Relief From Hot Weather Over Saurashtra, Gujarat & Kutch 14th-16th April 2021 – Foggy Weather Over Kutch, Western Saurashtra & South Gujarat During 16th-20th April
ગરમી માં રાહત 14 થી 16 એપ્રિલ 2021
16 થી 20 દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ઝાકર ની શક્યતા
Weather Conditions on 13th April 2021
Observations:
Last two days the Maximum Temperature has been in the range of 41C-42.5C. Now the normal Maximum Temperature for most centers is around 38 to 39C. Maximum Temperature on 12th April 2021 was as under:
Ahmedabad 41.4C
Kandla(A) 41.8C
Surendranagar 41.3C
Gandhinagar 41.5C
Rajkot 41.0C
Amreli 41.3C
Keshod 41.2C
COLA Meteogram – Rajkot for Period 13th April to 22nd April 2021
A Westerly Trough at 5.8 km. level is passing over Gujarat in the next 24 hours from West to East.
Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th to 20th April 2021
The wind direction will mainly be Westerly during the forecast period. Winds will increase from 14th onwards till end of forecast period and is expected to be 15 to 25 km per hour, especially evening time onwards. Scattered Clouds expected during next 24 hours. There is a 50% possibility of scattered showers in Isolated places of Saurashtra & Gujarat till 14th April.
Morning Humidity expected to increase from 16th April. Foggy conditions expected over some parts of Kutch & Western Saurashtra on 2 to 4 days during 16th to 20th April.
Foggy conditions expected over some parts of Eastern Gujarat on 1 to 2 days during 16th to 20th April.
The Maximum Temperature is above normal currently and is expected to be nearly same today range 41C to 42C. Relief from hot weather expected during 14th to 16th April range 39C-40C and subsequently to range 40-41 on 17th/19th & 20th April. 18th April expected to be in the range 41C-42.5C.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
13 એપ્રિલ 2021 ના અપડેટ થયેલ છે. Blog has been updated on 13th April 2021
Ok sir
Sir amare ty kale varsade lasan na daba bagadi nakhiya. Vagadiya ta Jamnagar
Porbandar City Ma Savar thi Vadal Chayu Vatavarn.
Daniya kiyare chalu thahe
Chatri Vad na pachhala divaso ma hoy.
Hu tema manto nathi.
Jovu hoy toe April 19th thi 26th April ne Daniya samji ne jovo.
Baaki Deshi mahina pramane dar varshe alag tarikhe Daniya aavey… kyarek moda avey 20 divas kyarek 10 divas vahela hoy.
Mey aapel tarikh chhe te 110 varsh ni sharerash tarikh chhe Daniya ni.
Sir aaje jordar aandhi and vadad this dhankayelu Akash che to chat chuti nathi ne sir
Aagala jawab vancho
Sarji mare 50 vigha na mag vavela se , sar Dwarka baju varsad ni sakyta Nathi ne? Bik lage se sar.
Aavata divasho Asthirta vadhshe. (7-8 divas).
સર
હજી કેટલાક દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે
Haju vadad thaya rakhshe
http://mikeventrice.weebly.com/mjo.html
Equator pase April end/may starting ma asthirta dekhay chhe.Generally kyarthi equator pase sadvadat sharu thato hoy chhe?
15 May na Andaman Nicobar sudhi CHomasu pahonchtu hoy chhe.
Maate etle Equator paasey April samjo.
Sir corona virus bov j ghatak sabit thato jay se divse ne divse Amara gam ma thoda divas thi ek athva be daroj death thata pan aaje to ek sathe 5 death thaya .
Medicine vaheli chalu karey tene faaydo thaay chhe.
5 divas shardi chhe em kari ne time java didha pachhi bheraay jaay chhe.
વાત સાચી જલદી દવા શરુ થાય તો ફાયદો થાય,પણ રીપોર્ટ કરાવવાની સગવડ એક વરસ પછી પણ ત્યાજ છે. દરેક તાલુકા મથક તથા મધ્યમ શહેરમાં ફરજીયાત ઓછામાં ઓછી એક લેબોરેટરી ને પરમીશન આપવી જોઈએ તથા દરેક સરકારી સિવિલમાં જ ટેસ્ટીંગ ની વ્યવસ્થા થવી જોઇતી હતી.
અત્યારે રીપોર્ટ આવતા જ ૫ થી ૭ દિવસ લાગે છે.
