Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024
અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024
Update: 23rd August 2024 Morning 09.00 am.
Current Weather Conditions:
The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.
The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.
The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.
A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August.
હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.
નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.
ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.
5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.
નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 23rd August 2024
Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »
*કચ્છની મેઘતૃપ્તિનું પ્રતીક ભુજનું હમીરસર સરોવર છલકાયું*
Amare akho divas varsad chalu j che chela 2 klak thi Saro varsad pade che ek dharo
છેલ્લા અડતાલીસ કલાકથી વિરામ લીધા વગર સતત ચાલુ જ છે અત્યારે બંધ થયો છે
Aanshik rahat 2 kalak thi.
Kudarat no aabhar
Sir pavan ane varsad bane bandh thai gya to system gai hase agal k ?
System chhe haju
Avar navar passing shower Pavano sahit
Deep dipression nu track mara village parthi pasar thay che atyare bhatkar Pavan sathe varsad chalu che
Aa system ( round ) ma RAJKOT no 14+209+229+240+89 , Total 781 mm , lagbhag 31.50 ” & Haju dhimidhare chalu j chhe…
Jay ho megh maraj…
भारे पवन साथे मध्यम गति नो छेल्ला 3 कलाक थी पड़े छे… मांडवी माटे आज रात्रि अने काल भारे वर्षाद वर्षी सके छे अनुमान बरोबर छे सर???जामनगर, द्वारका का सिस्टम पश्चिम हिसाबे आटलो वर्षाद पड़ीरहयो छे???भारे पवन साथे मध्यम गति नो छेल्ला 3 कलाक थी पड़े छे… मांडवी माटे आज रात्रि अने काल भारे वर्षाद वर्षी सके छे अनुमान बरोबर छे सर???जामनगर, द्वारका का सिस्टम दक्षिण हिसाबे आटलो वर्षाद पड़ीरहयो छे???
Nakhatrana ma bhare Pavan sathe varsad padi rahyo che
સર જય શ્રીકૃષ્ણ એક કલાક થયા વરસાદે વિરામ લીધો છે જામ જોધપુર મા હવે વાતાવરણ ખુલુ થાય તો સારુ ……
આવવા દો ને. આ સીસ્ટમ માં મધ્યમ ગતી થી વરસાદ પડે છે. ક્યાંય બહુ ખેતરો ના પારા તોડ્યા ના કે એવા નુકશાન ના બહુ સમાચાર નથી.
Jamnagar ma nichan Vara gharona 40 kalakthi panima che bhai
મે જામજોધપુર ને અનુલક્ષી જ કહ્યું હતું. બાકી નુકશાની ની સમજ તો જેના માથે પડે એને જ ખબર પડે.
Bhai maraj makan ma 3/4 fut paniche badho saman bagdigyo che
Amre last 48 klak thi pani che khetro ma nadi na badha para tuti gya.. nukshni no koi maap nathi
Vadilo kahe che atlu pani I think 70 varsh ma nathi joye
Maru potanu 12 vigha khetr ma bahoda praman ma dhovan che
અશોકભાઈ
જય માતાજી. અમારે અત્યારે પોણા નવ વાગ્યા થી જોરદાર પવન સાથે સારો વરસાદ ચાલુ થયો છે
8:45 am thi 8:45 pm 106 mm, 369+106
=475 mm, haju pan vatavaran jamelu chhe, average 200% thi pan vadhare thay gayo.l
Observed & Forecast Track of Deep Depression over Saurashtra & Kutch on 28th August 2024 @ 05.30 pm. IST.
Map shows where the System has reached and 2812 DD 30 means 28th August 2024 at 12 UTC (05.30pm. IST) Deep Depression with 30 knots winds (55 km/hour).
ઉપર સમજાવેલ છે MAP માં શું લખેલ છે અને તેનો શું મતલબ થાય.
IMD website ni link IMD Website
Check IMD Bulletin for latest information.
સિસ્ટમ ગુજરાત માં એન્ટર થયા પછી મોસ્ટ ઓફ વેસ્ટ સાઇડ ચાલી. જો પહેલાનો ટ્રેક હોત ને થોડીક પણ દક્ષિણ તરફ વધુ આવી હોત તો રાજકોટ વાસીઓ એ ક્યારેય કલ્પના પણ ન કરી હોત એવી પરિસ્થિતિ થાત. જો કે હાલ માં પણ અડધા રાજકોટ માં પાણી જ પાણી છે કારણકે આજે પણ વરસાદ બંધ તો થયો જ નથી.
અમારે ધ્રોલ તાલુકામાં આજે સાંજ સુધીમાં 18 ઇંચ વરસાદ વરસી ગયો
Jay mataji sir….aaje aakha divas no Pavan full speed ma.funkai rhyo 6e Ane sathe hadva madhyam varsad na zapta chalu 6e…
Zabardast vavazoda Jem Pavan fukat chhe.50kmph appx. Sathe hadvo/madhyam varsad chalu.
Sir amara dhutarpar ma 35 inch.
