22nd July 2021
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 22nd July 2021
IMD_Mid-day_Bulletin_Main_220721
There is a Typhoon In-Fa over Northwest Pacific Ocean. Moisture laden winds are blowing towards this System from Arabian Sea as well as Bay of Bengal. This scenario will continue for next five days. A Low Pressure is expected to develop around 27th/28th July over Bay of Bengal.
ટાયફૂન(વાવાઝોડું) IN-FA નોર્થ વેસ્ટ પેસિફિક ઑસન માં છે અને 5 દિવસ રહે તેવી શક્યતા છે. હાલ અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી માંથી ભેજ યુક્ત પવનો તે તરફ જાય છે એન્ડ 5 દિવસ સુધી જશે તેવો અંદાજ છે. બંગાળ ની ખાડી માં તારીખ 27/28 આસપાસ બીજુ લો પ્રેસર થવાની શક્યતા છે.
Click the link below. Page will open in new window. Bay of Bengal System expected over Madhya Pradesh and adjoining U.P. around 24th July 2021. IMD 700 hPa charts shows location of broad Circulation from Gujarat State to Madhya Pradesh and Eastwards on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 24th July 2021
IMD 700 hPa Chart valid for 11.30 am. of 25th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 am. of 26th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. બંગાળ ની ખાડી પર લો પ્રેસર છે. સિસ્ટમ એમપી અને આસપાસ યુપી પર 24 તારીખ ના હશે. 3.1 કિમિ ના લેવલ માં પવનો નું એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી એમપી અને પૂર્વ તરફ છવાશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં જે અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 30th July 2021
Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Main round 23rd to 26th and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
Saurashtra : Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round would be 23rd to 26th with fairly widespread on one day of this period and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 25mm to 50 mm total for 50% of Saurashtra and rest 50% can expect cumulative 15mm to 25 mm total Rainfall.
Kutch: Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round 23rd to 26th July. Subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 15mm to 50 mm total Rainfall.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 જુલાઈ થી 30 જુલાઈ
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર માં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ દિવસે મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર ના 50% વિસ્તાર માં આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અને બાકી ના 50% સૌરાષ્ટ્ર માં 15 mm થી 25 mm ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ બે દિવસ મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ.આગાહી સમય ની કુલ માત્રા 15 mm થી 50 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 22nd July 2021
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
28-07-2021
મારે અચાનક બહાર જવાનું થયું એટલે ગઈ કાલે મોટા ભાગ ની કમેન્ટ એક સાથે પ્રસિદ્ધ કરી છે અને બે ચાર કમેન્ટ ને જવાબ ને આપેલ.
Yesterday, I was out, so very few comments were replied and all comments we published in bulk, mostly at night.
L i ke everyone I m too euphoric about current round..However what u have to say about the – IOD…It’s has gone down to its highest value in.last 3 years…Almost reached -1 ..
Yes IOD Negative thayu chhe.
Etle BOB garam rahe em toe samjay ne ?
Maru aevu manvu che east baju varsad vadhu rahese….Towards australia…m
Aapadey India na sandarbh ma jovanu chhe.
Imd na pehla forecast ma ek line hati..We are closely watching and monitoring negative IOD….
Sir have to amara vistar ma ughad thay gayo chhe to have amara vistar no aa round no varo puro ne sir? please reply sir
Sir..tame varsad ni aagahi ketla samay thi karo cho?? Ane sharuaat ma tame model joy ne aagahi karta k koy biji rit thi..?
2000/2001 ni Saal thi. Junagadh ma Ghar ni Kheti and Two jodi Badad ni . Tractor notu. Moti Jamin . Vavani, ke Saati hankvu ke kheti kaam ma timey kaam na thay. Tractor nu nakki karyu hoy tyan Varsad aavi jaay. Etle Varsad ni mahiti ne Hathiyar banavyu. Vet joiy ne tractor nu kam pahela karavi leto. Aa vat aaju baaju na Kheduto ne khyal avyo.. etle te mara Manas ne kahe ‘Sheth’ ne puchhi toe diyo Varsad nu. em karta karta aavi mahiti ni Kheduto ne upyogita no khyal aavyo. Forecast Model… Sauthi pahela COLA haath ma avyu hatu…… Read more »
સાહેબ તમે ફોરકાસ્ટ માં એકેય પે મોડેલ વાપરો કે બધા ફ્રી?
