Updated 31st August 2021
The cyclonic circulation over western parts of Vidarbha & neighbourhood extending upto 4.5 km above mean sea level tilting southwestwards with height persists.
The monsoon trough at mean sea level continues to pass through Bikaner, Kota, Sagar, Pendra Road, Gopalpur and thence southeastwards to Eastcentral Bay of Bengal.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 50 mm Rainfall during the forecast period.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 50 mm થી વધુ ની શક્યતા.
28th August 2021
Monsoon To Activate Over Saurashtra, Kutch & Gujarat – Good Round Of Rainfall Expected During 30th August To 6th September 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ચોમાસુ ફરી સક્રિય થાય છે – તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
The Low Pressure Area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists. It is likely to move west-northwestwards across Central & West India during next 4-5 days.
The monsoon trough at mean sea level now passes through Ferozpur, Delhi, Gwalior, Sidhi, Jharsuguda, Centre of Low pressure area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 0.9 km above mean sea level. Western end of the monsoon trough is likely to shift further southwards during next 48 hours and run to south of its normal position. The eastern end now runs to south of its normal position. Entire monsoon trough is very likely to run to the south of its normal position from 30th August for subsequent 2 days and shift northwards thereafter.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 51% rain till 28th August 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 58% from normal. Gujarat Region has a shortfall of 47% rainfall than normal till 28th August 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 28 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 51% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 58% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 47% વરસાદ ની ઘટ છે.
Bay of Bengal System expected towards West/Central Madhya Pradesh next few days. The Axis of Monsoon both arms expected to be South of normal position by 30th August.
સિસ્ટમ પશ્ચિમ/મધ્ય એમપી તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે. ચોમાસુ ધરી તારીખ 30 ઓગસ્ટ સુધીમાં પશ્ચિમ એન્ડ પૂર્વ છેડા નોર્મલ થી દક્ષિણે આવશે અને બેક દિવસ તે રીતે રહેશે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 30th August to 6th September 2021
Saurashtra : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 125 mm Rainfall during the forecast period.
South Gujarat & East Central Gujarat : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 150 mm Rainfall during the forecast period.
North Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 75 mm Rainfall during the forecast period.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 125 mm થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. સિસ્ટમ આધારિત હોય વરસાદ ની માત્રા વધી શકે છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm થી વધુ ની શક્યતા.
ઉત્તર ગુજરાત : હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ વધુ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 28th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 28th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Khum saro varsad halar panthak ma sir.
Jam khambhaliya ma 3….4 inches jevo hase.
Jam Khambhalia ma aajno 118 mm chhe ratri na 8.00 vangya shudhi ma
Ji sir. Right
Ahmedabad ma bhukka kadhe che
સર કાલે લો થશે દ્વારકા પાસે ફરી નબડુ પડી જશે સાજે
એવું વીન્ડીમાં લાગે છે તારીખ ૨/૯/૨૧ બપોરે
સાજે પાછુ નબડુ પડી જશે
એવું મને લાગે છે તો જરા અભીયા સબરોબર છે
જના વશો
Haal UAC chhe.
Sanj 6 vagya thi dhimi dhare chalu chhe varsad vache 30 minute jordar hto
Ashok Sir, Jordar dhodhmar japtu pdi gyu hmna…..bv j moj pdi pn 1k pavan ni le rkhi aavi ne kadakao nu aagman thyu k varsad bndh thai gayo 🙁 gajvij hju atyare bhi chalu che pn varsad bndh bolo su krvanu 🙁 🙂 hahaha
Aaje aakho di ma 3nek jetla dhodhmar japta pdya moj aavi gai 🙂
Sir amare bapore 2 vagya thi varsad nathi
Sir. Amare varsad bov ocho 6 .to amare have chance 6?
Nileshbhai aasha rakho savar sudhi ma aavi jase…
આજે સવારથી ધીમી ધારે ચાલુ છે કયારેક વચ્ચે વચ્ચે બે ચાર મિનિટ માટે સ્પીડ વધે છે પડધરી પૂર્વમાં સારા વરસાદ ના વાવડ છે અમારે પડધરી થી પચિમ માં વરસાદ ઓછો છે પણ સર તમે એક કોમેન્ટ ના જવાબ માં કીધું કે હજી 3 તારીખ સુધી મુખ્ય રાઉન્ડ છે તો વધારે હિંમત આવી આભાર સાહેબ
Heavy thunderstorm with moderate to heavy rains in Ahmedabad since last half an hour.
