8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
4:30 pm thi 6:00 pm dhodhmar varsad padyo
Nadima jordar pur aavyu che.
Sir
Dhrol Jodiya ni vache jordar varsad chalu
Chotila ma Khali chhanta padya
સાહેબ આ વર્ષે ઓલા રાઉન્ડ રાઉન્ડ લો પ્રેશર નથી. બનતા પણ વાદળ નો સમૂહ ઉત્તર ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરે છે.
શું આ સારી સ્થિતિ કહેવાય કે પછી પેલી સારી સ્થિતિ કહેવાય જેમાં સિસ્ટમ જાય પછી sunny વાતાવરણ થઈ જાય આ વખતે પ્રોપર લો પ્રેશર આવ્યું જ નહીં પણ shapeless વાદળો નો સમૂહ આવ્યા જ રાખે છે. તમે સમજો છો ને હું શું કહેવા માગું છું???
What is good monsoon this or that????
Awaiting your kind response…
Round Round Low pressure na hoy pan Depression ke Vavazoda hoy tema GOL vadad samuh hoy.
Low pressure najik khali jagya hoy..Vadad thoda dooor hoy.
Sachi vat chhe Milanbhai. ani pehla na low ma pan em j banyu hatu. Jena lidhe low guj. Border pase thi pasar thava chhata low ni SW ma North guj. North Saurashtra ma varsad ochho padyo. System shear zone jevi lam gol bani gayi hati ane system ni north mathi je vadal samuh SW ma aavvo joito hato te sidho west ma south pakistan pahonchi gayo hato.
Sir! Aaje 1 zapta ne baad karta divas darmiyan dhup-chaav rahyu chhe. System pan have kutch ne bypass kari ne jaay evu lage chhe ke haju chance chhe?
Navi System Dwarka/Kutch/Arabian Sea/Sindh aaspaas ni shakyata chhe.
Sir mins suarashtra na kathe adi ne Dur jase ne new system
Yes
Rajkot ma bus stend pase 20minit thi khub saro varsad cahlu.
Sir
થરાદ બાજુ વાવણી લાયક વરસાદ નથી
સાહેબ આમરી બાજુ વરસાદ આવે એવી શક્યતા છે કે નહિ
સાહેબ જવાબ આપવા વિનંતી
Tharad Dhanera and Lakhani ma varsad aa varshe haju ochho thayo chhe te hakikat chhe.
Haal Lottery lagey evu dekhay chhe.
ઈડર બાજુ પણ ઓછો જ છે અમને પણ લોટરી ના ચાન્સ ખરા ? next three days?
Badha na scale vadhi gaya chhe….bijey mota aankada joiy ne
Idar ma 8th July to 14th July ma 91 mm varsad thayel chhe.
Yes છૂટો છવાયો થયેલ છે..heavy rain નથી થયેલ… કે જેનાથી નદી નાળા મા પાણી આવે.. પડે પણ અડધો કલાક પડે પછી રહી જાય એમ.
Tem chhata 91 mm Varsad thayo chhe
Junagadh ma 5 vagya thi dhodhmaar varsaad
હજુ પણ ધોધમાર ચાલુ જ છે
Pls sir janvjo amare Gandhinagar baju na gam mavarsad nathi haju vavni pan baki che pls answer
Aaje fakt 14 mm varsad thayo chhe Gandhinagar ma. System shakriya hoy haju shakyata chhe.
General Gandhinagar ma aa varshe ochho varsad thayel chhe.
Chandli jordar varsad chalu 10 minitmap khetar Bara panic nikdigya
Sir bhare varsad 4:30 thi
Sir amare to joradar aagahi ma to sav varasad gyo.
Dt- 13 thi sav ughad thay gyo Che.
Aaj gajavij thyo 1 vage pan varasad no aaviyo.
Modal badha batave Che pan evu Kai Che nahi.
Model joiy ne sau koi tagali Dayrey chadi jaay chhe !
Sau sachi vat Che sir.
રાજકોટ ચાલુ જોરદાર કલાક પેલા તડકો હતો વાતાવરણ બનતા વાર ના લાગે
સર ની આગાહી હજી ચાલુ છે આવી જશે ભાઈ માદરે વતન માં પણ
અલગ અલગ મોડેલ નો ખીચડો ++ જાત અનુભવ આગાહી માં આપવો પડે.
ભાઈ તોતો બધા અશોક પટેલ થય જાય આમા જાજા વર્ષો નો અનુભવ જોઈ એ બાકી આમા સીખવા જેવુ બોવ જાજુ સે એટલે બધા મોડેલ નો અભ્યાશ કરો કોઈ એક ઉપર નિર્ભર નો રયો મેં એક કૉમેન્ટ્સ વાંચી મોડેલ ઉપર હમણા એટલે આ કૉમેન્ટ્સ કરી સે ધન્યવાદ
4:30 pm thi dhodhmar varsad chalu.
15 divas thi roj varsad aave che temathi 11 divas roj pur aaviyu
Have toe res futi gya che.
Pacho amarathi 10 km dur Rataiya gamma khetar bara pani nathi nikala haji.
