Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall.  104 Talukas received more than 10 mm rainfall.

 

Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022 

Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.

IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:

aiwfb_050822

 

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status


On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.

The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.



5 ઓગસ્ટ 2022  સુધીના વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.

કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022


Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.

North Gujarat area expected to
get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

South Gujarat a
rea expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.

Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022


સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા. 

કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે  વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )

નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. 

મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા. 

દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.

આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે  વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 5th August 2022

Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022

 

4.3 78 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
Rønâk Pâtêl
Rønâk Pâtêl
15/08/2022 6:24 pm

30 minutes Dhodhmar Varsad padyo.

Khetar bara pani nikali gya.

Place/ગામ
Chibhda.Lodhika.Rajkot
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
15/08/2022 6:22 pm

સર આ વરસે Gfs જ પરફેકટ ચાલે છે અને Gfs સૌરાષ્ટ્ર ની ફેવરમા આવતુ જાય છે તો હવે વરસાદ ની આસા રાખી શકાય 16 17 તારીખ મા

Place/ગામ
Paddhari
Asif
Asif
15/08/2022 6:16 pm

Sir system Jaya hoi ena center thi ketla kilometre lagi varsad hoi

Place/ગામ
Rajkot
Chirag Mer
Chirag Mer
15/08/2022 6:13 pm

Bhuka bolave chhe last 1 kalak thi andaje 2 inch

Place/ગામ
Thebachada , Rajkot
Anand Raval
Anand Raval
15/08/2022 6:13 pm

Good evening sir..sir tamari kai aagahi ni update na aavi ..aetle..samajavu ke… have je aatyre round chee..te ..zapata sudhi j hase.. mainy.. saurashtra ma.. please answer sir .

Place/ગામ
Morbi
Hasmukh
Hasmukh
Reply to  Ashok Patel
15/08/2022 7:00 pm

To vigatvar Kem na aapiyu chhele tunku ne tuch pan aapi didhu hot to badha ne nirat thai jat abhar chhele to
jevi Hari (aapni) ichha badvan

Place/ગામ
Sarapdad/ Rajkot
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
15/08/2022 7:26 pm

Have final sir ..update j samji laisu. Be litima j.. Thanks

Place/ગામ
Jamnagar
Sanjay virani damnagar-lathi
Sanjay virani damnagar-lathi
15/08/2022 6:09 pm

gam bahar pani nikli gaya.hal tap tap dhar salu.

Place/ગામ
Bhalvav
zala arvindsinh
zala arvindsinh
15/08/2022 6:04 pm

નમસ્તે સરજી તા.15,16,17 વીસે આપશ્રીની આગાહી કેમ નથી ? gfs મોડેલ માં 850,700,600,500 hpa સુધી પૂરો ભેજ છે સિસ્ટમ નો ટ્રફ પણ લંબાઈ છે ecmwf ane imd અલગ થી ચાલે છે તો આ બધાનું સોડા લેમન અને ત્યાર બાદનું પ્રામાણ વરસાદ નું કેટલું ? ans saraji please thanks

Place/ગામ
rajkot
Jatin Patel
Jatin Patel
15/08/2022 5:57 pm

Rajkot ma 5:30 thi 15 minutes mate bare varsad tyar bad haju dhimi dhare chalu 6.

lamba samay P6i bhale thodi var pn saro varsad joyo

Place/ગામ
Rajkot
Ashok
Ashok
15/08/2022 5:40 pm

Sir aje gajvij sathe varsad 6 rajkot and kalavad ma pan kya Paribad na karne 6??

Place/ગામ
Kalavad bava khakhriya
Nayan Malaviya
Nayan Malaviya
15/08/2022 5:36 pm

Sir…Aaj savar na halva bhare reda aavi rakhe chhe, ane atyare pan Saro varshad aave chhe junagadh ma

Place/ગામ
Junagadh
Devraj jadav
Devraj jadav
15/08/2022 5:36 pm

sir aa vakhate amare muli baju kevu rahse thodo ghano labh malse ke nahi

Place/ગામ
kalmad muli
Bhavesh
Bhavesh
15/08/2022 5:26 pm

Rajkot ma saro varsad padi rahiyo che mayani chowk ma

Place/ગામ
Rajkot
Mustafa vora
Mustafa vora
15/08/2022 5:10 pm

Bharuch city ma saro varsad pdi rhyoj

Place/ગામ
Bharuch
Hardik Patel
Hardik Patel
15/08/2022 5:01 pm

Sir aj no 2 hr rain fall data hoy to apone!

Place/ગામ
Dhansura Arvalli
Vikram solanki
Vikram solanki
15/08/2022 4:47 pm

વરસાદ સાલું જ છે. ગીર સોમનાથ માં . અને રેવાનો . હમણાં અપડેટ્સ ન આપતાં .૧૯ તારીખ થી ૨૫ ની આપજો

Place/ગામ
શાંતીપરા
Khachar VIRAJ
Khachar VIRAJ
15/08/2022 4:31 pm

Sir rainfall data kyare upadate thase?

