Bay Of Bengal System Expected To Track West Northwest – Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021

Update: 11th September 2021 Morning 08.30 am.



From IMD 11-09-2021 Morning Bulletin: Under the influence of the Cyclonic Circulation over Eastcentral Bay of Bengal & neighborhood, a Low Pressure Area has formed over Eastcentral & adjoining Northeast Bay of Bengal with associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move West-Northwestwards and concentrate into a Depression during next 48 hours.

IMD મોર્નિંગ બુલેટિન 11-09-2021: યુએસી ની અસર થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. સંલગ્ન યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી લંબાય છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં મજબૂત થઇ ડિપ્રેસન માં ફેરવાશે

6th September 2021

Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021

7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે.

Current Weather Conditions:

Under the influence of Cyclonic Circulation over North & adjoining Eastcentral Bay of Bengal, a Low Pressure Area has formed over Northwest & adjoining Westcentral Bay of Bengal off South Odisha North Andhra Pradesh coasts. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to move West-Northwestwards during next 2-3 days.

The monsoon trough at mean sea level now passes through Bikaner, Jaipur, Guna, Seoni, Gondia, Gopalpur, Center of Low Pressure Area off South Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal.

The shear zone now runs roughly along Latitude 18°N between 3.1 km & 7.6 km above mean sea level, tilting Southwards with height across the above Cyclonic Circulation associated with Low Pressure off south Odisha-north Andhra Pradesh coasts.

The Cyclonic Circulation over Northwest Rajasthan & adjoining Punjab extending up to 1.5 km above mean sea level persists.

The Cyclonic Circulation over Kutch & neighborhood now lies over Northeast Arabian Sea South of  Saurashtra Coast at 3.1 km above mean sea level. A trough from this UAC connects with the shear zone mentioned above.


For details see some pages of  IMD Mid-Day Bulletin Dated 6th September 2021 


Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021


Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period.  Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall with extreme rainfall areas exceeding 200 mm. during the forecast period.

હાલ ની સ્થિતિ:
યુએસી ના પ્રભાવ હેઠળ બંગાળ ની ખાડી માં સાઉથ ઓડિશા નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 2-3 દિવસ આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.

ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, જયપુર, ગુના, ગોંડીયા , ગોપાલપુર અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

એક શિયર ઝોન આશરે 18N Lat. પર 3.1કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. જે અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.

3.1 કિમિ ના લેવલ માં કચ્છ આસપાસ વાળું યુએસી હાલ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર ની દક્ષિણે છે. એટલે 3.1 કિમિના લેવલ માં ટ્રફ આગળ જણાવેલ શિયાર ઝોન ને મળી ગયો છે.

Click the link below. Page will open in new window. IMD 700 hPa, 500 hPa, 400 hPa charts shows location of Shear Zone from Arabian Sea towards the UAC associated with Bay of Bengal Low Pressure.

IMD 700 hPa Chart valid for 11.30 am. of 6th September 2021

IMD 500 hPa Chart valid for 11.30 am. of 6th September 2021

IMD 400 hPa Chart valid for 11.30 am. of 6th September 2021

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa, 500 hPa અને 400 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં આનુસંગિક 3.1 કિમિ ના. 5.8 કિમિ ના અને 7.6 કિમિ લેવલ માં શિયર ઝોન બતાવે છે. જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. એટલે 700 hPa કરતા 500 hPa નું શિયર ઝોન દક્ષિણે છે.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. તેમજ અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો 200 mm. થી વધુ રહેવાની શક્યતા.