12kalak no 6″varsad total a sistam no 20″
Sir aje Pavan nu jor vadhiu che to ketla divas rese pavan
રાજકોટ માં 229+240+73= 542 mm
આશરે 22 ઇંચ. કલ્પના બહાર નો રાજકોટ માટે. આ સિસ્ટમ જેટલી ઝડપ થી પૂર્વ માંથી ગુજરાત સુધી પોંહચી પણ એ બાદ ગુજરાત માં બહુ ધીમી ચાલી અને પ્રથમ વાર આવું જોયું કે એની તીવ્રતા ઘટી નહિ. હજુ અમુક સમાચાર એમ દર્શાવે છે કે 48 કલ્લાક સુધી કચ્છ પર સ્થિર રહેશે. તો હજુ આ સિસ્ટમ ના પવનો ને વરસાદ ની અસર 30 તારીખ સુધી તો રહેશે એવું લાગે છે. હવે સિસ્ટમ ની દિશા માં કઈ પરિવર્તન થવાની શક્યતા ?
26th August na 209mm add karo bhai
To 229 ni bdle 209 hse. Yad nthi. 25-26-27 na lakhel chhe. Aaj sanj 6 vagya sudhi na chhe. E add kru to 30-32 ઇંચ થઈ જાય 3 દિવસ નો.
Ahi Rainfall Data ma total aaj savar sudhi temaj aajno atyar sudhi chhe. Banne total karo etle rainfall total madi jaay.
આ તો આ રાઉન્ડ માં રાજકોટ માં કેટલો. પડ્યો ટોટલ એ ગણતા હતા. 25 થી 28 તારીખ સુધી માં. આશરે કેટલા ઇંચ. મોસમ નો વરસાદ તો 125% થઈ ગયો ને એમાં હજુ આજ નો બાકી..
1034 (28 sudhi) – 342 (24 sudhi) = 692 mm + Aaj no 73 mm = 765 mm (30 inch)
Aa link check kari lyo. http://gsdma.org/rainfalldata-2?Type=2
આભાર. 24th સુધી નો કેટલો હતો એ ખ્યાલ નોતો. હાલ માં આજનો 83 mm એડ કરતા મૌસમ નો કુલ વરસાદ 1117 mm. એટલે કે 44.5 ઇંચ જે સીઝન નો 135% થઈ ગયો. કોઈએ આવી કલ્પના કરી ન હતી. અગાઉ 3 સિસ્ટમ ગુજરાત પર થી ગઈ પણ રાજકોટ દર વખતે કોરું જ રહ્યું. ભગવાન ની લીલા. હજુ sept માં 2-3 લો બને છે બંગાળ માં તો કદાચ all time record પણ તૂટી શકે. 61 ઇંચ નો.
સર તમારઇ આગાહી ૨૩થી૨૯હતી તો કાલે થી એટલે કે ૩૦તારીખ થી રાહત થશે ને
Kale 29/08 chhe
સિસ્ટમ સાવ સ્લો છે એટલે વાતાવરણ તો હજુ કેટલા દિવસ આવું રહે એનું નક્કી નહિ. ખાસ કરીને દ્વારકા, કચ્છ, જામનગર, રાજકોટ મોરબી માં…
Thank you sir for the massive efforts you put in last few days.
સર હવે આ વરસાદ થે પશ્ચિમ સૌરાષ્ટ્ર ને ક્યારે રાહત થશે
Haju avati kaal sudhi chhe and 30th na Dariya ma pahonche evu IMD kahe chhe.
Track of DD As per IMD @ 11.30 am. on 28th August 2024
Sar amare 20 ins upar sar game tevo vrsad hoi te mal dhor dovana samaye viram leto hoi savare ane sanje 10. 20. Minit enu vignanik kai karan hase ?????
NO
Ghani var sandhya samaye full aavel chhe. Koi khas karan na hoy enu.
Pan aapde varap jevu lage etle dohi leta hoy chhiye. Etle
નમસ્તે સર આ સીસ્ટમ જમીન પર આવીને મજબૂત થય તેનું કારણ શું હોઇ શકે. અને ભુતકાળમાં આવું ક્યારેય બન્યું છે?
Ghani vaar thayu chhe. Bay of Bengal ni System Low Pressure tarikhe aagad chaley pachhim WMLP and Depression and Deep Depression.
Aama navu nathi.
Farak ek chhe ke aa vakhate System ne hankarva vara paribado nabada chhe( Dhakko maarva maate)
Etle laambo time ahi System rahi/raheshe.
આભાર સર દ્વારકાધીશ ની કૃપા થી અમારા મેંદરડા પંથકમાં આ વર્ષે ખૂબ સારો વરસાદ થાયો અને એ પણ નુકસાની વગર નો
Sir Have thaki gya ho.
Sir Amare Kalyanpur taluka ma 26 na 3 pm thi
System no varsad chalu chhe, round to round ane kyarek Pavan ni speed (jatka) 70/80 sudhi thai gai hati, Haju pan varsad chaluj chhe,
Per hours 25mm jetlo.
Jay Dwarkadhish….
