Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024
વિવિધ ફાયદાકારક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 15 થી 22 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે.
Update: 15th July 2024 Morning 08.30 am.
Current Weather Conditions & Expected Parameters:
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Sagar, Puri and thence southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level.
The off-shore trough at mean sea level along South Gujarat-north Kerala coasts persists.
The cyclonic circulation over Gangetic West Bengal & adjoining Jharkhand & Odisha extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.
A cyclonic circulation lies over West Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.
Axis of Monsoon expected to remain few days to the South of normal and the Western Arm of the Axis expected to come over Gujarat State for few days.
Broad Circulation or trough expected at 700 hPa from potential UAC over Gujarat State and nearby Arabian sea to the incoming UAC from the East.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
ચોમાસુ ધરી સી લેવલ માં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇ ને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરાલા સુધી શક્રિય છે
પશ્ચિમ બંગાળ, અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર 5.8 કિમિ ના લેવલ નું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
બંગાળ બાજુ થી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનાર યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.
Forecast For Saurashtra, Gujarat & Kutch 15th to 22nd July 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Some areas expected to receive more than one round. The main spell is expected by 19th July. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall. Depending upon the location of the strong UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected from 17th July onwards.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 15 થી 22 જુલાઈ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. અમુક વિસ્તાર માં એક થી વધુ રાઉન્ડ ની શક્યતા. મુખ્ય રાઉન્ડ તારીખ 19 જુલાઈ સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી ના લોકેશન આધારિત રહેશે. તારીખ 17 થી પવન નું જોર વધશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 15th July 2024
Forecast In Sanj Samachar Daily Dated 15th July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 20 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચિલિકા તળાવ નજીક ઓડિશાના દરિયાકાંઠે ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 20 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 19.6°N અને રેખાંશ 85.4°E પર કેન્દ્રિત હતું. જે પુરી (ઓડિશા) ના લગભગ 40 કિમી દક્ષિણે અને ગોપાલપુર (ઓડિશા) થી 70 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે. આ સીસ્ટમ સમગ્ર ઓડિશા અને છત્તીસગઢમાં વધુ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 12 કલાક દરમિયાન ક્રમશઃ નબળી પડી વેલમાર્કડ લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશર બની શકે છે. … Read more »
તારીખ 19 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર નું વેલમાર્કડ લો-પ્રેશર આજે 19 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને સંલગ્ન ઉત્તર આંધ્ર પ્રદેશ પર 19.2°N અક્ષાંશ અને રેખાંશ 86.2°E નજીકમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયું છે. જે પુરી (ઓડિશા)થી લગભગ 70 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 130 કિમી પૂર્વમાં, પારાદીપ (ઓડિશા)ના 130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને 240 કિમી. કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ની પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે. આવતીકાલે, 20 જુલાઈ, 2024 ના વહેલી… Read more »
Jsk pratik bhai, New WMLP mahiti aapva badal aabhar.
જય શ્રી કૃષ્ણ સર
ગુરુપૂર્ણિમા નિમિત્તે વેધર ગુરુ અશોકભાઈ પટેલ સરને કોટી કોટી વંદન જય શ્રી કૃષ્ણ
ગુરૂપૂર્ણિમા ના પવિત્ર દિવસે વેધર ગુરૂ ના ચરણોમાં વંદન.
ગુરુપૂર્ણિમા નિમિતે વેધર ગુરૂ ને મારાં સત સત નમન
Happy Guru Purnima to weather guru
Gurupurnimana pavitra divas nimite sir,apne ane apna parivarne dwarkadish sukh,shanti ane samrudhi ape ane aap khedutone avij rite margadarshan apta raho tevi gurujine prathna.
વેધર ગુરુ ને નમન
શુભ સવાર
પ્રણામ ગુરૂજી
વેધર ના તમામ ગુરુઓ ને અને મિત્રો ને
મારાં ગુરુપૂર્ણિમા ના પવિત્ર દિવસે પ્રણામ વઁદન
ગયા રાઉન્ડ મા ઢસા તા ગઢડા જી બોટાદ આજુબાજુ ના વિસ્તારમાં સામાન્ય વરસાદ હતો તો આ રાઉન્ડ માં સારા વરસાદ ની આશા રાખી શકાય ?
Yes
ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે આપણા હવામાન ના ગુરુ અશોક સર ને લાખ લાખ વંદન,,,,
વેધર ગુરુ અશોક સર ને ગુરુપૂર્ણિમા ના સત સત વંદન
ગુરુપર્ણિમાના અમરા ગુરૂજી ને દિલ થી નમન અને બધા મિત્રો ને શુભ કામનાઓ પૂરી થઈ જાય એવી ભગવાન ને પ્રાથના
અમારે આ વરસ ની સિજન નો 45+ વરસાદ થય ગયો છે
43 ઇંચ માપેલ છે મારો બાકી માપિયું 3 થી 4 વાર છલી ગયું છે
Gurupurnima ki hardik subhkamnaye
Sarji Mari comments Kem dekhati nathi
ગુરૂ પૂર્ણિમા ના પાવન પર્વ પર વેધર ગુરૂ અશોક સર ને વંદન તથા તમામ મિત્રો ને સુભેશ્છા.
weather guru ne guru purnima na ram ram
Guru Purnima na pavitra divse aapna weather guru shree Ashok sir ne koti koti vandan
ગુરુ ગોવિંદ દોનું ખડે….
કિસ્કો લાગુ પાય….
બલિહારી ગુરૂ દેવ કી….
