Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023

18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.

 

Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023

 

Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20 
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh. 

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.

Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023

Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation  vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.

Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.

Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm. 

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:

1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th July 2023

Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023

 

4.8 53 votes
Article Rating
1.5K Add your comment here
Inline Feedbacks
View all comments
Hem,bhatiya
Hem,bhatiya
24/07/2023 1:22 pm

aje reda japta chaluj che avirat

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Dhaduk paresh
Dhaduk paresh
24/07/2023 1:14 pm

12pm thi madhym varsad chalu6 haji chalu6

Place/ગામ
Gondal khandadhar
Dipak chavda
Dipak chavda
24/07/2023 1:13 pm

પાલીતાણા તાલુકામા સવારથી વરાપ સે હવે જોઈએ આગળ શુ થાય સે

Place/ગામ
Nanimal ta palitana
sanjay rajput
sanjay rajput
24/07/2023 12:53 pm

sir have banaskata ma varshad sakyta che

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
24/07/2023 12:48 pm

અમારે આ રાઉન્ડ માં ૧૯/૨૨/૨૩ એમ ત્રણ દિવસ સારો વરસાદ પડ્યો. અને આજે પણ સવાર ના દસ વાગ્યા પછી થી સારા એવા રેડ પડીરહ્યા છે.

Place/ગામ
લાલપુર - જામ
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
24/07/2023 12:48 pm

સર જય શ્રીકૃષ્ણ મિત્રો જે લો પેસર બંને તે આપણે અસરકર્તાક નથી……

Place/ગામ
જામજોધપુર
Bhagirath sinh jadeja
Bhagirath sinh jadeja
Reply to  Hitesh Bakori jam jodhpur
24/07/2023 1:33 pm

Tmaru su kehvu 6e sir,aa babate??

Place/ગામ
Khakhra dhrol
Dharmesh sojitra
Dharmesh sojitra
24/07/2023 12:39 pm

સર તમારા અંન્ડર રેન્જ માં છે ૫ તારીખ માં આગોતરું આપી સકો છો

Place/ગામ
Kotda sagani rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
24/07/2023 12:33 pm

Aaje visavadar 2000mm+ Cross karshe

Place/ગામ
Visavadar
Gami praful
Gami praful
24/07/2023 12:09 pm

11:45 thi 20 minutes nu bhare zaptu.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Bhavesh Patel
Bhavesh Patel
24/07/2023 12:02 pm

Sir…tadako kyare nikadse. Amare chhela 3 kalak ma katake katake 25 mm varasad padi gayo…!

Place/ગામ
Upleta
Raj Dodiya
Raj Dodiya
24/07/2023 12:00 pm

Sir aaj hu University rod baju ma panchayat Nagar ma chu tya saru avu redu padiyu

Place/ગામ
Hadmatiya ta tankara
Raj Dodiya
Raj Dodiya
Reply to  Ashok Patel
24/07/2023 12:57 pm

Haha

Place/ગામ
Hadmatiya ta tankara
Rajesh ponkiya
Rajesh ponkiya
24/07/2023 11:39 am

જય શ્રીકૃષ્ણસર, કાલે સાંજથી પાછો વરસાદ ચાલુ થયો’ સવારે ઘડીક તડકો નિકળતાં હરખાણા ત્યા તો11/15 થી પાછો મધ્યમ ચાલુ થઈ ગયો હવે તો રેસ ફુટી ગયા આખો ડુંગર પાણીથી નીતરે છે’ અને સરની રમુજ કોમેન્ટ વાંચવાની મજા આવે છે ‘

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Devraj
Devraj
24/07/2023 11:25 am

Sar gay rat thi varap tay ce have joy cu thay ce

Place/ગામ
Jamnagar
Yagnesh Kotadia
Yagnesh Kotadia
24/07/2023 11:15 am

Sir, Amara DHORAJI ma morning thi sari avi varap chhe

Place/ગામ
Dhoraji
Retd Dhiren patel
Retd Dhiren patel
24/07/2023 11:13 am

Jsk sir, Forcast ni validity che tya sudhi Miss call/Call aavij jay che. Kam harade chade ta lab madi jai ha ha ha

Place/ગામ
Bhayavadar
Gami praful
Gami praful
24/07/2023 10:51 am

Amare ratre halvu zaptu, 10:00 am 15 minutes nu bhare zaptu.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Ramesh hadiya
Ramesh hadiya
24/07/2023 10:41 am

Sir, mahuva, rajula, savar kundla costal areama aje savarna 7:am to continue varsadi zapta have bandh thai to saru.