Place/ગામ
Botad
k.d.mori
k.d.mori
15/08/2022 4:22 pm

Sihor,, anaradhar chalu

Place/ગામ
Sihor
Sanjay virani damnagar-lathi
Sanjay virani damnagar-lathi
15/08/2022 4:09 pm

Sir (Deleted by Moderator) amare aa varse ek dam ocho se.aa varsano total 5inch padiyo.najik na gamda saro se but 5vilege bed luck.

Place/ગામ
Bhalvav
Tabish Mashhadi
Tabish Mashhadi
15/08/2022 4:04 pm

Very heavy rains

@makarba….

Continues

Place/ગામ
Ahmedabad
Bhavesh
Bhavesh
15/08/2022 3:32 pm

Chotila ma 1 inch varsad padi gayo atyare Chotila thi 4 km dur amara gam Kundhada ma nathi

Place/ગામ
Chotila
Bhavesh Parmar
Bhavesh Parmar
15/08/2022 3:03 pm

Dholka ahmedabad 1 kalak thi halwo thi madhyam varsad continue chalu ..

Place/ગામ
AHMEDABAD
Pratik
Pratik
15/08/2022 2:43 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 15 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ ઉત્તર છત્તીસગઢ અને આસપાસના વિસ્તારમાં ડિપ્રેશન હતું તે છેલ્લા 6 કલાક દરમિયાન 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું. હાલ ડીપ્રેશન ઉત્તરપશ્ચિમ છત્તીસગઢ અને લાગુ પૂર્વ મધ્ય પ્રદેશમાં 22.6°N અને 82.0°E પર 15મી ઑગસ્ટના રોજ 08:30 કલાકે IST કેન્દ્રિત હતું. પેન્દ્રા રોડ (છત્તીસગઢ) થી લગભગ 20 કિમી દક્ષિણપશ્ચિમમાં, મંડલા (મધ્યપ્રદેશ) થી 170 કિમી પૂર્વમાં અને જબલપુર (મધ્યપ્રદેશ) થી 220 કિમી પૂર્વમાં. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને આગામી 12 કલાક દરમિયાન ધીમે ધીમે નબળું પડવાની સંભાવના છે. ♦લો પ્રેશર ઉત્તરપૂર્વ… Read more »

Place/ગામ
Rajkot
Firozkhan
Firozkhan
15/08/2022 2:40 pm

Juhapura Ahmedabad ma bhare japta ..

Place/ગામ
Ahmedabad
Tabish Mashhadi
Tabish Mashhadi
15/08/2022 2:35 pm

Ahmedabad ma 1 kalak thi dodhmar varsad varsi rajyo che…

De dhana dhan…

@ Makarba

Place/ગામ
Ahmedabad
Paresh Chaudhary
Paresh Chaudhary
15/08/2022 2:24 pm

sar system majbut hoy to vadar ak Sathe hoy pan amo vadar vikherai la kem dekhay se

Place/ગામ
Paldi ta Visnagar
Khimaniya Pravin
Khimaniya Pravin
15/08/2022 2:12 pm

Saru aevu japtu adtho inch jevu lagbhag 15minutma .

Place/ગામ
Beraja falla
Kaushal
Kaushal
15/08/2022 2:09 pm

Gai kal sudhi japtiya mahol pchi Dhodhmar varsad chalu che 1:15 k 1:30 thi moj che ane aanand che 🙂

Place/ગામ
Amdavad
k.d.mori
k.d.mori
15/08/2022 1:45 pm

હાલમાં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે….Sihor

Place/ગામ
Sihor
Rønâk Pâtêl
Rønâk Pâtêl
15/08/2022 1:41 pm

Sirjee,

Windy GFS latest updates ma 700 hpa no trough 16 tarikhe 11pm vage Saurastra suthi lambay che toe Saurastra ne thodo vadhu varsad no faydo thay sakey?

Place/ગામ
Chibhda.Lodhika.Rajkot
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
15/08/2022 1:36 pm

સર
15/08/22
ગુરુજી અને બધા મિત્રો ને સ્વતંત્રતા દિવસ ના જય હિંદ
વંદેમાતરમ્


Place/ગામ
Dhasa j (Botad)
Manbha padhiyar
Manbha padhiyar
15/08/2022 12:58 pm

Savar thi dino dhimo chalu asistam saro varshad padese agalni aek pan sistam no atlo nohto

Place/ગામ
Ta shayla dist su nagar
dharm Harshadbhai khambhadiya
dharm Harshadbhai khambhadiya
15/08/2022 12:29 pm

11am thi Madhyam varsad chau

Place/ગામ
Botad
Lagdhir kandoriya
Lagdhir kandoriya
15/08/2022 12:24 pm

Mitro mane avu lage se ke sarji badha mitro ne aatmnirbhar banavva mange se. Atla mate to apdat apta Nathi.

