Update: 11th September 2021 Morning 08.30 am.
From IMD 11-09-2021 Morning Bulletin: Under the influence of the Cyclonic Circulation over Eastcentral Bay of Bengal & neighborhood, a Low Pressure Area has formed over Eastcentral & adjoining Northeast Bay of Bengal with associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move West-Northwestwards and concentrate into a Depression during next 48 hours.
IMD મોર્નિંગ બુલેટિન 11-09-2021: યુએસી ની અસર થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. સંલગ્ન યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી લંબાય છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં મજબૂત થઇ ડિપ્રેસન માં ફેરવાશે
6th September 2021
Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021
7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે.
Current Weather Conditions:
Under the influence of Cyclonic Circulation over North & adjoining Eastcentral Bay of Bengal, a Low Pressure Area has formed over Northwest & adjoining Westcentral Bay of Bengal off South Odisha North Andhra Pradesh coasts. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to move West-Northwestwards during next 2-3 days.
The monsoon trough at mean sea level now passes through Bikaner, Jaipur, Guna, Seoni, Gondia, Gopalpur, Center of Low Pressure Area off South Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal.
The shear zone now runs roughly along Latitude 18°N between 3.1 km & 7.6 km above mean sea level, tilting Southwards with height across the above Cyclonic Circulation associated with Low Pressure off south Odisha-north Andhra Pradesh coasts.
The Cyclonic Circulation over Northwest Rajasthan & adjoining Punjab extending up to 1.5 km above mean sea level persists.
The Cyclonic Circulation over Kutch & neighborhood now lies over Northeast Arabian Sea South of Saurashtra Coast at 3.1 km above mean sea level. A trough from this UAC connects with the shear zone mentioned above.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 6th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall with extreme rainfall areas exceeding 200 mm. during the forecast period.
હાલ ની સ્થિતિ:
યુએસી ના પ્રભાવ હેઠળ બંગાળ ની ખાડી માં સાઉથ ઓડિશા નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 2-3 દિવસ આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, જયપુર, ગુના, ગોંડીયા , ગોપાલપુર અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક શિયર ઝોન આશરે 18N Lat. પર 3.1કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. જે અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.
3.1 કિમિ ના લેવલ માં કચ્છ આસપાસ વાળું યુએસી હાલ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર ની દક્ષિણે છે. એટલે 3.1 કિમિના લેવલ માં ટ્રફ આગળ જણાવેલ શિયાર ઝોન ને મળી ગયો છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa, 500 hPa, 400 hPa charts shows location of Shear Zone from Arabian Sea towards the UAC associated with Bay of Bengal Low Pressure.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 500 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 400 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa, 500 hPa અને 400 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં આનુસંગિક 3.1 કિમિ ના. 5.8 કિમિ ના અને 7.6 કિમિ લેવલ માં શિયર ઝોન બતાવે છે. જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. એટલે 700 hPa કરતા 500 hPa નું શિયર ઝોન દક્ષિણે છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. તેમજ અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો 200 mm. થી વધુ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 6th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 6th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Himatnagar-Ransan vacche na vistaro Temaj Talod Ajubajuna vistarma Gajvij sathe jordar varsad padyo…Haji dhimo chalu j 6..Aa chomasano paheli vakhat atlo bhare varsad thayo..
Sir virmgam ma 11.10 am thi dimi dhare varsad chalu se
Sahab. Low 992 hou to deprsan k depdeprasan kavau?
IMD kahete sachu
Helo sar Surendranagar ma to kai varsad nahi have sakyta khari sar
Yes
2 hours thi midiyam rain
Dhimidhare varsad chalu, last 20miniut thi.
Varsadi vatavar Ketla divas rehse Jamnagar mate sir
Aagahi samay sudhi
Sir system Rajasthan vai jaay che ke Gujarat par ave che? Jevu windy na models batavta hata evo varsad na thayo
Rajasthan lagu M. P. Chhe
જામ કડોરણા વરસાદ ઓછો છે
Sir dhansura ni baju 2km 4.5 inch varasad Padyo ,amara gaam ma
Vadodara nandesari vistar ma hal saro varsad pade che
સર ગઈ કાલે સાંજનો 96 mm કડાકા ભડાકા સાથે
Vadodara na sakrada, ranoli vistarama dhimidhare varsad saru che last 15 min thi
Vadodara na Manjusar, Savli ma pan saro varsad pade che
IMD Ahmedabad click Nowcast
અમદાવાદ IMD ની ટૂંકા ગાળા ની આગાહી (3 કલાક)
Warning spell chhe sir ji..40-50 speed pavan sathe varsad…
Sir a vastu dar 3 kalake apdet thay??