ગોવિંદ દિયો દિખાય…
ગુરુપૂર્ણિમા ના દિવસ ની સૌ…ને…શુભકામનાઓ
Jsk Sir, આજે ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન. આપનુ તથા આપના કુટુંબીજનો નુ સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના.
સર અને મિત્રો
ગુરુપૂર્ણિમા ના આ પવિત્ર દિવસ ની ખુબ સારી શુભેચ્છાઓ
Chotila na gamada ma vesasd nthi to have be divas. bhaki se aavse ke moter salu kervi pedse peels asn
તમારાં ચરણો મા સત્ સત્ વંદન.
ગુરુ બીન જ્ઞાન ન ઉપજે, ગુરુ બીન મિટે નહી ભેદ
ગુરુ બીન સંસય ના મિટે, ભલે વાચિયે ચારો વેદ
જય ગુરુદેવ જય ગુરુદેવ
વેધર ગુરૂ અશોક પટેલ સર ને કોટી કોટી વંદન
ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ
હવામાનની પાપા પગલી ભરતા ભરતા જે કાંઈ શીખવા મળ્યું જે રમકડા ખેલવા મળ્યા એ બદલ આપ ગુરુનો ખુબ ખુબ આભાર. આપ તંદુરસ્તને દીર્ઘાયું જીવન જીવો એવી મા ઉમિયા ના ચરણોમાં પ્રાર્થના
આજે ગુરુપૂર્ણિમા ના દિવસે વેધર ગુરૂ અશોક ભાઈ તથા જીવન માં અત્યાર સુધી જેણે જેણે જે જ્ઞાન આપ્યું એ બધા ગુરૂ ઓ ને નમસ્કાર પ્રણામ અને કાલ એક દિવસ ના વિરામ બાદ આજે અત્યારે નવ પંદર થી ઝમા ઝમ વરસાદ ચાલુ થયો
ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસ પર વેધર ગુરુ અશોક પટેલ સાહેબ ના ચરણો માં વંદન
Hajusudhi amare nadima tipuy Pani nathi avyu molatu sari 6
ગુરુ પૂરણિઁમા ના રામ રામ સાહેબ તથા બધા ખેડૂત મિત્રો જય ગૂરુદેવ જય ઉમિયામાં જય સ્વામીનારાયણ
ગુરુ પૂર્ણિમા પર્વ ની ગુરૂ સાહેબ શ્રી અશોકભાઈ પટેલ અને સહપાઠી મિત્રો ને ખુબ ખુબ શુભેચ્છાઓ,જય શ્રી કૃષ્ણ.
ગુરુપૂર્ણિમા ના પાવન અવસરે મારા વેધરગુરુ શ્રી અશોક પટેલ સાહેબના ચરણોમાં વંદન, શત શત નમન.
Guru purnima ni Ashok sir ne khub khub vandan!!
ગુરુપૂર્ણિમા નિમિતે વેધર ગુરૂ ને મારાં સત સત નમન
ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના
ગુરૂપૂર્ણિમા ના પવિત્ર દિવસે વેધર ગુરૂ અશોક પટેલ સર ના ચરણોમાં વંદન
Guru Purnima Na Pavitr Divase Mara Adaraniy Guru Shree Ashok Sir Na Charano Ma Hradaypurvak Pranam
આજે ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન. આપનુ તથા આપના કુટુંબીજનો નુ સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના.
વેધર ગુરૂ અશોક પટેલ સર ને કોટી કોટી વંદન જય શ્રી કૃષ્ણ
ગુરૂ પૂર્ણિમા પર્વ નિમિતે વેધર ગુરૂ અશોકભાઈ સર ને કોટી કોટી વંદન જય શ્રી કૃષ્ણ
ગુરૂ પૂર્ણિમા ના પાવન પર્વ પર વેધર ગુરૂ અશોક સર ને વંદન તથા તમામ મિત્રો ને સુભેશ્છા..!!!
Tamare apana guru shree Ashok sir ni krupa thi Be Tran Divas Ma varsad thay jashe..
Ashok Sir Ne Guru mano chho to Sir par bharoso pan rakho
માતા-પિતાએ જન્મ આપ્યો પણ
ગુરુએ જીવન જીવવાની કળા શીખવી
જ્ઞાન, ચરિત્ર અને સંસ્કૃતિનું
આપણે શિક્ષણ મેળવ્યું
ગુરુ પૂર્ણિમાની શુભકામના
ગુરુપર્ણિમાના પવિત્ર દિવસે હવામાન ગુરુ ને કોટી કોટી પ્રણામ…
Happy Guru Purnima Sir, I was learned about weather from you thank you for giving knowledge of Weather Sir.
સર હજુ સુધી આટકોટ, જસદણ ની આજુ બાજુ ના ગામડા મા ખેતર બહાર પાણી નથી નીકળ્યા તો આવનારા દિવસોમાં કેવું રહેશે…??
Saru
Guru Purnima na Pavitra Divse Weather Guru shree Ashok Sir ne pranam
Asok bapu have je bob mathi sistam gujrat baju Ave se teni asar gujrat ma kevik rahse te janavjo. Kem ke modalo ma 50 taka ha Ane 50 taka na jevu se
Update jovo
Ashok sr. ne vandan
ગુરુપૂર્ણિમા ના પવિત્ર દિવસે વેધર ગુરુ શ્રી ના ચરણો માં વંદન.
પ્રણામ ગુરુદેવ
Gurupurnimani badhane subheksha
Sir guru purnima nimite aapne mara vandan
Guru Purnima na Pavitra Divse aapna Weather Guru shree Ashok Sir ne koti koti Vandan….
ગુરૂપૂર્ણિમા ના પવિત્ર દિવસે વેધર ગુરૂ ના ચરણોમાં વંદન.