વીજળીના કડાકાભડાકા સાથે અમદાવાદમાં છેલ્લા અડધા કલાકથી મધ્યમ/ભારે વરસાદ વરસી રહ્યો છે.
Yes mja aavi gai bv 🙂
Pn aa kadakao aavya etle atki gayo varsad 🙁
Sachi vaat chhe Kaushal Bhai.
Gaj vij nu praman khub vadhare chhe.
Dhime dhime thunder activity vadhi rahi chhe.
Aa Thunderstorm rate pan chalse evu lage chhe.
evdo moto kadako hato ke varsaad dari ne atki gayo ??? Ha ha ha
जय हो…..मेघराजा नी कच्छ मा लांबा विराम बाद पधरामनी, अडधा कलाक थी धोधामार वरसाद, अंदाजे 1 इंच… शरुआत बहु सारी रही छे. जोइये आगड ना दिवसो मां…
Tamam mitro ne khas vinanti gam nu nam ane taluko jilo lakhva vinanti jethi kari ne badha ne khabar pade kiya varsad che
Ratri na 8.00 pm sudhi na Varsad na aakada ahi aapel chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=14577
અમારે પણ હજી ધીમીધારે ચાલુ
sir banaskata ma sakyta che have 20mm thyo che 31 tarikhe vadalo ave che pan varshata nathi
Surendranagar bhuka kadhya varsade
Ketla mm
ketla mm padyo
સાચી માહિતી આપો… ભાઈ…
Junagadh jilla na Mangrol ma 290 mm
Sir aaje sanje 6 vagye aap ni vadi pase thi nikyo hato tya haju khas kai varsad nathi fakt chata chhe. Sokhda thi Rajkot taraf saro varsad chhe.
Jamin bhuykhi chhe. Hoy etlu pani jamin ma utari jaay chhe.
Sir amare to medhal nadi ane kenad bharay gay biju pani dariya ma vahi gayu
Sir windy ma Je location par system hoy tya live hoy ke amuk kalak pehla ni hoy ke pachi ne?
Te badhu Forecast hoy etle ke aagahi hoy. Kharu location na hoy… andaajit hoy.
matlab time to aaj hoy ke agad pachad hoy
Je time jovo te time maate nu Forecast hoy.
Ok
Amare 7 thi 9 sudhi bau saro varsad padyo haji dhimi dhare chalu
6:00 pm sudhino 2.5″ inch varsad.
આજે સવારે દસ થી બાર સુધી માં અંદાજે ૫૦મી.મી. વરસાદ થયો.
Last 45 minutes thi dhodhmar varsad chalu chhe.
છેલી ઘોડી / માં 10mm vatavarn saru 6e Joye su thay 6e mare biji vadi 16km dur 6e
Gokulpur /targhadi ma 50mm to pako padi gayo6e
Tamari આગાહી માં કાય નો ઘટે sir………
સર રાજપર તા. જી. મોરબી
આજે 4.p.m થી અત્યાર સુધી માં 2 ઈંચ વરસાદ નોંધાયો છે
દિનેશભાઈ.. આજ ના વરસાદે આપણા વિસ્તારમાં વિઘે 8/10 મણ બિન પિયત કપાસ થાય એ લેવલે પહોંચાડી દીધા..
Sir hal sistam kiya che
UAC South Gujarat
Sarji saky hoy to jawab apva vinti. Sarji aa varsad na raud na main divas ketla se ane vadhare jor ketla divas rahse?
3 tarikh sudhi mukhya
surendrangar na kholadiyad game ma aaj sanje 2 inch thi vadhare varsad padyo
Bapore2:15 thi atyar 8:10 sudhima 60mm jevo varsad
Shergadh ta.keshod gaikal saj thi Savar sudhi ma 7.25 ich varsad
Atyare kholadiyd gam.
