Rainfall Activity Expected To Decrease Over Saurashtra/Kutch From 12th & To Continue Over Gujarat – Update 11th September 2019

Current Weather Conditions on 11th September 2019

Some weather features from IMD :

The Low Pressure area over North Madhya Pradesh and adjoining South Uttar Pradesh now lies over North Madhya Pradesh & adjoining Southwest Uttar Pradesh. The Associated Cyclonic Circulation now extends up to 4.5 km above mean sea level.

The Monsoon Trough at mean sea level now passes through Bikaner, Jaipur, Center of Low pressure area over North Madhya Pradesh and adjoining Southwest Uttar Pradesh, Ambikapur, Jamshedpur, Digha and thence East ­Southeastwards to Northeast Bay of Bengal.

A Cyclonic Circulation lies over coastal West Bengal & neighborhood between 3.1 and 5.8 km above mean sea level.

A Trough runs from South Gujarat to coastal West Bengal through the Cyclonic Circulation associated with the Low Pressure area over North Madhya Pradesh & adjoining Southwest Uttar Pradesh, North Chhattisgarh and Jharkhand between 3.1 and 5.8 km above mean sea level.

A Cyclonic Circulation lies over Northeast Arabian Sea & neighborhood between 1.5 and 2.1 km above mean sea level.

See IMD 700 hPa Wind Chart 11th September 2019 here

 

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There has been a very good round of Rainfall over Saurashtra, Kutch & Gujarat during the last 9 days ending Morning of 11th September 2019. There is a surplus of 44% rain till 11th September 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has a surplus of 20% rain till 11th September 2019. Kutch has received lot of rain and so now has a surplus of 60% rain from normal till 11th September 2019.

 

 

Forecast: 11th to 16th September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). 

Mixed weather during the forecast period with cloudy on more days. Windy during around 15th over some parts of Gujarat State. The UAC over West Bengal Coast will merge with UAC over M.P. within 24 hours and hence the System over Madhya Pradesh is expected to relocate Southwards over M.P. and vicinity. The Arabian Sea UAC will track Westwards during next few days. The Mean Sea level Pressure  (MSLP) is expected to rise over Western India.

East Central Gujarat & Adjoining Areas of North Gujarat : Expected to receive Scattered Medium to Heavy Rainfall on some days with Extremely Heavy Rainfall at Isolated places on one or two days of the forecast period.

South Gujarat: Expected to receive Scattered Medium to Heavy Rainfall on some days with Extremely Heavy Rainfall at Isolated places on one or two days of the forecast period.

Rest of North Gujarat:  Scattered showers/Light/Medium Rainfall expected on few days of the forecast period with Isolated heavy Rainfall.

Saurashtra: Rainy weather in various areas today 11th September with good rain amounts.  Rest of the forecast period Scattered showers/Light/Medium Rainfall expected on few days of the forecast period with Isolated heavy Rainfall. Over all rainfall coverage area and quantum is expected to decrease for rest of the forecast period.

Kutch: Rainy weather in some areas today 11th September. Scattered Showers/Light to Medium Rainfall on one or two days of the rest of forecast period.

11 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:

નોર્થ એમપી અને લાગુ યુપી પાર લો પેસર છે અને તેના આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.

ચોમાસુ ધરી બિકાનેર, જયપુર, એમપી વાળા લો પ્રેસર સેન્ટર થઇ ને જમશેદપુર દીઘા અને નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

પશ્ચિમ બંગાળ ના કિન્નરા નજીક એક યુએસી છે 3.1 કિમિ ના લેવલ માં છે.

એક યુએસી નોર્થઇસ્ટ અરબી સમુદ્ર પાર 3.1 કિમિ ના લેવલ માં છે.

3.1 કિમિ ના લેવલ માં એક ટ્રફ દક્ષિણ ગુજરાત થી એમપી વળી સિસ્ટમ ના યુએસી સુધી છે. તેવી રીતે અરબી સમુદ્ર વાળા યુએસી થી એક ટ્રફ સૌરાષ્ટ્ર સુધી છે. ટૂંક માં બંને ટ્રફ ગુજરાત રાજ્ય પર ભેગાં થાય છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 11 સપ્ટેમ્બર સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 44 % વધુ વરસાદ થયેલ છે, જયારે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) 20% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 11 સપ્ટેમ્બર સુધી માં નોર્મલ થી 60% વધુ વરસાદ થયેલ છે.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 11 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

 

આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. એમપી વળી સિસ્ટમ હાલ છે તેના થી થોડી દક્ષિણે સરકશે અને તે યુએસી આવતા 4 થી 5 દિવસ તે વિસ્તાર માં રહેશે, જેથી એમપી માં વરસાદ નું જોર રહેશે. તારીખ 15 આસપાસ ગુજરાત રાજ્ય ના અમુક ભાગો માં પવન નોર્મલ થી વધુ રહેશે. પશ્ચિમ ભારત બાજુ Mean Sea Level Pressure (MSLP – બેરોમેટ્રિક પ્રેસર – દરિયાની સપાટી નું પ્રેસર) માં વધારો જોવા મળશે આગામી દિવસો માં.

મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ નોર્થ ગુજરાત : આગાહી સમય ના અમુક દિવસે છુટા છવાયા મધ્યમ ભારે વરસાદ ની શક્યતા અને સીમિત વિસ્તાર માં અતિ ભારે વરસાદ આગાહી ના એક બે દિવસ.

દક્ષિણ ગુજરાત: આગાહી સમય ના અમુક દિવસે છુટા છવાયા મધ્યમ ભારે વરસાદ ની શક્યતા અને સીમિત વિસ્તાર માં અતિ ભારે વરસાદ આગાહી ના એક બે દિવસ.

બાકી નો નોર્થ ગુજરાત: આગાહી સમય ના અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા અને સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા

સૌરાષ્ટ્ર : આજે 11 ત્તારીખે હજુ સારો વરસાદી માહોલ જળવાય રહેશે. બાકી ના આગાહી સમય ના અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા અને સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. 12 થી 16 માં વરસાદ ની માત્રા અને વિસ્તાર ઘટશે.

કચ્છ: વરસાદી માહોલ આજ નો દિવસ અમુક વિસ્તાર માં. બાકી ના આગાહી સમય માં એક બે દિવસ છુટા છવાયા ઝાપટા હળવો/માધ્યમ વરસાદ ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 11th September 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 11th September 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
437 Add your comment here
Inline Feedbacks
View all comments
Sandip hingrajiya
Sandip hingrajiya
12/09/2019 9:35 am

જો વરસાદ નોતો થતો ત્યારે કહેતા અશોક ભાઈ અમારે વરસાદ નથી અને જો વરસાદ થાય તો કયે બોવ પડિયો અશોક ભાઈ વરસાદ ક્યારે જશે ….ક્યારેક તો અશોક ભાઈ ને સુ જવાબ દેવો વિચારતા કરી મૂકે હો….

Ketan gadhavi
Ketan gadhavi
12/09/2019 9:33 am

સર તમે ગ્રેટ છો, સૂર્ય નારાયણ ના દર્શન થયા
ગામ લુનાગરી
તાલુકો જેતપુર

hasu patel
hasu patel
12/09/2019 9:31 am

Sir
Tankara morbi ☀☀☀
Sari varap chhe

vikram maadam
vikram maadam
12/09/2019 9:04 am

sir… amare 31 aug. thi lyne .. aj sudhi dwarka ane gramy vistar ma mand … 100….thi 125mm hse … ema pan bajunu ek gam KORADA jema to matr 25 …30..mm magfali ni bhukh pan na bhange evo chhe ..aa 12…13… divas ma … amare hju 10 inch pde to pan jamin ma rench fute tem nathi ….

DRASHISHBHAI RADADIA
DRASHISHBHAI RADADIA
12/09/2019 9:01 am

સર
જુનાગઢ માં આજે વહેલી સવારથી ધીમી ગતિએ અવિરત વરસાદ ચાલુ છે

BIPIN
BIPIN
12/09/2019 8:59 am

full varsad chalu savare 4 vagya thi haju pan dhimi dhare chalu chhe

Rasiklal Vadalia
Rasiklal Vadalia
Reply to  BIPIN
12/09/2019 3:45 pm

વાહ સર વાહ પકડી લીધા હો તમે બીપીન ભાઈ ને…..

Kirit bapodra(ગામ બાપોદર, તાલુકો રાણાવાવ)
Kirit bapodra(ગામ બાપોદર, તાલુકો રાણાવાવ)
12/09/2019 8:42 am

સાહેબ અમારે તો વરસાદ ઘટવાને બદલે વધ્યો છે…અને હજુ ચાલુ જ છે…

Vanrajsinh Dodiya
Vanrajsinh Dodiya
12/09/2019 8:35 am

Good morning sir
Dhasa vistar ma savare 4.50am thi 5.35am halvo varsad…
Dt 3/9/19thi11/9/19na round no total 7/8 inch varsad
total (35/40)inch

Rønâk Pâtêl
Rønâk Pâtêl
12/09/2019 8:30 am

Hello Sir,
MSLP ma vadharo thay etale High Pressure ganay ne je tame Paschim Bharat baju kidhu.
High Pressure thi vatavaran chokhu thayne?
Please reply Sir.