Correction=bafaaro**
Bafaaro jordaar che atyare sir , varsaad na koi chance Aaj kal ma?
Dear sir
Jetpur ma jordar varsad atyare sudhi ma avo varsad nthi joyo jane aabh fatyu hoy evi rite vadado mathi pani ave chhe
Righttt
2:30 pm thi 3:10 pm 12mm, hal bandh chhe.
Ratre ane 4 vagya sudhi no 7-8 inch vaarsad sizen no sareras total 28 inch jevo varsad sir have kyare band thase.
Around 2inches rain yesterday night in vadodara overall good & steady rain in vadodara not flooding rain. Good monsoon for vadodara till now.
Bhanvad ma dhimidhare varsad 1kalak thi…
Sir.hal amara vistarma sare baju kalu dibang thayy thodi k j var lagse evu lage se.
Ghana divas pachi Suraj na darhan thaya Rajkot ma
Shaheb have botad su nagar mate prakash pado modelo sav pani ma beshi gya se
Modelo pani ma besi gaya hoy karan je Varsad padyo te baad baaki thay ne!
Hakikat ma Aa ekpan model kam nu nathi ryu have ecmwf pan 12 kalak ni update ma badhu change kari nakhe imd gfs sav nakamu jyare varsad dekhade tyare ave nai ave tyare dekhadh na hoy gfs model ni kaik alag duniya j hoy.
Atyar sudhi jya jya bhare varsad thayo tya ek pan var etlo varsad thashe evu dekhadta nota to aa badha model kaam na shu ?
Andaj maate
Ajayrajsinhbhai, koi pan weather model fakt andaaj mate hoy che. Je ema apelu hoy evi rite varsad pade evu jaruri nathi. Weather model ma jetlo varsad apelo hoy emathi khali 40 to 50% sachu padtu hoy che.
100% sachi vat krutarth bhai pan chella 2 varsh thi modelo ne pan corona lagi gyo che.baki covid pela atlu badhu variation notu lage sara sara gfs ane ecmwf na membaro jata rya hashe.
Sachi vaat che aa varse windy to kaik alag j duniya ma che and mostly badha model pan accuracy ma thap khai jay che
Ajaysinh tamari sathe sahmat chu hu pan
Ajaybhai ane Rajendra bhai model batave etlo varsad pade to badhu dhovay jay modelo fakt tamne locations uper no ashro aape pachi ema bija badha model chomasu dhari humidity temaj ahi aapel mahiti no upyog kari aashro kadhvo jene sir soda lemon kahe che etle nirash na thav BEPOSITIVE aa kudarat che eni pase manvi pamar che e yad rakho kai vadhare kevayu hoy to sorry bhai
Bhai sorry ne avu kevanu j no hoy tamari pase knowledge che e kyo cho ema sorry no hoy moj karo
Ane have aa baju kaik badha bhega thai ne fuk mari ne vadla moklo ne amne moj karavo.
IMD jovo IMD
Sir, savar kundla talukana goradka, luvara, vijapdi, temaj samagra talukama 1:20 pm to 3:pm anradhar varsad pade che gaj vij sathe, ane haju pan saluj che.
તાલાલા ગીર પંથકમાં 1:00 વાગ્યાથી અવિરત મેઘ સવારી
તમામ નદીઓમાં ઘોડાપૂર.
સવારથી અવિરત વરસે છે ધીમીધારે….હવે પાણી જ પાણી દેખાય ચારે બાજુ
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 14 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ લો પ્રેશર હાલ ઉત્તર ઓડિશા અને તેના આસપાસના વિસ્તારમાં છે. તેનું આનુસાંગિક UAC સરેરાશ દરિયાઈ સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. ♦ ચોમાસું ધરી હાલ જેસલમેર, કોટા, ગુના, સાગર, જબલપુર, પેન્દ્રા રોડ, ઉત્તર ઓડિશા અને તેના આસપાસના વિસ્તારમાં રહેલા લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ ઈસ્ટવેસ્ટ શીયરઝોન 19°N ઉપર છે. તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી… Read more »
પ્રતીક ભાઈ તમે જે 48 કલાક ની વાત કરી તે ,વધુ કયા જિલ્લા ને, વધુ વરસાદ થાસે
Pratikbhai ye 48 kalak nu kai kahel nathi.
IMD na Bulletin ma chhe.
Morning bulletin 15 tarith nu મૂકો પ્રતીક ભાઈ
Kuva ma hoy toe aavedaa ma aavey!
IMD update thay tyarey
Sir,amare north – est no Pavan se to amari side to Aa sympathy Low bane evi skyta ??
IMD mid day bulletin ma west arbi ma kehse.
Yes IMD kahel chhe je Gujarati lakhan ma nathi aavyu
Sir
Arbi sea valu bane to North Gujarat ne kai faydo thay aem che ?
Arabian Sea ma Low nu location jovo pachhi tema pavan direction jovo. North Gujarat mathi bhej vara pavan paas thay chhe ?