 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 6th September 2021

Forecast In Sanj Samachar Daily Dated 6th September 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

0 0 votes
Article Rating
1.6K Add your comment here
Inline Feedbacks
View all comments
Shailesh paresha
Shailesh paresha
10/09/2021 11:09 am

સર અમારે ધાંગધ્રા તાલુકામાં વરસાદ સારો ચાલુ છે ૯ થી૧૧ અંદાજે બે ઈંચ જેટલો હસે હજુ ધીમી ધારે વરસાદ ચાલુ છે

Place/ગામ
તા ધાંગધ્રા ગામ ગુજરવદી
Kaushal
Kaushal
10/09/2021 11:03 am

Hi Ashok Sir, Amuk gaj sathe 1kdum hdvo hdvo 9:30 vaga thi chalu che

Place/ગામ
Ahmedabad
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Kaushal
10/09/2021 12:40 pm

Ha bhai

Place/ગામ
Ahmedabad
Baraiya bharat
Baraiya bharat
10/09/2021 11:02 am

Aaje jordar japta chalu thaya che… Bapor pasi bhare varsad chalu thay jase vatavran jota lage che.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Nitesh vadaviya
Nitesh vadaviya
10/09/2021 10:59 am

મોરબી જીલ્લા ના ઉતરીય ઘણા ગામો માં આજે 1 ઇંચ થી 2 ઇંચ વરસાદ ના સમાચાર છે.હજુ પણ ટપક ટપક ચાલુ જ છે.

Place/ગામ
Khakharala
Ajayrajsinh Zala
Ajayrajsinh Zala
10/09/2021 10:53 am

Surendranagar thi 5 km dur sekhpar ma 15 minute thi saro varsad chalu che

Place/ગામ
Surendranagar
Maheshsinh
Maheshsinh
10/09/2021 10:47 am

Sir virmgam ma 8.40am thi varsad saro se haju chlu se

Place/ગામ
Virmgam
Mahesh Dalsaniya
Mahesh Dalsaniya
10/09/2021 10:44 am

Sir amare dhimi dhare varsad saru thayo se aje amara district no varo hoy em lage se

Place/ગામ
Surendranagar
Ram ranavaya
Ram ranavaya
10/09/2021 10:37 am

એકદમ મસ્ત વાતાવરણ સે આજે પવન સાવ ધીમો સે બફારો પણ માપે છે ને માથે થી ટેન્કર પણ ભરાય ભરાય ને જાય છે સવારે એક ટેન્કર થોડુ પલ્ટી ખાઇ જતાં 10mmનું સારું એવું japtu પણ પડી ગયું

Place/ગામ
Porbandar,(nagka)
Jayeshpatel
Jayeshpatel
10/09/2021 10:37 am

ચોમાસા ની સિઝન નો સૌથી વધુ વરસાદ આજ સવાર ના 6 થી 10:30 સુધી નો 2 ઇંચ જેવો અંદાજે

Place/ગામ
Sarval ,dhrangadhra
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
Reply to  Ashok Patel
10/09/2021 10:49 am

અશોકભાઈ શુભ સવાર ,
મારા ગામ થી 8 કિમી દૂર સવારના 6 વાગ્યાથી સતત સારો વરસાદ અંદાજે 2 થી 2.50 ઇંચ જેવો છે પણ અમારે ફાફલી જ આવે છે

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
parbat
parbat
10/09/2021 10:35 am

10 minit saru japtu padi gyu. pani hapta thay gyata khetru ma..

Place/ગામ
khambhliya,mhadeviya
Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
10/09/2021 10:21 am

Jay mataji sir…aaje savare 5 am thi gajvij chalu Thai gai hti….amare 9 am thi madhyam gatiye varsad chalu 6e and hal chalu 6e…..gaikal na varsad ma bapore Amara gam ma mobile na tower par vijdi pdi hti…koi janhani nthi Thai….

Place/ગામ
Village-bokarvada dist-mehsana
Asraf badi
Asraf badi
10/09/2021 10:17 am

Have ave kharu

Place/ગામ
Kerala, wankaner
Asraf badi
Asraf badi
10/09/2021 10:17 am

Morbi nu Wankaner ma saru avu kay vayru nay sir

Place/ગામ
Kerala
Parvez Badi
Parvez Badi
Reply to  Ashok Patel
10/09/2021 12:21 pm

Sir, amuk gamne bad karta wankaner ma varsad nathi. East Side na gam ma varsad sav ochho chhe

