22nd June 2023
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd-30th June 2024 – Update Dated 22nd June 2024
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 23 થી 30
જૂન 2024 – અપડેટ 22 જૂન 2024
જૂન મહિના માં 22-06-2024સુધીમાં ગુજરાત રાજ્ય ના 169 તાલુકા માં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 mm થી 50 mm વરસાદ, 22 તાલુકામાં 51 mm થી 125 mm અને 5 તાલુકા માં 125 mm થી વધુ વરસાદ થયેલ છે.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status Up to 22-06-2024
Kutch has received 5 mm.
Saurashtra has received average 20 mm rainfall mainly over Dev Bhumi Dwarka 86 mm., Porbandar 39mm, Amreli 35 mm & Bhavnagar 34 mm.
North Gujarat has received average 3 mm Rainfall.
East Central Gujarat has received average 12 mm Rainfall.
South Gujarat has received average 45 mm Rainfall with main Districts being Valsad 114 mm., Navsari 65 mm, & Tapi 41 mm Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 જૂન 2024 સુધીની વરસાદ ની પરિસ્થિતિ:
કચ્છ માં 5 mm શરેરાશ વરસાદ
સૌરાષ્ટ્ર માં 20 mm શરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા દેવ ભૂમિ દ્વારકા 86 mm, પોરબંદર 39 mm, અમરેલી 35 mm અને ભાવનગર 34 mm.
નોર્થ ગુજરાત માં શરેરાશ 3 mm વરસાદ.
મધ્ય પૂર્વ ગુજરાત માં શરેરાશ 12 mm વરસાદ.
દક્ષિણ ગુજરાત માં શરેરાશ 45 mm વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા વલસાડ 114 mm., નવસારી 65 mm, અને તાપી 41 mm.
Current Weather Conditions:
IMD Press Release Dated 22-06-2024
Press Release 22-06-2024The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Mandla, Pendra Road, Jharsuguda, Balasore, Haldia, Pakur, Sahibganj and Raxaul.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of North Arabian Sea, Gujarat State, remaining parts of Maharashtra, some more parts of Madhya Pradesh, Chhattisgarh, Odisha, Gangetic West Bengal, Jharkhand, Bihar and some parts of East Uttar Pradesh during next 3-4 days.
The east-west trough from northeast Rajasthan to Manipur across northwest Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Sub-Himalayan West Bengal, Bangladesh, Meghalaya & Assam at 0.9 km above mean sea level persists.
There are two UAC over regions stretching from Odisha and East Bay of Bengal at mainly 3.1 km level.
During the forecast period a broad UAC will form over Central India and Maharashtra. There will be UAC over Bay of Bengal as well as Arabian Sea and at times trough from UAC will pass over Gujarat State.
East West shear zone expected over Mumbai level at 3.1 km height.
The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના અને થવાના પરિબળો અને સ્થિતિ:
ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમય માં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો માં પર બહોળું સર્કુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે. યુએસી મુખ્ય લેવલ 850 hPa અને 700 hPa
ક્યારેક ઇસ્ટ વેસ્ટ શેર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 hPa
ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે પશ્ચિમ
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch Up To 30 June 2024
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. On some days Scattered showers, light/medium rain with isolated heavy rain and on some days rainfall activity expected to increase with Scattered showers, light/medium/heavy rain with isolated very heavy rain during the forecast period.
Windy conditions can be expected some times during the Forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2024
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd June 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2024
હું બહાર ગામ જાવ છું તેથી એક દિવસ કોમેન્ટ જવાબ ની રાહ ના જોવી. ટાઈમ મળે ત્યારે કમેન્ટ પાસ થશે.
I am travelling so for none day please do not expect reply to comments. However, comments will be published as and when time permits.
Mitro Jene khyal padto hoy te reply kari shakey chhe.