2:15 vage thi dhodhmar varsad chalu che, 2 divs thi kuva mthi motar haktata bar kadhva pani fir fintoos kari didhu
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 14 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ લો પ્રેશર હાલ ઉત્તર ઓડિશા અને તેના આસપાસના વિસ્તારમાં છે. તેનું આનુસાંગિક UAC સરેરાશ દરિયાઈ સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. ♦ ચોમાસું ધરી હાલ જેસલમેર, કોટા, ગુના, સાગર, જબલપુર, પેન્દ્રા રોડ, ઉત્તર ઓડિશા અને તેના આસપાસના વિસ્તારમાં રહેલા લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ ઈસ્ટવેસ્ટ શીયરઝોન 19°N ઉપર છે. તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી… Read more »
IMD મિડ ડે બુલેટિન નો ગુજરાત માટે અગત્ય નો મુદ્દો.
Another Low Pressure area likely to form near coastal Gujarat & Neighborhood in next 48hrs. It is very likely to move nearly westward and become more marked subsequently.
Thanks
Aanu Gujarati karvu joiye
IMD મિડ ડેબૂલેટ નો ગુજરાત માટે
આગામી 48 કલાકમાં દરિયાકાંઠાના ગુજરાત અને પડોશની નજીક વધુ એક લો પ્રેશર વિસ્તાર રચાય તેવી શક્યતા છે. તે લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની અને પછીથી વધુ ચિહ્નિત થવાની સંભાવના છે.
Thanks
આગામી 48 કલાકમાં ગુજરાત દરિયાકાંઠા અને તેની આજુબાજુના વિસ્તારમાં વધુ એક લો પ્રેશર રચાય તેવી શક્યતા છે. તે લગભગ પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને ત્યારબાદ વધુ મજબુત થવાની સંભાવના છે.
આગામી 48 કલાક દરમ્યાન ગુજરાત ના દરિયાકાંઠા અને આસપાસ વધુ એક લો પ્રેશર વિસ્તાર રચાય તેવી શક્યતા છે. તે લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની અને પછીથી વધુ ચિહ્નિત થવાની સંભાવના છે.
Surat kamrej ma atyare dhodhmar varsad
Ahmedabad 1 kalak ma 1 inch
khambhaliya baju jordar gajvij upadi che,kada dimag vadad no jamavdo thayo che,ghano divso pchi aaj gajvij thai baki norml roj gajvij vina j varsd avto
સર ઓરીસ્સા વાળી સીસ્ટમ થોડીક નબળી પડી એવું સાંભળ્યું છે તમે શું કહો છો
Ahi comment ma maro jawab chhe
1:15 thi dhodhmar varsad chalu
10 minit ma khetru bara pani kadhi nakhiya ne have bund che.
દક્ષિણ ગુજરાત માં અનરાધાર વરસાદ દેખાય છે …. રડાર માં હાલ ની સ્થિતિ….
વર્ણન ન કરી શકાય એવો વરસાદ શરૂ થયો
Windy700 hpa ecmwf jota tamari upar j colourful round chhe
તો રહેવા દેજો, નહિતર વરસાદના તો બાર માંથી ઍક પ્રકાર નો જ હોય
એનેય ખોટું લાગી ગયું.
Daxin Gujarat weather group (whatsApp) hoy to koi mitro kehjo.agar to addmin no Number send karjo.
બારડોલી… જી. સુરત..12.00.વાગ્યે થી અનરાધાર
Manavadar vara bhai have agency ketata evo varsad thyo hoy to kejo
Aje middle saurastra no varo avse ?
Sir atyare vatavarn khullu che to sir bapor baad navo maal aavi sake sir yogy lageto jnavjo..
Rajkot ma kai nathi haju
mari Vadiye full Varsad chhe (12 KM North ma)
Khijadiya
Sir… ગામ મતિરાલા તા. લાઠી જી.અમરેલી કાલે 3 pm થી 5.30 pm સુધી 5 ઇચ વરસાદ પડી ગયો હતો….આ સિસ્ટમ ecmef કે gfs ની મુજબ ચાલે છે??? બન્ને મોડેલ માંથી વધુ નજીક કોણ છે જણાવો??
Gfs
સેટેલાઇટ માં વાદળ સમૂહ અને બન્ને મોડેલ ના અમુક લેવલ ના ભેજ, પવન સરખાવી જુવો એટલે અંદાજ આવશે
Ecm
Sir.aje Gujarat mate vadhu jokham se??
Porbandar City ma second round chalu thyo 15 mnt na break pchi.. Bhuka kadhi nakhse aaje
સર આ સિસ્ટમ માં વરસાદ બોપર પસી જમાવટ થાય છે ધણી વખત સિસ્ટમ નો વરસાદ સતત શરૂ રહે એવું કેમ
Havaman ma koi vastu fix na hoy
Kudarati fer far hoy j
અમારે મીડિયામ સ્પીડ માં વરસાદ ચાલુ થયેલ છે 30 મિનીટ થી. હળવદ માં
Dhansura and modasa ma jordar tap niklyo che gana samay pachi.
Sir have varsad ni matra kevi rahese arrvali ma ?