Updated 31st August 2021
The cyclonic circulation over western parts of Vidarbha & neighbourhood extending upto 4.5 km above mean sea level tilting southwestwards with height persists.
The monsoon trough at mean sea level continues to pass through Bikaner, Kota, Sagar, Pendra Road, Gopalpur and thence southeastwards to Eastcentral Bay of Bengal.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 50 mm Rainfall during the forecast period.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 50 mm થી વધુ ની શક્યતા.
28th August 2021
Monsoon To Activate Over Saurashtra, Kutch & Gujarat – Good Round Of Rainfall Expected During 30th August To 6th September 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ચોમાસુ ફરી સક્રિય થાય છે – તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
The Low Pressure Area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists. It is likely to move west-northwestwards across Central & West India during next 4-5 days.
The monsoon trough at mean sea level now passes through Ferozpur, Delhi, Gwalior, Sidhi, Jharsuguda, Centre of Low pressure area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 0.9 km above mean sea level. Western end of the monsoon trough is likely to shift further southwards during next 48 hours and run to south of its normal position. The eastern end now runs to south of its normal position. Entire monsoon trough is very likely to run to the south of its normal position from 30th August for subsequent 2 days and shift northwards thereafter.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 51% rain till 28th August 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 58% from normal. Gujarat Region has a shortfall of 47% rainfall than normal till 28th August 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 28 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 51% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 58% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 47% વરસાદ ની ઘટ છે.
Bay of Bengal System expected towards West/Central Madhya Pradesh next few days. The Axis of Monsoon both arms expected to be South of normal position by 30th August.
સિસ્ટમ પશ્ચિમ/મધ્ય એમપી તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે. ચોમાસુ ધરી તારીખ 30 ઓગસ્ટ સુધીમાં પશ્ચિમ એન્ડ પૂર્વ છેડા નોર્મલ થી દક્ષિણે આવશે અને બેક દિવસ તે રીતે રહેશે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 30th August to 6th September 2021
Saurashtra : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 125 mm Rainfall during the forecast period.
South Gujarat & East Central Gujarat : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 150 mm Rainfall during the forecast period.
North Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 75 mm Rainfall during the forecast period.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 125 mm થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. સિસ્ટમ આધારિત હોય વરસાદ ની માત્રા વધી શકે છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm થી વધુ ની શક્યતા.
ઉત્તર ગુજરાત : હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ વધુ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 28th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 28th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Thanks sar . Have chinta gaye
અમારે પણ 31 તારીખે અડધો કલાક જ ઝાપટું આવ્યુ પછી ફકત છૂટા જ પડેલા છે .. જોઈએ 3 સુધી મા કેટલો પડે છે..
જય શ્રીકૃષ્ણ સર અત્યારે સીસ્ટમ ક્યાં છે અમારે અત્યારે સાવ વાતાવરણ ખુલ્લું થયગયુ છે તો હવે વરસાદ આવવાની કોય સકયતા
All over vatavaran khulu che bhupatbhai navo mal aavi sake..
સિસ્ટમ યુએસી માં થી પાછી થોળી ઘણી મજબુત બની છે
અને અત્યારે હવે ઉતરપશ્ચિમ સૌરાષ્ટ્ર વિસ્તાર જામનગર આસપાસ લોકેશન છે !!
ગઈ રાત્રિનો કન્ટીન્યુ ચાલુ છે વરસાદ પણ આખી રાતમાં ૩૦મીમી આવ્યો
કુલ વરસાદ ૬૫ મીમી આસપાસ પહોંચ્યો માપિયા માં
ટુંપણી તા. દ્વારકા
Sir center Saurashtra upar uac chhe to west Saurashtra ne kevok faydo thay please answer
Sir bhej kai rite joi sakai?
Windy ma jovo
https://www.windy.com/-Show—add-more-layers/overlays?700h,rh,22.396,70.016,7,i:pressure
Cola 1st week ma calar purayo
Porbandar City Ma Raat Na 11 Vagano Bhare /Medium Varsad Continue Non Stop Savare atyare 8 Vage Pan Chalu j che.
Gayi kale Divas ma Porbandar city ma 2.5 inch varsad padyo hto.