Dist. Surendranagar
6pm .thi. 7pm. 2.5 ech
આજ અને કાલ નો કુલ વરસાદ 65 mm થયો હજુ ધીમીધારે ચાલુ છે ગામ હાથીગઢ તાલુકો લીલીયા જિલ્લો અમરેલી
Finally 1 kalak thi bhare varsad chalu Surendranagar ma
Jordar. Saro. Varsad 1.45 thi. Chalu Thayo
ક્યો જિલ્લો
Jamnagar ma sanj thi dhimidhare hatu. 7.30 pm thi dhodhmar.
અમારે પાણ મેં
Good varsadh sir dhrol-soyal-dhrangda_vakiya
સર સુરેન્દ્રનગર મારા ગામ લિમલી જરૂરિયાત જેટલો સારો વરસાદ એક કલાક પડ્યો
જય શ્રી કૃષ્ણ સર. સર આમ તો મારા થી આ કોમેન્ટ ના કરી શકાય છતાં પણ હું જાણવા માગું છું કે આ રાઉન્ડ માં જે વરસાદ વરસી રહ્યો છે તે વરસાદ કયા મોડેલ પ્રમાણે વરસે છે.
1, વિન્ડી નું ઈ.સી.એમ.એફ.ડબ્લ્યુ.
2, વિન્ડી નું જી. એફ. એસ.
3, વિન્ડી નું આઈ. કોન.
તો સર આ ત્રણેય મોડેલ માંથી ક્યાં મોડેલ મુજબ આ રાઉન્ડ નો વરસાદ વરસે છે ???
અનુભવ માટે કોમેન્ટ કરી છે તો જવાબ આપવા વિનંતી
પ્લીઝ સર….
Windy j kem IMD GFS nu shu?
Sir imd gfs kya jova malse
Ahi menu ma chhe IMD Weather charts
જય શ્રી કૃષ્ણ સર. વિન્ડી નું જ એટલા માટે પુછયુ છે કે એમાં ત્રણેય મોડેલ જોવામાં સુગમતા રહે છે. અને તેમાં મારા અભ્યાસ પ્રમાણે આજે જે વરસાદ વરસ્યો છે ઈ વરસાદ વિન્ડી ના ઈ.સી.એમ.એફ.ડબ્લ્યુ અને વિન્ડીના આઈ.કોન. મોડેલ ના સોડા લેમન મુજબ વરસ્યો હોય એવો મારો અભ્યાસ થાય છે. એટલે જ મેં ખાલી વિન્ડીના જ મોડેલ નું પુછ્યું છે. તો આ મારો અભ્યાસ સાચા રસ્તે છે ???? સર જવાબ આપજો તેથી અનુભવ કરવામા સુગમતા પડે….
Sir wadhwan saro varsad chalu last 30 minutes heavy raining
5pm to 7.30 pm 3.83 inch varasad
7.25 pm thi gajvij sathe jordar varsad chalu thayel chhe.
Thanks sir
Amara gam ma 3 inch jevo varad padigyo hase.
Haji dhimi dhare challu che.
Sir setelite ma amara vistar ma bauj gatt vadad aavya che tunderstom pan chalu che pan ek tipuy nathi padtu
Dodmar7/15pm
Amare vavnilayk varsad 2hich haji chalu6
Bhai tmare vavni hju nthi tay ?
Sar have sistam ma farfer thay ke no thay
Sayla ma 40 minit thi saro varsad.
અમારે દ્વારકા તાલુકામાં મારા લોકેશન પર ગઈ રાત્રે થી લઈને અત્યાર સુધી ૩૫ મીમી જેટલો છે વરસાદ
જય શ્રી કૃષ્ણ સર
આજનો વરસાદ અમારે 4″
5 am thi 6 pm 50mm
મોટીમારડ(ધોરાજી)આ રાઉન્ડ નો 1-9-21છ વાગ્યા સુધી મા 100mm પંચાયત રેકોર્ડ પ્રમાણે
ઞુરૂવાર,8:30 ISTસુધી ભારે વરસાદ માટે લાલ ચેતવણી અસર માં સતોરત મિટીયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ
આવી ચેતવણી મારા મોબાઈલ માં આવે તે શું છે
te maney na khyal hoy.