Place/ગામ
Mahuva, Bhavnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
24/07/2023 10:16 am

Imd Gfs mujab toe july end sudhi sampurn varap jevu dekhatu nathi

Place/ગામ
Visavadar
Dhaval patel
Dhaval patel
24/07/2023 10:03 am

Ame unofficially 47 inch ae pahochya 50 ni taiyari che !

Place/ગામ
Manavadar
nik raichada
nik raichada
24/07/2023 8:49 am

Porbandar City Ma Savare 8 Vaga thi Fari varsad chalu.

Ratre Medium Zapta chalu hta.

Place/ગામ
Porbandar City
Jayesh Chaudhari
Jayesh Chaudhari
24/07/2023 8:49 am

ગઈ રાત્રે એક કલાકમાં મારા ગામમાં 70 એમએમ જેટલો વરસાદ નોંધાયો ખુબ સરસ વરસાદ પડ્યો…

Place/ગામ
સતલાસણા, મહેસાણા
Arun Nimbel
Arun Nimbel
24/07/2023 8:42 am

Jamnagar ma agahi samay ma 285mm varsad thayo che. data tajen from daily ranfall.

Place/ગામ
JAMNAGAR
Vanani Ranjit
Vanani Ranjit
24/07/2023 8:42 am

આજે સવારથી જ આનંદ નો તડકો …… ઘણા દિવસો પછી સુર્ય દેવના દર્શન થયા ..

વાતાવરણ ખુલ્લું થયું, બપોર બાદ જે થાય તે..

Place/ગામ
કુડલા ચુડા સુરેન્દ્રનગર
Nilkanth bhagat
Nilkanth bhagat
24/07/2023 7:36 am

સાહેબ…કોલામાં જે પહેલા વિક નું ચાર્ટ જે વરસાદની માત્રા ટકાવારી માં બતાવે છે તેમાં પકિસ્તાન બાજુ કાયમ બ્લુ કલર હોય તો ત્યાં એટલો બધો વરસાદ પડતો હશે….જસ્ટ જાણકારી માટે

Place/ગામ
Vanthali
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
24/07/2023 6:54 am

Amare Ratri darmiyan 45mm Varsad.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
24/07/2023 5:49 am

Sir JSk aaje 03 vagya thi atyar sudhi mast varsad aavi gayo andaje 2 inch hase

Place/ગામ
Mundra
Vipul patel
Vipul patel
24/07/2023 12:32 am

Sir ek prasn thay Che manma.

Bipor joy vavajoda sivay na aa tran raud gya ema ekay raund ma amare Santosh karak varasad nathi thyo.

Kuva ke tadav badhu haji khali Che.

Te varasad ocho thavanu su Karan hase?

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
23/07/2023 11:18 pm

Danta ma ૩૦ minut … Thi varsad Chalu chhe Moderate rain 

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Last edited 1 year ago by KISHANSINH P CHAVADA
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
23/07/2023 10:57 pm

ઈડર તાલુકાના પશ્ચિમ ભાગમાં 9-20 થી 10-15 સુધી ભારે વરસાદ પડી ગયો… મારા ગામ સહિત.. હાલ બંધ છે.. વીજળી ના ચમકારા સાથે વરસાદ વરસ્યો. આખરે વરસાદ આવ્યો ખરો .

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
23/07/2023 10:49 pm

નમસ્તે સર,એક પ્રશ્ન ઉઠ્યો છે આ વખતના રાઉન્ડ માં ઘણા વિસ્તારોમાં ટુંકા સમયમાં વધુ વરસાદ નોંધાયો અને નુકસાન કારક સાબિત થયો,
તો એવું ક્યું પરીબળ હતું જેના લીધે આવું થયું?
વરસાદ ઘણી વખત આવી રીતે ટુંકા સમયમાં એકાદ સેન્ટર કે ગામડાઓમાં પડતો હોય છે પણ આ વખતે દરરોજ અલગ અલગ વીસ્તારમા વધુ પડ્યો એ માટે કોઈ ખાસ કારણ અથવા પરીબળ ગણવું હોય તો તે શું હોઈ શકે છે?
એક શીયરઝોન છે જેમાં આવું થતું હોય છે પણ એનું લોકેશન સૌરાષ્ટ્ર થી દક્ષીણે ૨૦° N પર હતુ.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Ashok Patel
23/07/2023 11:32 pm

આભાર સાહેબ ,850 કે તેથી નીચે ના લેવલે ટર્ન લેતા પુષ્કળ ભેજયુક્ત પવનો વધુ તીવ્ર વરસાદ વરસાવી જાય એવું બની શકે કે નહીં?