Namste sar – Amara Gam ma 6m.m. jetlo varshad padel che. Have 2tarikh thi 10tarikh ma asha rakhi shakay? Tamara jovama 50% jevu dekhay to javab apso . Javab apso.
Yes
Sir saurastra par usc nu center che to gumari no lab saurastra ne malshe?
Vadad and bhej kyan thi aavey te jovo
Sir amare aa raund ma total 15mm jetlo thayo atyare ughad(tadko) niklyo have aa raund ma amara mate shykyata khari ?
Kanti bhai windiy ma setelgit jovo fari surastra ma ghata vadado thay se
Sarji namskar, amare aje ratno 30mm varsad aviyo total chela 24 lalak ma 3 inch varsad padi gayo. Katke katke Ave se atle Nadi ane Amara dem ma Pani Nathi aviyu. Sarji windiy jota avu lage se ke sistam no main varsad arbi ma j pade se.
Sanje jordar varsad avya pachi ratre dhimi dhare ane midnight na dhodhmar varsad avyo che. Junagadh vala mitro kai ka ho tya su che.
Atyare kai nthi kal aaya 6’5 inch jevo pdyo
Sir aaje amara location upar pavan south east no thay gayo chhe ane vatavaran khullu thay gayu chhe aa pavan ma vadala mota mota ganj jeva ane kala kala nikale pan varsad varsavvama bov jame nahi barobar ne sir?
Vadad banta var na lagey. System anukul location ma hovi joiye.
Sir amare aliyabada ma 20 thi 25 mm varshad thyo che have varsad avi sake
રાજકોટ માં ઉઘાડ સૂર્ય નારાયણ જોર માં…
Sir amara atiyare wind ma Ecmwf model105.3 MM rain bata ve pn varsto nathi andhar full se time lete thy k khotu batave ?
Windy ECMWF je batave chhe te gai kaale sanje 5.30 ni aagahi chhe…. etle te samay pachhi thi jetlo batavae te paike 15 kalak ma jetolo padyo hoy te baad karo.
Ok sir andaje 4inch jetlo padigayo amre E bad karvano thx sir
sir
akhi rat varsad chalu che.4.30am to havy rain chalu che.
આજે રાતના સારા વરસાદ ના રાઉન્ડ બાદ ટોટલ 100mm આં રાઉન્ડ માં ને હજી પણ બીજા કરતા અમને વધુ લાભ મળે એવી શક્યતા ને આશા સે અલગ અલગ મોડેલ જોતા બાકી તો સર કહે તેમ કે જ્યારે નીચે પડે ત્યારે પાકું સાચું
Sir lage aa raund ma to ame rahi gaya pan next raund 7 thi 12 ma lottery lagij jase…
અમારે તો આજે આકાશ એકદમ ખુલ્લુ થઈ ગયુ….
સર આ ecmwf મા અત્યારે જે ઘુમરી બતાવે છે .જૂનાગઢ ને કુતિયાણા ઉપર તે યુ.એ.સી છે…..? કહેવાનો મતલબ એ છે કે યુ એ સી નુ જે ecmwf લોકેશન બતાવે છે.ત્યાજ છે .હાલમા કે બીજે કયાય.જો આજ લોકેશન ઉપર યુએસી છે તો ત્યા વરસાદ પણ ચાલુ છે.રાત્રી ના 10 વાગ્યા નો લગાતાર ચાલુ જ છે .કયારેક વધુ આવે કયારેક ધીમો તો શુ યુએસી નુ લોકેશન બરાબર ત્યા જ છે.અને તે કઈ બાજુ જાય છે.plz answer sar
UAC Gujarat Rajya par chhe and UAC center Saurashtra par chhe.
sir hal Dhari kaybaju se Uac pascim saurashtra NE lab dese2-9-21
The monsoon trough at mean sea level now passes through Okha, Surat, Indore, Raipur, Gopalpur and thence southeastwards to central Bay of Bengal.