Amare bharuch ma pn saro varsad pdyo
માળીયા હાટીના માં સારો વરસાદ…
આજે વહેલી સવારે 4-30 વાગ્યે થી 7-30 સુધી માં 200 મીમી જેટલો અતિભારે વરસાદ પડ્યો નરમાણા જામજોધપુર તાલુકો
અશોકભાઈ
આજ વેલી સવારથી હેવી રેન્ન ચાલુ છે.વેદમતી નદી માં બે કાંઠે પાણી છલકાયા.
સર આ વરસાદી વાતાવરણ કેટલાક દિવસ રેહછે ??
સૌરાષ્ટ્ર માટે વધુ શક્યતા આવતી કાલ સવારે સુધી, ગુજરાત રીજીયન માટે આવતા દિવસોમાં પણ સારું છે.
Bhai, vavni baki chhe ke ek raat ma dharay rya? Sorath ne tarbod kari didhu.
મુખ્ય રાઉન્ડ કાલ સવારે સુધી
4:00 am thi 9:30 am 73 mm, dhimi dhare varsad chalu chhe.
આખરે આતુરતાનો અંત આવ્યો અમારા ગામ માં સારા માં સારો વરસાદ પડ્યો અને હજી ચાલુ જ છે ભગવાન નો ખુબ ખુબ આભાર
Dhodhmar varsad chalu chhe 15 minutes thi.
Devda ta. Kutyana ૪ thi ૫” Varsad che sir aje rat no haji chalu che dhimi dhare
Hash Sir aagahi ni chheli ratre vavani layak varsad thayo…khub saro varsad…Thank God…Thank You Sir…Jay Shree Radhe Krishna Ji…
Vadodara ma gai kaal raat thi constant varsad chalu che kyarek bhare to kyarek madhyam
Sir aa varsad kaya paribalo na lidhe pade chhe
Mundra kalno 5 inch ane atyare pan chalu
Sir, Jamnagar ma 1 hour thi saro Varsad che
Sir amare raat na 12.30 thhi kayre 20 ni speed to kayre 80 ni speed haji chalu chhe
Savar savar ma zhaptu thi aj na diwas no arambh
Manavadar ma savar na 8:00 sudhima 11 inch.
Sir amare ratri thi madhyam-bhare varshad chalu se.
Svare 6 vagiye saro varsad padiyo tyar bad dhimi dhare chalu che.
Savar na 4 vaga no mediam gati ae varshad chalu che….
Sir ji varsad mate kya leval ma bhej saro jovo joi e 850hpa ke 700hpa ??
Banne lagu padey
Keshod temaj aaju baju na gamdao ma Ratna 12am thi Valsad chalu nadio ma pur aavi gaya atyare 830 am haji full speed ma chalu chhe
વંથલી જી.જૂનાગઢ
રાત્રે ૧:૦૦ થી સવારના ૮:૦૦ સુધીમાં અંદાજે ૫ ઇંચ ધોધમાર વરસાદ અને હજુ ધીમો ધીમો પડે છે
Sar windy modal pramane aave ce evhu lagese
સવારે પાંચ વાગ્યે થી શરૂ થયો આઠ ત્રીસ સુધી માં અંદાજે પાંચ ઈંચ જેટલો હશે હજુ ચાલુ છે
સર પસચીમ સૌરાષ્ટ્ર માં સવારથી જમાવટ કરી છે ૬:૩૦amથી અતીયારે તો ભુક્કા કાઢે છે
Junagadh ma 4 ench + hju chalu j 6
jsk. Sabdo ma varsad no harakh kem darsavo. forcast mujab moje Dariya. Aabhar sir.
Sorath ma anaradar ghed ma pani avase ghed panthak savadhan.
Dwarka jila no total ketla inch hase agahi samy no varsad ame to have thaki gya vadhi jay se
Junagadh rate 12 vaga thi savare 8 vagya hju pan chalu chhe varsad.. aakhi rat dhimo-medium varsad.. bov saro varsad chhe andajit 3-4 inch to hsej..