Southwest Monsoon Withdraws From Some Parts Of West Rajasthan & Punjab On 28th September 2020
આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – પશ્ચિમ રાજસ્થાન અને પંજાબ ના થોડા ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.
Current Weather Conditions on 28th September 2020
In view of the establishment of an anticyclonic circulation in the lower levels over western parts of northwest India and substantial reduction in moisture content and rainfall, the Southwest Monsoon has withdrawn from some parts of west Rajasthan and Punjab today the 28th September, 2020. The withdrawal line passes through Amritsar, Bhatinda, Hanumangarh, Bikaner, Jaisalmer and Lat. 26°N/ Long.70°E.
Also, conditions are becoming favorable for further withdrawal of Southwest-Monsoon from some more parts of Rajasthan and Punjab and some parts of Haryana, Chandigarh & Delhi, Uttar Pradesh and Madhya Pradesh during next 2-3 days.
28 સપ્ટેમ્બર 2020: આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – પશ્ચિમ રાજસ્થાન અને પંજાબ ના થોડા ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી. ચોમાસા ની વિદાય માટે ના પરિબળો સારા હોય, આવતા 2 થી 3 દિવસ માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન અને પંજાબ ના થોડા વધુ ભાગો માંથી તેમજ હરિયાણા, યુ.પી. અને એમ.પી. ના થોડા ભાગો માંથી તેમજ ચંદીગઢ અને દિલ્હી માંથી વિદાય લેશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :
1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.
2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :
a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.
b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )
c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :
દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of UAC over North Bay of Bengal and Arabian Sea off Maharashtra Coast on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 1st October 2020
IMD 700 hPa Chart valid for 11.30 am. of 2nd October 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં બંને બાજુ યુએસી જોવા મળે છે. અલગ અલગ દિવસે લોકેશન દર્શાવે છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch 28th to 5th October 2020
South Gujarat:
Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days at different locations during the Forecast period.
East Central Gujarat :
Possibility of Light/Medium rain over Isolated areas on few days at different locations during the Forecast period.
North Gujarat :
Mainly dry with possibility of rare showers at some locations during the Forecast period.
Saurashtra:
Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations of Coastal Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli, and Bhavnagar during the Forecast period while rest of Saurashtra will not get any significant rain but will remain dry with rare showers at some locations during the forecast period.
Note: Forecast for Saurashtra has included Coastal District of Porbandar on 29th September 2020.
Kutch:
Kutch will be mainly dry.
Monsoon Withdrawal: Southwest Monsoon withdrawal has started from North West India (Rajasthan/Punjab) and subsequently from other parts and then Kutch & North Gujarat followed by Saurashtra and rest of Gujarat.
ચોમાસા ની વિદાય: દેશ માં સૌથી પહેલા ચોમાસા ની વિદાય નોર્થ વેસ્ટ ઇન્ડિયા (રાજસ્થાન/પંજાબ) બાજુથી આજે ચાલુ થઇ છે. પછી ક્રમશ બીજા ભાગો માંથી પછી કચ્છ, નોર્થ ગુજરાત એન્ડ ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને બાકી ગુજરાત માંથી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 28th September 2020
આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 28th September 2020
Today rainfall 3.5 inch
Sir
Motadadva ma 6:00pm thi dhimidhare varsad chalu che. Atyare chalu che.
Andaje 25mm.
Aaje.5.00.vagye.sanje amare saro varsad pdigyo khetar bara pani nikligya Amreli.
Aje 6:00pm thi 7:00pm sudhima 3inch varsad
Sir ek kalak thi varsad saru,
Dhodh mar varsad salu 7:50 thi
સર અમારે વરસાદ કેટલા દીવસ રહેશે આજતો ભુકકા કાઢી નાખયા
સર તમારી આગાહી મુજબ ૫ તારીખ સુધી વરસાદી માહોલ રેશે કે પછી વરસાદ ની માત્રા ઘટશે
Visavadar ma heavy rain
જસદણ પંથક માં આજે પણ સાંજ ના સમયે વરસાદ આજે તો 30 મિનિટ થી ધોધમાર ચાલુ છે
Sir
ઢસા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ 5.10 pmથી 5.40 pm સુધી
મેહુલિયો તો વરસ્યો ભલો બાકી આપણા હાથ મા તો કાય જ નથી….
amare aj 5.00PM Thi Dhodhmar Yarsad Hajz Chalu Che
Very heavy Rain around 3* Inch in 1.5 hours
આજે અમારે રામોદ મા ૩ ઈંચ વરસાદ
ધોઈ નાઈખા
Aaje pan dhodhmar 2.5 ince padi gayo…….
sir amare shihor propar ma koi chanch.5tarik suddhi ma.
Sir varsad ketla divas raheshe ?
Ketla mm thayo ?