Sir system ne “KANUDANO” rang barabar chadyo lage gher javu gamtu nathi
Sir,Bhavnagar district baad karta aa round ma badha ne moja padi didhi ho! Amare 12 inch thayo aa round ma. Total 15 inch aa varsh ma ⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️
Sir, Dhoraji ma Dhodhmar chalu chhe 1 hours
Hu rajkot jilla na jetpur ma chu atyare saro varsad chalu che 5 vagya thi
ઉપલેટામાં 5 વાગ્યાથી મનફાવે એમ ધોકાવે છે
તારીખ 28 ઓગસ્ટ 2024. ભારતીય સમયાનુસાર સવારે 8-30 ની સ્થિતિ નું વૈશ્વિક મોડેલોનુ ડીપ ડિપ્રેશન બાબત નું અવલોકન. મોટાભાગના આંકડાકીય હવામાન મોડલ્સ (IMD GFS, NCEP GFS, GEFS, ECMWF, અને NCUM) અનુમાન સૂચવે છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ વીસ્તાર પરનું ડીપ ડિપ્રેશન 28 થી 30 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં યથાવત રહેશે તે અંગે વિવિધ મોડલો વચ્ચે સર્વસંમતિ છે. જો કે, GFS અને NCUM ગ્રૂપ સાથેની સિસ્ટમની તીવ્રતાના સંદર્ભમાં મોડલ્સમાં હજુ મતમતાંતર છે ઉપરોક્ત બન્ને ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બને એવી અને ECMWF,NCEP-GFS સીસ્ટમ ને શરૂઆતી નબળા ચક્રવાતી તોફાન સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરે છે. ECMWF અને NCEP GFS 29મી… Read more »
Namaste sir chella 4 divas ma 30 inch ane haju pan chlu j che
2:30 pm thi 4:30 pm,ati bhare varsad, sathe ati bhare pavan,hal pan bhare pavan sathe satat midiam speed thi varsad chalu chhe.
સર કાલ અને આજે વરસાદ ઓછો છે પણ windy ecmwf માં આવતી કાલે અમારા લોકેશન પર વધુ વરસાદ બતાવે છે તો શકયતા હજુ કહેવાય
System haju Tyan Rahe etle Kutch ma Variation varo Varsad Rahe.
Sir variation valo matlab samjanu nahi please thodu samjavva vinanti
Variation etle Varsad ni Matra bahu vadh ghat jova madey. Specific area nu nakki na rahe karan ke SYstem dharna karta thodi vadhu te baju and aaspaas na vistaro par rahe chhe.
Vadodara ma aje sawarthi bhare zapta chalu rahya che pan bapore 2 vagyathi ugadh che pan flood situation to haji evij che badhe Pani to evuj che
Tmare kemnu che bdhu? Kushal mangal k?
Flood ma paani haji amuk areas ma full che baki mare tya koi problem nathi. Varsad na bhare zapta aje bapore sudhi hata pachi bandh che etle shanti che.
A round ma Ahmedabad 250 mm plus varsad…
Average Puri Kari….
September bonus
Aje puchadya vadad saras zhapta ape che Pavan jode
Aa system vavazuda sudhi pohchi shake. ..!!!! according to gfs model
IMD latest Bulletin jovo.
Sirji kaik to kaho have ?
Good evening sir..sir aaj thi saurashtra , utar gujarat and Gujarat ma..rain no round puro thayo ne.. and pavan aaj night thi lose thato jase ke nahi.. please send your answer … and have morbi ma heavy rain ni sakayata che nahi.. please te janavajo.. thankyou
48 કલાક જેવું થઇ ગયું બંધ જ નથી થતો
Malde bhai tamare kevik position che e baju
Aaaa round ma total 25 inch plus varasad che
Aje varsade viram lidho che pn Pavan jordar thayo che…..BV j Pavan che
Sir ji Rajkot ma have kyare viram lese atyare to bhukka kadhe chhe !!
Satelite image uparthi DD e reverse gear nakhyo hot evu lage chhe
એક ન્યૂઝ પેપર ના અહેવાલ મુજબ સીસ્ટમ પાકિસ્તાન બાજુ સરકી સે એટલે ગુજરાત ને વરસાદ માં રાહત મળશે (હુ હાલમાં ઇઝરાઇલ થી કૉમેન્ટ કરું શું)
Newspaper ma Modu aavey
શું મોડું આવે સર !?,
Haal ni paristhiti.
હું છેલ્લા બે દિવસ થી મારા ફાર્મ ખાગેશ્રિ તાલુકો કુતિયાના હતો….અંદાજે 10 ઇંચ વરસાદ ભારે પવન સાથે ……સવારે 9 વાગ્યે ત્યાંથી નીકળ્યો ત્યારે પણ વરસાદ ચાલુજ હતો…
10:45 am thi akjdharo chalu chhe, kadach jamjodhpur talukana average na 200% puro kre to n
Navai nahi !
Sir aje Bharuch ma saro varsad 6
12:30 pm thi satat jordar chalu chhe, Pavano pan jordar chhe,