Jignesh ranparia (ranpur dis: junagadh)
Jignesh ranparia (ranpur dis: junagadh)
12/09/2019 8:21 am

Sir East west sear zone ni kai baju varshad hoy

અશોક વાળા
અશોક વાળા
12/09/2019 8:14 am

હવે અહંક થાય હો ….છેલા અઠવાડિયા થયા કેશોદ પૂર્વ ના ગ્રામ્ય મા બાકી ની એવો દરોજ વરસાદ પડે છે આજે પણ ચાલુ જ છે …..વાડિયે ખેતરો એટલા ભરાણા છે કે માત્ર શેઢા દેખાય ..મગફળી ડૂબ મા છે આઠ દિવસ થી..કૂવા છલી ને જાય ..બોર પાંચ ફૂટ સુધી ઊછળે છે …નીચાણ વાળા મકાનો બેટ મા છે અમુક મકાનો અંદર થી રેચ ફૂટ્યા ..ટોઇલેટ ની હજમો ભરાઈ ગઈ છે એક ડૉલ પાણી પણ સમાતું નથી ………ટૂંકું ને ટચ:- હવે બસ..હવે 15 જૂન 2020 મા આવે તોય અમને વાંધો નથી (બીજા વિસ્તાર મા જ્યાં જરૂર હોઈ ત્યા ભલે દિવાળી સુધી વરસે)

Jayesh herbha
Jayesh herbha
Reply to  Ashok Patel
12/09/2019 8:41 am

Ha sir chek may email

Dev Makwana
Dev Makwana
Reply to  અશોક વાળા
12/09/2019 8:47 am

Ha ho bhai… have bandh thay to saru.

VIPUL SOLANKI
VIPUL SOLANKI
Reply to  અશોક વાળા
12/09/2019 10:43 am

સાચુ કહયુંં અશોકભાઇ, પણ આજે સારી વરાપ નીકળી છે.

D. K. Nandaniya
D. K. Nandaniya
12/09/2019 8:13 am

Sir Koy Mange Varap. Varap. Varap to koy mange varsad varsad varsad avu kem kudrat kono sath aape

Anilodedara
Anilodedara
12/09/2019 7:57 am

સર અમારે ગામ ઈશ્વરીયા તા કુતિયાણા મા 4 વાગ્યા નો વરસાદ પડે છે.હજુ ચાલુ જ છે .8 વાગ્યાસુધી.તો સર હજુ અમારે કેટલા દિવસ વરસાદ ચાલુ રહેશે.બંધ કયારે થાશે plz ans sar

K k bea
K k bea
12/09/2019 7:20 am

Thanks for new update sir

Haresh Zampadiya
Haresh Zampadiya
12/09/2019 7:19 am

Sir imd anusar 15 September pasi Rajasthan mathi chomasu viday levanu saru karse

Vijay chauhan
Vijay chauhan
12/09/2019 7:19 am

Hello sir
Jam Raval ta. Kalyanpur DWARKA. Gay kale vadhu 4 inch varsad aakha divas ma padyo. Ravalni aaspas aavela vartu, shorthi and sani dam overflo nadi ma bhare pur. Raval kalyanpur road bandh. Atyare savar thi madhyam varsad chalu.

vikram maadam
vikram maadam
Reply to  Vijay chauhan
12/09/2019 8:57 am

vijaybhai… shani dem nu su thyu …. kam chalu hatu te… ?? ketlo bhrava didho ane ke pachhi rishk lidho ??

Vijay chauhan
Vijay chauhan
Reply to  vikram maadam
12/09/2019 1:33 pm

Dear Vikram Bhai
Sani dam bharva to nathi didho pan aaju bajuna khedutoye virodh karyo to amu taka pani rakhvama aavse. Amare jyare saro varsad hoy tyare salu sani dam nu aavuj hoy. Bad luck bhai. Sani dam Raval ni jivadori 6. Atyare sani nu pani atalu aave 6 k raval kalyanpur rod par 10 foot pani 6 ane 1 truk bhi undho padyo ( tanayo) .