Ane amare te jovu hoyto kyathi jovay
Tamey dekhana?
Ahi menu ma IMD Ahmedabad ni link chhe.
Aa mahiti IMD bahar padey chhe.
Sir aa forecast 3:45 sudhi valid ganay ne?
Ema lakhelu hoy
Machhu 3 dem no 1 darvajo kholvama aavyo
Sir
Palanpur and Danta taluka ma morning na 9 vagya thi Haji sudhi bahu saro varsad chalu che.
Jyare amara vistar ma afternoon na 1.00 pm thi saro varsad chalu thai chukyo che.
Ha Mayur Bhai aaje aapda north Gujrat no varo lagi rhyo 6e….
Yes Kuldipbhai IMD GSF chart jota aevu lage che k 14th September sudhi Aapne saro varsad chalu rehse.
Palanpur baju che, vadgam taluka na gamdao ma Kai nthi, hu danta thi 10km moriya Gam ma chu ahi Kai khas nthi hal sudhi koi koi chata pade che savar thi 2mm pan nthi thayo… Satlasana aju baju pan chnta j che
Tamari baju saru chhe
Thanks sir
Sir bhayavadar kolki paneli sidsar bija karta sav ocho varsad padiyo che bajiya na ghanya na padiya
ગાંધીનગરમાં વરસાદનું આગમન .
Jay mataji sir…. finally amaro varo aavi gyo….11-45 am thi 1-45 pm sudhi dhodhmar varsad pdyo aema pan gajvi bhu strong hti….garna katch khakhdta hta ..2.5 thi upar hse aajno varsad….unjha aajubaju pan saro varsad 6e….atare dhimi dhare chalu 6e with gajvij
Great Bro 🙂
Ha Kaushal Bhai hve tme jaldi samachar aapo varsad na…
Ahi avi jay to saru
Yes bro I am much utsuk 🙂 hahahaha
વિવિધ મોડલ માં હવે વરસાદ થવા થી વરસાદ ની બાદબાકી થવા લાગી
પણ 4 weak એ રાજી કૈરા
Jambusar 7 thi 9 tarikh sushi no col 10 mm varsad. Kundhal gam. Aave to saru.
સર, જે સિયરજોન હોય તેનાથી દક્ષિણે વધારે વરસાદ હોય કે ઉતરે ? આ વખતે 700 hpa મા સિયરજોન થી ઉતર અને પશ્ચિમ મા વધારે વરસાદ થયો હોય એવુ લાગ્યુ, તમારુ મંતવ્ય
શું છે, આ બાબત જરા કહેશો
Etle j hu kahu chhu ke Shear zone na varsad maate 700 hPa and 500 hPa na pavano jovo and varsad jovo… etle nakki thay ke kai baju vadhu varsad thay chhe.
Amare kondh gam ma pan jogo se haju ave to saru
10 thi 12 tarikh North Gujarat saro ghano Shakyat? Please
Je chhe tenu rakholu rakho… Kai Varsad padyo ke nahi ?
baaki Aagahi vancho
Sir . Date 14 to 18 nu Aagotru tame 4 date ma Aapyu Tu temaj lage chhe k ! Kay ferfar hashe.
4th September na 14 to 18 nu Agotaru mey aapel nathi.
13 tarikh pachi pan vatavaran saru rah che.
Amare 7 tarikh no 25 mm 8 tarikh no 76 mm total 4 ens varsab padyo..
Aaje 9 tarikhe ketlo Saved te jovanu.
Attyare shaya tadka jevu vatavaran se.
Sar aaje ratno 4ins jevo padigayo.
4 week Forecast is updated.
4 week અપડેટ થયેલ છે
Good news
સર ફોર વીક મા ૫૦-૬૦% જેવુ તો સાચુ ગણવાનુ ?
પ્રથમ અઠવાડિયું 10 થી 16 તારીખ ખુબ સરસ rainfall બતાવે છે સાથે RAI પણ સારું છે હવે જે આવે તે સાચું
Jsk sir. 4 week update ma have kai ferfar na thai to Amara vishtar ma Magfadi paki jase ane tar Pani nu 2022 vichar si.
