5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall. 104 Talukas received more than 10 mm rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.
IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:
aiwfb_050822
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.
The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.
5 ઓગસ્ટ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
North Gujarat area expected to get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )
નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th August 2022
Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022
Jai Hind sir, comets vachi update madi gai aabhar. Haruda chalu che bhayavadar.
Mara badhay Bhaio ne Happy Independence day.
Low to Ghana bane 6 1 haliyu abe 6 and 19 date ma bane 6 and 24 pan low bane 6 Ave windy ma batave 6 lilo duskal these ke su?
Darek low Saurashtra maate baney evu na hoy.
Negative IOD vakhte Bay of bengal ma vadhare system banti hoi chhe, Arabi karta.
Sir& badha mitrone happy independs day
Sir, pavan ketala divas rese?
Pavan avata 7 divas ma 4 divas vadhu.
Aaje ratre 8 pm thi sara reda chalu thaya che
Sir amare varsad ni to atyare khas koi jarurat nahi pan kutch ma 16-17-18 ma sambhalva ni jarurat chhe?
Karan ke bhutkal ma jyare system southwest rajasthan/north gujarat par hoy tyare kutch ma ati bhare varsad thayo chhe. Atyare model jota hadvo/madhyam jevu Lage chhe.
Avata divaso ma Pakistan baju vadhu varsad thay tevi sambhavana chhe.
South Rajasthan, NG and North Kutch lagu Pakistan Varsad ni vadhu sambhavana.
સર આવનારી સિસ્ટમ ની અસર સૌરાષ્ટ્ર મા કેવી રહેશે
Chhuta chhvaya hadvo /madhyam varsad.
Khota godha no dodavo aa system ma surasth ne faydo nai male
બેફામ આવે એને જ વરસાદ માનીએ તો એવું લાગે.
સર પોરબંદર બાજુ વરાપ ની રાહ જોઈને બેઠા સે ખેતરો માં જવાતું નથી ફુલ વરાપ કેદી થશે
full varap nathi . mix raheshe haju thoda divas.
Thanks
Sir mara abhyas mujab dt-15 thi 22 ma Reda japata ma rodavanu lage Che.
Dt-23 thi 27 ma kaik saru lage Che Amara vishtar mate.
Lambo gado Che. Pan joy su thay Che.
Barobar ne sir? Soda lemon Karata sikhu chu.
Sir bangad ni system Hal dipresan che
Yes
Sir amreli talukana dahida ane ajubaju na areama haju aa chomacha darmiyan kyarey kheyar bara pani nathi gaya to have avta roundma chash che
Amare nana Ankadiya ma pan tamari jem che.
સર 16 17 તારીખે અમારે કાલાવડ બાજુ કેવું રહેશે.
16 ma chans che
Jay mataji sir…aaje bapore 2 vagya psi na hdva madhyam Zapta chalu 6e….
Sir amare kevi sakyata chhe?
Saurashtra vala mitro.. Aapde pn 16-17 ma varsad aavse karan k arab sagar nu 700hpa nu uac ane bob vali system nu uac marge thase ane ek bahodu circulation banse 16-17 tarikh ma.. Gaya varshe pn ek vaar aavu banelu.. Mota bhag na aagahikaro uttar gujrat ma bhare varsad ni aagahi aapta pn vadhare varsad saurashtra ma aavelo jya halva varsad ni aagahi hati…baki to weather guru key e sachu
bhai aawa khate system Uttar Gujarat thi Uttar mathi pasar thay se mate Aakash Saurashtra ne labha nahi male Wendy ma 700hpa majovo khabar padi jasye
Vah
sar avnaro varsad no raund se Tema pavan Ni gati ketli rahesye sar kem ke system Jet Li majbut hua Hai Pawan atloj vadhre hoy se pavan Sathe varsad avsye ke pavan mpno hase
Arabian side pavan vadhu chhe.
aaj to rah joine thakya pachhi to mahenat kri jate bhajiya banavi lidha sau.ma 10mm thi 60mm sudhi date.15 16 17 ma sathe avu modal no nichod kahechhe
બરોબર છે લગભગ આવુ જ થાશે
Chek email
Divas darmiyan bhare zapta/reda chalu chhe. Ekad inch padi gayo chhe.
અમારે ૧૩-૬-૨૦૨૨ થી આજ ૧૪-૮-૨૦૨૨ સુધી ૨ મહિના માં ૮ દિવસ વરાપ રહી (આખો દિવસ કોરો ગયો હોય એવી) દરરોજ રેડા ઝાપટાં વરસાદ આવી જ જાય છે
Comment aaje ochi Thai gai badha sir ni aagahi ni rah joi rahiya che
Dholka ahmedabad 20 minit nu jordar jhaptu ..
તારીખ ૧૬.૧૭.૧૮.મા બીજે વરસાદ થાય કે ન થાય પણ ગીર સોમનાથ માં ૩ ઈંચ થી વધારે વરસાદ થાહે.
સર બંગાળ વાળી system જો રાજસ્થાન આવે તો અમારે આબુ વિસ્તાર મા સારો વરસાદ આવી શકે ????
એવું થાય તો અમારે ખાલી પડેલા ડેમ માં પાણી આવી શકે …કેમ કે ડેમ સાવ ખાલી પડ્યા છે….
