Updated 31st August 2021
The cyclonic circulation over western parts of Vidarbha & neighbourhood extending upto 4.5 km above mean sea level tilting southwestwards with height persists.
The monsoon trough at mean sea level continues to pass through Bikaner, Kota, Sagar, Pendra Road, Gopalpur and thence southeastwards to Eastcentral Bay of Bengal.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 50 mm Rainfall during the forecast period.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 50 mm થી વધુ ની શક્યતા.
28th August 2021
Monsoon To Activate Over Saurashtra, Kutch & Gujarat – Good Round Of Rainfall Expected During 30th August To 6th September 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ચોમાસુ ફરી સક્રિય થાય છે – તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
The Low Pressure Area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists. It is likely to move west-northwestwards across Central & West India during next 4-5 days.
The monsoon trough at mean sea level now passes through Ferozpur, Delhi, Gwalior, Sidhi, Jharsuguda, Centre of Low pressure area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 0.9 km above mean sea level. Western end of the monsoon trough is likely to shift further southwards during next 48 hours and run to south of its normal position. The eastern end now runs to south of its normal position. Entire monsoon trough is very likely to run to the south of its normal position from 30th August for subsequent 2 days and shift northwards thereafter.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 51% rain till 28th August 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 58% from normal. Gujarat Region has a shortfall of 47% rainfall than normal till 28th August 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 28 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 51% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 58% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 47% વરસાદ ની ઘટ છે.
Bay of Bengal System expected towards West/Central Madhya Pradesh next few days. The Axis of Monsoon both arms expected to be South of normal position by 30th August.
સિસ્ટમ પશ્ચિમ/મધ્ય એમપી તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે. ચોમાસુ ધરી તારીખ 30 ઓગસ્ટ સુધીમાં પશ્ચિમ એન્ડ પૂર્વ છેડા નોર્મલ થી દક્ષિણે આવશે અને બેક દિવસ તે રીતે રહેશે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 30th August to 6th September 2021
Saurashtra : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 125 mm Rainfall during the forecast period.
South Gujarat & East Central Gujarat : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 150 mm Rainfall during the forecast period.
North Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 75 mm Rainfall during the forecast period.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 125 mm થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. સિસ્ટમ આધારિત હોય વરસાદ ની માત્રા વધી શકે છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm થી વધુ ની શક્યતા.
ઉત્તર ગુજરાત : હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ વધુ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 28th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 28th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
વીંછિયા પંથકમાં અમુક ગામોમાં આજે સારી એવી બેટિંગ કરી 3/4 ઇંચ સુધી.
ધ્રોલ માં ધોધમાર ચાલુ થયો
Aaj no total 30 mm and aa round no 2 inch bas have nadi talav chhalkavi de Evo varsad joie.
Sir hal sistam kya che
Ane
Have jamnagar ma varsad vadhu padvani skyta??
Wahh saheb ,,ek cmnt ni j vaar hati k su?? ,,,, Tamne cmnt kari n pachi jordaar ,, varsaad sathe kadaka bhadaaka sathe. Varsaad saru ,,thank you
Gir Gadhada Ma Date 01/09/2021 na ratna 1 thi sanjna 6 vagya sudhima 4 inch varsad padyo. Lokoma khushini laher.
Sir dhodhmar chalu thayo….15minute thi…..kyare dhimi dhare to kyarek full…bapor bad chalu j che.pn haji khetar bara pani nathi nikalya..speed vadh ghat thay che atle badhu pani badhu jamin ma j utari jay che ane amye 2 mahina thi jamin tarsi hati atle
Aje to moj karavi meghraja a…..bhajiya na programe thase aje….
સર મોરબી માં ખાલી ઝાપટા જ આવે છે. બધુ બરાબર છે. ભેજ સારો છે વલોણું પણ છે.પણ પારાહો મુકતો નથી. આજે રાત્રે કેવી શક્યતા અમારા વિસ્તાર માં???
tankara 70.80 mm varsad padel
haji cahlu chhe
Aa system ketla divas rahese sayrastra ma sir
Gujarat Rajya najik thoda divas
સર,,ખરેખર હું તો એક પ્રોફેસર છુ પણ એક ખેડૂત નો દીકરો હોવાથી તમારી હરેક આગાહી જોવ છુ તમારી હરેક કોમેન્ટ વાંચું છુ.. બધા જવાબો મને મળી જાય છે…સર ખરેખર આટલી સચોટ આગાહી એકદમ સરળ ભાષા માં હરેક આગાહી સર તમારી સાચી હોઈ હરેક…સર ખેડૂતો માટે તમારી હરેક આગાહી કાચા સોના બરાબર હોઈ છે…..
