

Dipen santoki - rajkot amrapali fatak
Dipen santoki - rajkot amrapali fatak
29/08/2019 2:18 pm

Sir rajkot mate aje rain no kaik mood alag j hase i think coz vatavaran ane cloud ni disha joi ne mane aevu lage che sir…pachi vadhu tamne khyal….thx sir …

1 13 14 15 16 17 29