Update: 11th September 2021 Morning 08.30 am.
From IMD 11-09-2021 Morning Bulletin: Under the influence of the Cyclonic Circulation over Eastcentral Bay of Bengal & neighborhood, a Low Pressure Area has formed over Eastcentral & adjoining Northeast Bay of Bengal with associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move West-Northwestwards and concentrate into a Depression during next 48 hours.
IMD મોર્નિંગ બુલેટિન 11-09-2021: યુએસી ની અસર થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. સંલગ્ન યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી લંબાય છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં મજબૂત થઇ ડિપ્રેસન માં ફેરવાશે
6th September 2021
Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021
7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે.
Current Weather Conditions:
Under the influence of Cyclonic Circulation over North & adjoining Eastcentral Bay of Bengal, a Low Pressure Area has formed over Northwest & adjoining Westcentral Bay of Bengal off South Odisha North Andhra Pradesh coasts. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to move West-Northwestwards during next 2-3 days.
The monsoon trough at mean sea level now passes through Bikaner, Jaipur, Guna, Seoni, Gondia, Gopalpur, Center of Low Pressure Area off South Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal.
The shear zone now runs roughly along Latitude 18°N between 3.1 km & 7.6 km above mean sea level, tilting Southwards with height across the above Cyclonic Circulation associated with Low Pressure off south Odisha-north Andhra Pradesh coasts.
The Cyclonic Circulation over Northwest Rajasthan & adjoining Punjab extending up to 1.5 km above mean sea level persists.
The Cyclonic Circulation over Kutch & neighborhood now lies over Northeast Arabian Sea South of Saurashtra Coast at 3.1 km above mean sea level. A trough from this UAC connects with the shear zone mentioned above.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 6th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall with extreme rainfall areas exceeding 200 mm. during the forecast period.
હાલ ની સ્થિતિ:
યુએસી ના પ્રભાવ હેઠળ બંગાળ ની ખાડી માં સાઉથ ઓડિશા નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 2-3 દિવસ આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, જયપુર, ગુના, ગોંડીયા , ગોપાલપુર અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક શિયર ઝોન આશરે 18N Lat. પર 3.1કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. જે અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.
3.1 કિમિ ના લેવલ માં કચ્છ આસપાસ વાળું યુએસી હાલ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર ની દક્ષિણે છે. એટલે 3.1 કિમિના લેવલ માં ટ્રફ આગળ જણાવેલ શિયાર ઝોન ને મળી ગયો છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa, 500 hPa, 400 hPa charts shows location of Shear Zone from Arabian Sea towards the UAC associated with Bay of Bengal Low Pressure.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 500 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 400 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa, 500 hPa અને 400 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં આનુસંગિક 3.1 કિમિ ના. 5.8 કિમિ ના અને 7.6 કિમિ લેવલ માં શિયર ઝોન બતાવે છે. જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. એટલે 700 hPa કરતા 500 hPa નું શિયર ઝોન દક્ષિણે છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. તેમજ અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો 200 mm. થી વધુ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 6th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 6th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
sar avakha te Gaj vij Vara vadar jya banese tyaj Khali thai Jay se agar halta Nathi tene karane ame Rai jaiye siye avu kem that se sar
Sauthi ochho Varsad bhag ma avyo hoy tevu aa center chhe fakt 4 mm aagahi samy ma !
Confirm karo two times 2 mm+ 2mm
તમારે વિસનગર મા અત્યારે વરસાદ માટે સારું વાતાવરણ છે
સર દ્વારકા કલીયાણપુર વિસ્તારમાં હવે કેવી શક્યતા છે
4થી 4-30 સુધી માં 10 mm વરસાદ
Atiyare jordar japetu padi gayu
Sir amare Jamjodhpur ma moto varsad nathi to a round ma asha rakhi shakay
36 mm thai gayo and haju 13 tarikh chheti chhe
Thank you sir.
