9th July 2020
The Well Marked Low Pressure Is Now Over Northeast Arabian Sea & Adjoining South Pakistan – JTWC Monitoring The System As 95A.INVEST
સૌરાષ્ટ્ર કચ્છ બાજુ થી વેલ માર્કંડ લો પ્રેસર નોર્થઇસ્ટ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ પાકિસ્તાન આસપાસ પહોંચ્યું છે – JTWC આ સિસ્ટમ ને 95A.INVEST તરીકે મોનિટર કરે છે
Mid-Day:
The Well Marked Low Pressure Area over Gulf of Kutch & neighborhood now lies over Northeast Arabian Sea & adjoining South Pakistan and associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
The Western end of the Axis of Monsoon is North of normal position and at mean sea level now passes through Amritsar, Karnal, Bareilly, Ballia, Patna, Bhagalpur and its Eastern part runs close to the foothills of the Himalayas.
The Off-shore trough at mean sea level from Eastcentral Arabian Sea off Karnataka coast to Lakshadweep area persists.
The Western Disturbance as a trough in Mid-Tropospheric Westerlies with its axis at 5.8 km above mean sea level roughly along Longitude 62° E to the North of Latitude 33° N persists.
Note: As per IMD the System is now Low Pressure.
બપોર ની પરિસ્થિતિ:
સૌરાષ્ટ્ર કચ્છ બાજુ થી વેલ માર્કંડ લો પ્રેસર નોર્થઇસ્ટ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ પાકિસ્તાન આસપાસ પહોંચ્યું છે. તેના આનુસંગિક યુએસી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી ઉત્તર બાજુ સરકી ગયો છે અને હવેય અમૃતસર, કર્નલ, પટના, ભાગોપૂર થી હિમાલય ની તળેટી બાજુ લંબાય છે.
સી લેવલ માં ઓફશોર ટ્રફ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં કર્ણાટક કિનારા થી બહાર થી લક્ષદ્વિપ સુધી લંબાય છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો 5.8 કિમિ નો ટ્રફ Longitude 62° E થી Latitude 33° N ની નોર્થ માં હજુ છે.
નોંધ: IMD મુજબ આ સિસ્ટમ લો પ્રેસર છે.
NRL IR Satellite Image of 95A.INVEST Showing Dense Clouds Associated With
The System on 9th July 2020 @ 0930 UTC (03.00 pm. IST)
NRL IR Satellite Image of 95A.INVEST જેમાં સિસ્ટમ અનુસંગિક ઘાટા વાદળ જોવા મળે છે જેમાં સિસ્ટમ સેન્ટર દેખાતું નથી 9th July 2020 @ 0930 UTC (03.00 pm. IST)
NRL Visible Satellite Image of 95A.INVEST Showing System Center To The East Of Dense Clouding Of The System on 9th July 2020 @ 0930 UTC (03.00 pm. IST)
NRL Visible Satellite Image of 95A.INVEST જેમાં ઘાટા વાદળ ની પૂર્વે
સિસ્ટમ સેન્ટર જોવા મળે છે 9th July 2020 @ 0930 UTC (03.00 pm. IST)
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Added to Menu IMD WRF Rainfall Day 1, Day 2 & Day 3
IMD WRF મોડલ ના વરસાદ માટે ના ચાર્ટ્સ છે 1, 2 અને 3 દિવસ ના
http://www.gujaratweather.com/wordpress/?page_id=21121
IMD Four Week Rainfall Forecast is available in Menu
IMD 4 અઠવાડિયા ના વરસાદ ના ફોરેકાસ્ટ અહીં મેનુ માં છે.
http://www.gujaratweather.com/wordpress/?page_id=21114
dear sir,
rajkot ma dhodhmar varsad sharu
Gam timabadi ta jodiya jamanagar
Amare 3 vaga thi 4:30 vachhe 2.5 inch varsad padi gyo ane haji dhimi dhare chalu chhe
નમસ્તે સર.ગામ બંગાવાડી તા.ટંકારા જી.મોરબી અમારે 1.45 થી 3.40 સુધી મા અંદાજે 3″વરસાદ ગાજ વીજ સાથે.
અમારે અત્યારે ધોધમાર વરસાદ પડે છે ૧ ઈચ પડી ગયો હજુ ચાલુ જ છે ગામ વાઘપર તા જી-મોરબી
Vinchhiya panthak ma dhodhmar varsad last 25 minute thi moj padi gay ho baki
aagahi samay aaje puro thay chhe ne etle hisab ma aavi jaay ne ?
Tx sir ha hisab ma to 12 vagya sudhi no aavi jay
10 sudhi nu
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 2/30 pm સારો વરસાદ ચાલુ છે કયારેક ઘીરે કયારેક ફુલ 4/30pm અત્યારે ધીરે ધીરે ચાલુ છે………હવે તો ખાસ વરાપ નીકળે તો સારુ…..
