Mainly Dry Conditions Expected Over Most Parts Of Saurashtra Gujarat & Kutch During 5th To 12th October 2020

Mainly Dry Conditions Expected Over Most Parts Of Saurashtra Gujarat & Kutch During 5th To 12th October 2020

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મુખ્યત્વે મોટા ભાગ માં સૂકું વાતાવરણ રહેશે 5 થી 12 ઓક્ટોબર 2020

Current Weather Conditions on 5th October 2020

The withdrawal line of the Southwest Monsoon continues to pass through Lat. 28°N/ Long.82°E, Bahraich, Gwalior, Sawai Madhopur, Jawai dam and Lat. 25°N/ Long.70°E.

Conditions are becoming favorable for further withdrawal of Southwest Monsoon from entire Rajasthan, some more parts of Uttar Pradesh & Madhya Pradesh and parts of Kutch & North Gujarat during next 24 hours.

The Low Pressure Area over northwest Bay of Bengal & adjoining Odisha coast with associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.

A fresh Low Pressure area is very likely to from over North Andaman Sea and adjoining Eastcentral Bay of Bengal around 9th October 2020.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા 24 કલાક માં કચ્છ અને નોર્થ ગુજરાત ના ભાગો માંથી વિદાય લે તેવી સંભાવના.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of UAC on different days associated with prospective Low Pressure Expected around 9th/10th October over East Centre Bay of Bengal.

IMD 700 hPa Chart valid for 05.30 am. of 10th October 2020

IMD 700 hPa Chart valid for 05.30 am. of 11th October 2020

IMD 700 hPa Chart valid for 05.30 am. of 12th October 2020

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે. મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં 9/10 ઓક્ટોબર માં લો પ્રેસર થવાનું છે તેના આનુસંગિક યુએસી જોવા મળે છે. અલગ અલગ દિવસનું લોકેશન દર્શાવે છે.

Forecast: Saurashtra, Gujarat & Kutch 5th to 12th October 2020

The current Low Pressure in the Bay of Bengal is not expected to affect Gujarat State and the expected Low Pressure around 9th/10th October is also not expected to affect Gujarat State during the forecast period. The New Low Pressure is expected to track West Northwest and strengthen during 2-3 day after forming and will remain over the Bay of Bengal and adjoining Andhra/Odisha Coast

Mainly dry weather with sun shine and partly cloudy weather. Possibility of Isolated showers some times at few locations during the Forecast period.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 05th October 2020

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 05th October 2020

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

0 0 votes
Article Rating
307 Add your comment here
Inline Feedbacks
View all comments
Anilodedara
Anilodedara
08/10/2020 6:16 pm

સર કોમેન્ટ કેમ દેખાતી નથી. મારી

Place/ગામ
ઈશ્વરીયા
રાકેશ ફળદુ જIમ જોધપુર
રાકેશ ફળદુ જIમ જોધપુર
08/10/2020 5:47 pm

સર અકીલા માં આગાહી આવી છે ઈ તમારી છે

Place/ગામ
જIમ જોધપુર
સાવન ઘોડાસરા
સાવન ઘોડાસરા
08/10/2020 5:00 pm

સર જે પણ મોડેલ હોઈ તેમાં ફાયનલ ક્યારે નક્કી કરી સકાય કે ક્યાં વરસાદ પડે ક્યાં નહીં તે?

Place/ગામ
ઉપલેટા
સાવન ઘોડાસરા
સાવન ઘોડાસરા
08/10/2020 4:22 pm

ક્યાં મોડેલ માં વરસાદ બતાવે તે હજુ કઈ સ્પષ્ટ નહિ

Place/ગામ
ઉપલેટા
vijaypatel
vijaypatel
08/10/2020 3:32 pm

sir …ecmwf forecast 15 days,30 days je new umeryu chhe te open kem nathi thatu..?

Place/ગામ
rajkot
vijaypatel
vijaypatel
Reply to  Ashok Patel
08/10/2020 6:32 pm

thanks sir..

Alpesh
Alpesh
08/10/2020 2:53 pm

Sir windy ma 15,16.17 saurastra par varsad batave 6e aena vishe kanyik mahiti mali sake

Place/ગામ
Nikava
Arvind vankar
Arvind vankar
08/10/2020 2:47 pm

નવા mesheg દેખાતા નથી

Place/ગામ
Nagra
Karmur
Karmur
08/10/2020 2:38 pm

Sir imd gfs pramane varsad nahivat che avata weak ma jyare ecmwf pramane heran karse evu lage

Place/ગામ
Kothavistori jamkhabhaliy dwarka
Parva
Parva
08/10/2020 2:27 pm

Atyarni GFS update (15 day) ma thoda thoda interval ma BOB ma 3 system batave chhe

Place/ગામ
Rajkot
સાવન ઘોડાસરા
સાવન ઘોડાસરા
08/10/2020 2:26 pm

સર LGAKN એટલે

Place/ગામ
ઉપલેટા
Haresh Zampadiya
Haresh Zampadiya
08/10/2020 2:25 pm

Imd precipation of second week indicate that awake and alert don’t sleep.