Sir aek sathe sat aath inches pade aene j ghana loko ahi bhare varsad kahe chhe
Ane haji aagahi no samay haji addho thayo chhe ne loko to ahak thava mandiyu chhe chokas tamari agahi parmane varsad thase j ane ha savtrik varsad aetle k aek sathe akha Gujarat ma padvo joy aevu manva vada ahi ghana loko chhe baki aeva loko ne bhagvan samjave to thay?pan sir tamara dheray ne salam chhe nahi koy asha vagar aek ne aek vastu varam varar kaheva mate mitro ahi ni comment vancho ane shikhva pryas karo
sachi vat chhe bhai
Brobar se bhai gya sal ek divas ma padela vrsad no 50 % nathi tyo 3 mhina ma
Right
Barobr6 Bhai 100%
સારો વરસાદ ચાલુ છે આથમણી સીમ માં ( ગામમાં ખબર નથી)
Sir ahi ghana mitro chhe k te agahi samji sakta nathi to lmd ne shu samji sake?aa model andaj aape chhe k aam thase ? Khedut bhai ne khyal hovo joy kaapna khetar ma 600 fut no sah nakva hoy to pan vaka chuka thay chhe to model to rajya no andaj aape chhe tema kyarek bhavnagar ma bhare varsad batavtu hoy ne pade bhare varsad jamnagar ma badha model aeni rite andaj hoy baki varsad to bhagavan na hath ma chhe ane aeva ahi ghana chhe k temne bhare ati bhare ni vyakhya j nathi khabar
badhi comments vache to saval puchhva ni jarur pade evu lagatu nathi
Sachi vat 6
Jsk sir…. sir aa aagahi samay darmiyan jamnagar thi west jamkhambhaliya sudhi na patta ma mand 1 inch jevo varsad hase … lalpur proper ma pan …have asha rakhiye aa round ma ?k have next round ma varo aave?.
Lalpur 63 mm and Khambhalia 48 mm
Pan sir lalpur no aankdo 63 mm manvo agharo se ….ane ha koi sthanik mitr lalpur thi hoy to pusti karavo…ane sir amara location ma to 1 inch pan mand j hase ….we located exactly between lalpur & jam khambhaliya.
09-09-2021 savar sudhi 34 mm (8th na)
10-09-2021 savar sudhi 29 mm. (9th na)
બરાબર છે સાહેબ મે માપેલ તો નથી પણ મારો અંદાજ હતો ૮ તારીખે સાંજે ૩૦ mm જેવો અને ૯ તારીખે સવારે થોડો તેનાથી વધારે ટોટલ અંદાજ મારો ૨ થી ૨.૫૦ ઇંચ નો હતો
Hagi dadar nadi nati aavi deva bhai
બનાસકાંઠા જિલ્લા માં આજ સવાર થી સંતોષકારક વરસાદ સવારે ગાજવીજ ખૂબ જ ખતરનાક હતી સાહેબ આવો નજારો ક્યારેય નથી જોયો .ખૂબ વધુ ગાજવીજ નું શુ કારણ હોઈ શકે?
Asthirta vadhu hoy.
700 nu UAC and trough Arabian Sea Gujarat and Odisha baju thi BOB sudhi chhe
12/15 km dur ishan disha side jordar varsad dekhay se last 1 kalak thi kalu dibang dekhay che… Hal gajvij pan chalu thay che te baju.
Bhai have tamne santosh thavo joye charey baju najar karvanu bandh karo
પાલનપુરમાં ફરી 2 વાગ્યે થી મધ્યમ ગતિએ વરસાદ પડી રહ્યો છે…
Hello sir
Lodhika ariaama varshad start thayo che direct top Gear ma
Makhavad.khambha ma
Khambha ni vidi vistar
Ha sir
Sir kutch ma haji kevi sakyta che aa round ma?
Vatavaran chhe haju
Ok sir thank you.
Aaje haju varsad chalu nathi thyo.sir rate shkyta khri varsad ni?
1 thi 10 September sudhi no total 283mm.
Last round 27-6 ma Sarkhej Amdavad ma 81mm varsad
Chalu round ma 7-9 tarikh ma 20mm varsad che
Santoshkarak avse baki na aaghai na divaso ma evi aasha
Tabishbhai, koi link che amdavad na kaya area ma ketlo varsad avyo e check karvani to please apsho
Banaskantha na all Taluka ma aaje bahu saro varsad padyo ane chalu pan che
અગાઉ ની system માં પણ રાજકોટ આજુબાજુ ફરતે બધે સારો વરસાદ હતો. ને આ વખતે પણ રાજકોટ માં 1-1.5 ઇંચ જેવો પડ્યો જ્યારે રાજકોટ આજુબાજુ મોરબી ગોંડલ ખૂબ સારો વરસાદ પડ્યો. તો એનું કારણ સુ ભેજ નું પ્રમાણ ઓછું કે પચ્છી અમદાવાદ ની જેમ શહેરી વિસ્તાર હોય ને વૃક્ષો ઓછા હોય એટલે વરસાદ નો support મળે નહિ એ હોય સકે?