Prakash ahir
Prakash ahir
12/09/2019 7:14 am

Sir aa vakhte bharat na badha rajyo ma Gujarat-MP ma sau thi vadhu varsad hase?

Thummarchhaganbhai
Thummarchhaganbhai
12/09/2019 7:09 am

સુરત વરાછા જોન યોગી ચોક વિસ્તરમાં સવારના 5 વાગ્યા થી ધીમી ધારે વરસાદ હાલ ચાલુ છે

Raju bhuva
Raju bhuva
12/09/2019 6:27 am

Ashok sir ranavav ma savare 4 vagyathi atibhare varsad chalu chhe.atyate 6.30 chaluj chhe.

Dipak patel To:Rajkot
Dipak patel To:Rajkot
12/09/2019 12:05 am

Thank for update

Tabish Mashhadi
Tabish Mashhadi
11/09/2019 11:34 pm

Ahmedabad – our area Sarkhej recieved 4.5 inches rain yesterday!!!
Rainfall tally 930mm=36 inches in Sarkhej

Kaushal
Kaushal
Reply to  Tabish Mashhadi
12/09/2019 11:17 am

Yes bhai, Great News 🙂
Hope every areas reach at-least 30 inches 🙂

Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Kaushal
12/09/2019 3:39 pm

Yes hope so!!!
I want monsoon season to continue more
In our city!!!

Kaushal
Kaushal
Reply to  Tabish Mashhadi
12/09/2019 5:08 pm

Me too and all others amdavadis also Bro. 🙂 haha

Darsh(Nadiad)
Darsh(Nadiad)
11/09/2019 11:06 pm

Thank u sir for new update..
Sir,atyare ratre 11:30 vagye j windy nu GSF update these to a ketlu pachhal nu hoy
ECMWF magaj ma utari gayu:Bapore 2 vagyanu savare 5:30 thi & Raat na 2 vagyanu aagal ni date na sanj na 5:30 thi

Darsh(Nadiad)
Darsh(Nadiad)
Reply to  Ashok Patel
12/09/2019 8:37 am

Thank u sir. .

Ajit
Ajit
11/09/2019 11:05 pm

BHADAR atyare full akhi bharay ne jay.
Firt time in this year.
Bhukhi dem na koi news hoy to aapjo

Raju Ahir@visavadar
Raju Ahir@visavadar
11/09/2019 10:55 pm

આ વખતે પણ અમારૂં વિસાવદર સૌરાષ્ટ્ર માં સૌથી વધારે વરસાદ માં લીડ કરી જાશે એવુ લાગૈ છે
૬૪ ઈંચ છે સિજનનો ટોટલ

Janak ramani jasdan
Janak ramani jasdan
11/09/2019 10:52 pm

Sir.saurashtra ma have koy gam Aa round ma baki rahi gayu hashe ?

Vala Ajit(keshod. Muliyasa)
Vala Ajit(keshod. Muliyasa)
11/09/2019 10:44 pm

First time varsad bandh thavani khusima AANANDO. have no aave to saru.

દિપક પરમાર સુત્રાપાડા ગિર સોમનાથ
દિપક પરમાર સુત્રાપાડા ગિર સોમનાથ
11/09/2019 10:10 pm

Sir arani gam valano varo aavyo varsad ma ke te rahi gya…

Hardik kachhadiya
Hardik kachhadiya

દિપક પરમાર હા હવે અરણી માં રેસ ફૂટીને ડેમ માં થોડા જાજુ પાણી આવી જાશે, હવે ખુશ સઈ અને અમને કુદરત ઉપર ભરોસો સે હજી અમારો વારો આવી જાશે પછી જ ચોમાસુ વિદાય લેશે

Sanjay rajput
Sanjay rajput
11/09/2019 9:45 pm

Sir apdet ma kidhu ke madhay phurav Gujarat laagu narth gujarat ama utar gujarat no kayo bhag kayo bhag ave

Ahir devshi મહાદેવિયા
Ahir devshi મહાદેવિયા
11/09/2019 9:43 pm

ધન્યવાદ
આજે નામી ધોય નાયખા

MAKVANA SANJAY
MAKVANA SANJAY
11/09/2019 9:42 pm

namste sir,
ajano 185mmne agadno mali 943mm. jo ‘vayu’chakrvat no116mm umeriye to 1059mm total thay.
Vv good rain.
At.valasan ta.jamjodhpur

Anil patel
Anil patel
Reply to  MAKVANA SANJAY
11/09/2019 10:16 pm

Aaje pan jodiya ( jamnagar) ma 1.5 inch jevo varasad padi gayo….

