Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023

15th September 2023

Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023 – Forecast For 16th-23rd September 2023

ગુજરાત રિજિયન માં વરસાદ નો નવો રાઉન્ડ 15 થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 16/18 સપ્ટેમ્બર થી ચાલુ થશે – અપડેટ 16 થી 23 સપ્ટેમ્બર 2023

તારીખ 19 સપ્ટેમ્બર સવાર ના 6 વાગ્યા સુધી માં 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્ય ના 14 સેન્ટર માં 100 mm અથવા વધુ વરસાદ થયેલ છે.

14 Centers of Gujarat State  has received 100 mm or more Rainfall in 24 hours ending 6.00 am.
19-09-2023

 


Saurashtra, Gujarat & Kutch:
Current Rainfall Status on 15th September 2023

Saurashtra has received 111% of its LPA Rainfall, and Kutch has received 137% Rainfall, while North Gujarat is way below at 71%, East Central Gujarat at 72% and South Gujarat at 86.5% of LPA. Whole India is at 10 % deficit till today. Kerala, Bihar, Jharkhand, Mizoram & Manipur are in the deficient State list.

IMD Mid-Day Current Conditions:
The Well Marked Low Pressure Area over north Chhattisgarh & neighborhood now lies over East Madhya Pradesh & neighborhood with the associated cyclonic circulation extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move across West Madhya Pradesh & Gujarat during next 3-4 days.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 23rd September 2023

Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. The UAC associated with the Low Pressure at 3.1 Km level will remain over Madhya Pradesh for some days. The UAC at 5.8 km level will remain over M.P. Maharashtra border areas for some days as it tracks Westward.
2. Axis of Monsoon to be normal or South of Normal at 1.5 km level for most time during the forecast period and could come near/over Gujarat State 
3. Broad Upper Air Circulation at 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State and later a trough from Arabian Sea will extend over Gujarat State towards the active System.
4. Monsoon trough will be active from South Gujarat to West Peninsular Indian coast on some days.

Rainfall round expected to start over Gujarat Region from 15th September and Saurashtra & Kutch from 16th/18th onwards as the rain areas will be covered from East to West. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period. WIndy conditions expected over different areas on different days during the forecast period.

Saurashtra & Kutch Region:
Scattered to Fairly Widespread Rainfall expected on some days with cumulative total ranging from 35 mm to 75 mm. Areas with Very Heavy Rainfall cumulative totals could exceed 75 mm to 125 mm. range.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered to Fairly Widespread rainfall on many days with cumulative total ranging from 50 mm to 100 mm. Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals could exceed 100 mm to 200 mm. range.

ચોમાસા ની સ્થિતિ તારીખ 15 સપ્ટેમ્બર સુધી:

સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે. દેશ લેવલ માં 10 % વરસાદ ની ઘટ છે. 

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. બંગાળ ની ખાડી વાળું વેલમાર્કડ લો પ્રેસર હવે પૂર્વ એમ.પી. પર છે જે આવતા 3-4 દિવસ પશ્ચિમ એમ.પી ગુજરાત તરફ જશે.

2. હાલ ના વેલમાર્કડ લો ના 3.1 કિમિ નું યુએસી એમ.પી. પર થોડા દિવસ રહેશે. 5.8 કિમિ લેવલ નું યુએસી એમ.પી. મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર પર ચાલશે.
3. 1.5 કિમિ લેવલ માં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણ તરફ રહેશે એન્ડ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી આવી શકે.
4. સિસ્ટમ અંગે નું અપર લેવલ નું બહોળું સર્ક્યુલેશન 3.1 કિમિ અને 5.8 કિમિ માં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે. તેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી લંબાશે. અરબી સમુદ્ર માંથી એક ટ્રફ સિસ્ટમ સુધી લંબાશે જે અમુક દિવસ ગુજરાત રાજ્ય પર થી પસાર થશે.
5. મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર/કર્ણાટક સુધી અમુક દિવસ શક્રિય રહેશે.

