ટૂંકું ને ટચ – હજુ બે દિવસ અસ્થિરતા રહેશે – 21 ઓક્ટોબર 2020 સુધી
Short & Sweet – Scattered Rainfall Activity To Continue Over Saurashtra Gujarat & Kutch Till 21st October 2020
Current Conditions on 19th October 2020
The withdrawal line of the Southwest Monsoon continues to pass through Lat. 28°N/Long.83°E, Faizabad, Fatehpur, Nowgong, Rajgarh, Ratlam, Vallabh Vidyanagar, Porbandar, Lat. 21°N/ Long.65°E and Lat. 21°N/ Long.60°.
The Depression has weakened to a WMLP while tracking mainly Westwards away from the Indian Coast. System not to affect India.
There is an Upper Air Cyclonic Circulation over Central Bay of Bengal & neighborhood extending up to 5.8 km above mean sea level. Under its influence, a Low pressure area is very likely to develop over the same region during next 24 hours.
An East-West trough runs roughly along 14°N across peninsular India and cyclonic circulation over central Bay of Bengal & neighborhood between 1.5 km & 5.8 km above mean sea level tilting southwards with height.
Saurashtra Gujarat & Kutch : Forecast Dated 19th to 21st October 2020
Isolated showers/rain expected to continue over some parts of Saurashtra, Kutch & Gujarat till 21st October 2020.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ: આગાહી 19 થી 21 ઓક્ટોબર 2020
ઉપલા લેવલ ની અસ્થિરતા તેમજ ભેજ ને હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ના અમુક ભાગો માં છુટા છવાયા ઝાપટા/વરસાદ હજુ 21 ઓક્ટોબર સુધી ચાલુ રહે તેવી શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 19th October 2020
Read Forecast in Sanj Samachar Daily Dated 19th October 2020
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
સોમવાર 19 ઓક્ટોબર 2020 ની અપડેટ
Monday 19th October Update
Thanks sir
sir pacho locho lage 24,25,26 ma wd ni asar thi fari palto lage che..sir have to na aave to saru amare to aa raund ma nathi aavyo.have to magfari upadvij padse
કિરીટભાઈ તેમા ભેજ જોઈ લો
sir magfali upadi?
Yes Magfadi upadey chhe. Bek divas ma updai jashe.
નમસ્તે સર, મેંગલોર થી પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રમાંં
Low Pressure બનવાની શક્યતા છે?
Abhyas chalu rakho.
સાહેબ મગફળી ઉપાડતા લાગે છે.
Havey chalu karyu…. 70 mm varsad sukavo toe joiye ne !
Sir jay shree Krishna sir aa ramkada to 29 ..30 ..ma to radave Avu lage se please agotru apjo
Sir arbi samudra valu low pachhi asathirta lavshe vatavaran ma
Amreli baju varsad na kay vavad se bhaiyo ahiya thi khodsa dekhay se.
Hassss have nirat thay. Sarji Kalyanpur Ane aspas na gamdao ma a raundma 3 thi 4 inch Varsad PADI gayo ame 2 kilomitar Rahi gayA amare nuksan nathi. Kalyanpur ma 102 inch puro.jemne nuksan se te kheduto ne bhgvan dabal siyadu Pak ape tevi prathna.baki last ma sarji is greet.
સર હવે છેલ્લે એક વાર એમ કેજો AANDO ચોમાસુ પૂરું.
કાલે 32નંબર મગફળી વીશે મે કોમેન્ટ કરી હતી તેમાં ઘણા ખેડૂતો ના ફોન આવ્યા આજે તેની વીસે માહીતી આપુ છુ kb 128 અને 32 બન્ને સેમ જાત છે ફક્ત ડોડવા મા ફરક છે બાકી બધુ શેમ છે પાકે ત્યારે પણ લીલી રહે છે કાલે મે ઘણા ખેડૂતો ને વીડિયો કોલ થી બતાવી હતી જેને પણ પાણી ની શગવડ છે તેના માટે બેસ્ટ વેરાયટી છે ફૂગ કે રાતડીયો આવતો નથી કોઈ પણ જાત ની દવા છાટવા ની જરૂર પડતી નથી આટલા વરસાદ મા પણ કોઈ અસર થતી નથી ફકત પાણી જોઈ 130 દિવસ સુધી ઊભી રહે છે.
