Chances Of Unseasonal Scattered Showers/Rain Over Pockets Of Saurashtra, Gujarat & Kutch 14th To 16th April 2019
00votes
Article Rating
145 Add your comment here
Inline Feedbacks
View all comments
vikram maadam
17/04/2019 8:57 am
amare to sir …. khali gajvanu htu …baki dwarka vala ni mherbani kay avyu nahi ….
karan ke chomasa ma kay nahotu avyu ane atyare pan na avyu ….
Rohit Kamani
17/04/2019 6:40 am
અમારે વાતાવરણ ની એક દિવસની જ ગણી શકાય કારણકે મંગળવારે સવારે થોડાક છુટા છવાયા ફોદા સિવાય આખો દિવસ ☀ સુર્ય પ્રકાશ રહ્યો,,, ગરમી મા પણ ઘણી બધી રાહત,,, મંગળવાર 80% આકાશ ક્લીન,,,, માણાવદર,,,, અમારે કેમ અસર ના થઈ અશોકભાઈ,,,, જવાબ આપો સાહેબ
તમોએ જે આગાહી કે અપડેટ માં કમેન્ટ કરી છે તેની હેડ લાઈન આ પ્રમાણે છે:
“સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના છુટા છવાયા વિસ્તાર માં રવિવાર થી મંગળવાર માવઠાની શક્યતા – 12 એપ્રિલ 2019 ની અપડેટ”
દર રોજ કૈંક પૂછવું જ એવું ના હોય !!
Jayesh,Mahesana(Satlasana)
16/04/2019 11:20 pm
નમસ્કાર સાહેબ આજે સતલાસણા, ધરોઇ ડેમ વિસ્તારમાં 3pm એ તોફાની પવન ભારે ગાજ વિજ સાથે 20મીનીટ વરસાદ… ફરી 7.30 થી 8 pm કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ પડયો આજે અંદાજે 1 inch વરસાદ થયો.
Ramesh,,( jakhami Don)
16/04/2019 10:03 pm
અશોક પટેલ ની આગાહી હું માનું તૈયાર થીં ૯૯.૯૯ ખોટી નથી પડતી. હાસુ નેં મિત્રો ને તેની જેવું વેધર નું કોય શીખવાડી નો સકે નેં મોફત માં તો નો જ સીખવાડે
સર મફત માં સીખવાડે છે.
અશોક સર નું કામ સારું નય બોવ સારું છે નેં મોફત માં તો મિત્રો બંને એટલા લોકો ને કહો ને નવ યુવાને ખાસ જેથી આવતી પેઢી ને કોય નવા કોય વેધર અશોક પટેલ બંને તેવી કોસીસ કરે. આભાર સર
Krutarth Mehta
16/04/2019 9:32 pm
Vadodara ma sanjhe 7 vagya pachi thando varsadi pawan but no varsad.
Tejabhai patel
16/04/2019 8:43 pm
Sir thunder cloud banavana Ghana paribalo paikinu mukhya paribal kyu?
Pahelu ke GArmi thi Baspibhavan thavu and vadhu CAPE hoy etle te bhej zadapi oopar lai jaay. oopar na level ma cloud bandhay and tyan thandi hava sathe interaction thi cloud ma droplet varsad na mota thay and jyare clouds varsad na bindu ne teni sathe vadhu oopar na lai jay shakey etle potla mukey.. varsad rupey. Parantu CAPE vadhu hoy toe aava varsad na bindu ne vadhu unchey lai jaay jyan te Kara thaay and mota mota baraf na kara vadhu vajandar thay etle niche padey. Khas nondh: Raj kan ke bija nana particles ke jene aapane pollution kahiye… Read more »
Kishansinh P Chavada
16/04/2019 8:41 pm
Sir Danta ambaji Kara Sathe Mavathu Thau
Nitin
16/04/2019 8:37 pm
Kale morbi baju kevu rese
Mitrajsinh
16/04/2019 8:25 pm
Banaskantha na kakrej,vav,suigam,diyodar,deesa,Palanpur panthak ma bhare pavan gajvaij Sathe Kara Sathe jordar varsad
Samee shah
16/04/2019 8:19 pm
Dear sir,
Dusty storm and then rains in Ahmedabad…. At 5.00pm last one hour… Made atmosphere cool… Relief from summer heat….