Its raining continuously from 2 pm sometimes medium sometimes heavy still continue its 4:30 now with heavy winds kadi, mahesana
Sar.kamlapur.1..eins.varshad.3.pm.thi.jasdan
Sir.amare aje 3 thi 4 vagya no morbi -navalakhi gramiya vistar ma dhodhmar varsad aasre 2” thi vadhu.haju chalu che.
Chotila ma zarmar chalu se 4 pm thi kay vadhu avavani shakyata khari?
jaynat sarkar tv ma khe che k 12and 13ma saurast and daxin gujrat ma sara varsad ni sakiyta..
Heavy rain for 1.5 hours and still continuing about 2 inches
To-khakhrala
ta & dist. Morbi
sutrapada gir somnath jilla ma svar thi japta chalu chhe
સર અમારે ૩ વાગ્યા થી વરસાદ ચાલુ છે બહુ સારો પડે છે હજી ચાલુ છે આસરે દોઢ ઈંચ ૧.૫ ઈંચ ગામ -ખારવા તા- ધોલ જી – જામનગર
સાબરકાંઠા જિલ્લામાં ઈડરની આસપાસ ભારે વરસાદ હજુ પણ પડ્યો નથી તો હવે ક્યારે આવશે તે કહેજો.
Imd mid day update ma 12th n 13th na heavy rain forecast kare chhe over Gujarat state
Gondal ma dhim dhare saro varsad chalu chhe
Sir g …surpriseingly that its raining in many parts of guj…but while lookup…very light clouds seen ..methodology of identifying clouds r naturally unknown…sometime when thick cloud appear it couldnt rain…and grey cloud gives rain…AHO…wonderful. Its critical to understand weather
Very dense clouds are normally very high
Hello Sir,
5 day thi Gfs colla week 2 ma Colour batavtata te have week 1 ma Enter thayo che tethi have 15 thi 22 date ma All Gujarat ma sara varsadni sakyta gani sakay?
Please reply Sir.
Saru ganay
Sir hadatoda dhrol 1pm to 2.15pm Saro varsad aavyo.
Ketlay fone badlaya pan 2014 thi Gujarat weather app ek avu che je haji mara fon ma hoi che. Have to amuk j dekhay che juna users k jyare comment box full thai jatu. Old history is good Gujarat weather. Good journey and I continue. ❤
જાફરાબાદ ના ગામોમા વરસાદ સે 1કલાક થી ધીમીધારે.ગામ દુધાળા
Sir
ઢસા વિસ્તારમાં જોરદાર ઝાપટું ગામ બારા પાણી નિકળયા
રાજકોટ માં 12.30 વાગ્યાથી હળવો વરસાદ ચાલુ છે..અત્યારે 1.30 વાગ્યાથી થોડીક ગતિ પકડી…
Gam dadvi jamkandorna vatavarn ma palto 45minit thi varsad chalu madhyam haju continue andharu that gayu se Kay navi gadi ayvi se
System Kutch border par, ghat vadad door pan Kutch Saurashtra ne hadva vadada bhej laabh maley chhe.
સર હવે આવતા પાંચ દિવસ નુ હવામાન કેવુ રહેશે
તે જણાવો?
Light/medium chhuto chhvayo chalu raheshe
sir …… iod negative taraf ..jay chhe ..MJO pan nabdu btave .chhe .. second week ma..!!
to amuk modelo west india ma varsad sena adhare btave chhe ??
MJO 17 sudhi majboot kahevaay.
IOD haju positive chhe
Lodhika taluka na Chibhada gamma 12:30 pm thi 12:45 pm sudhima dhodhmar varsad padyo.Full speed ma khetar bara pani nikali gya.
Bhuj kutchh ma jordar varsad chalu 12 vaghethi satat
Bhuj ni ashpas gaj vij sathe varsad chalu 6e
Sorry sir wind chart jowa mate
IMD wind charts Menu ma chhe
http://www.gujaratweather.com/wordpress/?page_id=12920
જય મુરલીધર સર સર અમારે 35..ઈચ જેવો વરસાદ પડ્યો આ ગય સિસ્ટમમાં 4.5.6.7.8..મા અને એક અજીબ ઘટના બની આ વર્ષે 7..તારીખે ભારે વરસાદ વરસ્યો હતો એમા વરસાદ વરસ્યો એમા… માછલા પડ્યા એવુ કેમ બન્યુ હશે વરસાદ ભેગા માછલા કેમ હશે… અને આ મારા હાથે મકાનના ધાબા ઉપર જોયા છે અને મારા 120..વિઘા જમીનમાં પણ જોવા મળ્યા છે તો આ શુ વિજ્ઞાનનીક કારણ તમારા અનુભવ પ્રમાણે જવાબ આપવા વિનંતી
Shakya hoy and phota padya hoy toe email ma moklo ashokmpatel@gujaratweather.com
Sir ji email adress Tamara thi khotu lakhay gayu 6e
Vaah !