9033966125
પર ફોટો મોકલો
Tamara cont. Number
કાલની કોમેન્ટ મા નંબર આપેલા હતા 9737712533
Thanks
પ્રકાશ ભાઈ કેટલા ની જાળીયે વવાય આ બન્ને મગફળી જવાબ આપજો
14 થી ૧૬ ની જારીયે વાવીશકાય
જી ૨૦ અને જી ૨૨ કરતા વધૂ ઉત્પાદન થાય
mare hati 128
કેટલી થાય છે
35 thi 40 man thase
મારે બિયારણ જોતું હોય તો મળી જઈ
Bhai aa magfali khavama thodi kadchi lage se ane oil nu praman pan ochhu hoy 6 aavi variety vavta pahela badhi babato chakasani karjo badha
પ્રકાશ ભાઇ મારે પણ ૧૦ વીઘા ની ૩૨ નંબર છે હજી ઊભી છે ચાર પાંચ દી બાદ ઉપાડવી છે. આ નો દોડવો ખાચા વગરનો હોય જ્યારે ૧૨૮ નો ખા ચા વારો હોય
Saheb biyaran hoy to ke jo 9712485001
Kheti Biyaran ke tena mavjat babat Pradeepbhai Kalaria Whatssapp na Group chhe (M. +91 98794 56076) tema tamaro prashna ke aapley karo.
Havaman babat ahi comment karo.
2:20 thi 2:50 sudhima 20mm.bhaynkar pavan sathe kapas ne tata bay bay karto gyo.
Bhare pavan sathe varsad sharu
Sar amare manavadar vistar ma kale kevu vatavran rahese 22
thi
સર ની આગાહી પુરી થય ગય છે હવે રાહત મળશે એવું લાગે છે…
સર જય શ્રીકૃષ્ણ મિત્રો હવે 15 જુન ની રાહ જોવો કાતરા મા છાંટ છૂટી થાય તો ભલે કાલ થી બાય બાય 2020 મોનસુન…..જય જય ગરવી ગુજરાત
6 મહિના કોરોના કાળ ના વહમા નથી લાગ્યાં એટલા આ 6 દીવશ કાઢવા વહમા લાગ્યા
Ha ho….sachi vat 6….khedut sukhi thav…
ECMWF mujb salyu aaje.
Sarji Kalyanpur Ane aspasna gamdao ma aje 2 thi 3 inch Varsad PADI gayo ame aje pan 4 mm ma mand mand bachi Gaya . Sarji have tame am kaho ke kalthi varsad ma Rahat. Atle Santi thay
aagahi vancho
Fari paso 6:40thi 7:15 sudhima vadhu 2 inch varsad amara thi 5km dur badhu puru kari nakhiyu 1.30kalak ma 4 thi 5 inch varsad aa varsh no sauthi bhaynkar varsad aaje padiyo osa time ma vadhu varsad khabki gyo selle selle puru karto gyo.
આજનો ૨ ઇચ જેવો વરસાદ થયો…હવે કેટલાક દિવસ નુ અનુમાન છે….સર જવાબ આપવા વિનંતી …
aagahi vancho
Badha mitro bas aje varsad no chello diwas samjo lagbhag kaalthi pachu chomasa ni vidaay ni sharuat thase
Have to had thay se 4 diwas thi daily aave se aaje pan 1 thi 2 inch jevo varasd padyo aaju baju na badha gamda ma varsad. he bhagvan have bas karo bapdiya mari gya aa varshe.
હેલો સર ! મારી પેહલી કોમેન્ટ છે બની શકે તો જવાબ આપજો….આપની આગાહી પ્રમાણે મગફળી આ તારીખો દરમિયાન ઉપાડી નથી હવે કાલથી શરૂઆત કરવાની છે..હવે વરસાદ ની કોઈ શક્યતા નથી ને…મારુ ગામ દીવ થઈ 10 km થાઈ છે….