1.5″ aje
સતલાસણા અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું ઝાપટું, દાંતા અને અંબાજી આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદના વાવડ…
દાંતા અને આસપાસના વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદના ઝાપટાં…
Amare varasad dhodhmar chalu
આં રાઉન્ડ ના thunderstorm windy ma કેમ નથી બતાવતા એનું કાઈ કારણ ecmwf માં
GFS jor karey chhe…. ECMWF shant chhe
2 km dur dhodhmar varsad chalu che gam mota gunda ,gundla ,amare chata pade che bachi jayi to saru
Bhai call api gayo hathiyo saras
પાલીતાણા ગ્રામ્ય ધોધમાર વરસાદ
9 mm thayo Palitana. 4.00 sudhi ma
Amare 35/40mm aajubaju hase j maru gam palitana thi 15 km dur che.
Imd chart hpa level ma colour se te pavan ni gati knot ma batave se but bhej humidity je te level no jovo hoy to kem jovo
upla level na bhej mate IMD Meteogram jovo.
Ahi link chhe Gujarat Center maate http://www.gujaratweather.com/wordpress/?page_id=14786
Baaki whole India maate jovo https://nwp.imd.gov.in/gfs_meteograms_mausam.php
2:00 thi 3:00 ma 4 inch varsad. Pathari fervi nakhi thodu khanu basiyu thu e pan hath mathi gyu.
Jasdan na gamda 3 divas thi bhare varsad pase se j nuksan kark se
A matra kyar thi ghatse
Sarkari aakada ma farak moto chhe.
Hello sir amare and aju baju na vistar ma 3 divas thi dhadbadati bolavese have ketala divas rahese?
Jasdan,Gondal,dhoraji,upleta,Amreli, jeva vistaro ma magfali upadvi vaheli chalu Thay jay se. A vistaro ma 15 oct.sudhi varsad raheto hoy se. To mitro avi magfali vavo je lambi mudat ni hoy. Amare Dwarka jilla ma hal Pani chalu se 10 tarikh pachi padvi se.dar sal avuj hoy se.
Barabar chhe
ચોમાસા વિદાય ના કયા પરિબળો હોય અને કયા મ માપદંડ આધારે અપાય છે? અથવા બીજા એક એપ્લિકેશન કઈ રીતે જોવાય?
aahi aapel update ma tamey puchhel badhi vigat viday maate ni aapi chhe.
vanchvani thodi mahenat karo !
જોયા જાણ્યા વગર ના સવાલ પુછી ને બીજા નુ બગાડ છો
Ashokbhai zakar jovi hoy to kema jovi
Plese ans
Windy ke bije jyan Dew Point temperature and regular temperature jova madey te jova.
jyan banne vachhe 1-3 C farak hoy & Pashchimi pavan hoy toe Zaakar ni shakyata hoy.
Meteogram ma aa banne jova madey chhe…. jovo Rajkot maate. Jovo Dew point Temperature and Temperature left side ma lakhel hoy.
Varsad saru di ni dhare
Sir bhur pavan kayare saru thase…. Savare 8…00 thi baporna 3..00 sudhi…
Athvadiya sudhi nahi.
Sir windy 10 tarikhe batave have joy bhur pavan kedi thay chalu
જસદણ માં 8. થી 8:30 ૨૦.mm jevo
Be divas thi bapor pachhi chhato chhato. .Thanks sir.
Amare aje 1.5 inch 8pm to 9 pm haju chalu se
Sar aje amre temaj aju Baju na game khetar bar pani khadi nakhiya haji salu se
Sir amare sanje varsad hato
Jsk sir 37mm varsad padi gayo
Sir
Amare Aaje6:10pm thi 8:50pm sudhi ma 35mm varsad.
Sir 30 minit thi gajvij sathe madhyam varsad saru se
dear sir
gondal thi jetpur highway pr dhodhmar varsad sharu chhe atyare
Amare 30 minutes thi varsad pavan sathe haju continue
Imd ma 500.700.850 વગેરે level na chart joy sakay but windy ni jem ecmwf.gfs nu animation jovu hoy to kem jovu
Evi sagvad nathi
Khetar bahar pani nikdi gyabadhu paldi gyu
8.9.10 October na jagat na tat ni pida ma vdharo thase avu jnay se. Trney level ma bheg joya.
sir amirgadh ma 1 inch jevo varsad padyo
Sir amare 1 klak fuvara hale avo vrsad che
સીસ્મોલીજી વિભાગ (ભૂકંપ) ની કોઈ લિંક હોય તો આપજો
https://seismo.gov.in/ Government ni chhe.
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા ઉગમમીની સીમમાં પાથડા પલાળી નાખીયા વરસાદ દે …..ભગવાન જે કરે તે સાચુ…જય જય ગરવી ગુજરાત….