Monsoon To Activate Over Saurashtra, Kutch & Gujarat – Good Round Of Rainfall Expected During 30th August To 6th September 2021

Updated 31st August 2021

The cyclonic circulation over western parts of Vidarbha & neighbourhood extending upto 4.5 km above mean sea level tilting southwestwards with height persists.

The monsoon trough at mean sea level continues to pass through Bikaner, Kota, Sagar, Pendra Road, Gopalpur and thence southeastwards to Eastcentral Bay of Bengal.

Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 50 mm Rainfall during the forecast period.

કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 50 mm થી વધુ ની શક્યતા.

 

 

28th August 2021

Monsoon To Activate Over Saurashtra, Kutch & Gujarat – Good Round Of Rainfall Expected During 30th August To 6th September 2021

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ચોમાસુ ફરી સક્રિય થાય છે –  તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા

Current Weather Conditions:

The Low Pressure Area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists. It is likely to move west-northwestwards across Central & West India during next 4-5 days.

The monsoon trough at mean sea level now passes through Ferozpur, Delhi, Gwalior, Sidhi, Jharsuguda, Centre of Low pressure area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 0.9 km above mean sea level. Western end of the monsoon trough is likely to shift further southwards during next 48 hours and run to south of its normal position. The eastern end now runs to south of its normal position. Entire monsoon trough is very likely to run to the south of its normal position from 30th August for subsequent 2 days and shift northwards thereafter.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a shortfall of 51% rain till 28th August 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 58% from normal. Gujarat Region has a shortfall of 47% rainfall than normal till 28th August 2021.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 28 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 51% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 58% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 47% વરસાદ ની ઘટ છે.

Bay of Bengal System expected towards West/Central Madhya Pradesh next few days. The Axis of Monsoon both arms expected to be South of normal position by 30th August.

સિસ્ટમ પશ્ચિમ/મધ્ય એમપી તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે. ચોમાસુ ધરી તારીખ 30 ઓગસ્ટ સુધીમાં પશ્ચિમ એન્ડ પૂર્વ છેડા નોર્મલ થી દક્ષિણે આવશે અને બેક દિવસ તે રીતે રહેશે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 30th August to 6th September 2021



Saurashtra : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 125 mm Rainfall during the forecast period.

South Gujarat & East Central Gujarat : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 150 mm Rainfall during the forecast period.

North Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 75 mm Rainfall during the forecast period.

Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total. 

Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021


સૌરાષ્ટ્ર : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 125 mm થી વધુ ની શક્યતા.

કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. સિસ્ટમ આધારિત હોય વરસાદ ની માત્રા વધી શકે છે.

દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm થી વધુ ની શક્યતા.

ઉત્તર ગુજરાત : હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ વધુ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી વધુ ની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 28th August 2021

Forecast In Sanj Samachar Daily Dated 28th August 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

0 0 votes
Article Rating
1.7K Add your comment here
Inline Feedbacks
View all comments
Arun Nimbel
Arun Nimbel
02/09/2021 12:52 pm

Jamnagar ma tadko che ande sky partially cloudy che. Bapor pachi ka to evening ma thunderstorm thai sake. Bhadravo bharpur rehse.

Place/ગામ
Jamangar.
Lalji gojariya
Lalji gojariya
02/09/2021 12:46 pm

Sir aje akdam vatavaran chokhu thau che ane pavan pan fari gayo che khari pavan che to varshad na Chan’s che k ny

Place/ગામ
Amarnagar
Sanjay virani damnagar
Sanjay virani damnagar
02/09/2021 12:42 pm

Wah sir.3 divas ma 75mm varsad padigayo

Place/ગામ
Bhalvav
Umesh patel morbi
Umesh patel morbi
02/09/2021 12:34 pm

સર મોરબી માં 5mm વરસાદ પડ્યો છે આ રાઉન્ડ માં

Place/ગામ
Morbi
Umesh patel morbi
Umesh patel morbi
Reply to  Ashok Patel
02/09/2021 2:38 pm

સુ કહો છો સરજી કઈ સમજનું નહિ

Place/ગામ
મોરબી
Kadivar Raju
Kadivar Raju
Reply to  Ashok Patel
02/09/2021 5:16 pm

