1st July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 77 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 77 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 1st to 8th July 2022 – Update Dated 1st July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 1 થી 8 જુલાઈ 2022 – અપડેટ 1 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 1st July 2022
AIWFB 1st July 2022
During the forecast period The UAC over West Central Arabian Sea and another UAC over Rajasthan will form a trough from Centra/North Arabian Sea to South Rajasthan across Gujarat State.
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Monsoon will set in over whole India during the forecast period and Axis of Monsoon will come into existence.
A UAC/Low Pressure will form over Bay of Bengal around 4th July. This System will track along the Axis of Monsoon/trough.
Western end of Axis of Monsoon expected to slide Southwards towards Gujarat State.
An East West Shear zone is expected 19N/20N at 3.1 hPa level during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 30th June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 70% from normal, while Gujarat Region has a shortfall of 54% rainfall than normal till 30th June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 30 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 70% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 54% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 8th July 2022
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 1st July 2022
Forecast In Sanj Samachar Daily Dated 1st July 2022
હવે પછી ની update ma ANANDO aavse ke SAVDHAN e jovanu che.
http://www.gujaratweather.com/wordpress/?p=25785 Update aavi gai
1-15 July ni vachhe, Devbhoomi Dwarka, Porbandar, Junagadh, Gir Somnath district ma lagbhag aakhi season no varsad thai jase.
15rek min pavan sathe dhodhmar pdyo gajvij sathe 🙂 atyare dhimo pdi gayo che pn to bhi saro aave che 🙂
Savare 11:30 thi japta chalu thyata
Vaah sarji vaah moj padi gay ho.kalyanpur ta. Na bankodi, naranpur,kesapar, maleta, jeva gamoma dhodmar varsad thi Amara shindhni dam ma pani ni bhrpur avak se. Lagatar 3 vars dam orfllo tay gayo se. Ane aa varse pan lagbhg thay jase. 5 fut Khali se have.
Amdavad ma zapta chalu thik thak sir tame great 6o Tamara Isaac to vadado niche 6 thodo vadhale 3 inch jevo pade to moj padi jay
Ahiya saro pde che New Ranip ma tmare kyo area? Tmare bhi saro j hse I guess kmk aakha amdavad ma aave che. Dhodhmar nthi pn to bhi sari jadap che + vche vche jadap aur vdhe che. Ane gajvij bhi thai j rhi che 🙂
છેલ્લા ૧૦ વર્ષના વરસાદ ના ડેટા જોઈતા હોઈ તો કોઈ વેબ સાઈડ
2015 thi chhe ahi http://www.gsdma.org/rainfalldata-2?Type=2
Sur aa 2105 means? 2015 j ne
Yes sudhari lidhu chhe
સર આમાં ભૂલ છે ૨૧૦૫ લખાય ગયું છે ૨૦૧૫ ની બદલે
Sudhari lidhu
Aabhar !
thanks sirji
Morbi ma savare 9.00 am thi hadvo madhayam avirat varsad chalu che..
Sir kal thi avirat varsad chalu chhe kyare dhimo to kyarek full
Sir dhari kya chhe atyare
Comment ma IMD Bulletin Gujarati ma aapel chhe.
સર, પહેલા રોજ નો ontime વરસાદ બતાવતા હતા તે ફરીથી ચાલુ કરો તો બહુ સારું
Ontime etle ?
Weather station nu kehta hase sir
દાખલા તરીકે જે તારીખે જેટલા વાગ્યે જોવો તો ત્યાં સુધીમાં કેટલો વરસાદ થયો તે બતાવતા હતા, રાજકોટ માટે મેં આ પહેલા જોયેલું છે
Te varsad na aakada Mara Ring Road weather station na hata.
Te weather station vijadi ma homay gayu chhe.
Ok Sir,
Thanks for reply
bob na low pressure ni shidhi asar uttar gujarat ma avta divso ma thase haju pan suto savayo varsad thay se heli javo varsad kyare avse sar gaya varshe pan amare kai khas avyo nato
Dholka ahmedabad …aakhre last 20 minit thi dhodhmar varsad …aaje aaturta no ant …varsad chalu.