Gandhina3ma greenery vadhu chhe chhta atyar sudhi ochho chhe.
Kudarati farak.
Morbi ma pan ochoj he
Evu nathi, Rajkot no average rainfall jovo to te 787 mm chhe(gsdma pramaane) je Rajkot district ma sauthi vadhare chhe.
સર, અમારે અહીં સ્ટેટ ઓફ કતાર દોહા માં 2 વર્ષ થી છાંટો નથી..જયારે ઓમાન આપણી ભારત ની નજીક હોવાથી આપણી સિસ્ટમ પણ ત્યાં પોહચી જાય છે ને ઓમાન ને લાભ મળે છે..કતર ના નસીબ માં વરસાદ નથી…કુદરતી ગેસ ભરપૂર છે બસ…
Sir, aa chomasa no saothi saro varsad,hal pan chalu.
Sir ECMWF ma date 18 september 984 sudhi nu pressure batave che.
Surface Wind speed > 60 kmph
To sir su Deep Depression kahi sakay?
Monitor karo
Minimum Depression even higher
Imd mid day bulletin ma depression banse 12 athva 13 tarikhe tem janavel chhe.
Sir imd ae cyclonic circulation ma thi pasu low kari didhu.
Yes Low chhe with UAC
Amdavad ma savarthi hadvo varsad che
Vadhare Ave evi asha
Jay matajiii sir … Amara vistar ma varsad nu vatavaran anukul 6e parantu dharyo varsad aavto nthiiii sir … I am waiting your reply …
September ma 116 mm thayo chhe Tamarey.
Vatavaran hoy Varsad ni shakyata hoy.
15 minutes ma 14mm.
Sir Haji vatavaran che varasad mate…?
Yes
Sir a vakhte jevu anuman kariye siye tovo varsad nathi avto atyare sudhi ni badhi j sistem ma enu su karan hoy
Enu karan ee ke Sau koi Hushiyar thai gayu chhe.
Forecast Model joya rakhey and tema Sauthi vadhu je Varsad batavey te pramaney ni Apexa rakhe.. etle evu lagey.. baaki ahi aapel Aagahi na shabd vancho and samjo toe khabar padey.
સાવ સાચી વાત કહી તમે સર’ કોઈ એમ સમજતા જ નથી કે આ વર્ષમાં બાજી બગડતી બગડતી સુધરી ગઈ છે, જે કાંઈ આવ્યું તેનાથી સંતોષ માનવો જોઈએ.
Ekdum barobar kahyu sir…
Very true sir.
Badha loko Precipitation joi ne apeksha vadhu rakhe che.
Ama ghana factor kam kare che .
Je tmara sabdo badhu kahi jai che.
સર મનેતો એવુ લાગેછે તમે દુધ પાયુ એટલે ડંખ મારતા શીખીગયા
Aama dankh marvani koi vaat nathi.
Sir Amara vistarma ma a sistam no ecmfw and gfs bane modal 140mm thi 200mm varsad batav to to pan Matr 65mm j aviyo te pan char reda ma. Atlo badho fer far kem sir?
Gaya varse atla fer far nota thata.
Te banne Model chhe… Makeup karey ! TRP madey !!
Majak karu chhu.. Vividdh model hoy te pan jova…pachhi Soda Lemmon karo etle kyany nahi atko.
Amare Jamnagar ma 482mm rain batavtu hatu. wednesday j 324mm rain batavtu hatu but e divse 53mm varsad thayo.
સર તમારી વાત સાચી છે
હું મારી વાત કરુંને તો બધાં મોડલમાં સૌથી વધારે વરસાદ બતાવે તે મોડલનો સ્ક્રીન શોટ સાચવી રાખું છું
અને
પછી તે પ્રમાણેની અપેક્ષા રાખું છું
Mari passey vividdh forecast Model na Screenshot chhe. Aagahi samay chalu thayo tyar na and alag alag divase shu position chhe tena.