હા સર સાચું છે અમારે છત ના દંદુડા માન ચાલુ થયા છે ફરીયા બારા પાની નથી નીકળા.સર હવે વરસાદ ની શક્યતા છે તો જણાવશો ગામ વાઘપર તા જી-મોરબી

Place/ગામ
વાઘપર તા જી-મોરબી
Ashvin sherathiya
Ashvin sherathiya
Reply to  Umesh patel morbi
02/09/2021 2:49 pm

Maap ma tamari bhul chhe sir aem kahe chhe tamare morbi ma 5 mm j varsad chhe?aetale sir kahe chhe k kevdo mm chhe

Place/ગામ
Kalana Ta dhoraji Dis Rajkot
Sumatbhai Gagiya
Sumatbhai Gagiya
02/09/2021 12:33 pm

Sirji datek model date 2/9 ma vadhu varsad batavta hata pan aaje to vehli savar thij vatavarn clear thay gayu 6e tadko full thay gyo 6e to su aa system ni asar puri ke?

Place/ગામ
Modpur lalpur jamnagar
Devrajgadara
Devrajgadara
02/09/2021 12:29 pm

Sir windy jota jamngara’ma vhdu varsadh tase 2-9-21

Place/ગામ
Dhrangda_ta_jamnagar
Baraiya bharat
Baraiya bharat
02/09/2021 12:28 pm

Aaje pavan moj ma che 25/35 km/h no pavan funkay rhyo che.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
B.M.Patel
B.M.Patel
02/09/2021 12:28 pm

Sir.aaj savarthi amare purv disano Pavan chhe. to varsadnu jor ghati jase.? aa round no varsad 43 mm

Place/ગામ
Moti Banugar. Ta.dist. jamnagar
B.M.Patel
B.M.Patel
Reply to  Ashok Patel
02/09/2021 2:04 pm

Thank you sir.

Place/ગામ
Motibanugar. Ta.dist. jamnagar
Piprotar pravin
Piprotar pravin
02/09/2021 12:27 pm

Dhimidhare varsad chalu

Place/ગામ
Bhanvad. Devbhoomi dwarka
Varu kishan
Varu kishan
02/09/2021 12:26 pm

Sir,
Have aaj thi saurashtra ma jor ghatyu hoe evu lage to have koe system banse k?

Place/ગામ
Upleta
Hemant Maadam Aahir
Hemant Maadam Aahir
02/09/2021 12:26 pm

જય શ્રી કૃષ્ણ સાહેબ……….ગય કાલે સવારથી અત્યાર સુધી મારા ગામમાં….આ રાઉન્ડમાં ટોટલ 6.5..સાળા છ ઈંચ/162.mm…વરસાદ વરસ્યો આજે સવારે 11.. વાગ્યે બંધ થયો..

આ રાઉન્ડમાં હજુ પણ આવશે એવી આશા છે…….

Place/ગામ
At Datrana Jam Khambhaliya Devbhumi Dwarka
Nilesh
Nilesh
02/09/2021 12:25 pm

Sir. Aj thi have suto savayo Varsad chalu rahese ne? Thandstrom na bhag rupe

Place/ગામ
Nana hadmatiya. Ta. Visavadar
Dharam patel
Dharam patel
02/09/2021 12:25 pm

Namste sir
A varse MTC no chans no lagiyo…???

Place/ગામ
Ghundha ( s ) ta. Morbi / j. Morbi
Keyur bhoraniya
Keyur bhoraniya
02/09/2021 12:24 pm

નમસ્તે સર એક પ્રશ્ન છે કે આજે અત્યારે જમીન ઉપર અને 925 hpa મા લૉ જેવું દેખાય છે તેને uac ગણવું કે લૉ ગણવું . 925 hpa મા ચોમાસુ ધરી નો દેખાય એટલે uac ગણાય?