Place/ગામ
At. Hasanpar Ta. Wankaner
Alpesh
Alpesh
10/09/2021 10:00 am

સર મોરબી મા વરસાદ ક્યારે આવશે

Place/ગામ
Morbi
Sojitra kaushik
Sojitra kaushik
10/09/2021 9:55 am

Sir windy ma 13 14 tarikh ma biju low batave 6 e saurastr gujrat ne faydo karavse

Place/ગામ
Rajkot
શબ્દની સવારી
શબ્દની સવારી
10/09/2021 9:50 am

સર અમારે જામ ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાવ ઓછો છે અમારાથી આગળ ના બધા ગામોમાં ખૂબ વરસાદ થયો છે અમારે નથી આવતો શું કારણ હોય શકે,,, please જવાબ આપજો

Place/ગામ
Samor. Devbhumi dwarka district
Hasu patel
Hasu patel
10/09/2021 9:49 am

sir dt .15.16 bane uac bhera thay avu lage chhe to vadhare varsad na chans rhe ne

Place/ગામ
tankara
Krutarth Mehta
Krutarth Mehta
10/09/2021 9:47 am

Sirji mare ek sawaal puchvo che tamne. Bahar na foreign country ma e loko nu bahuj mostly 90% accurate weather forecast hoy che karanke je pan diwase ke je te kallake varsad ni shakyata batave e vakhate varsad padej che tya ane apde to ahiya je forecast batave enathi undhu j thatu hoy che. Evi to su e loko pase weather technology che atla sachot forecast mate?

Place/ગામ
Vadodara
Vishnu patel
Vishnu patel
Reply to  Ashok Patel
10/09/2021 10:39 am

Sachi vat chhe

Place/ગામ
Limbuda ta. Manavadar
Dinesh Patel
Dinesh Patel
Reply to  Ashok Patel
10/09/2021 12:55 pm

સાચી વાત 100%સહમત, પાછા ટાણે રીપેર ય ન કરાવે

Place/ગામ
Dhrol
Rajesh ponkiya
Rajesh ponkiya
Reply to  Ashok Patel
10/09/2021 1:33 pm

જય શ્રીકૃષ્ણ સર’ આ બાબતે આપણી સરકારે આમાં થોડો ઘણો વિકાસ કરવાની જરૂર છે કારણ કે આપણો દેશ ખેતીપ્રધાન છે’ આપણે વધારે પડતા તો કુદરતી વરસાદ પર જ નિર્ભર છીએ (ખાસ કરીને સૌરાષ્ટ્ર) આ વાત કોઈ સરકારને રજૂઆત કરે તો સારુ

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Krutarth Mehta
Krutarth Mehta
10/09/2021 9:41 am

As usual very disappointing forecast from IMD, jyare pan havaman vibhaag bhare thi atibhare varsad ni aagahi kare che ena bija j diwas thi varsad bandh thai jay che ane tadko nikle che.

Place/ગામ
Vadodara
Bhavesh Parmar
Bhavesh Parmar
Reply to  Ashok Patel
10/09/2021 10:24 am

Imd district wise aagahi Jovo to khayal aave. Ane nowcast ma dar 4 kalak mate alert aape tema pan khayal aave …..dar roj change thaya rakhe …imd perfect chale che atyare forecast mujab j varsad thai rhyo che…hu 3 diwas thi nowcast joi rhyo chu… perfect 100 percent na kahi sakay pn 80 percent to sachot che…aatlu pan bahu kahi sakay… kudrat same ..

Place/ગામ
AHMEDABAD
Chintan
Chintan
Reply to  Ashok Patel
10/09/2021 10:24 am

Gay Kale imd 12.45pm ye 3 hour update ma morbi district red alerts ma hatu te pramane kai hatu nahi.

Place/ગામ
Tankara Morbi
Pradip Rathod
Pradip Rathod
Reply to  Ashok Patel
10/09/2021 11:54 am

સાચી વાત છે સર. હવે બધા ના જ્ઞાન નો વિસ્તાર વધી ગયો છે અને મોડલ મુજબ ના આવે એટલે અહક થાય.