Report ma Rapid test karavaay.
Covid na lakhshan hoy toe rapid test karavi and medicine chalu karvi joiye.
Sir rapid ni kit ni pan achhat chhe…ane doctor laxan ne adhare dava nathi deta…corona sabit thay pachhi dava aape chhe…Jay Shree Radhe Krishna
સર હજી ગામડા માં તો આના પ્રત્યે બહુ ઓછી જાગૃકતા સે કારણ કે ઘણાં લોકો ને તો simtam દેખાતાં હોય છતાં પણ તેઓ રિપોર્ટ કરાવતા નથી કોરોના ના ડર ને કારણે ને કોઈ નો પોઝીટીવ રીપોર્ટ આવ્યો તો પણ છૂપાવે કે કાઈ નથી સાદો તાવ સે ને લોકલ ગામડા ના ડોક્ટર પાસે થી દવા લય ને ઘરે બેસી જાય સે ઘણાં તો ડોક્ટરે કહ્યુ તો પણ રિપોર્ટ કરાવતા નથી બોલો હવે આમાં કેમ કોરોના ને ભગાડવો
Ghare rahi ne dava thai shakey… biju ke jo positive hoy toe bija thi alag rahevu jethi bija ne aa virus na lagey.
સર તમને તો રસી ના બન્ને ડોઝ લેવાય ગયા હસે? છતાં પણ તમે તમારું ને પરિવાર નું ખાસ ધ્યાન રાખજો
Yes levay gaya.
Hi Ashok Sir, Hju bhi thodu thodu savare thndu vatavaran hoy che to hju bhi kai khas thndak krvani jaru pdti nthi….hju bija 15 di aava j nikdi jay to mja aavi jay….pchi May bhle aakho tape ane June ma velo varsad aavi jay to mja pdi jay….grmi occhi khavi etli 🙂 hahaha
Ha June ma to bafaro bhi sathe hoy pn June ni garmi to posay kmk vadado thva mandya hoy etle mn ma aanand hoy. Mara mate to June ni 1li tarikh etle moj na divso chalu, pchi bhle ne varsad July ma aave 🙂 hahahaha
Same to same mara jevu
Yo 🙂 haha
બીજા વિક કોલા માં બહુ દિવસ થી કલર ફૂલ દેખાય છે…ઉનાળા માં ચોમાસા જેવું થશે … આગોતરું દેખાય છે .એવું…સર ..
2 may ni aaspas mavatha ni sakyta chee ke nay
Hu LGAKN
આજે અહીં કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે ધુંધળુ ધુમ્મસ,,, ઝાકળ નહિ એવુ અને શિયાળામાં આકાશમાં લીસોટાઓ થાય છે એવા લીસોટાઓ હતા જયારે પવન ઠંડો રહ્યો,,, ઉપરના ભાગમાં વરસાદ થયો હોય અને ઠંડી લાગે એવુ સવારે 11 વાગ્યા સુધી હતુ
બીજા વીક મા સતત ત્રીજા દિવસે પણ કલર છે ગુજરાત પર
Yes
sir aa corona virus nabado kyare padashe?
Haal toe Corona virus ‘chalti’ ma chhe. Baaki amuk desh ma havey Corona case bahu ghati gaya chhe.
Gai saal India ma praman ochhu hatu virus nu aa saal ati vadhyu chhe.
Kem vadhey ke kyarey ubhu rahey teno kai netho nathi. Aava bija rogo pan aavya and gaya… em Kudarati sanchalan thi ochhu thaay.
ગયા વર્ષે આ સમયગાળા (એપ્રિલ મે) માં લોકડાઉન હતું એટલે સંક્રમણ ઓછું ફેલાયું હતું.
વરસાદ આવે પછી હળવું પડશે એવું માનવું છે.
Right
સર અત્યારે જે આ વરસાદ પડી રહ્યો છે તે પાકીસ્તાન ઉપર લો છે તેની અસર છે કે બીજું કોઈ પરિબળ છે
CAPE and LI banne vadhu chhe. (Asthirta vadhu chhe)
Meteogram ma jovo aa banney ni vigat aapel hoy chhe.
ઓકે થેંક્યું સર
Aaje jakar varsha thay.
Sir jordar pavan sathe zaptu
જ્ય શ્રી કૃષણ સર આજે રાણપુર ભેષાણ બાજુ જોરદાર પવન સાથે છાંટા છૂટી થયેલ છે