UAC Saurashtra par
OK sir aabar
અમારા ગામે પરોઢે 4 વાગ્યા થી 4.30 સુધી મધ્યમ ગતિ એ પોણો ઇંચ જેવો આવ્યો સર…મુન્દ્રા બાજુ વધારે છે…હવે વધારે ચાન્સ ખરા કે સંતોષ માની લઈએ…
Vadad ne avata var na lagey.
Ratre Ahmedabad ma pachha bhukka kadhya
Moj!!!
5 thi 6 tarikh bangal ni khadi ma low pressure ke uttar Gujarat kem labh avashe?
સર અમારે કાય ખાસ વરસાદ આવ્યો નય પાણ થાય તેટલો આવ્યો મોડલ બધા સારૂ બતાવતા પણ બોવ જામી નય હવે કાય ચાંચ ખરા જવાબ આપવા વિનંતી wonderground મુજબ પણ નથી આવ્યો
kal raat 9 PM thi savar na 6 AM vagya sudhi 35mm varsad.
અમારે સાવ ઓછો છે વાતાવરણ પણ ખુલ્લુ થઈ ગયું છે
હવે આવવાના ચાન્સ છે સર પ્લીઝ જવાબ આપો
Aa vakhte pan ECMWF agal rahyu.
Ranavav ma ratri na 11 vagya thi dhodhmar varsad chalu che 1:45 haju pan chalu che.
Intensity sari che
Bhuka bolave porbandar City ma
Porbandar City ma 1 kalak thi dhodhmar chalu
Sir aje morbi na biliya gaam ma sanje 6.thi 6.30 suthi ma 50.m.m jevo varsad thayo
Windy GFS and cola jota evu lage che ke biji mal gadi bharai che. 8/9 sudhi West Saurashtra ne saro labh mali sake.
Dt. 1-9-2021.
9am. To. 9pm andaje 50mm jevo varsad
Avi gayo akho divas kyarek dhimo kyarek vadhare
રાત્રિના 11પછી ધીમી ધારે વરસાદ ચાલુ..હજુ ચાલુ છે.
Sir windy ma location par varsad batave che pan tyare varsad hoto nathi enu su karan
Jay mataji sir…. atare 15 minute varsad nu zaptu aavi gyu…. gajvij chalu 6e…..kyak kyak hal santa pde….
Dhrangadhra , dasada, halvad taluka ma varsad ni hve keve sakyata ?
Amare kal 9pm thi aje 1pm sudhi ma 3 inch atyare 10:30 thi dhimo dhimo chalu thayo se.ane systame mate ecmwf saru rahiyu karan k chhela 5,6 divashathi ecmwf varasad ne dvarka sudhi lavatu hatu pasi gfs tena raste avau.
સર અત્યારે ધીમી ધારે આખરે વરસાદ ચાલુ થયો જોઈએ કેટલો લાભ મળે. જેવી ઈશ્વર ની ક્રુપા
મોજ કરાવી દીધી ભાઈ
Kevok Paso avo
સાહેબ અમારે ખુબ જ ઓછો વરસાદ છે, હજુ ચાન્સ છે????
Vatavaran saru chhe
Aje 2 var dodhmar varsad padyo
20-25 min mate
Atyant gajvij hati ratri na spell ma
Badhe pani phri vadya!!!
Savare madhyam to hato
Sir. Amare. Kamlapur. Vishtar. Ocho. Varshad. Se. Ta. 2.saptemabr.kevak.chanse.p.lz
Gondal ma varsad ni full jamavat. 4 inch
સર વિન્ડી માં અમારા જામનગર જિલ્લામાં આજ રાત નો ફુલ વરસાદ બતાવે છે તો આવશે.. પ્લીઝ
Windy ma three model chhe !
Ecmwf
Jetlo batave etlo aavey toe te model sachu
Sir tamne su lage pls ans aapjo
એટલે તો તમને પુછૂં છું.
Ashok sir khambhat ma varsad bilkul nathi agahi na samai ma have sakyata khari? Javab apva vinati sir ji
સવારના 8:30 થી વરસાદ બંધ .પછી આખો દિવસ અત્યાર સુધી એક છાંટોય નથી. બપોરના તડકો પણ હતો.
Aajno 3 inch ne 10mm total
Kale bhavangar palitana distrik baju have Kevi shakyata?.pan me man man that che.