Regards
Sameer shah
Kaushal
16/04/2019 7:10 pm
Hi Ashok Bhai,
Ahmedabad ma saje 4 vagya thi paschim disha thi vadado umti aavya ane fari gai kal ni jem dhool ni damriyo ane vantod sathe susvata marta pavano fukaya pchi gajvij sathe japta pdya. Asal chomasu mahol. Thndo varsad ane thndo pavan. Thndak prasri gai che.
Meet patel
16/04/2019 5:54 pm
Sir nd frends Anand ma pavan ane chata padya 5:30 thi chalu che haju
Umesh Patel morbi
16/04/2019 5:24 pm
Sir aaje bapore morbi ma kara padiya
vipul sinojiya govindpar ta.padadhari
16/04/2019 5:14 pm
Sir amare aaje unadu tal, mag, zad, gadi na kanch, solar water hiter no safayo thai gayo.
Mota kara sathe tofani varsad padyo. Khetar bar pani nikli gaya.
At.govindpar ta.padadhari di..rajkot
porbandar Dwarka Baju ta Santa Aavya Nahi mein kidhu bek inch padi jay to Pani thay jay.!
Hemji Patel.
16/04/2019 3:58 pm
Tharad na gramy vistaro ma kra sathe varsad
Mahesh rada
16/04/2019 3:52 pm
ગુજરાતી કેલેન્ડર ચંદ્ર વર્ષ અને અંગ્રેજી વર્ષ સુર્ય પરથી હોય. તમારા ભૂતકાળના કોમેન્ટ ના જવાબ ઉપરથી એવું જણાય છે કે તમે ૠઢીગત વરસાદ ના અનુમાનો નકારો છો અથવા એવરેજ લેવાનુ કહો છો. એવરેજ પ્રમાણે ચાલીએ તો ચૈત્રી દનૈયાની એવરેજ 15 એપ્રિલ ની આજુબાજુ આવે. તો અત્યારે વાદળછાયું વાતાવરણ હોય ચોમાસામાં વિક્ષેપ આવી શકે?
Halvad ma gajvij sathe chata chalu thya che vatavaran ma full andharpat thayel che
Chatur khamani
16/04/2019 1:31 pm
Wankaner .ma Gaj vij sathe varsad
Mukesh zalaria
16/04/2019 1:30 pm
Morbi ma bapore 1 vagya thi jordar varsad chalu gaj _vij sathe atyare 1:30 vagye pan chalu
Yogirajsinh zala
16/04/2019 1:28 pm
Morbi ma 1 thi 1:30 vachhe kara sathe gajvij sathe varsad
Nitin
16/04/2019 1:14 pm
Morbi ma Saru japatu lakhdhirpur road
Yogirajsinh zala
16/04/2019 1:02 pm
Morbi ma atyare bapor na 1 vagye gaj vij sathe varsad saru
Ramesh Savseta
16/04/2019 1:00 pm
Khodapipar dist Paddhari Dhimidhare Varsad chalu
Dalshaniya. Jagdishj
16/04/2019 12:54 pm
Dhril ni ajubaju 12.30 vage chata avela
Tejabhai patel
16/04/2019 12:29 pm
Sir tharad vistarma 5am gajvij Sathe chhanta padya.
ગુંજન જાદવ : દાહોદ
16/04/2019 11:28 am
સર, દાહોદમા ગત રાત્રી થી આજે વ્હેલી સવાર સુધી ગાજવીજ ચાલુ રહી. રાત્રે 12 વાગ્યા થી વ્હેલી સવારે 4:30 વાગ્યા સુધી આકાશમાં વિજળીના ચમકારા સાથે ગાજ સંભળાતો રહ્યો. જોકે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ દશ્રિણ પશ્રિમ દિશા તરફ થી ગાજવીજ સાથે એકાએક 10/15 મિનીટ હળવો વરસાદ પડ્યો. લગભગ 5/7 મિલી મીટર વરસાદ પડ્યો છે. ત્યા બાદ 3:30 વાગ્યા સુધી અમુક વાર છાંટા પડયા હતા. આજે વ્હેલી સવારે બઉ ધુમ્મસ ભર્યું વાતાવરણ હતું અને તે બાદ હાલ 11:20 વાગ્યા સુધી ધુંધળુ વાતાવરણ છે. હાલ આકાશ પુરું વાદળો થી ઢંકાયેલું છે, કાલે સાંજે 5 વાગે દાહોદ થી પૂર્વ દિશા તરફ મધ્ય પ્રદેશ બાજું… Read more »
Sanjay virani
16/04/2019 10:56 am
Sir .savarthi Akash ma dhulni damri sadihoi evu lage SE.