Place/ગામ
રાજકોટ
Nirmal
Nirmal
Reply to  Chintan
10/09/2021 12:47 pm

Forecast model Andaj mate hoy 6…A sakyata batave evu 100 % thay evu final na kevay… Baki ek vat Final 6 k aj thi 5-7 year pela varsad na karane pak leti vakhate ke vavani vakhate amuk time nuksan thatu hatu ane aje je Kheti ma ayojan thay 6 ema jamin asman no farak 6… Ashok sir ane Emna jeva bija Agahikaro na karane etlo to khhyal ave 6 ke varsad avse ke nai.. Bhale o6a vatta praman ave pan andaj to khabar pade 6.. a hakikat a group ma je khedut mitro hase emne to anubhavyu j hase.. Gujarat… Read more »

Place/ગામ
Himatnagar
Arun Nimbel
Arun Nimbel
Reply to  Krutarth Mehta
10/09/2021 10:52 am

IMD bulletine ma je pan Word use karya hoy che e word nu proper matalab ahiya imd weather charts ma IMD terminology and FAQ hase e vancho. IMD kevu ke k fairly widespread with extremely heavy to very heavy at isolated place and very heavy at few place means ekal dokal par ati bhare means more than 200mm ande amuk jgyae bhare means above 65mm. e prmane varsad padyo pan che. IMD last 5 year ma ghanu improve karyu che. cyclone nu pin point location forecast IMD kare che. pehla e error 200-500km ne 2-4 hours ni error rehti hati.… Read more »

Place/ગામ
Jamnagar.
Arif
Arif
10/09/2021 9:38 am

Gandhinagar ma 9:00 am thi saro varsad

Place/ગામ
Gandhinagar
Krutarth Mehta
Krutarth Mehta
10/09/2021 9:37 am

Vadodara ma aje full tadko nikalyo che with some clouds

Place/ગામ
Vadodara
Rameshbhai
Rameshbhai
10/09/2021 9:33 am

અમારે સવારે 8 વાગ્યાથી ધીમી ધારે વરસાદ ચાલુ

Place/ગામ
Velala (dhra), ta. Muli, di. Surendranagar
Jayesh Chaudhari
Jayesh Chaudhari
10/09/2021 9:32 am

મારા ગામમાં 8 થી 9 વાગ્યામાં 70mm જેટલો વરસાદ નોંધાયો, આ સીઝનમાં પહેલીવાર ખેતરમાં પાણી ભરાઈ ગયા, હાલ ધીમી ધારે ચાલુ છે…

Place/ગામ
સતલાસણા, જીલ્લો. મહેસાણા
vijay kuchhadiya
vijay kuchhadiya
10/09/2021 9:17 am

13 14 ma bangad thi biju tenkar pan pugi aave avu lage se

Place/ગામ
porbandar (kuchhdi)
Lagdhir kandoriya
Lagdhir kandoriya
10/09/2021 9:15 am

Ok abhar sarji

Place/ગામ
Satapar kalyanpur d.dawarka
Arun Nimbel
Arun Nimbel
10/09/2021 9:10 am

Sir IMD na extended range outlook ma evu kidhu k amuk models je atyare je UAC che MP par e farithi Depression na stage sudhi jaay che in next week.

Place/ગામ
Jamnagar.
Gadara Hasmukh
Gadara Hasmukh
10/09/2021 8:55 am

Sir cola aaje khotkana vadhu bhej ne lidhe

Place/ગામ
Gam. Vag taluka dhrol jilo JAMNAGAR
Lagdhir kandoriya
Lagdhir kandoriya
10/09/2021 8:48 am

Sarji surastra ma sarvtrik varsad have 10 thi 13 ma avse ke pachi cutachvaya varsad chalu rahse.? Please sarji ans?