Sir windy na bane modal ane chart alag alag ke bane akaj kem ke windy ma have vadhu varsad ave avu nathi lagtu baki chart sara batave sir rhodik mahiti apjo ne please
Windy ma tran Model chhe
ECMWF, GFS and ICON
badha alag alag hoy.
Varsad padey te baad baki kare ke nahi ?
Sir dem parna varsad ni vigat aakhi vanchi sakati nathi page kapai che chek karjo ne
DeskTop version vaparo… ahi kai vandho nathi.
Sar amareto
. Tadako se
Saru
હાલ ફૂલ તડકો છે..આકાશ મા સફેદ ફોદા છે..બપોર બાદ નવો માલ લોન્ચ થશે ??
Yes.
Kal no varsad kevo
Amare 107 mm
અમારે પાણ થાય એવુંછે હવે આવી જાય તો સારું
Sir amare kyare saro varsaad aawse?
Sarvtrik ni vat chhe etle varo aavi jashe…aagahi samay ma.
Aawi jay to saru baki amara bhal vistar ma halat bahu kharab che khedutoni.
સર અમારે રાત્રી નો વરસાદ 5 ઇસ જેવો નદી મા પુર આવી ગયા હતા
Porbandar city ma Ratre 4 Inch varsad padyo Porbandar na talukao ma 6 inch thi vadhu varsad.
Haal savar thi tadko che bapor thi varsad chalu thase evu lage che
સુરેન્દ્રનગર માં સવાર થી ધીમી ધારે વરસાદ ચાલુ ભૂખ ભાંગે એવો આવી જય તો સારું
ગઇ કોમેન્ટમાં તારણ કાઢેલું કે લૉ કે કોઇ સિસ્ટમમાં આપડે તેની દક્ષિણ પશ્ચિમ માં વધુ વરસાદ હોય એટલે જ આપડે પશ્ચિમ મઘ્યપ્રદેશ અને દક્ષિણ રાજસ્થાન પર લો કે સિસ્ટમ આવે તે વધુ ફાયદો કરે જેનું ઉદાહરણ આ સિસ્ટમ છે.બાકી ગઇ મોટા ભાગની સિસ્ટમ દક્ષિણ ગુજરાત થઈ સૌરાષ્ટ્ર પર આવી હતી જેને લીધે વરસાદ મોટા ભાગે દરિયામાં ગયો. તો હવે આપડે પ્રાથના કરીશું કે સિસ્ટમ પશ્ચિમ મઘ્યપ્રદેશ દક્ષિણ રાજ્સ્થાન થઈ આગળ વધે જેથી તેનો ફાયદો આખા ગુજરાતભરમાં થાય.
જૂનાગઢ માં તડકો
કાલે અંદાજે 100 મમ
આજે નવો માલ આવશે
આજે સવારથી ખૂબ જ વાદળ છવાયા છે, હળવા છાંટા ચાલુ થયા છે….
સર આગાહીનો મુખ્ય વરસાદ નો આજ છેલ્લો દિવસ છે કે
Vatavaran saru chhe
સર અમારા ગામ તથા આજુબાજુ ના વિસ્તારમાં ક્યાંય નદી માં પુર નથી નિકળ્યા .તો હવે તો પૂરું કે આશા રાખવી. ભગવાન..ભગવાન…
Amare savar thi dhimi dhare varasad chalu kyare bandh thay pacho chalu che.
10:40 am thi dhodhmar varsad chalu.
Ronak bhai tamara gam tal nu pani fofal nadi aave ame fofal dem kandorna na piyat vistar ma aavi etle puchyu jo evu hoy to pur ni mahiti aapta rejo evi vinanti che
કાલ રાત નો અમારે 6 ઇંચ થી વધુ હસે કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારમાં
To pan saheb saran nadi ma pani na aavyu
Sindhapur dam ma pani bharanu hase ne
મહુવા નો માલણ ડેમ ઓવરફ્લો
Patel sir aa round ma aakha bharuch Jilla ma sau thi occho varsad jambusar no fakt 3mm temaj pachhla 2 round ma pan aavi j position hati to amara vistar ma man muki ne mehuliyo kyare varas se??? ( Aa pahela pan jambusar ma collector control room ni bhare thi ati bhare varsad ni 3 aagahi fail gai chhe.)
Barobar chhe tamarey ochho vatrsad thayo chhe. vatavaran saru chhe etle varo aavi jashe.
શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો.
સાંજ ના થી સવાર સુધી આખી રાત વરસાદ હતો ગાજ વીજ સાથે,હાલ બંદ છે,અંદાજે 4 5 ઇંચ