Kaushal
16/04/2019 10:43 am
Hi Ashok Bhai,
Gai kale Ahmedabad ma aakho di vadado rya. Sanje 4 5 vagya thi clear thyu. Pchi 6ek vagya thi dhool ni varsha thai. Susvata marta pavano sathe aakha saher ma dhool nu tofan. Gharo ma dhool…..mathe pereli helmet ma y dhool 🙂 hahaha
સર.
Imd. ની પ્રથમ આગાહી કાલે સોમવારે આવી એવુ ન્યુઝ મા આવે છે. ૯૬% સાથે સામાન્ય ચોમાસું રહેશે. અલનીનો ની અસર ક્રમશઃ ઓછી થતી જસે. ન્યુઝ ની વીશ્વસનીયતા કેટલી એ જોવાનું રહેશે.
Krutarth Mehta
16/04/2019 10:05 am
Avta week ma 22nd April pachi zabardast gharmi mate badha taiyar rejo… gharmi no ek moto round avi rahyo Che & temperatures can reach upto 45 degree in some parts of Gujarat, Saurashtra & Kutch region.
Prakash ahir
16/04/2019 10:00 am
Sir gajvij dar varse thay aa samye k aa peli vakhat?
amare to sir …. khali gajvanu htu …baki dwarka vala ni mherbani kay avyu nahi ….
karan ke chomasa ma kay nahotu avyu ane atyare pan na avyu ….
અમારે વાતાવરણ ની એક દિવસની જ ગણી શકાય કારણકે મંગળવારે સવારે થોડાક છુટા છવાયા ફોદા સિવાય આખો દિવસ ☀ સુર્ય પ્રકાશ રહ્યો,,, ગરમી મા પણ ઘણી બધી રાહત,,, મંગળવાર 80% આકાશ ક્લીન,,,, માણાવદર,,,, અમારે કેમ અસર ના થઈ અશોકભાઈ,,,, જવાબ આપો સાહેબ
તમોએ જે આગાહી કે અપડેટ માં કમેન્ટ કરી છે તેની હેડ લાઈન આ પ્રમાણે છે:
“સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના છુટા છવાયા વિસ્તાર માં રવિવાર થી મંગળવાર માવઠાની શક્યતા – 12 એપ્રિલ 2019 ની અપડેટ”
દર રોજ કૈંક પૂછવું જ એવું ના હોય !!
નમસ્કાર સાહેબ આજે સતલાસણા, ધરોઇ ડેમ વિસ્તારમાં 3pm એ તોફાની પવન ભારે ગાજ વિજ સાથે 20મીનીટ વરસાદ… ફરી 7.30 થી 8 pm કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ પડયો આજે અંદાજે 1 inch વરસાદ થયો.
અશોક પટેલ ની આગાહી હું માનું તૈયાર થીં ૯૯.૯૯ ખોટી નથી પડતી. હાસુ નેં મિત્રો ને તેની જેવું વેધર નું કોય શીખવાડી નો સકે નેં મોફત માં તો નો જ સીખવાડે
સર મફત માં સીખવાડે છે.
અશોક સર નું કામ સારું નય બોવ સારું છે નેં મોફત માં તો મિત્રો બંને એટલા લોકો ને કહો ને નવ યુવાને ખાસ જેથી આવતી પેઢી ને કોય નવા કોય વેધર અશોક પટેલ બંને તેવી કોસીસ કરે. આભાર સર
Vadodara ma sanjhe 7 vagya pachi thando varsadi pawan but no varsad.
Sir thunder cloud banavana Ghana paribalo paikinu mukhya paribal kyu?