Mari 19 tarikh ni update aapel te Gujarat Rajya maate hati. Je shakyata babat kahevanu hatu te kahel chhe.
aamey ketlo time nahi upado ?
સર અત્યારે અમારે ધીમીધારે વરસાદ ચાલુ થયો છે
3 inch ash no full kadhiya gaya
bhr 6e ki tanaygya
Tanay gya hot to saru hatu khoti mehnat na karvi padat……
Keshod 15mm jevo dhimi dhare chalu
Sarji tame mane javab apiyo ke janva jevu hatu te kahel se. To have kal thi varsad nu jokhm nathi ne saurastra ma?
sir
ઢસા વિસ્તારમાં અંદાજે 1.00 થી 2.50 ઈંચ વરસાદ હશે બપોરે 1.00pm થી 1.45 pm સુધી પવન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો
Varsad ni saruvat thay gay
આ વરસાદ નું શું કરવું અત્યારે ચાલુ. ખેતરમાં જાબડા ભરાઇ ગયા છે..અને હજી ધીમે ધીમે ચાલું… સર અત્યાર માં કયા કારણોસર આવી શકે.???હજુ સવારે તો ઝાકળ આવી હતી ને ૧૨ વાગે વરસાદ…
મિલન ભાઈ લાગે છે કે આ વરસાદ ને ય ઊનવા થઈ ગ્યો છે, મજા આવે ત્યારે ખરી જાય છે
Sarji have pachina 5 divas vatavaran kavu rahse please ans?
Je janva jevu hatu te kahel chhe.
સર ટૂંકું ને ટચ હવે ઠંડી ક્યારે પડશે…..
ટૂંકું ને ટચ HuLGAKN !
Baaki Sandhevaro chhe etle mix pavan rahe !
ટૂંકું ને ટચ 15 નવેમ્બર આસપાસ થી
Harij ma varsad avashe kyare se
Tame janavyu am ke 21 tarikh sudhi Uparna level ma asthirta rehse. Te koypan level ma asthirta Jovi hoy to kem jovay?
Lifted Index jovo Meteogram ma
CAPE jovo windy, ke Meteogram ma
te shu hoy te google ma jovo
Sir have sourastra vatavarn clear kyare thase? magfali kadhvani che.
Vadodara ma bhare pawan sathe atibhare varsad chalu che atyare bhayankar varsad padi rahyo che. Extremely heavy rainfall.
Sar magfali uge nai pan vadhare varsad hoy to Jamin ma vadhare Rahi jay. Amare g20 jadi magfali se 6 vars thi hu vavu su. Te tote ochi. 120 divas ubhe.
Magadi ni vaat chhe jinee
Sir aa round ma m lagtu hatu k ame rahi gya pan aaj varo avi gyo…..20 mm jetlo avyo…….
મીત્રો ટાઢ તડકો અને વરસાદ જેને પુછીને આવે છે
તેના ખેતરમાં મગફળીના પાથરા ની ધોલાઇ થઇ જાતી
હોય તો આપના ખેતર કોરl રય જાય
તો આપના નશીબ
અશોક સરની મગફળી પલળી તો આપની કોરી ના ચ્યે
હો ભાઈ
આપને તો પતી ગયા
Magadi (Jini Magfadi) na updaiye toe ugee jaay !
સર શ્વેતા સુપર વવાઈ ૧૧૦ દિવસ ઉભી રાખી સકાઇ
૩૭ ૩૮ કે રોણી ની ના વવાઈ
Badha alag alag vet karel hoy. (Risk distribute karvu padey)
Vadhu vistar ma Jaadi magfali chhe… je havey updavani chhe aaj kaal ma.
Sir ek biyaran varni100 magfali nu vavetar amari baju ma se je long time atleke 130divse pakti jat che. Pak Pan saro and lili pan pak sudhi rahese..