Place/ગામ
બંગાવડી તા.ટંકારા જી.મોરબી
Jayesh patel
Jayesh patel
02/09/2021 12:21 pm

Namste sar tamri agahi 100 taka puravar thai Tamara kedhel muajab varsad padyo amare 70 thi 80 mm varsad thyo atyare haiclas thai gyu

Place/ગામ
Arni upaleta
Kuvadiya meram
Kuvadiya meram
02/09/2021 12:12 pm

Sir aje aakash chokhu thyu atle bapor badd navo mall avase evu lage amare khas jarur se aa round ma morbi na maliya taluka na kantha vistar ma amare pakk sukay em 6e baki haji asha amar 6e

Place/ગામ
Gam nagadavas taluko jilo morbi
AshokVachhani
AshokVachhani
02/09/2021 12:09 pm

શર સિરટમ મજબુત લો પ્રેશર મા પરિવર્તિત થઈ હજુ 12 કલાક બાદ વેલમાક મા પરિવર્તિત થવાની સંભાવના છે

Place/ગામ
જામનગર લાલપુર ભણગોર
Suresh Bhai
Suresh Bhai
02/09/2021 12:05 pm

Have pasi no saro round Rajkot amreli Bhavnagar ma kyare avshe!!!!

Place/ગામ
Jasdan
Ahir vajsi
Ahir vajsi
Reply to  Suresh Bhai
02/09/2021 1:05 pm

8thi 11

Place/ગામ
Lalprda jamkhmbhaliya dwarka
Ashok sojitra
Ashok sojitra
02/09/2021 12:03 pm

Sir amare jam kandorana ma windy ma badha modal ma 2 mm varsad batave chhe atyar no pan ahi to dhom tdko chhe to shu hve shkyata khari

Place/ગામ
Jam kandorana
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
02/09/2021 11:54 am

amare janmashtami pacchi no 3 thi 4 ench jevo thai gyo

Place/ગામ
Malnka તા.kutiyana
Arun Nimbel
Arun Nimbel
02/09/2021 11:51 am

Jamnagar ma total 64mm from 30 to 2 sep morning. kale main 53mm jevo aavi gayo.

Place/ગામ
Jamnagar.
Ravji Dabhi
Ravji Dabhi
02/09/2021 11:46 am

જામ ગઢકા માં સારો વરસાદ છે આરાઉન્ડમાં અંદાજે ચાર પાંચ ઇંચ હજી વાતાવરણ સારું છે હવે પછી શક્યતા ખરી આગળ ના દીવસોમાં

Place/ગામ
જામ ગઢકા
Tulshi Shingadia
Tulshi Shingadia
02/09/2021 11:39 am

Porbandar City ma 24 hour ma 6 inch andaje.. Still continue with medium intensity

Place/ગામ
Porbandar
અમીપરા ભુપત
અમીપરા ભુપત
02/09/2021 11:28 am

જય માતાજી સર અમારે ધોરાજી તાલુકાના ફરેણી ગામમા કાલે પાણ જેવો વરસાદ થયો છે હવે કાય સારા વરસાદની સકયતા છે

Place/ગામ
ફરેણી
Ashok kanani
Ashok kanani
02/09/2021 11:27 am

Aa round no 90mm jevo varsad

Place/ગામ
Hadiyana ta. Jodiya dist. jamnagar
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
02/09/2021 11:27 am

આ મારો અંગત અંદાઝ છે ખેડૂત મિત્રો આ મહિના ના અંત સુધી કદાચ વરસાદી વાતાવરણ બની રહેશે.કેટલો કેના ભાગ માં આવે એ કુદરત ના હાથ માં છે બાકી અશોક સાહેબ ની મહોર લાગે તે સાચું.

Place/ગામ
લાલપુર - જામ
Ghodasara Dhiren
Ghodasara Dhiren
02/09/2021 11:18 am

Jsk sir. Aagahi mujab Bhayavadar ma 40mm jevo aavi gayo che. Ful nai to ful ni pakhdi.

Place/ગામ
Bhayavadar
Shailesh paresha
Shailesh paresha
02/09/2021 11:15 am

સર અમારે ધાંગધ્રા તાલુકામાં સાવ સામાન્ય વરસાદ છે આવતા બે દિવસ વરસાદ થવાની સંભાવના છે સક્ય હોય તો જવાબ આપજો

Place/ગામ
તા ધાંગધ્રા ગામ ગુજરવદી
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
Reply to  Shailesh paresha
02/09/2021 1:26 pm

જમીન પલળી છે ,ખેતર માં પાણી ભેગું નથી થયું જોઈએ હવે સુ થાય છે

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Jayeshpatel
Jayeshpatel

અમારા ગામ માં તો રોડ જ ભીના થયા છે કદાચ 2 કે 5mm હશે.