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં કોઈ કોઈ દિવસ વિસ્તાર પ્રમાણે વધુ પવન ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં  વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm થી 75 mm સુધી ની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 75 થી 125 mm ને પણ વટી જવાની શક્યતા.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત):
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં તો ક્યારેક વધુ વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm થી 100 mm સુધી.તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 100 mm થી 200 mm ને પણ વટી જવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th September 2023

Forecast In Sanj Samachar Daily Dated 15th September 2023

 

4.8 72 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
24/09/2023 2:31 pm

તારીખ 24 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.  ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, લખનૌ, પટના, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ દક્ષિણપશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર છે અને એ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ હવે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર પર રહેલા… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
23/09/2023 2:47 pm

તારીખ 23 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય: ઉત્તરપશ્ચિમ ભારત પર લો લેવલ માં એન્ટી સાયક્લોન ની રચના થવી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શુષ્ક હવામાનને કારણે, પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સતના, પુરુલિયા, કૃષ્ણનગરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
nik raichada
nik raichada
25/09/2023 2:37 pm

Arbi samudra ma Aje gujarat ane mumbai vache Vadado no moto samuh upr saurashtra katha kora ave to Dariyaktha vistaro ma saro varsad padi ske

Place/ગામ
Porbandar City
Ramesh dhuva
Ramesh dhuva
25/09/2023 2:26 pm

Update kyare avse ?

Place/ગામ
Nanduri
Last edited 1 year ago by Ramesh dhuva
Pratik
Pratik
25/09/2023 1:56 pm

તારીખ 25 સપ્ટેમ્બર 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ 25મી સપ્ટેમ્બર, 2023 થી દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય ના ચોમાસા ની વિદાય ની શરૂઆત થઈ ગઈ છે. નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે હવામાનશાસ્ત્રીય નીચે મુજબ પરિસ્થિતિઓ પર આધારિત છે: (i) 850 hPa ના લેવલ માં એન્ટિ-સાયક્લોનિક પરિભ્રમણ, (ii)તે વિસ્તારમાં છેલ્લા 5 દિવસ દરમિયાન કોઈ વરસાદ નહીં અને (iii) પાણીની વરાળ (વોટર વેપર સેટેલાઈટ) ની છબી આ પ્રદેશમાં સૂકા હવામાનની સ્થિતિ સૂચવે છે.   ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 28.3°N/72.0°E, નોખરા, જોધપુર, બાડમેર, 25.7°N/70.3°Eમાંથી પસાર થાય છે.   ❖ એક UAC દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
Screenshot_2023-09-25-13-36-26-93_f541918c7893c52dbd1ee5d319333948.jpg
Bhavesh Patel
Bhavesh Patel
25/09/2023 1:56 pm

Sir…Daxin Gujarat pase je UAC chhe teni asar atyare chali rahi chhe…ane mara abhyas..ane tamara javabo parathi lage chhe..ke.. Saurashtra na amuk lagu vistaro ma..30 September sudhi chhuto chhavaya varsad chalu rahe tevi sakyata gani sakay… barabar chhe sir…?

Place/ગામ
Upleta
Pradip Rathod
Pradip Rathod
25/09/2023 1:54 pm

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન મા થી ચોમાસા ની વિદાય: IMD

Place/ગામ
Rajkot
Arun Nimbel
Arun Nimbel
25/09/2023 1:29 pm

Southwest Monsoon has withdrawn from parts of southwest Rajasthan.

https://mausam.imd.gov.in/Forecast/marquee_data/Press%20Release%2025-09-2023.pdf

Place/ગામ
JAMNAGAR
Nikunj
Nikunj
25/09/2023 12:29 pm

Surat ma 11 AM thi Varachha vistar ma bhare varchad chalu, haju chalu j che 12:30 PM

Place/ગામ
Surat
Kanaiya sojitra
Kanaiya sojitra
Reply to  Nikunj
25/09/2023 12:52 pm

આ સીઝન નો સારા મા સારો વરસાદ આવ્યો

Place/ગામ
Surat (varachha)
Vejanand karmur
Vejanand karmur
25/09/2023 12:11 pm

New update kyare?