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Ashok Patel
23/07/2023 11:53 pm

ખુબ આભાર સાહેબ

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Jayesh Chaudhari
Jayesh Chaudhari
23/07/2023 10:21 pm

અડધો કલાકથી ભયંકર કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અંદાજે બે ઇંચ ઉપર વરસી ગયો…

Place/ગામ
સતલાસણા, મહેસાણા
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
23/07/2023 9:48 pm

Namskar sarji tatha mitro ne. Sarji aje 7 pm sindhni dam satat 5 ma varse oorfllo Thy gayo ho. Aje amare 6 inch Ane aa raund no 15 inch varsad 3 divas ma avi gayo se. Have 2 divas baki se. Have jeno varo nathi aviyo teno varo avi Jay to saru.

Place/ગામ
Satapar dwarka
Kuldipsinh rajput
Kuldipsinh rajput
23/07/2023 9:33 pm

Jay mataji sir….aaje aakho divas Koro gyo….hve amara thi ishan khuna ma gajvij chalu thai 6e…..

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
nik raichada
nik raichada
23/07/2023 8:51 pm

Porbandar City Ma Aje Savarthi Continue Bapore 4 Vaga sudhi dhimi dhare varsad pdyo.Baad saanj thi Viram.

Place/ગામ
Porbandar City
Retd Dhiren patel
Retd Dhiren patel
23/07/2023 8:35 pm

Sir, MJO Lambo samay farar to nai rahe ne ?

Place/ગામ
Bhayavadar
Yagnesh Kotadia
Yagnesh Kotadia
23/07/2023 8:27 pm

Sir, DHORAJI ma total 60 ench.

Place/ગામ
Dhoraji
Ajaybhai
Ajaybhai
23/07/2023 8:23 pm

સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરાપ થઈ શકે ??

Place/ગામ
Junagadh
Ajaybhai
Ajaybhai
Reply to  Ashok Patel
23/07/2023 8:52 pm

સર તો હવે વરાપ ની આશા રાખી શકાય ??

Place/ગામ
Junagadh
Vatsal
Vatsal
Reply to  Ajaybhai
23/07/2023 11:24 pm

Saurashtra na mota bhag no vistar varshad thi hal dharai gayel chhe. Aava vistar mate hal mate varshad ni jagya ae varap ni aagahi karavi joi ae

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
shihora vignesh
shihora vignesh
23/07/2023 8:12 pm

Botad ma Madhumati nadi na pravah ma tractor fasayu , te aj no varsad che???

Place/ગામ
sidhasar(ta-muli) surendranagar
Dharm harshadbhai khambhadiya
Dharm harshadbhai khambhadiya
Reply to  shihora vignesh
23/07/2023 11:47 pm

22.7.2023 no bpor pachi 5 vayge

Place/ગામ
Botad
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
23/07/2023 8:00 pm

હજુ અમારે આગાહી સમયમાં ભારે મધ્યમ વરસાદની સંભાવના રહેશે ? અમારે આજે આખો દિવસ કોરો જ ગયો છે.. ચારે બાજુ આવે એવું લાગે પણ ગરજ્યા મે વરસે નહિ એવું થયુ.

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
shihora vignesh
shihora vignesh
23/07/2023 7:42 pm

Ok,fine! Je avyu te,pn aje bapor bad ekdum sky-blue clear akash and sanj no soneri tadko, dharti a LILI chadar odhi che,atlu NAYANRAMY drishy sarjana,adbhut,Ankho ne thandak thay teva drishyo. ama pn atyare pakshiyo no kalarav,mor na tahukar jane aa pn prakruti ne mani raha hoy……..SAHEB GAMDU EE GAMDU, amay pachu sourashtra -kathiyawad-zalawad , kasu na ghate……Avu paisa kharchta pn na male

Aa round ma nahi nafo nahi nuksan…….jayshree krishna

Place/ગામ
sidhasar(ta-muli) surendranagar
Muru kuchhadiya
Muru kuchhadiya
Reply to  shihora vignesh
23/07/2023 9:38 pm

Bhai tamare kale lottery lagse.