Mafat Thandak !
જુનાગઢ માં ક્યાં ગામ તમારી જમીન હતી ?
Shapur/Koyli
Ohoo sir to to bajuma j amaru dhandhusar
Dhandhusar Program ma
Ha sir tyare tamne rubaru madelo ane amara gam ma majority tamari agahi upar chale ane hu pan.
Wah….Saheb…
નમસ્કાર સર, તમારા પોતાના અંગત ફાયદા માટે થી તમે જે જાણકારી મેળવી અને ધીમે ધીમે તેનો લાભ સમગ્ર ગુજરાતના ખેડૂતોને આપ્યો,અને આજે અનેક યુવાનો હવામાન વીશે શીખતા અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડતા થયા છે, હવામાન વીશે જાણકારી મેળવી અને નવા નવા યુવાનો શીખતા થયા એમાં તમારો અમુલ્ય સમય ફાળવો છો અને આ યજ્ઞ અવીરત ચાલુ રહે ભગવાન તમને નીરોગી દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના સાથે ખુબ ખુબ આભાર સહ વંદન.
સાહેબ, બહુ સરસ આપના વિશે જાણવા મળ્યુ , જેણે સવાલ પુછ્યો એમને પણ ધન્યવાદ, આજે તમારા જવાબ માં આપશ્રી ના જીવન વિષે ઘણું બધુ જાણવાનું મળ્યુ, આપશ્રી નો જવાબ વાંચતા વાંચતા ભાવવિભોર થઈ જવાય, આપશ્રી ના જવાબ નો સ્ક્રીન શોટ પાડી લીધો છે, આવનારી પેઢીને આપના જીવનમાંથી ઘણુ બધુ શીખવા મળે એમ છે
Wah sir wah
Sir કાલે કાગદળી ગામમાં 1.5 કલાક માં 12 ઇંચ વરસાદ પડ્યો અને મોરબીના માંડલ હવળદ પટા પર પણ 1 કલાક માં 7 ઇંચ પડ્યો. શું આ વાદળોનું વધુ ઘની ભવન થવાને કારણે બને?
Tevo Varsad Morbi na ekaey Taluka ma nathi batavato.
Sir news ma to batave chhe tv ma kagdali gam nu 12 inch nu
Ashok sir ni vat sachi 6e morbi na ekey gam ma evo varsad nathi
25/7/21 , 8:00pm thi 26/7/21 ,9:00am, 7mm varsad hal bandh chhe
Sir biju લો બંને to સૌરાષ્ટ્ર ne લાભ thase કે nay
Low baney pachhi tena lekh lakhay !
11-17 july vara round ma 17 tarikh bapor sudhi road palde evo varsad hato. but 17th bapore pachi 1 kalak ma j 65 mm varsad padi gyo hto.
so aagahi samay na chela kalak sudhi positive raho.
Morbi ma varshade thodok poro khadho ☁️☁️
સર કચ્છ માં હવે લાગતું નથી ખાસ .ખાડી માં થી પવન ઉપડ્યો છે જે હશે એને વિખેરી નાખે એવો….. પોર જેટલો ભારી વરસાદ હતો એટલો જ ઓણ ભારી પવન ખાધો છે…છેલા 1-1.5 મહિના થી…હવે કુદરત કરે એ ખરું
Visavadar ma continue bhare zapta chalu chhe.zaptu evu ave chhe ke khetar bara pani nikdi jaay chhe.
સર
ઢસા વિસ્તારમાં આ રાઉન્ડ મા સાવ સામાન્ય ઝરમરિયો વરસાદ છે તો હવે આજ અને કાલ મા સારા (1.00/1.50 ઇંચ )વરસાદ ની આશા રખાઇ ?