Place/ગામ
Devbhumi Dwarka
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
25/09/2023 10:36 am

સર આજની સેટેલાઈટ જોતા એવું લાગે છે કે ગોવા થી દક્ષિણ ગુજરાત સુધી અરબી સમુદ્રમાં ખૂબ જ વાદળનો જમાવટ છે તો શું તે ગુજરાત તરફ આવશે

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
Kaushik ladani
Kaushik ladani
25/09/2023 8:55 am

Ajab ta keshod aaje vaheli savare 1 inch

Place/ગામ
Ajab ta keshod
Rahul sakariya
Rahul sakariya
25/09/2023 8:47 am

Saheb budhavare khangheri stadium ma varsad ni sakyata kevik rese tickets lidhi 6 ame

Place/ગામ
Thordi ta lodhika
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
25/09/2023 2:21 pm

Sr.tamo to badha nu dhiyan rakho so ho tamari mahanata se ho

Place/ગામ
Kalavad
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Rahul sakariya
25/09/2023 12:58 pm

હાલ છુટાછવાયા ની શક્યતા છે. અને છુટા છવાયા માં કોઇ લોકેશન ફિક્સ ન હોય.

ts.ક્યારે ક્યાં માથું કાઢે. નક્કી ન હોય. મોડેલ બતાવતા હોય દક્ષિણ સૌરાષ્ટ્ર માં અને વરસાદ દાબે મધ્ય અથવા ઉત્તર બાજુ.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Javid
Javid
24/09/2023 11:07 pm

Sir 27 dt ma Rajkot ma ond mech India aus no che to 27 dt ma vatavaran kevu rese

Place/ગામ
At arnitimba ta wankaner
Ahir
Ahir
Reply to  Ashok Patel
25/09/2023 1:19 pm

Sir aa badha tamane puche che 27 tarikh nu ane tame map kem 28 tarikh no muko cho?

Place/ગામ
Movan
Ahir
Ahir
Reply to  Ashok Patel
25/09/2023 2:02 pm

Hmm have vsamjay gyu tame cola no map mukyo te s 28 tarikh savarna 5.30 sudhi no che.
And imd no map tame mukyo te 28 tarikh savarna 8.30 sudhi no che nai k 28 tarikh aakhi.

Place/ગામ
Movan
Ahir
Ahir
Reply to  Ashok Patel
25/09/2023 3:08 pm

Model batave tedi na aave ane na batave tedi aave e prashn nu solution thai jase.

Place/ગામ
Movan
Shihora Vignesh
Shihora Vignesh
24/09/2023 10:45 pm

As usual…….kadaka bhadaka thaya…….baki kasu na thayu

..

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Last edited 1 year ago by Shihora Vignesh
Jadeja Mahendra sinh jadeja
Jadeja Mahendra sinh jadeja
24/09/2023 10:24 pm

કાલાવડ નાં મૂલીલા માં અજનો ૨ ઈંચ જેવો વરસાદ

Place/ગામ
Mulila
Jadav bhupat naran
Jadav bhupat naran
24/09/2023 9:11 pm

Sir hamare kal varsad ni sakiyata khari k nay??

Place/ગામ
Lathodra
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
24/09/2023 9:02 pm

સર અમારે આજે પણ સાંજ ના ૭ વાગ્યા પછી ના એક કલાક માં બે ઈંચ જેટલો વરસાદ પડયો.

Place/ગામ
Chuda .Surendranagar.
Jaskubhai vank
Jaskubhai vank
24/09/2023 8:26 pm

Sar thandartrong ma je map lakhel hoy tema varsad no andaj kevi tire kadhay

Place/ગામ
Kharchiya vankna Bhesan Junaghdh
Alpesh sinojia
Alpesh sinojia
24/09/2023 8:23 pm

સાબજી ….હજી આ વાતાવરણ કેટલા દિવસ સહન કરવું પડશે ?