Place/ગામ
Satapar kalyanpur d. Dwarka
H. A. Surani
H. A. Surani
10/09/2021 8:39 am

આજ સવારે 7_30am થી વરસાદ ચાલુ છે કયારેક ધીમો કયારેય ઝડપી પડે છે ગાજ વીજ વગર

Place/ગામ
ગામ બાવળી તા ધ્રાંગધ્રા
Devraj jadav
Devraj jadav
10/09/2021 8:33 am

savar thi dhimi dhare chalu thayo se

Place/ગામ
kalmad, muli
Jayesh Chaudhari
Jayesh Chaudhari
10/09/2021 8:31 am

સતલાસણા અને આસપાસના વિસ્તારોમાં 8 વાગ્યે થી ભારે કડાકા ભડાકા સાથે ધોધમાર ચાલુ છે…

Place/ગામ
સતલાસણા
Nikunj Patel
Nikunj Patel
10/09/2021 8:17 am

IMD short n Medium term forecast ગઈકાલ રાતથી ખુલતું નથી, પાસવર્ડ વાળું પેગ બતાવે છે, બધાને આ તકલીફ છે?

Place/ગામ
તાલુકા ધનસુરા, જી.અરવલ્લી
vikram maadam
vikram maadam
Reply to  Nikunj Patel
10/09/2021 11:38 am

હવે ખુલે છે અત્યારે ..કંપ્લેટ થય ગયું

Place/ગામ
ટુંપણી તા. દ્વારકા
Ashish patel
Ashish patel
10/09/2021 8:16 am

Sir amare savarno. 6 am thi kadaka bhadaka shathe varsad. Chalu che haji pan chalu che .

Place/ગામ
Halvad
Rajubhai patel
Rajubhai patel
10/09/2021 8:14 am

Halvad ma ભુક્કા સવારે 6 વાગ્યાં થી ચાલુ

Place/ગામ
Halvad
Hem,bhatiya
Hem,bhatiya
10/09/2021 8:04 am

7: 30 vago varsad chalu thay gyo cho madhyam gatiye

Place/ગામ
sutariya,khambhalia,dwarka
Divyarajsinh zala
Divyarajsinh zala
10/09/2021 8:03 am

Dhrangadhra ma saro varsad chalu 30 min the

Place/ગામ
Dhrangadhra
Paresh
Paresh
10/09/2021 7:16 am

Sir rajkot ma varsad kyare avse

Place/ગામ
Rajkot gujarat
Milan parmar (upleta)
Milan parmar (upleta)
Reply to  Paresh
10/09/2021 9:04 am

Aje bapore mane avu lage 6

Place/ગામ
Upleta
Rajesh takodara
Rajesh takodara
Reply to  Milan parmar (upleta)
10/09/2021 1:41 pm

Aaje bapore aavi jase varsad Milan bhai?

Place/ગામ
Upleta
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
10/09/2021 6:32 am

very heavy rainfall In Danta 6:00 Am continue…..

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Mukesh K. Parmar
Mukesh K. Parmar
10/09/2021 1:05 am

Ek bhai a kahel k aa sistam gujrat upar garbe ramshe pan haju dt. 11/09 aaspaas j low banse te windy ma jota evu lage 6 k te aa sistam sathe taal se taal milavi ne ramshe.

Place/ગામ
Rajkot
Naresh Nayani
Naresh Nayani
10/09/2021 12:21 am

Mitro,hu vaat karu chu kutch jila ni.kitch jilo ek chariyamno jilo che.ahi dur dur thi pasu dhan Ave che.ane bhagwan jane kya asmne beta che.kai khabar padti nathi.mitro a pasudhan ne bachava apne param krupalu paramatma ne apne sai sathe maline prathna kariye ke he prabhu tamo padharo a Pradesh ma ane maan mukine varso ke jethi pasu dhan khavanu mali rahe ane khadut unho pak bachavi sakay.ahi kutch ma ekal dokal jagya sivay kya varsad nahi.

Place/ગામ
Amargadh(nirona)kutch
JADEJA MAHENDRASINH RAMDEVSINH
JADEJA MAHENDRASINH RAMDEVSINH
Reply to  Naresh Nayani
10/09/2021 8:55 am

ગાયું નાં ભાગ નું ભગવાન દઈ દેશે.

Place/ગામ
JUNAGADH
Naresh Nayani
Naresh Nayani
Reply to  JADEJA MAHENDRASINH RAMDEVSINH
10/09/2021 3:52 pm

Bhai tamone mazak lage che ne?

