27th June 2023
Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023
સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ
27 જૂન 2023
ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.
Current Weather Conditions:
The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.
Advance Of Southwest Monsoon Till 27th June 2023
The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.
An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels
The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.
During the forecast period The UAC over Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.
The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના પરિબળો અને સ્થિતિ:
લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.
925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.
અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.
આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.
મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023
તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે. ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે. ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે. ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »
કોલા ફુલ ગરમ બંને વિક મા……!!
Yes
મતલબ કે બેક ટુ બેક સિસ્ટમ બંગાળ મા બને છે એમ ને?
Matlab nahi kadhvano. Haal COLA je batave chhe teno jawab aapu chhu.
Avati kale Color udi pan jaay week 2 ma.
કહેવાય છે કે વૃક્ષ પોતાનું ફળ જાતે નથી ખાતું પણ બીજાને આપી દે છે
એવું જ કંઇક ગુરુનું છે પોતાનું જ્ઞાન પોતાના માટે નહિ પણ બીજાના હિત માટે ઉપયોગ કરે છે… અશોક સાહેબ
❤️ ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ ❤️
જય હો.
જય ગુરુદેવ
Jay Shree Krishna sir
Sir atyare vijdi jordar thay che
ગુરુ પૂર્ણિમા ના દિવસે સર્વે મિત્રો ને શુભેચ્છા,,આપણા હવામાન ના ગુરુ ને વંદન
વેધર ગુરુ અશોક સર ને ગુરુપૂર્ણિમા નિમિત્તે કોટી- કોટી વંદન….
Jordar vhijdi gaj tayhce catha aavhese
Happy guru purnima sir
સર.અમારે આજે 6.00pm થી 7.00pm સુધી ધોધમાર વરસાદ પડ્યો અંદાજે 5 ઈંચ જેટલો
સર આગામી ૭ ૮ તારીખ માં વરસાદ નો નવા રાઉન્ડ ની શક્યતા છે તો તમારા સિક્કાની જરૂર છે
Kai vandho nathi
કાય સમજાણું નય
Am kahe chhe sir ke kai vandho nahi sahi sikka kari deshe
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર કોટી કોટી પ્રણામ સર… બધા મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ…
*गुरु समान दाता नहीं, याचक शीष समान।*
*तीन लोक की सम्पदा, सो गुरु दीन्ही दान॥*
संपूर्ण संसार में गुरु के समान कोई दानी नहीं है और शिष्य के समान कोई याचक नहीं है।
ज्ञान रुपी अमृतमयी अनमोल संपती गुरु अपने शिष्य को प्रदान करके कृतार्थ करता है और गुरु द्वारा प्रदान कि जाने वाली अनमोल ज्ञान सुधा केवळ याचना करके ही शिष्य पा लेता है।
*गुरु पूर्णिमा की आप को हार्दिक शुभकामनाएं और शत शत वंदन।*..
Sanje sandhya khilli Hati Bafaro pan Jordar che vatavaran sudhrse sir…?
Yes thoda divas ma
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર કોટી કોટી પ્રણામ સર… બધા મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ…
સાદર પ્રણામ
જય દ્વારકાધીશ
sir. Gurupurnima ni Shubhkamna ne Vandan.
Botad na naglpar jotingda baju na gamda ma 2 thi 3 Inch varshad na MSG che
Happy guru purnima sir.last thoda varsho thi aapni site par tamari pase thi ganu sikhava malyu che .
6.15 pm thi 8.00 pm sudhima dhoraji ma asre 1.5 thi 2.00 inch varsad ane hal chalu che vijdi na kadaka sathe
પડધરી ના ખાખડાબેલા મા ધીમી ધારે વરસાદ ચાલુ ૧૦ /૧૫ મીનીટ થી
Sir aje amare 4 thi 5pm ma de dhana dhan super over jevi betin chalu thay hati lag bhag 4inch varsad padi gayo Nadi be kadhe vay gay sedha pala todi nakhaya
આજે સર અમારે 4ઃ30 pm થી5ઃ15pm સુધી માં 2″પડ્યો
Gurupurnima na vandan guruji
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર કોટી કોટી પ્રણામ સર… બધા મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ…
Sir Amare aaje pan full varsad chalu chhe 20/20 Rame chhe
Sir when we will we get next update?
Sir hve avta divso ma varsadi vatavaran rahese ke varap nikdse
Haal Dhup Chaav
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર કોટી કોટી પ્રણામ સર… બધા મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ…
સર,
અપડેટ ક્યારે આપશો હવે તો તમારી રેન્જ માં છે!
Aaje hu bija kaam ma chhu.. bahar
Australia vari update aapo Mayur bhai pl.
સમય સમય બળવાન હૈ નહીં પુરુષ બળવાન,
કાબે અર્જુન લૂંટ્યો એના જ ધનુષ ને એના જ બાણ.
Sahityakar nathi ame maf karso. Ochha Pani vara vistar na khedu chi. Varsad babat koi mahiti hoy to aapo. AG BOM ni !!!!!!
guru purnima na vandan guru ji
aje pan amare gaj vij sathe saro varsad che ,lage amare to gep j ny hve,
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર કોટી કોટી પ્રણામ સર… બધા મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ…
Sir gamni ek sim ma nadiu pur ayvih and ek sim ma nedvanu haleh. Avo kaynk varsad paydoh.
અમારે એમજ 6 ભાઇ
ગુરૂ પુર્ણિમા ના વેધર ગુરૂ ને કોટી કોટી વંદન
આ વિશ્વમાં જે કોઈ પણ વ્યક્તિ આપણને જે કાંઈ પણ શીખવે છે,
તે દરેક વ્યક્તિ આપણા માટે “ગુરુ” સમાન હોય છે.
Happy guru purnima sirjii….
Ashoksirne guru punamna vandan.
ગુરૂ પુર્ણિમા ના વેધર ગુરૂ ને કોટી કોટી વંદન સરHappy gurupurnima
ગુરૂપુર્ણિમા ના પાવન દિવસે વેધર ગુરુ ને વંદન
Pranam ” Guruji”
And tamam mitrone .
Maliya hatina na gir gamda ma aaje pan jordar varsad pade chhe…3.30 thi chalu chhe.
Happy Guru Purnima Sir
Jay gurudev…
Sir Aaj thodi Rahat chhe to pan Aek redo avi gayoAaj na guru poornima na pavitr divase aapna charno ma sat sat pranam & badha mitro ne Guru purnima ni hardik shubhkamna
Ajab ta keshod 3 .30 thi dhodhamar chalu
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર કોટી કોટી પ્રણામ સર… બધા મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ…
ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે વેધર ગુરુ ને પ્રણામ કરું છુ જય જય ગરવી ગુજરાત જય ગુરુજી
Namaskar sir , Happy Guru Purnima……
પ્રણામ ગુરુજી
Weather gurune mara shat shat vandan
વેધર ગુરુ ને ગુરુ પૂણિમા ના પ્રણામ
આદરણીય ગુરુજી,
ભેસાણમાં 98% વરસાદ વરસી ગયો હવે ત્યાં સાવ વરસાદ જ ન થાય તો સરકારી ચોપડે વરસ સારું ગણાય કે માસિક ટકાવારી પણ ગણવામાં આવે?
Sarkari chopdey toe aakada boley !