Overall botad ma gai kaale khub saro varsad hato. Dhasa rai gayu lage chhe.
sir ji maliya miyana ma koro che to plx aje chance kahro
Tamara thi Halvad ochho chhe.
Avanara divashoma pavananu vadhase sar
Yes
Sar gai kal no saro vrsad haji reda salu 2 ins jevo padigayo.
dhrol ma sara varsad ni asha rakhi shakay ?
સાહેબ રડાર માંથી વાદળા બની ને ખુબ વરસે આજુબાજુમા… સિસ્ટમ હોય ત્યારે રડાર માથી વાદળા કેમ નહિ બનતા હોય ? કે પછી વાતાવરણમાં અસ્થિરતા હોય તોજ બને વાદળા.
Vavad aakash ma baney
radar ma nahi.
Sir jamngar saro varsad shkyta 6a
Sir maru gaam sanganava lodhika taluko sir 2 divash ma amare 12 inch varsad pakko ho
આજે તો બોવ જામે એવું વાતાવરણ છે નય લાગે છે અમારે એટલા માંજ સંતોષ માનવાનો છે,
Sir, IMD satellite image ma ghata vadalo nathi dekha ta chhatay akhi raat adipur, anjar varsad dhimi dhare hato. To e kya vadal hase?
Varsad aape teva vadad
Sirji. Sihor, talaja, mate kaik news apo.. Amaro abhyas have tuko padva madyo che. (Pano tunko pade.) che
General Bhavnagar baju Varsad ochho rahel chhe.
Jay matajii sir… Sir 27th July 2ju low preser banvani sakyta htiii te hal ky position ma 6e …
Aa system puri thay pachhi biji na lagan thay
Ramakda Jota lambu chale tevu lage che
Kutch ma pani ni achhat ne jota meghraja e tapak sinchai paddhati chalu kari chhe.
આ રાઉન્ડ માં વધુ ફાયદો કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થયો બે દીવસથી ભારે વરસાદ પડે છે બધે
સર કેશોદ મેંદરડા તાલાળા આ વર્ષે આ વિસ્તાર માં ઓછો વરસાદ છે કોઈ સિસ્ટમ હજી લાગુ નથી પડી સુ કારણ હોય શકે
તે તમારા મન નું કારણ છે !
શું વાત છે સર ગુજરાતી ભાષા મા reply
ગુજરાતી ટાઈપિંગ………….. આવુ જ રાખો ને !વાંચવા માં સરળતા પડે
sir amare banaskata ma vadalo che pan japata pan nathi avata
Gujarat Region ma 28 sudhi Vatavaran chhe… etle 27 sudhi ma jovo shu thay chhe tamarey.
નમસ્તે સર કાલે રાત્રે શરૂ થયેલ વરસાદ હાલ ચાલુ જ છે ક્યારેક ધીમો ક્યારેક મીડિયમ 3 ઇંચ કરતા વધારે પડી ગયો છે
Porbandar baki rahi gyu aa round ma.. Costal area ma chance che sir ji hju?
Porbandar nu Kutiyana na khata ma agyu !
Aj na divs ma chance che?
Amare to ughad thava mandiyo have navo mal aavse k pasi puru thay gyu?
Vadad maate 2/3 kalak joiye
Viramgam ma varsad osho se
Aa varshe tamarey ochho thayo chhe Varsad. gai kale 22 mm thayo chhe.
Amare to moj karavi didhi
Sir agahi ma tame Kutch mate 15 mm thi 50 mm nu kidhu pan Mundra mandvi and abdasa ne ajubaju to 24 thi lai ne aj sudhi laghbgh 2 thi 4 mm varsad Thai hse par agahi no aj chelo divas che to aj sudhi varsad Avi ske k chance ocha che…
Aagahi samay 30 na puro thay.
Mukhya 26 sudhi
GujaratRegion ma 28 sudhi
Zaapta pan kaam aavey.