જામ ટીંબડી મા ધોધમાર ચાર ઈંચ વરસાદ થયો
sir windy ma varshad batave che to varshad kem nathi padto pan aavu kem aamari shathe?
windy ke IMD ke COLA koi pan hoy te badha Forecast hoy etle Jamin par padey te sachu
ok sir thanks and dhimi dhare varshad chalu ane tamari aahgai la javab
Sar thari kem jovay. Ane tenu sumatvahoi. ?
aamaa hoy toe jovo http://www.gujaratweather.com/wordpress/wp-content/uploads/2021/07/વાતાવરણ-ના-પરીબળો-વીશે-ની-સરળ-સમજણ-1.pdf
Wah sir very good information. I like it.
સર.. આમરણ આજુબાજુ ના લગભગ બધા જ ગામો માં વરસાદ ના સમાચાર મલે છે.. પ્રમાણ ૧ ઇન્ચ આસપાસ.. હાલ ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે.. આદર પણ સારો છે.. આવું ને આવું કલાક ટકે એટલે નંદ ઘેર આનંદ ભયો..
Sir ..tamare aajno ketlo varsad hato..aaje tamaro varo chale Che aetle puchyu
37 mm Rajkot ma 6.00 pm sudhi
sir dhrol na kharva ma varshad chalu
બામણગામ માં સાબેલાધારે વરસાદ પડે છે.
અમારે ખીજડીયા માં તો ધીમી ધારે છે
Kevo pur aave avo che
Jordar varsad 1.5 inch
Aje bapor bad kyarek dhimi dhare to kyarek full varsad chalu che….
Bapor na 2:00 vagye saru evu redu avyu tyar bad thimi thare chata chalu j che
Tukma payela ma pan jevo
6 vagath saro varsad chalu continue
Okha ane aajubaju haju sudhi fakt chhaanta che toh saheb aaj kal sudhi ma skyta kevi ,plz ans, thanks,jay Dwarkadhish
sir amare bhavnagar dist na shihor;ghogha;taluka ma kai khas nathi
Sir north west Saurashtra મા વાવણી લાયક વરસાદ પડ્યો નથી તો આ રાઉન્ડ માં વારો આવશે કે આ વખતે પણ હાથ તાળી આપશે
Hadvad North Saurashtra ma chhe
Somnath diu na kay samachar
Saheb aatli sachot aagahi aapo cho khub aabhar.ane Anu Raj su se ?
Badhi mahiti ahi website ma chhe…. Badha Ramakada ahi chhe j !!!
Ok sir
Kishan bhai ahi badhu che pan anubhav kam kare che sir no baki sir ni text book khuli j che shikhva mate
અરણી મા ૩ ઈચ હજી ચાલુ
Vrsad ni sruaat thy kdaka sathe
Sir amare Saro varshd aavi gayo 1inc jetlo hal dimi dare shlu che
ખેરડીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ
ઝાંઝમેર માં 45મિનિટ થી વરસાદ ચાલુ એક ઈંચ જેટલો
બપોરે ૧:૪૫ થી વરસાદ ચાલુ થયો.
૨ રાઉન્ડ માં ૫:૩૦ સુધી માં ઘરે મૂકેલા માપિયા માં પૂરો 3 ઇંચ થયો.
હજુ ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો છે.
Chotila ma jordar versad salu se celi 30 minit thai lagbag 2.5 ins
Sir, chotila vistar ma sara varsad na vavad chhe
12:00 am sudhi 21mm, 4:45 pm fari dhimi dhare chalu thayo.
31 thi 1 tarikh Harij 15 mm ochho labha nthi.
નમસ્કાર સર , ધાંગધ્રા તાલુકાના અમારા વિસ્તાર માં હજુ સારું ઝાપટું ય નથી પડ્યું.કઈ થાસે કે ને
Jamkandona na bardiya gamama jordar varsad 1 kalak thi haji chalu
ઉપલેટા મા ધોધમાર વરસાદ
Amare ghata vadlo gya… Have richa jeva vadlo se pan kharta nathi… Khullu thatu Jay che…. Aa round no 50mm thay gyo.
Paschim ma chalu thay atle aapdu puru kai no aave.
ઉપલેટામાં જોરદાર વરસાદ ચાલુ ૪/૩૦થી ચાલુ અહીંથી રાજકોટ હાઇવે ઉપર વરસાદ ચડયો છે
Gam rafala. Taluko rajkot…khub saro varsad….khetar bara pani kadhi nakhya…dhanyvad sir……
4 pm thi dhodhmar varsad salu 50mm jevo haju dhimi dhare salu
25 mm જેવો વરસાદ આવીયો
ચિત્રાવડ તા.જામ કંડોરના 3.15 થી ખૂબ સારો વરસાદ પડે છે લગભગ દોઢ કલાક થઈ લગભગ 3 ઇંચ ઉપર હશે હજુ ચાલુ છે
Sar. Paddhri talukana depaliya game 1.5 ech. Jetli. Varshad. Thayo.
Dhodhmar varsad saru thayo….15 minute thi…still conti
Sir 4 p.m.dhodhmar varsad tankara ma
Varsad sir na forecast mujab pde che.
GFS to have pani ma (arabian sea) besi gyu.
Jyare ECMWF south west saurashtra ma vadhu matra batave che.