Place/ગામ
Gundala jas vinchhiya
Dhaval patel
Dhaval patel
08/10/2020 2:17 pm

Sir plizzz ans 15to 20 Kai varshad ave em che Mandavi na pathara padya che plizzz plizzz sir. Ans plizz

Place/ગામ
Upleta
સાવન ઘોડાસરા
સાવન ઘોડાસરા
08/10/2020 1:57 pm

સૌરાષ્ટ્ર માં તો વરસાદ નઈ થાય રમકડાં જોતા સ્પષ્ટ લાગે છે…

Place/ગામ
ઉપલેટા
Baldaniya jenti
Baldaniya jenti
08/10/2020 12:50 pm

સૌરાષ્ટ્ર માંથી સોમાચુ કયારે વિદાય લેશે

Place/ગામ
Dadli
Mangukiya mukesh n
Mangukiya mukesh n
08/10/2020 12:24 pm

Sir ecmwf a lamba galani agahi renj ma vadharo Karyn che.te ahi apdet thayu&

Place/ગામ
Bahadurpur
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
08/10/2020 10:48 am

According to ECMWF..darna jaroori hai

Place/ગામ
Visavadar
Vikram Parmar
Vikram Parmar
08/10/2020 10:26 am

છેલ્લા 2 વર્ષે થી સર વેબસાઇટ રેગ્યુલર visit કરું છું ત્યાર ભજયા ખાવાવાળા માંથી forcast run કરતા શીખ્યા ..અજી શીખવાનું શરૂજ છે..પણ એક વાત notice કરી
ચોમાસાની શરુઆત પેલા અને ચોમાસા ના અંત માં કે ચોમાસુ પૂરું થયે બનતી સિસ્ટમ કે વાવાઝોડા બાબતે કોઈ પણ મોડેલ છેલ્લે 2 દિવસ હશે ત્યારેજ કઈક સાચો અંદાજ લાગે….બાકી સર કહે એમ માલ ઘર ભેગો કરવાનો

Place/ગામ
Kutiyana
Mayurpatel
Mayurpatel
08/10/2020 7:11 am

From today, all ECMWF graphical products are free and accessible to all! Medium-range, extended-range and long-range forecast charts of temperature, wind, precipitation, clouds and ocean waves are just some of the products available. https://t.co/xMjXfBiZlR @CopernicusECMWF @WMO https://t.co/v8YgMdHirt

Place/ગામ
છાપરા
Mayurpatel
Mayurpatel
08/10/2020 6:56 am

કોલા gfs ને બધાય ટાઢા પડી ગયા ecmwf અણી કાઢતું હોય એવું લાગે છે

Place/ગામ
છાપરા
Ketan gadhavi
Ketan gadhavi
08/10/2020 1:12 am

Sir Ecmwf pramane system 13 tarikhe ratre Gujarat pohchese, gfs 1 divas late che, right sir

Place/ગામ
Lunagari (jetpur)
Jayesh
Jayesh
07/10/2020 10:44 pm

16 17 ma colour purano IMD ma

Place/ગામ
Kharedi kalavad
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
07/10/2020 10:10 pm

સર મગફળી ૨૦ તારીખ સુધી ખેંચે એમ છે. તો જારવી જવાય ને?

Place/ગામ
Motimard
Shubham zala
Shubham zala
07/10/2020 9:30 pm

Navratri toh am pan corona na lidhe bagdi che hve varsaad pan avi jaye toh navai ni laage.