Pahelu ke GArmi thi Baspibhavan thavu and vadhu CAPE hoy etle te bhej zadapi oopar lai jaay. oopar na level ma cloud bandhay and tyan thandi hava sathe interaction thi cloud ma droplet varsad na mota thay and jyare clouds varsad na bindu ne teni sathe vadhu oopar na lai jay shakey etle potla mukey.. varsad rupey. Parantu CAPE vadhu hoy toe aava varsad na bindu ne vadhu unchey lai jaay jyan te Kara thaay and mota mota baraf na kara vadhu vajandar thay etle niche padey. Khas nondh: Raj kan ke bija nana particles ke jene aapane pollution kahiye… Read more »
Sir Danta ambaji Kara Sathe Mavathu Thau
Kale morbi baju kevu rese
Banaskantha na kakrej,vav,suigam,diyodar,deesa,Palanpur panthak ma bhare pavan gajvaij Sathe Kara Sathe jordar varsad
Dear sir,
Dusty storm and then rains in Ahmedabad…. At 5.00pm last one hour… Made atmosphere cool… Relief from summer heat….
Regards
Sameer shah
Hi Ashok Bhai,
Ahmedabad ma saje 4 vagya thi paschim disha thi vadado umti aavya ane fari gai kal ni jem dhool ni damriyo ane vantod sathe susvata marta pavano fukaya pchi gajvij sathe japta pdya. Asal chomasu mahol. Thndo varsad ane thndo pavan. Thndak prasri gai che.
Sir nd frends Anand ma pavan ane chata padya 5:30 thi chalu che haju
Sir aaje bapore morbi ma kara padiya
Sir amare aaje unadu tal, mag, zad, gadi na kanch, solar water hiter no safayo thai gayo.
Mota kara sathe tofani varsad padyo. Khetar bar pani nikli gaya.
At.govindpar ta.padadhari di..rajkot
Sir aa asthirta etle Shu ?te Kai rite jovanu?
Asthirta ma CAPE… Convective Available Potential Energy thay.
Lifted Index jovanu.
Rajkot maate chhe.
Left hand side ma LI and CAPE lakhel chhe te jovo.
aaney Meteogram kahe. Aava Meteogram mota Center maate ahi aapel chhe… pan koi tene vatavatu nathi !!
Jovo ahi http://www.gujaratweather.com/wordpress/?page_id=14786
porbandar Dwarka Baju ta Santa Aavya Nahi mein kidhu bek inch padi jay to Pani thay jay.!
Tharad na gramy vistaro ma kra sathe varsad
ગુજરાતી કેલેન્ડર ચંદ્ર વર્ષ અને અંગ્રેજી વર્ષ સુર્ય પરથી હોય. તમારા ભૂતકાળના કોમેન્ટ ના જવાબ ઉપરથી એવું જણાય છે કે તમે ૠઢીગત વરસાદ ના અનુમાનો નકારો છો અથવા એવરેજ લેવાનુ કહો છો. એવરેજ પ્રમાણે ચાલીએ તો ચૈત્રી દનૈયાની એવરેજ 15 એપ્રિલ ની આજુબાજુ આવે. તો અત્યારે વાદળછાયું વાતાવરણ હોય ચોમાસામાં વિક્ષેપ આવી શકે?
Chaitri Danaiya maate 19th April to 26th April na 8 Danaiya chhe tem samjo.
Akhatrij maate 2nd May Samjo.
Atyare kara end gajvij sathe jordar japtu. 3:40.pm
કુડલા (ચુડા) માં ૩:૩૦ pm ના ગાજવીજ સાથે છાટાછુટી…. ધુળ ની ડમરી ઉડતી બંધ થઈ ગઈ…
Sanand ma mini vavazodu
Jay mataji sir…amare bhare vavazoda ane gajvij Sathe varsad no bijo round chalu thyo…dist- mehsana
amara Jilariya ta.paddhari ma kara sathe addho inch varsad 3vagya sudhima
Dhuva,wanknaer ane aju baju na visatar ma pavan, gajvij ane kara sathe saru aevu mavathu
Atyare 2:35pm na amare megh garjana sambhlay chhe. Vadala khub chhe. Joeye have shu thay chhe.
Vakaner sanosara pavan kayre harvo padse sr
Pavan toe asthirta hoy tyare achanak vadhe…. continue na hoy.
Dhrangadhra ma jordar varsad chalu….hal.
Padadhari ma gajvij sathe Sara japta chalu
As per your forecast morbi ma jordar varsad padyo
Jodiya ma baraf sathe varsad padiyo12. 00
Sar. mavtha thi avta vars ma varsad ma asar nade ke na
Asar maate Paramparik vara bhaiyo ne puchho !