Khaayto vakhnaay !
130 divasey paakti Magfali nu vavetar hoy toe ochha Varsad ma shu thay ?
Hmmmm a vat pan khari..
bhai te 128 no che biji koy aevi jat nathi me tapas kareli junagadh krushi ma savthi vadhu hubhti jat 128 no. che
140 દીવશ થયા હજુ ઉભી છે અમારે
90દીવશ વાળો કાઢી જાય અને130 દીવશે જ સીસ્ટમ આવે તો ખાયટો ઈ જ વખણાય
Dilip bhai ૩૨ number ૧૩૫ divs unhe ane ubhdi jat che. Mare vaveli che.
અશ્વીનભાઈ કેવી થસે
મારે 21 વીઘામાં ઉભી છે આનો ઉતારો 25 થી 50 મણ સુધી આવે છે પાકૅ ત્યારે એક પણ પાંદડુ ખરતૂ નથી દવા નો છાટો તો પણ ચાલે ફૂગ રાતડીનો આવતો નથી જોવી હોય તો હજી ઊભી છે મો. નં. 9737712533
What’s app photos moklo
kay jat che prakash bhai
32 number
Sarji mara abhiyas mujab avti kale pachim saurastra karta daksin saurastra ma vadhare sakyta se varsad ni barobar ne sar?
Palitana 3 mm? What a joke!
It’s approx.20 to 25mm.
sir ..india ma utarpoorv nu chomasu besvano time sreras mujab ..kyo ganay ?? october end thi november ..darmiayan ke ??
Dakshin Pashchim chomasu puru thay tayre sathe Northeast Monsoon besey.
22/23 thi Chomasu viday chalu thashey fari.
શ્રી અશોકભાઈ નમસ્તે ! જયશ્રી કૃષ્ણ જય ઉમીયા જી.
વિનંતી સાથે ……
હવે વાતાવરણમાં અસ્થિરતા લાગતી હોય તો તરત જ
અપડેટ આપશો જેથી ખેડૂતોને ખેતી કાર્ય કરવા માટે
પ્લાનીંગ થઈ શકે.
આભાર.
પ્રફુલ વી ગામી વડાળી તા ઉપલેટા.
Chella 4 divas thi varsad 2 , 3 mm Ave se aje vadhare hato 10 mm , ame haju to basi Gaya. Have sarji kal no divas koro nikadi jay to saru. Sarji 22 thi havaman sudhrse ne?????
Sir ek book prakashit karo jeno abhayash kari ane ramakada kevi rite kam kare te samji sakay plese sir answer apjo
Ahi ghana mitro ne aavadey chhe te mahenat karey
Nileshbhai Mara mat muhab lahbhag book ni jarur nathi..Ahi je ramkada 6 teno abhyas karo ane a pramane tamara area ma su thay 6 a nodh karo ..A rite dhime dhime confidence avi jase..Amuk vastu ni na khabar pade to google ane to pan kyak atavai jai to Ashok sir to 6 j margdarshan apva mate…
Sir. Babra talukana Nadala .ranpar. thorkhan. Lonkotda. And aaju baju na gramya vistar ma kadaka bhadaka sathe 45minit thi dhodhmar 3″ + haju dhodhmar chalu j che..
સર અમારે પુર નીકળી ગયું બોવ વરસાદ પડયો
22 pachi vatavaran
Clear thashe
Sir
ઢસા વિસ્તારમાં (જલાલપુર માડવા વચ્ચે ) ધોધમાર વરસાદ ખેતર બારા પાણી કાઢી નાખ્યા બાકી બધે છાટા હતા
sir bhur pavan kyarthi chalu thase pacho. please javab apjo.
Bhai windy ma agalana 8 divasu batave che tema apade chek kari sakiye
Windy 10 divas batavey chhe.
આજે શેરગઢ …થી લઇને માળિયા (હાટિના)….સુધીના વિસ્તારમાં જોરદાર વરસાદ થયો..ખુબ નુકશાની થઇ..