Place/ગામ
Vadodara
Hiren Kotadiya
Hiren Kotadiya
07/10/2020 8:53 pm

Sir,
Cola week 2 ma afat na vadad chhavaya che

Place/ગામ
Dhoraji
Sanjay sabariya
Sanjay sabariya
07/10/2020 8:44 pm

સર જુનાગઢ જિલ્લામાં અળધા ખેડૂતો એ મગફળી ઉપાળી સે તો અળધા ખેડૂતો ઉપાળવા નુ વીચારી રહા છે અને ઘણા ના પાથરા ઓ પણ પળીયા સે તો પ્લીઝ ૧૨તારીખ સૂધી વરસાદ નુ કેવુક જોર રેહસે બતાવવા વિનંતી

Place/ગામ
Matiyana Manavadar
સાવન ઘોડાસરા
સાવન ઘોડાસરા
07/10/2020 8:37 pm

રમકડાં જોયાં પછી મને સ્પષ્ટ લાગે છે સૌરાષ્ટ્રમાં વરસાદ આવવાના ચાન્સ 10% છે…

Place/ગામ
ઉપલેટા
Vala Ajit (keshod)
Vala Ajit (keshod)
Reply to  સાવન ઘોડાસરા
07/10/2020 9:27 pm

aa samaye bhai kahevu velu thay pn sir e kidhu em vahem ma na revay,
karnke chomasu puru thay tyare ane besvanu hoy tyare modelo farfar bov karta hoy se,etle modelo batave etle kam vahelu patavavanu karay khota vem ma na revay
mate joya rakho ane kam hath ma lyo e puru vahelu karo.

Zala Ramsinh
Zala Ramsinh
07/10/2020 8:08 pm

Sir cola 2 vik darave se aa samy maj amare pathra hase su velu sakeli levay ?

Place/ગામ
Kaj
nik raichada
nik raichada
07/10/2020 7:09 pm

Porbabdar City Ma Sanje Zaaptu Addha Vistar ma bhare Zaptu.

Porbandar na Ranavav Sahit na gamda ma varsad

Place/ગામ
porbandar city
nik raichada
nik raichada
Reply to  Ashok Patel
08/10/2020 2:12 pm

Ranavav ma 14 mm ane Porbandar city ma zaaptu htu.

Rambhai
Rambhai
07/10/2020 5:06 pm

Sir atiyare 5.05pm varshad chalu

Place/ગામ
Ranavav ,at ,bhod
vipul chauhan
vipul chauhan
07/10/2020 4:10 pm

sir aje citri c lage c koi system banse?

Place/ગામ
shihor bvn
krutarth mehta
krutarth mehta
07/10/2020 3:43 pm

Haji kehvu vehlu che pan BOB ma 2 low pressure bane che je 15th Oct pachi agal vadhse ane MP sudhi avse ane South & central Gujarat ne thodi asar Karse evu lage che. 16th to 20th Oct ma varsad Padi sake che have jovanu agal su thay che.

Place/ગામ
Vadodara
સાવન ઘોડાસરા
સાવન ઘોડાસરા
07/10/2020 2:58 pm

રમકડાં જોતા એવું લાગે છે 14 તારીખ પછી પણ સૌરાષ્ટ્ર માં વરસાદ નહિ આવે…..

Place/ગામ
ઉપલેટા
Amit s manavadariya
Amit s manavadariya
Reply to  સાવન ઘોડાસરા
07/10/2020 5:49 pm

Cola to gando thayo 6e bhai…..

Baraiya bharat
Baraiya bharat
07/10/2020 2:47 pm

Aaje chitri thay se pasi

Place/ગામ
Bhaguda,mahuva,bhavnagar
Kuman
Kuman
07/10/2020 2:30 pm

Ashok Bhai tame to bhagavan karta pan Amara mate visesh savo

Place/ગામ
Nana munjiyasar
Mayurpatel
Mayurpatel
07/10/2020 1:49 pm

સર માલદીવ ને લક્ષદીપ માં કેમ કોઈ દિવસ વાવાઝોડા નઈ આવતા હોય નકર દરિયાની વચ્ચોવચ આવેલા છે,
માંડવી નીકળી જાય એટલે ફરવા વયુ જાવું છે (Deleted by Moderator)!!

Place/ગામ
છાપરા
Jiladiya divyesh
Jiladiya divyesh
07/10/2020 12:59 pm

સર ૧૮ થી ૨૪ ઓક્ટોબર દરમિયાન કોઈ વાવાઝોડું આવવાની સંભાવના છે કે ?

Place/ગામ
Vanthli (sorath)
Mayurpatel
Mayurpatel
07/10/2020 12:50 pm

બધા મોડલો એક જ રસ્તે હોય એવું લાગે છે માટે મિત્રો સંકેલાય એટલું સંકેલી લેવામાં ભલાઈ છે.

Place/ગામ
છાપરા
nik raichada
nik raichada
07/10/2020 12:42 pm

MJo Bangal Pase che Etle Bangal ni khadi active ma back to back gfs show 3 strong system bnse And aa strong system mathi Cyclone pan bani ske evu lage che.