Gandhidham, Kutch vara Mitro samachar aapo
ગાંધીધામ રાતના 12 am થી continyu વરસાદ ચાલુ છે
સવારથી ધીમી ધારે ચાલુ છે…ટપક પદ્ધતિ
Namaste sr morbi anu baju saro varshad 6 mara gamma andaje 4 ichaa jevo
Mordi lax mi nagar
Gam nu name sarkhu lakho
Saro varsad 45 mi.thya hal salu kheterbara pani nikali gaya
Sir forecast no last day chhe and haju kutch ma kai khas nathi. Asha pan tutati jaay chhe.
Pachhi Zapata pan chhe ne ?
Chhata chhe. Bahar ubho t paladvama pan adadho kalak lage pan mahol gorambhayo chhe. Kadach thodu Jaju aavi jaay
અમારે ને દ્વારકા વારાવ ને તમારી આગાહી મુજબ 25mmથી જ સંતોષ માનવો પડશે એવું લાગે છે કાલ 2વાગ્યા નો અવિરત ધીમો ધીમો ચાલુ હતો પણ 25mm થીયો જોયે આજ શું થાય હવે
Sarji tame ghna mitro ne kahyu ke haju vatavarn se varsad mate. Sarji amare Dwarka. Baju haju ajno divas sakyta khari varsad ni? Su haju amare vatavran kevu rahse?
Vatavaran saru te ek Sagamte vaat chhe !
Tamarey tema jodavu na jodavu te tamara par nirbhar chhe.
Dwarak dist ma zapta ave se pn matra osi se jo sara zapta avi jase to pn salse karn k aaglo raund saro hato atle vadhu jarur nathi 1 pani jetlo faydo thy to pn sale jamkhbhaliya
Morbi ma avirat megh savari chalu full moj ⛈⛈
Sir suarashtra ma varsad nu jor ketla diwas rehse k pachi tamari aagahi mujab aajthi ochu.. ?
Gujarat Region baju 28 sudhi
અડધા શહેરી વિસ્તાર માં
Surendranagar proper ma saro varsad chalu thayo che???
???? lakhvanu karan ?
Tya saro varsad chalu thayo aava samachar hata atle,,,ane thodu am thay k vajtu gajtu amari baju ave to saru …
Finally 15 minute thi dhodhmar varsad saru Surendranagar ma
Very Good news…
છેલ્લા બે ત્રણ દિવસ મા બધા ના ચેક પાસ થઈ ગયા .હવે બીજું ટેન્કર આવે તેમાં પાછો વારો. લગભગ બધા ને મેઘરાજા
એ મજા કરાવી. હવે.લીલા લહેર.આમ મેઘરાજા કૃપા કરે એ વી પ્રભુ તથા ગુરૂ પાસે પ્રાર્થના.
Morbi ma atiyare saro varsad aave se
સુરેન્દ્રનગર સહેરી વિસ્તાર માં વરસાદ ચાલુ થયો
Sara samachar aapya.
Ghana mitro lakhe chhe ke haju dem kora padiya chhe to haju chomasu chlu chhe aa vakhte nahi to pacchi varo avi jase amare jodiya taluka na jamnagar baju na gamda ma aa season ma vadhu ma vadhu 2 inch varsad chhe ek sathe baki akhi season no 5 inch aju baju hase and amra kankavati dem nu haji tadiu pan nathi dhankanu so wait and watch
Jsk sir…kal sanj sudhi m lagtu k 15 thi 25 mm ma ta aavi jasu…pan aaj pavan ni speed vadhi gy se ..west disa na pavan se..etle lagbhag have kora j revana aa round ma avu lage se …k haju aaj asha rakhiye thodi ghani ?
Tamey nakki j kari lidhu chhe toe hu shu kahu ?
Pavan jamin par chhe.
Circulation 3.1 km 5.8 km vigere hoy.
Sir deva Bhai na gamma mara realetiv che tya kal no 11/12inch varsad che
Bhai e jashapar kyu ..km k jashapar kalavad ma se…bhanvad ma se… junagadh ma se..amaru gam lalpur taluka nu se.
Morbi ma 9 am thi continue bhare varsad chalu 6.
રાતે પાટણ તાલુકો 1 થી 5 ઈંચ વધુ વરસાદ ચાલુ.Aaje ma varsad avashe kyare se?