Place/ગામ
Jamjodhpur
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Ashok Patel
24/09/2023 9:00 pm

sahan etle mandvina pathara padya hase
jem k amare 2 divas thi jevi upadi evi dhoy nakhe che
be divas thi nadiyu aave che
at pipar ta kalawad
rajkot thi 35 km dhkahin pachim
khi khusi khi gam jevu kevay have varsad nu
aave to aavva dyo

Place/ગામ
Rajkot
Rajani Mahesh
Rajani Mahesh
Reply to  Ashok Patel
24/09/2023 9:06 pm

વરસાદ ની જરૂર નથી તોપણ આવેસે તે સહન કરવાનુ કહે છેઃ

Place/ગામ
સમઢિયાળા મેંદરડા
Mahendra kotadiya
Mahendra kotadiya
24/09/2023 8:12 pm

Ketladivas varsad aavse sr. Mandvi kadhavi se javab apjo sr.

Place/ગામ
Samadhiyala
Kaushal
Kaushal
24/09/2023 8:04 pm

On the way to amdavad….sayla thi bagodara including limdi khub varsad lisotao bhi mst 🙂

Afsos k Rajkot no varsad manva na mdyo bus ma betho k chalu thyo santi thi varsad manvani mja aave hmesha 🙂

Place/ગામ
Amdavad
પ્રદીપ
પ્રદીપ
24/09/2023 7:41 pm

અમારો વિસ્તાર તાલાલા ગીર થી 10 k.m માં આવેલો છે જુલાઈ પછી એક વાર પણ ફળિયા બારા પાણી નીકળ્યા નથી આ લોટરી રાઉન્ડ માં પણ છાંટો ય નથી સર મંડાણી વરસાદ 5 વરસ પહેલાં ગીર ના ગામડા માં ખુબ થતો હવે ન આવવાનું કારણ શું હોઈ શકે જવાબ આપવા વિંનતી

Place/ગામ
સેમારવવ
પ્રદીપ
પ્રદીપ
Reply to  Ashok Patel
25/09/2023 9:23 am

અમારે નથી થયો સર

Place/ગામ
સેમરવવા
ડાંગર મુકેશ
ડાંગર મુકેશ
24/09/2023 7:38 pm

ના સર રબારીકા તા જામજોધપુર મોટાવડીયા સોનવડીયા ની બાજુમા

Place/ગામ
રબારીકા
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
Reply to  ડાંગર મુકેશ
25/09/2023 12:44 am

To puru tham thekanu lakho bhai

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Fevin Sojitra
Fevin Sojitra
Reply to  ડાંગર મુકેશ
25/09/2023 7:24 am

વાયા વસંતપુર

Place/ગામ
ઉપલેટા
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
24/09/2023 7:10 pm

સર જય શ્રીકૃષ્ણ લોટરી જેવુ કેટલા દિવસ વાતાવરણ રહશે?

Place/ગામ
જામજોધપુર
Bhavesh Patel
Bhavesh Patel
24/09/2023 6:59 pm

Ajno amare 50 mm…

Place/ગામ
Upleta
Kanjariya bhikhu
Kanjariya bhikhu
24/09/2023 6:52 pm

સર 24 કલાક મા રાજસ્થાન ના અમુક ભાગ માંથી ચોમાસા ની વિદાય લેતો સૌરાષ્ટ્ર માં થી ચોમાસા ની વિદાય લેતા અંદાજે કેટલા દિવસ લાગે

Place/ગામ
At.chapar ta.kalyanpur dst.davarka
Dhaduk paresh
Dhaduk paresh
24/09/2023 6:38 pm

Saro varsad ayvo aaje 25mm andajit

Place/ગામ
Gondal khandadhar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
24/09/2023 6:35 pm

Jsk Varsad Premi mitro, aaje to pat na pat upadiya ho mehulaye. Aama viday nu rang rup haji dekhatu nathi.

Place/ગામ
Bhayavadar
ડાંગર મુકેશ
ડાંગર મુકેશ
24/09/2023 6:16 pm

અમારી બાજુ સારા મા સારો વરસાદ છે 2થી4 ના સમયે અદાજે 2ઈચ હશે રબારીકા આજુબાજુ નાગામડામા

Place/ગામ
રબારીકા
Devraj
Devraj
Reply to  ડાંગર મુકેશ
24/09/2023 7:13 pm

Rabarhika kya talukanu

Place/ગામ
Jamnagar
1 13 14 15