Place/ગામ
porbandar city
S.Ribadiya @visavadar
S.Ribadiya @visavadar
07/10/2020 12:38 pm

બંગાળની સિસ્ટમથી ચોમાસુ વિદાયને બ્રેક લાગી શકે?

Place/ગામ
Visavadar
Parva
Parva
07/10/2020 10:59 am

BOB ma upra upri 2-3 depression / cyclones. According to GFS model

Place/ગામ
Rajkot
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
07/10/2020 10:29 am

આજે શિયાળો ના કહિ શકિએ પણ શિયાળા જેવુ ફિલ,,,, અનુભવાય છે,,,,,

Place/ગામ
માણાવદર
Lagdhir kandoriya
Lagdhir kandoriya
07/10/2020 9:56 am

Aa cola week 2 ne koy samjavo yar .have 2021 ma .

Place/ગામ
Kalyanpur,satapar
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
07/10/2020 9:28 am

BOB ni system kadach mp/Maharashtra sudhi pahochi jay,but pachhi tene dry air khas boost na aapi shake evu pan bani shake? Etle models ghodi-gadhedi karshe!!

Place/ગામ
Visavadar
Ketan gadhavi
Ketan gadhavi
07/10/2020 8:40 am

Sir 16 tarikhe imd gfs 700 hpa Gujarat par Bob valu uac batade che, windy na ma pan banne model batade che, right sir

Place/ગામ
Lunagari (jetpur)
Rambhai
Rambhai
06/10/2020 7:00 pm

Sir good nuz

Place/ગામ
Ranvav .Porbandar. Bhod
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
06/10/2020 5:04 pm

Visavadar ma jordar zaptu..4:45 thi 5:00 pm

Place/ગામ
Visavadar
Hem bhatiya
Hem bhatiya
06/10/2020 4:38 pm

Jordar vadla na samuh che aaj ane aju baju na gamo ma saro aevo varsad che
Pan sarkar na chopde kal 0mindu j avse

Place/ગામ
Sutariya
Dilip
Dilip
06/10/2020 4:31 pm

Sir kale amare keshod taluka na ajab ane shergadhane avaniya vagere gamo ma dhodhamar 2 thi 3 inch varsad padyo hato kheti ma ghani nukasani thayel chhe…Jay Shree Krishna…

Place/ગામ
Keshod Tal.keshod Dist.Junagadh
Kiritpatel
Kiritpatel
06/10/2020 4:05 pm

sir tame 7 divas thi aagad nu nathi kaheta pan hal kheti kam chalu hovathi thodu aapo karan k date 14 thi 18 ma navajuni thay evu che.. Jo varsad thay evu hoy to magfari nu kam kaj kheduto bandh rakhe karan k magfari aaj kal me je kheduto upade che emane kam se kam 8 divas to lagij jay garbhegi karta..

Place/ગામ
Modasa(umedpur)
Baraiya bharat
Baraiya bharat
Reply to  Kiritpatel
06/10/2020 8:11 pm

Ame bhai 3 diwas ni ander j magfali khar bhegi kari didhi thi 8 diwas kevi rite lage. Ane amara vistar ma 84/90 hour continue amari bhasha ma hallar salyu thu. Amara vistar ma lagbhag 90/95% magfali ghar bhegi thay gay se. Jene khesvani baki rhi gay thi e j baki se.

Kiritpatel
Kiritpatel
Reply to  Baraiya bharat
06/10/2020 8:57 pm

3 din ma kai magfari na koriya amare nathi sukata tamare kadach sukai gaya hase etale treshr ma kadhi ne magfari ane eno charo gar bhego karyo hase

Kanaiya sojitra (padarshinga)amreli
Kanaiya sojitra (padarshinga)amreli
Reply to  Kiritpatel
06/10/2020 8:55 pm

Kirit bhai tamaru kevu m chhe k sir 7 divas pac nu key pan ak pan modal 7 divas pac mate ubhu nathi retu to sir aapne shu key….ane j dekhay chhe e comment ma to key chhe

Kiritpatel
Kiritpatel
Reply to  Kanaiya sojitra (padarshinga)amreli
07/10/2020 5:57 am

Cola weeck 2 jovo

Mayurpatel
Mayurpatel
06/10/2020 3:19 pm

સર પૃથ્વી ઉપર ગરમીનું કારણ પેટાળની ગરમી હશે ,
કેમકે 150 hpa માં -60 ડિગ્રી તાપમાન બતાવે છે

Place/ગામ
છાપરા
Ashok bhalala
Ashok bhalala
Reply to  Ashok Patel
06/10/2020 11:34 pm

janva jevu.