Khambha ma savarthi khulu vatavarn
Aje garmi bahut se ane kala vadad nikde se bapor bad mandadi varsad thay ke joyeye
Jay mataji sir arbima 14 15 ma halchal dekhay che te su che!
Hal chal !
હેલો સર મારો એક પ્રશ્ન છે કે આખી સિસ્ટમ સમુદ્રમાં તૈયાર થાય છે પણ ક્યારેય જમીન ઉપર તૈયાર થાય લો પ્રેશર વેલમાર્ક લો-પ્રેશર ડીપ્રેશન ડીપ ડિપ્રેશન ?
Yes ghani var UAC hoy BOB ma and Land par Low and Depression thaya chhe.
Jay sri Krishna. South gujarat lagu maharashtra pase ak low ke uac bne6e dt.14.thi 15. Ma ?
Dhoraji ma 12 cage Jordar zaptu avi gayu sir
Surastra ane daxin gujrat ma 7,8 varsad nu jor vadhare hatu 9 10 11 Uttar gujrat ane lagu surastra ma Vadhu sakyta rahe ane 12 13 fari surastra ma Mota Vistara ma sara varsad ni sakyta rahel se. Aa Maro andaj se modelo parthi. Sarji barobar ne?
સર સાયલા ભગતનું ગામ ત્યાં બીલકુલ પન વરસાદ નહી હજી આખું વરસ હવૅ કાઈ આશા છૅ સર
270 mm thayo chhe aa chomasa maatyar sudhi
Sir 12 tarikh vadu low atyr ni gfs windy update prmane aa uac sathe madi ne 14/15 ma akha gujarat ne saro labh ape chhe am i right sir?plz ans apjo sir
cola ma rang chadiyo pacho red
સર.. અમારા વિસ્તાર માં આજે વ્હેલી સવાર થી વરસાદ છે.. ઝાપટાં થી ૨ ઇન્ચ.. એક અનુભવી ખેડૂત ના કહેવા મુજબ આજે ગણેશચતુર્થી ના વ્હેલી સવારે વરસાદ થયો.. એટલે “ગણેશ ગાઠ” બંધાણી.. ભાદરવી ચૌદશ/પુનમ સુધી વરસાદી વાતાવરણ રહે.. નવું લો બને છે.. નવા લો થી અત્યાર ની ચાલુ સિસ્ટમ ને બળ મલે તો.. પાણી.. પાણી..(Baaki Deleted by Moderator)
સારુ ઝાપટું પડી ગયું 11am
Sir 1moto vadad no samuh j bob ma atiyare tiyar thay che avti 13.14ma gujrat lhab apse tevu dekhay che thoduk agotaru apo to saru 13.14.15mate plz
Hello sir
Happy Ganesh chaturthi
Lalji bhai Amarnagar ma saro varshad che
nadi ma paani nathi aaviya pan tuk samay
ma aavi Jase
10.30 thi continue dhimi dhare vatsad chhe..
Amare manavadar vistarma aa round ma khub Saro varsad padyo and kale sari varap pan hati.aaje pan sari varap(tadko) se and vadlao pan aakash ma Sara se.hajh vatavaran saru se pan have jya varsad ocho se tya Saro Evo varse to saru.
#safeforlighting
Did.junagadh
Amare Kalavad vishtar MA ochho varsad 6 to have Aave am hoy to kejo sir
Sir, hal system kya 6e?
NW M.P. and lagu Rajasthan UAC chhe.
Sir. Aaje pasi comment karvi padse. 2 year pela thyu tu evu j aa varse se ame haji baki say
Have kedi varo aavse . Ek var to ans apjo
Aagahi samay ma
Sir upleta panthak ma have kevi shakyata?
https://www.wunderground.com/forecast/in/upleta
પાટડી તથા આસપાસના વિસ્તારમાં સવારથી સારો વરસાદ.
ગણપતિ બાપ્પા મોરિયા.
Surendranagar ma savare 9 vagiya thi madhyam varsad chalu haji pan chalu se sir
આજે વહેલી સવાર થી વરસાદ ની સારી લોટરી લાગી, હવે બંધ થયો