Ahmedabad got some relief
Baroda- khambhat baju thi puchadi labai se lage se ke aaje Mel padi jase ho.
Sir aavta divso ma chomasu dhari no labh savrasht ne malse ke kem
Yes
Sir atyare kutiyana Porbandar ne vagar dhariye dhove se
Kai no khate , evi rite chalu thyo chhe varsad.
બૅ દિવસ થી અતિ ભારે વરસાદ, આજે સવાર થી પવન સાથે ભારે વરસાદ
અસમનૂ ચેરાપૂજિ ઍને ઞૂજરાતનુ દેવ ભૂમી
દ્વારકા જિલ્લામાં આવેલા પટેલકા
માપ ફૂટમ ઈવો વારે પટેલ સાહેબે વા
Kal thi varap rehse k
Nai
Jsk સર… સર આજે સવારથી કચ્છ અને પક્ષિમ સૌરાષ્ટ્ર માં વરસી રહેલ વરસાદ પાકિસ્તાન વારા uac માંથી પસાર થઇ ને આવતા 700 hpa ના પવન ને હિસાબે સેને? પ્લીઝ ans
850hPa ni dhari and 700 hPa na pavan
જય કષ્ડભંજન સર હવે નવી અપડેટ આપો ત્યાં રે સર વરસાદ ની માત્રા આવજો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ મા
ગામ ટુંપણી તા. દ્વારકા …ગઈ કાલ થી આજ સુધી માં વરસાદ નો આંકડો બે ફુટ માં પહોચવા આવ્યો
Ha ha
Sir arrvalli dist. Vishe thodo prakas pado ne aje apni agahi puri thay che to ajkal ma varo ave tevu lage che special case ma janava vinnati! Tamari mahor lage to j amne sntos thay!
Atyare full speed ma varshad chalu che
Atiyare full pavan hare mediums varsad chalu che 30 minit thya.
Sir Virmgam ma 11.45am thi Haju Jordar Varsad Chalu Se
Hve Ahmedabad ma varsad avi jaye eni prathna
Via Viramgam !!
Via viramgam thi dhimo dhimo chalu thayo chhe, take to thay.
Gadi nahi pohchi
Vadad Ahmedabad pahoche tya sudhima tene Kabjiyaat thai jaay chhe.Res aapyo chhe etle havey Vachhuti jashe!!
અમદાવાદમાં TV9, ABP અસ્મિતા, VTV વગેરે જેવા મીડિયાના લીધે વરસાદ નથી આવતો ભાય…..જો આ લોકો સુધરી જાયને તો તાત્કાલિક વરસાદ તૂટી પડે……2-3 mm જેવો ઝરમર વરસાદ આવે ને આ બધાય કેમેરા ને માઈક લઈને નીકળી પડે જાણે 50 ઇંચ 2 કલાકમાં પડી ગયો હોય એમ તોફાની ન્યુઝ બતાવે….”અમદાવાદમાં લોકોને વરસાદથી હાલાકી પડી રહી છે, ટ્રાફિક જામના દશ્ય, ફલાણી જગ્યા એ પાણી ભરાણુ, ભુવો પડ્યો……અને પાછું આવું બધુંય બપોરે વરસાદ આવ્યો હોય તો મોડી રાત સુધી એક ને એક વિડીયો ફેરવી ફેરવીને ઇ ને ઇ જ બતાયવે રાખે.
Sir, Bhuj ma Savar no 10.30 vagya no varsad chalu che.. kyarek dhimi to kyrek madhyam gati a avirat heli varse che..
Google ni warning notification aavya pa6i full Pavan sathe jordar varsad saru.bhukka kadhe.
સવારે નવ વાગ્યે ચાલુ થ્યો વરસાદ હજી ચાલુ સ્પીડ વધવામાં સે
Thummar jitendra,Visavadar ma savarna 5am continue varsad chalu chhe.tamam nadiyu ma pani chhe.pan visavadar na Ambajal sivay haju koi dam overflow nathi thaya.Etle Ghed vistar ma amaru pani haju ny aave.
મિત્ર વિસાવદર નું પાણી અમારા વિસ્તારમાં આવે ઓજત માં જાણકારી આપવા બદલ આભાર