Dilip dalsaniya-gam-bhyavadar-taluko,upleta-rajkot
Dilip dalsaniya-gam-bhyavadar-taluko,upleta-rajkot
11/09/2019 9:29 pm

Moj Dem ma 8-30 pm
41 fit 10 inch avak sari che
Ovarflo 2divas ma Thai Jase
Vagar varsade

Ketan koradiya rajkot
Ketan koradiya rajkot
11/09/2019 9:28 pm

Thanks sir for new update.

Rasiklal Vadalia
Rasiklal Vadalia
11/09/2019 9:26 pm

Jsk. Sir. Thanks For New Update.

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
11/09/2019 9:24 pm

Aaje last 24hours na rainfall data updet thaya chhe.tema 11/09/19 na ketla vagya sudhina aankda hoy?

અમિત ઠક્કર
અમિત ઠક્કર
11/09/2019 9:21 pm

આભાર સર નવી update બદલ,,અમારે વડીયા નો સુરવો ડેમ ભરાય ગયો આજે,,,વરસાદ હમણાં 8 વાગ્યા સુધી ધીમો ધીમો ચાલુ હતો,,અત્યારે બંધ થયો,,,બધું તરબતર કરી દીધું,,

વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
11/09/2019 9:17 pm

Thanks for new update sir, “HAVE A ENJOY”(હવે એ ઈ ન જોય)જસ્ટ લાફીન્ગ.

Varjang khimaniya
Varjang khimaniya
11/09/2019 9:16 pm

Theks sir tamari agaji 100/ Sachi padi che
Have sir viday mate no samay batva
Vinti sir please sir comment apajo

Kamleshpalsana
Kamleshpalsana
11/09/2019 9:16 pm

Thank you sir

Mehul
Mehul
11/09/2019 9:11 pm

As per vegaries monsoot widrawal will start in next 5 days..whats your opinion sir??

Rambhai
Rambhai
11/09/2019 9:06 pm

Sir ateyre 9 pm.chalu ranavav nu bhod garmy vishatar

Kalpesh v sojitra
Kalpesh v sojitra
11/09/2019 9:00 pm

Thanks for Good news sir

Chhayani jitesh
Chhayani jitesh
11/09/2019 8:58 pm

Tnx sir. For New updete

Alpesh Viroja
Alpesh Viroja
11/09/2019 8:58 pm

In Manavadar today’s total rainfall 80mm. 6 am to 8 pm.

Chetan patel
Chetan patel
11/09/2019 8:42 pm

Thank you for new update sir

Kartik patel
Kartik patel
11/09/2019 8:41 pm

Good news sir

Chetan kan
Chetan kan
11/09/2019 8:40 pm

Thanks you for new update sir

Popat Thapaliya(sutrej ghed)
Popat Thapaliya(sutrej ghed)
11/09/2019 8:33 pm

સર અમારે કાલ રાત ના ૧ર વગ્યા થી અત્યાર સુધીનો 200mm વરસાદ પડી ગયો.અત્યારે બંધ છે. સર કોમેન્ટ ના જવાબ તો વાંચા તોય એક પ્રસન કરૂ છું. જરૂરી હોય તો જ જવાબ આપજો. પક્ષીમ ભારત ના દરીયાની સપાટી નુ પ્રેશર વધશે એવો ઉલ્લેખ કર્યો છે.તો તેની ગુજરાત ને કોઈ અસર કર્તા હોય કે તે સામાન્ય પ્રકીયા છે અને જાણકારી માટે ઉલ્લેખ કરેલો છે.

Dabhiashok
Dabhiashok
Reply to  Popat Thapaliya(sutrej ghed)
12/09/2019 7:12 am

Thanks sir new update

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
11/09/2019 8:33 pm

Visavadar ma 5:30pm thi dhimidhare varsad chalu chhe.atyare 8:30pm Chalu j chhe.aa Simit vistar etle visavadar-geer vistar evu lage chhe.!!

Maulik
Maulik
11/09/2019 8:31 pm

on saturday i checked in ECMWF & gfs both. They both were showing below 50 mm rainfall for next 10 days for porbandar. After saturday till today we got more than 50 mm already & today evening after 7 pm its heavily raining at 8.30 pm. Jene varsad na joto hoi e aa baju aava dyo.

Ramshi ahir
Ramshi ahir
11/09/2019 8:25 pm

Thanks for new update