Thanks… Jagrut raheva badal.
Sir a sachu 6mara gamma pan Ghana machhala road par and khetarma joya 6.
sir ..hemantbhai ne tame fota moklva kahyu htu ..pan temne .email moklato nathi .
temne reqst kri mne ke tame mokli dyo ..
to tmara email ma me moklavel chhe
maaf karsho ..
Koy vandho nathi. Phota dish ma machhali na chhe !
હા સાચી વાત મારા ઘરે ફળિયા માં ઘણા માછલા પડ્યા હતા
વિડિયો સે પ્ણ મોકલવો કેમ ઈ નથી આવડતું
સર વિક્રમભાઈ માડમને મે ફોટા મોકલ્યા હતા માછલી વાળા અને એમની તમને મોકલ્યા છે આશા રાખુ તમને મળી ગયા હશે તો એમા તમારા અનુભવ પ્રમાણે જવાબની આશા રાખીશ
મારે મોબાઈલમાં એરર આવતુ હતું એટલે મેળ પડે એમ ના હતો
Jovo ahi
Pan phota Khetar ma machhali hoy eva hoy toe vadhu saru rahey.
સર ખેતરમાં માછલીના ફોટા નથી પાડયા કારણ કે મકાનના ધાબા ઉપર માછલા મે જોયા બાદ ખેતરમાં પણ જોયા હતા પણ ખેતરમાં મગફળી અને બીજુ ખડ મતલબ નિદામણ હોય જેથી કરીને ફોટામાં મછલી બહુ ચોખી ના આવે એથી એ ખેતરમાં ફોટા પાડયા નથી માટે માફ કરશો
sir… ava dakhla ghani jagyaye thi ave chhe ..!!
aa vakhate machhlio ..eva dariyay jivda ..ane nana nana kachba pan ghni jagyaye jova mlya ..alag alag manso na .mat parmane …
vaigyanik rite karan je hoy te ..
pan bek anubhvi mitroye jnavyu ke . gya vakhte jem tornedo thata hta tem ..teva tornedo ma ..athva jyare kudarat dariya mathi bhej kheche tyare ava jiv unche chdi jay ..pachhi pachha varsad bhega return ..!!
baki chhe hakikat …
Imd na wind kai rite jovay? Athava link moklo ne
Sir g…analysing diff. Model charts no meaningful rain in guj. State…a very long break..till then hv to breath hot air…after 20 …may be high jump…but is there any other method to see satisfactory result nearby days?…gfs 10 days…and windy also push back
It is raining at many places today (light/Medium etc)
Vadodara ma sawarthi dhodhmar varsad na zapta varsi rahya che with heavy winds
Sir pavannu jor ketla divas rahese
12 tarikh sudhi
Thanks sir
Vinchhiya panthak ma halvo varsad saru thayo se
Sir aaj savar thi japta chalu se kolki ma
સર
ભારત સરકાર ની એપ “Damini:the lightning alert” જે ખૂબ સારું કામ કરી રહી છે જેમાં આપના વિસ્તારમાં આવતા 10 થી 15 મિનિટ માં વીજળી થવાની/પડવાની શક્યતા બતાવે છે.
મરચી સોપાઇએવોવરશાદછેહમણા
Thanks you sir
Sir banashkatha ma next 10 days ma varsad kevo rahshe
હવે વરસાદ કયા રે રાજકોટ જીલ્લામાં
Chomasu chalu chhe.
sir have arbi samundra ma koi sistam new bane ke bangalni khadi maj bane vadhare parti to bangalni khadimaj bane chomasama arbj samundrama bane ava chans kerala % hoy chomasama
BOB ma System 4 thi 5 gani vadhu banti hoy chhe…. Arabian Sea karta (Chomasa darmiyan)
Chomasa pahela & Chomasa pachhi Arabian Ma System banti hoy chhe
Bhavnagar ma 3july to 9july ma sarerash ketlo varsad padyo
BHavnagar ma 4 mm Vazrsad thayo… etle kai na kahevaay !
District Sharerash 27 mm Varsad thayo.
Sir 700hpa ma 14 tarikhe ak uac Bantu dekhai che Tena hisabe imd ma kalar aaivo che barobar che sir
Abhyas chalu rakho
Chomasu dhari par kiyare avse sir
Prashna shu chhe ?
sir have aa vakhte to wadhvan[surendranagar] na ketla chanse 6 aa aakha week ma to 10 mm j thyo 6 ane tema pan wadhvan propar ma to 5 thi 7 mm j thayo 6
3rd July thi 9th July ma Surendranagar District ma 69 mm sharerash varsad thayo chhe.
Vadhvan ma 45 mm Varsad thayo chhe.
vijapur ma gai rate 12:30 am a
2 inch asspass dhodhmar varsad