Mavtha thi avta vars ma asar nade ke nay
Halvad ma gajvij sathe chata chalu thya che vatavaran ma full andharpat thayel che
Wankaner .ma Gaj vij sathe varsad
Morbi ma bapore 1 vagya thi jordar varsad chalu gaj _vij sathe atyare 1:30 vagye pan chalu
Morbi ma 1 thi 1:30 vachhe kara sathe gajvij sathe varsad
Morbi ma Saru japatu lakhdhirpur road
Morbi ma atyare bapor na 1 vagye gaj vij sathe varsad saru
Khodapipar dist Paddhari Dhimidhare Varsad chalu
Dhril ni ajubaju 12.30 vage chata avela
Sir tharad vistarma 5am gajvij Sathe chhanta padya.
સર, દાહોદમા ગત રાત્રી થી આજે વ્હેલી સવાર સુધી ગાજવીજ ચાલુ રહી. રાત્રે 12 વાગ્યા થી વ્હેલી સવારે 4:30 વાગ્યા સુધી આકાશમાં વિજળીના ચમકારા સાથે ગાજ સંભળાતો રહ્યો. જોકે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ દશ્રિણ પશ્રિમ દિશા તરફ થી ગાજવીજ સાથે એકાએક 10/15 મિનીટ હળવો વરસાદ પડ્યો. લગભગ 5/7 મિલી મીટર વરસાદ પડ્યો છે. ત્યા બાદ 3:30 વાગ્યા સુધી અમુક વાર છાંટા પડયા હતા. આજે વ્હેલી સવારે બઉ ધુમ્મસ ભર્યું વાતાવરણ હતું અને તે બાદ હાલ 11:20 વાગ્યા સુધી ધુંધળુ વાતાવરણ છે. હાલ આકાશ પુરું વાદળો થી ઢંકાયેલું છે, કાલે સાંજે 5 વાગે દાહોદ થી પૂર્વ દિશા તરફ મધ્ય પ્રદેશ બાજું… Read more »
Sir .savarthi Akash ma dhulni damri sadihoi evu lage SE.
Hi Ashok Bhai,
Gai kale Ahmedabad ma aakho di vadado rya. Sanje 4 5 vagya thi clear thyu. Pchi 6ek vagya thi dhool ni varsha thai. Susvata marta pavano sathe aakha saher ma dhool nu tofan. Gharo ma dhool…..mathe pereli helmet ma y dhool 🙂 hahaha
Jay mataji sir….amare atare gajvij Sathe halvo varsad chalu 6e… village- bokarvada…ta- visangar..dist-mehsana
સર.
Imd. ની પ્રથમ આગાહી કાલે સોમવારે આવી એવુ ન્યુઝ મા આવે છે. ૯૬% સાથે સામાન્ય ચોમાસું રહેશે. અલનીનો ની અસર ક્રમશઃ ઓછી થતી જસે. ન્યુઝ ની વીશ્વસનીયતા કેટલી એ જોવાનું રહેશે.
Avta week ma 22nd April pachi zabardast gharmi mate badha taiyar rejo… gharmi no ek moto round avi rahyo Che & temperatures can reach upto 45 degree in some parts of Gujarat, Saurashtra & Kutch region.
Sir gajvij dar varse thay aa samye k aa peli vakhat?
Mavathu hoy tyare samya ritey aavu thay.
Sir amare halvadama savare rasta palade aevu japtu aavyu
Imd લાંબાગાળા ની સરેરાશ 96%કેયે છે એનો કોય meaning નથી beacose અમારે ધ્રોલમાં ગયા વર્ષે 10ઇંચ હતો ને 5km ઉત્તર માં આખા વર્ષ નો દોઢ ઇંચ હતો
નમસ્કાર સાહેબ ઉત્તર ગુજરાત સતલાસણા, દાંતા, અંબાજી વિસ્તારમાં ગઈ રાત્રે 1am એ 30મીનીટ ભારે ગાજ વિજ સાથે સામાન્ય છાંટા પડયા હતા…
Arvalli ma rate gajvij sathe japatu padyu
Vadodara sama vistaar ma chata chuti pachi east baju vijdi ane gajvij dekhayi time 1am