Aasha rakhay
Sir botad mate kevik shkyta kai skay 16 thi 19 mate? Coz aa area Madhya gujarat ni najik che etle
Shakyata samjo 15/18 ma
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 14 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ ગઈકાલે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર થોડું પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ખસ્યુ અને આજે 14 ઓગસ્ટ ના રોજ 08:30 કલાકે IST ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસના દરિયાકાંઠા પર ડીપ્રેશનમા પરીવર્તીત થયું. જે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના વિસ્તારો 21.7°N અને 87.8°E પર છે. દિઘા (પશ્ચિમ બંગાળ)થી લગભગ 10 કિમી દક્ષિણપૂર્વમાં અને બાલાસોર (ઓડિશા)ના 90 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં છે. આગામી 6 કલાક દરમિયાન તે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને પશ્ચિમ બંગાળ અને લાગુ ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે દિઘાની નજીક જાય તેવી સંભાવના છે. ત્યારબાદ, તે… Read more »
Gir gadhada gir somnath ma jamavat chee…aaj savar thi..
सर, windy मा जेम लो प्रेशर सरफेस मा बताड़े, तेम डिप्रेशन बन्यु के दीप डिप्रेशन बन्यु ते केम खबर पड़े??
IMD kahe te pramaney final samjo.
Baaki LOw ke Depression te badhu Surface ma j jovanu hoy.
MSLP jem ochhu tem System majbut.
Chhelle IMD Bulletin ma je hoy te final.
Ok sir thank you.
ભાવનગર મા 12.50pm થી 1.45pm. 25 mm
વરસાદ
काल रात थी भारे जापटा चालु छे…
Sir varsad ni information jova mate su karvu pde plz information aapjo.
Windy jovo nakar free meto jovo
https://freemeteo.in/weather/kandorna/7-days/meteogram/?gid=1268117&language=english&country=india
Sir have avta divso ma daxin sourastra ma varap rehse ??varsad vadhi gayo che.
Mix vatavaran samjo
વરાપની વચ્ચે સુત્રાપાડામા ૧ વાગ્યા થી ધીમી ધારે વરસાદ પડે છે. વરાપ આવે એવુ ૧૭ તારીખ પહેલા દેખાતું નથી
Tadko vadad pavan varsad aaje pavan thodo vhdharo che rod rhasta bhina thay teva Reda phde che keyek
Odisha kanthe deep depression bnyu ani saurastra costal pr ketli asar rese sir?
Depression chhe
Haa tena lidhe heavy rain chance?
૫ થી ૧૨ તારીખ વારા રાઉન્ડ માં તમે કોરા રહી ગયા લાગો છો મિત્ર.
Porbandar ma full Varsad thayo chhe.
sar hal je Bengal ni khadi ma low pressure se teno trek Kota Udaipur aaspaas se to Uttar Gujarat ma Vadhu faydo thay ne sar kem ke tenu uac south west ma hoy se ane hya uac hoy tya varsad Vadhu hoy se
Yes
17 19 ma varshad
Sarji ano MATLAB avo ke addha surastra ma varap ane bakina ma varsad.
Sarji part varap atle ke 17 thi 19 sudhi varap ke sarji samjanu nai?
Tema part
Tema part mtlb samjayo ny sir…
17 thi 19 sudhi tuki varap baki japta chalu
Tankara / padhadhri area ma hve Aavta divso ma varsad thodi gahni hint apso sir
Windy ke freemeteo.in jovo
Sir Arabian sea walu low pressure ma convert thai Kutch/ apda taraf pachu aave che to teni asar thase kai Enu shi thase agad?
Evu kai nathi
Trough chhe
Sarji aje ratre pan 5 reda avi Gaya jordar speed ma. Sarji have aa japta ketla divas Ave tem se? Kem ke dava chatvi se atle.
17 thi 19 ma part varap
Samjai gayu..tunkma! varsadi mahol rese e finel…
700hpa ma bhej joi lyo ocho hoi to varap nakar zapta
700hpa ma bhej keve rite jobai kaya modal ma ?
Windy ma ECMWF and GFS banne model ma joi sakay
Yes
Sir amare have vatavaran kevu rahese Res futi gya che have varap aape to saru
Zaapta chhuta chhvaya and bek divas part varap.
સર આ વીંડી પ્રીમિયમ ઑફર આપે છે વાર્ષિક 35 યુએસ ડોલર તો સુ તેમાં વિં ડી ફર્સ્ટ કરતા અલગ ફોરકાસ્ટ હશે?
Tema update divas na vadhu vaar aapey. bija amuk feature hoy.
Hu mafat thandak shivay kai vaparto nathi !
દર 6 કલાકે ecmwf. અપડૅટ થાય પ્રીમિયમ માં અને મફત નું 12 કલાકે. પ્રીમિયમ 6કલાકે અપડૅટ થાય એટલે આપડે ફેરફાર ની અપેક્ષા વધી જાય. બાકી બહુ ફરક નથી 6 કલાક કે 12 કલાક માં
Sir aaje rat na khub sara 2 reda aavya ane atyare full tadko nikdyo chhe vatavaran ekdam chokhu
sir. Aje savare 6.30am.dhimo varsad kheti kam no thay tevo.20min thi 10.min roj 3divs thi varsad na japta ave6e atle agahino kota puro thay gyo. Have kal thi nava kotama ganvanu ne?
Aagahi toe 12 tarikh na puri thai.
Chhuta chhvaya zaapta chalu rahe.
Raat thi bhare zapta chalu. 15 mm
15th to 17th date North Gujarat Gfs 850hpa small system possibility came right??
Sar desktop versan ma jaherat bav aave