Place/ગામ
Amargadh(nirona)kutch
Dharmesh sojitra
Dharmesh sojitra
09/09/2021 11:47 pm

સર તમાર ગણીત પ્રમાણે ચોમાસા નો એક મહીનો બાકી 30 સપ્ટેમ્બર થી 10 આક્ટોબર સુધી ચોમાસું પુરૂ થાય

Place/ગામ
Kotda sangani rajkot
Bhimani mahesh
Bhimani mahesh
09/09/2021 10:31 pm

Sir Amara dhrol na aju baju na gamda ma 2 thi 2.5 inch jevo kaleno varsad hato atyare mol ne khas jarur hati ane saro round avi j gayo

Place/ગામ
Soyal dhrol Jamnagar
D r chocha
D r chocha
09/09/2021 9:59 pm

Jamnagar ma kevu rehes sar

Place/ગામ
Moti bhalasan
Ankur Gor
Ankur Gor
09/09/2021 9:53 pm

Sir, Kutch mate kai prakash padjo pls.. koi pn forecast ma Kutch ne koi mention nthi kartu.. even aa vkhte pn amara bhage khas kai avyu nthi ekad centre ne baad krta bilkul nondh Patra varsad nthi.. aagahi samay ma amaro varo avi sake em che ???

Place/ગામ
Bhuj-kutch
Arun Nimbel
Arun Nimbel
09/09/2021 9:42 pm

Extended range outlook for the period 9 Sep to 23 Sep.

https://rsmcnewdelhi.imd.gov.in/uploads/archive/24/24_6563a1_Extended%20Range%20Outlook_09092021.pdf

Place/ગામ
Jamnagar.
Dharmesh patel
Dharmesh patel
Reply to  Arun Nimbel
09/09/2021 10:17 pm

Kalavad side kevok chance chh Bhai varsad no

Place/ગામ
Kalavad
Rajesh takodara
Rajesh takodara
Reply to  Arun Nimbel
09/09/2021 11:09 pm

Link khulti nathi bhai

Place/ગામ
Upleta
Asif
Asif
09/09/2021 9:11 pm

Lowe pressure ni takat ghati gai lage che have vatavarn khulu thai gayu che

Place/ગામ
Rajkot
JAYDIP
JAYDIP
09/09/2021 9:10 pm

Sir arbi na bhejyukt pavano aa varsh system sudhi continue jai che k ny jata?

Place/ગામ
Veraval
Nikunj Patel
Nikunj Patel
09/09/2021 8:59 pm

હવે રાજસ્થાન-MP લાગુ ગુજરાતને બોનસ લાગશે આવતા 3-4 દિવસ એવું લાગે છે

Place/ગામ
તાલુકા ધનસુરા, જી.અરવલ્લી
vikram maadam
vikram maadam
09/09/2021 8:58 pm

સર …ગઈ કાલ રાતનો વરસાદ ટુંપણી દ્વારકા ૬ ઈંચ+

Place/ગામ
ટુંપણી તા. દ્વારકા
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
09/09/2021 8:32 pm

Sir imd gfs preci. Chart ma ek vat samjma nathi aavti chart uper date lakhe hoy forecast ni tya base on 06 UTC 09.09.21 to 06 UTC 12.09.21 evu che parntu date 13.09.21 thi base on 03 UTC 13.09.21 to 19.09.21 em lakhel che to eno matlab su samjvo

Place/ગામ
Supedi ta. Dhoraji
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
Reply to  Ashok Patel
09/09/2021 11:03 pm

Sir hu aaja na imd 10 day preci. Ni vat kari chu ema base on UTC 09.09.21 thi date 12.09.21 sudhi base on 06 UTC em che pan date 13.09.21 thi base on 03 UTC 13.09.21 thi 03 UTC 19.09.21 em lakhel hoy hu confused chu

Place/ગામ
Supedi ta. Dhoraji
nilesh keshwala
nilesh keshwala
Reply to  PRAVIN VIRAMGAMA SUPEDI
09/09/2021 9:32 pm

karn ke imd 06 utc ane 18 utc 4 divas matej update thay che jayare 00 utc ane 12utc 10 divas nu hoy che

Place/ગામ
porbandar