Place/ગામ
સરવાલ,ધ્રાંગધ્રા
zala dharmendrasinh
zala dharmendrasinh
02/09/2021 11:13 am

saheb pan jevo chhe, vadhare asha rakhi sakay??

Place/ગામ
chudva ta. manavadar dist.junagadh
Rameshbhai Daiyap
Rameshbhai Daiyap
02/09/2021 11:13 am

નમસ્તે સર ઉત્તર ગુજરાત બોડર વિસ્તાર બનાસકાંઠા ની ઉત્તર ભાગ માં બોડર ના ગામમા 2/3 m. MM.વરસાદ થયો છે તો તેભાગ માં ઝાપટા અથવા રેડા આવી શકે સર?

Place/ગામ
Daiyap ta.vav ji
Vikram ahir
Vikram ahir
02/09/2021 11:08 am

બાબરા તાલુકા ના 35% વિસ્તાર મા સારો વરસાદ 40% મા પાણ લાયક વરસાદ 25% મા ખાલી સાટા પડયા. અમારા ખાખરીયા ગામ મા સારો વરસાદ પડયો

Place/ગામ
ગામ ખાખરીયા તા.બાબરા
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Ashok Patel
02/09/2021 11:17 am

Sir babra taluka no purv bhagma and daxin bhag ma thodo ocho varsad che babra ma 35mm Kharo

Place/ગામ
Nadala babra amreli
mitesh kothiya
mitesh kothiya
02/09/2021 10:46 am

મિત્રો, સવારમાં અતિ ધુમ્મસ અને ગઇકાલે સામાન્ય વરસાદ ભાગમાં આવ્યો હાલમાં તડકો અને હળવા વાદળો કાંઇ ખાસ ભાગમાં ના આવ્યું

Place/ગામ
સાવરકુંડલા ગામ: ક્રુષ્ણગઢ
Kalpesh v sojitra
Kalpesh v sojitra
Reply to  Ashok Patel
02/09/2021 11:18 am

Hahaha

Place/ગામ
Rajkot
Rajesh Vadodariya
Rajesh Vadodariya
02/09/2021 10:42 am

In my village still not a single drop of water is collected in any of village river or ponds. Haji khetar bara pani. Gyaj nathi akha chomasa ma.have su thase .god knows sirji..

Place/ગામ
Laiyara (dhrol)
Hasu patel
Hasu patel
02/09/2021 10:33 am

aagahi 101 % right

sir . 2 divas sorastra ma vadhare chans rahse ne arbi na bhej vara pavn ne karan

Place/ગામ
tankara
JADEJA MAHENDRASINH RAMDEVSINH
JADEJA MAHENDRASINH RAMDEVSINH
02/09/2021 10:32 am

સાહેબ, અમારે આ રાઉન્ડ માં પાણ જેવો જ વરસાદ થયો છે તો હજુ આ રાઉન્ડ માં આશા રાખી શકાય ?

Place/ગામ
ભાવાભી ખીજડીયા , તાલુકો કાલાવડ
વિનોદ સાવલિયા
વિનોદ સાવલિયા
02/09/2021 10:30 am

અમારે લોધિકા માં સવારથી તડકો થઈ ગયો

Place/ગામ
લોધિકા
Nitesh Bhuva
Nitesh Bhuva
02/09/2021 10:24 am

Commment ma gam na nam sathe taluko ane District lakhe to vadhare madad male varsad kya padyo chhe janvama

Place/ગામ
Rajkot
Dilip
Dilip
02/09/2021 10:22 am

Sir mara anuman mujab aaje dwaraka ane porbandar,jamnagar ane kutch na dariya kantha no khas varo kadhashe…jay shree radhe krishna ji ki jay jay ho…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
02/09/2021 10:21 am

સર IMD gfs અમારા લોકેશન પર આજે ફુલ ફોર્મમાં છે તો સારો વરસાદ પડી શકે

Place/ગામ
Paddhari
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
Reply to  Munabhai jariya @gmail.com
02/09/2021 11:26 am