Place/ગામ
Satapar Devbhumi Dwarka
રણજીત વનાણી
રણજીત વનાણી
15/08/2022 12:10 pm

હાલમાં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે….

Place/ગામ
કુડલા ચુડા સુરેન્દ્રનગર
Chandresh Patel
Chandresh Patel
15/08/2022 11:58 am

Happy independence day ashok sir and all friends

Place/ગામ
Kalavad
Bhavesh Parmar
Bhavesh Parmar
15/08/2022 11:46 am

low pressure ane Arab nu circulation bnne thi ek baholu circulation bnase jena thi 3 diwas thodo ghano faydo aapse gujrat region tarf ane baki thoda katch ane shaurast ne … anuman che …850 hpa GFS windy ma

Place/ગામ
AHMEDABAD
Screenshot_20220815-113701~3.png
Kodiyatar hira
Kodiyatar hira
15/08/2022 11:35 am

Sar 20 tarikh pashi bhej ghate Vrapthay aevulage sasu sar.?

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka
VIRENDRASINH jadeja
VIRENDRASINH jadeja
15/08/2022 11:32 am

Sir.15 thi 19 dt. Ma rajasthan. Nathdwara, kumbalgha,udepur ma varsadi vatavaran kevu hase. Plz.ans

Place/ગામ
Vachalighodi (paddhari)
Dipak parmar
Dipak parmar
15/08/2022 10:34 am

જય હિન્દ જય ભારત
સુત્રાપાડા મા રાત થી રેડા ઝાપટા અવિરત ચાલુ જ છે.

Place/ગામ
સુત્રાપાડા
Jayesh Chaudhari
Jayesh Chaudhari
15/08/2022 10:29 am

સર, અમારે સવારથી એકધારો સારો વરસાદ પડી રહ્યો છે, તે બંન્ને સીસ્ટમ ના સામ સામા પવન કારણે છે?

Place/ગામ
સતલાસણા, જીલ્લો. મહેસાણા
Dilip Patel
Dilip Patel
15/08/2022 10:06 am

Rajkot ma savar thi reda japta chalu chhe

Place/ગામ
Rajkot
Pratik Rajdev
Pratik Rajdev
15/08/2022 9:47 am

Rajkot raiya road last 20 minutes thi saro varsad chalu chhe

Place/ગામ
Rajkot
Vinod
Vinod
15/08/2022 9:39 am

સર અને બધા મિત્રો ને સ્વતંત્રતા દિવસ ના જય હિન્દ સર અમારે પણ રેડા ચાલુ છે જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta. Junagadh
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
15/08/2022 9:29 am

Sir ane badha mitro ne 75 happy independenc day

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Sharad Thakar
Sharad Thakar
15/08/2022 9:27 am

આ તો પાછો લાઈવ થય ગયો વરાપ ને બદલે

Place/ગામ
પટેલકા
Hem,bhatiya
Hem,bhatiya
15/08/2022 8:42 am

aje satat reda ane dhimo dhimo varsad chaluj che andaje 1inch thai gyo

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Lagdhir kandoriya
Lagdhir kandoriya
15/08/2022 8:37 am

Sarji aje ratre 30 mm jevo rede rede avi gayo varsad. Hal pan dar 30 minute japta chaluj se.

Place/ગામ
Satapar Devbhumi Dwarka
Mohit thakrar
Mohit thakrar
15/08/2022 8:30 am

Sir gujarat ma ocha varsad ma have vichhiya taluko ek che ke

Place/ગામ
Junagadh
Shadab
Shadab
15/08/2022 8:21 am

Sir,

surat ma varsad nu praman kevu raheshe ?

Place/ગામ
Surat
Jayesh Chaudhari
Jayesh Chaudhari
15/08/2022 8:20 am

નમસ્કાર સર, મોડી રાત્રે સારા ઝાપટાં પડ્યા હતા, સવારે 4 વાગ્યાથી ધીમીધારે વરસાદ ચાલુ છે, વાદળ નીચેથી જ બની રહ્યા છે નજીકના 2-3 km દૂરના કોઈ પર્વત દેખતા નથી…

Place/ગામ
સતલાસણા, જીલ્લો. મહેસાણા
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Jayesh Chaudhari
15/08/2022 8:51 am

Very good jovalayk hase

Place/ગામ
Jamnagar
Jayesh Chaudhari
Jayesh Chaudhari
Reply to  Bhikhu bhai chavda
15/08/2022 10:06 am

હા ભીખુભાઈ આ ચોમાસામાં વરસાદ સારો છે એટલે જોરદાર લીલોતરી છવાઈ છે, ડુંગરાઓમાં નાના મોટા ઝરણાઓ ચાલુ થઈ ગયાં છે…

Place/ગામ
સતલાસણા
1 17 18 19 20 21 24