Place/ગામ
Kuchhadi porbandar
Ashvinbhai Dodiya
Ashvinbhai Dodiya
23/07/2023 7:39 pm

Jay mataji

Place/ગામ
Baghi ta PADDHARI
Kirit patel
Kirit patel
23/07/2023 7:37 pm

Sir beting chalu kari didhi che run out na thay to saru…

Place/ગામ
Arvalli
Hardik Patel
Hardik Patel
Reply to  Kirit patel
23/07/2023 7:48 pm

Modasa and dhansura ma zaptu avi ne bandh thai gayo kirit bhai

Place/ગામ
Dhansura Arvalli
Kirit patel
Kirit patel
Reply to  Hardik Patel
24/07/2023 4:48 am

Ha bhai japataj aave che. have hal moto varsad nathi aa ritej padse

Place/ગામ
Arvalli
Kirit patel
Kirit patel
23/07/2023 6:48 pm

Sir aaje garjna bau thai pan varsyo nai,sir amare varsadi vatavaran ketala divas che ?

Place/ગામ
Arvalli
Rakesh Maru
Rakesh Maru
Reply to  Ashok Patel
23/07/2023 9:49 pm

Sir 25 tarikh pachi Saurashtra ma varap nikalse ke kem

Place/ગામ
JUNAGADH
Karu bhai odedara
Karu bhai odedara
23/07/2023 6:40 pm

35 inch thai gyo be mahina ma chomasa no koto puro !!

Place/ગામ
Kutiyana
Vatsal
Vatsal
Reply to  Karu bhai odedara
23/07/2023 10:33 pm

Dhoraji Taluka na Ghana gamo ma 60+

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Pradip Solanki
Pradip Solanki
23/07/2023 6:35 pm

આજે અમારા વિસ્તારમાં પડેલા અનરાધાર વરસાદ ના પગલે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર.૧ ડેમ ઓવર ફલો થયેલ છે

Place/ગામ
Kharachiya jam,Jasdan
Arjanbhai parmar
Arjanbhai parmar
23/07/2023 6:31 pm

Sir chotila thi anandpur peti ma versad sav oosho se to heve sekyta se

Place/ગામ
Chotila
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
23/07/2023 6:30 pm

સાહેબ, વરસાદ માટે નથી પુછતો પણ ખાલી જાણવા માટે જ પૂછું છું કે આપણે ગુજરાત માં બપોર પછી જે મંડાણી વરસાદ થાય છે એના વાદળાં નાના નાના અને છુટક છુટક હોય છે અને વરસાદ ય ૫-૬ ગામ માં પડે ત્યાં વાદળાં આસરી જાય છે તથા સેટેલાઇટ ઇમેજ માં જોઈએ તો ય ખાલી નાના નાના ટપકા જેવા વાદળાં થાય અને થોડી વારમાં વિખાઇ જાય.

પણ ઉતર ભારત અને પાકિસ્તાન માં આ બપોર પછી નાં વાદળાં થાય અને બોવ મોટો ઘેરાવો લે છે ( જેમ કે અત્યારે પાકિસ્તાન માં સેટેલાઇટ ઇમેજ માં છે) તો ત્યાં આવું થવાનું શું કારણ હશે ?

Place/ગામ
જુનાગઢ
Shubham Zala
Shubham Zala

Mara hisaabe a je vadalo che e bau kaam na ni hota kale ahemdabad vada vadalo vadodara upar pan hta pan varsaad nahiwat hto evuj pakistan upar chokas hse.

Place/ગામ
Vadodara
Bhagirath sinh jadeja
Bhagirath sinh jadeja
23/07/2023 6:29 pm

Bapor sudhi varsad hto bapor p6i tadko 6e.

Place/ગામ
Khakhra dhrol
Paresh chaudhary
Paresh chaudhary
23/07/2023 5:46 pm

sar hamri pase to araund ma kai khas atyar sudhi to avyu nathi

Place/ગામ
Paldi ta visangar
Paresh chaudhary
Paresh chaudhary
Reply to  Ashok Patel
23/07/2023 6:26 pm

aje kai nathi tadko se to have avi sake sar

Place/ગામ
Paldi ta visangar
Dipak parmar
Dipak parmar
23/07/2023 5:46 pm

વરસાદ બંધ થયો ને વરાપ હો તડકો જોયો આજ. જય સોમનાથ

Place/ગામ
સુત્રાપાડા