Badha nu taran kadho

Place/ગામ
Morbi
Vatsal
Vatsal
02/09/2021 10:14 am

Anuk loko bhale negative rahya pan mane to haju aaj ne kal aave aevu lage chhe. Bhale hal ma ☀️ Ae darshan didha hoi parantu indra dev ne pan krupa varasava ma var na lage……

Place/ગામ
Rajkot
S.k.gothi
S.k.gothi
02/09/2021 10:11 am

Sr varasad mate bhej ketalo hovo joy

Place/ગામ
Jodiya
Ajay ahir
Ajay ahir
02/09/2021 10:10 am

સર મોરબી જીલાના માળિયા મી તાલુકા ના અમારા કાંઠા વિસ્તરમાં માત્ર અડધો ઇંચ વરસાદ થયો છે મોલ સુકાય ગયા છે હવે 2 થી 3 દિવસ માં વરસાદની કેટલી શક્યતા છે જવાબ આપવા આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી

Place/ગામ
Maliya jasapar
Ajay Ahir
Ajay Ahir
Reply to  Ashok Patel
02/09/2021 3:29 pm

વરસાદની શક્યતા છે જણાવજો સર

Place/ગામ
Maliya
Dilip
Dilip
Reply to  Ajay Ahir
02/09/2021 6:03 pm

Ha tamare haji varsad aavashe

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Sanjay gajipara
Sanjay gajipara
02/09/2021 10:07 am

Dhrol baju sav varsad nathi

Place/ગામ
Roziya
Sandip vanj
Sandip vanj
02/09/2021 9:59 am

કાલાવડ તાલુકાના મોતીનાગાજર ગામ માં ફૂલ તડકો નીકળો હવે તો વરસાદ આવશે કે નય સાહેબ
હજી એક પણ વાર ખેતર બાર વરસાદ ના પાણી નીકળા નથી બધું સુકાય છે સાહેબ
સક્રિય હોય તો જવાબ આપજો

Place/ગામ
મોટી નાગાજર
Lalit
Lalit
02/09/2021 9:55 am

Sir Rajkot city ma kem aavyo nai Jor to saru hatu

Place/ગામ
rajkot
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
02/09/2021 9:54 am

Sirjee windy ma varsad jova mate ketala hpa ma jovu pade

Place/ગામ
Lakhadhir nagar
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
Reply to  Ashok Patel
02/09/2021 11:35 am

KhubKhub abhinandan

Place/ગામ
Lakhadhir nagar
Kirit chaudhary
Kirit chaudhary
02/09/2021 9:35 am

Aaje savar savar ma dhimi dhare muhurat thyu I’m happy….

Place/ગામ
Arvalli
રાસડીયા અરવિંદ .તા. મૂળી.જી.સુ
રાસડીયા અરવિંદ .તા. મૂળી.જી.સુ
Reply to  Kirit chaudhary
02/09/2021 10:30 am

ખુબ આનંદ ની વાત સારા સમાચાર આપ્યા

Place/ગામ
લીમલી . તા. મુળી
Piprotar pravin
Piprotar pravin
02/09/2021 9:35 am

Gai ratno 30mm varsad.

Place/ગામ
Bhanvad
Alpesh pidhadiya
Alpesh pidhadiya
02/09/2021 9:29 am

Hal westcostal area ma j varsad chalu che…

Place/ગામ
Nadala babra amreli
sanjay rajput
sanjay rajput
02/09/2021 9:24 am

sir banaskata ma have sakyta che varshad ni 20 mm thyo che

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Mayur Desai
Mayur Desai
Reply to  sanjay rajput
02/09/2021 9:59 am

Sanjay bhai
Hal have aapne japta thi santosh manvo padse
Pan
7 September thi 16 September sudhi na gala ma ek jordar round Banaskantha mate aavi sake aevi sakyata bahu che.

Place/ગામ
Jethi,Taluko.Amirghadh, Banaskantha
Rameshbhai Daiyap
Rameshbhai Daiyap
Reply to  Mayur Desai
02/09/2021 11:27 am

હાલ ની તારીખ માં અમારી સાઇડે અમુક ગામડામાં વરસાદ 2/3mm પડ્યો જ છે આશા રાખીને બેઠા છીએ ભાઈ

Place/ગામ
દૈયપ તા. વાવ જી. બનાસકાંઠા
1 17 18 19 20 21 24