9th July 2021
Monsoon To Activate Soon – Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 10th To 17th July 2021
ચોમાસુ ફરી સક્રિય થાય છે – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં તારીખ 10 થી 17 જુલાઈ 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 9th July 2021
IMD_Mid-day_Bulletin_Main_090721
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 54% rain till 8th July 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 47% from normal, while Gujarat Region has a shortfall of 40% rainfall than normal till 8th July 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 8 જુલાઈ સુધી માં વરસાદ ની 54% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 47% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 40% વરસાદ ની ઘટ છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of Circulation/UAC over Bay of Bengal and trough towards Gujarat on different days. Bay of Bengal System expected over Madhya Pradesh around 14th July 2021 and subsequently it would track mainly Westwards.
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 12th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 14th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 15th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં બંગાળ ની ખાડી પર યુએસી/લો પ્રેસર થવાનું છે તેના આનુસંગિક 3.1 કિમિ ના લેવલ માં પવનો અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે. સિસ્ટમ એમપી પર અને પછી પશ્ચિમ તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 10th to 17th July 2021
75% of Saurashtra & Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
25% of Saurashtra & Gujarat Region : Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 10 જુલાઈ થી 17 જુલાઈ
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના 75% વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના બાકી 25% વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
કચ્છ વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 18 જુલાઈ થી 22 જુલાઈ 2021 દરમિયમ ચોમાસુ માહોલ જળવાય રહેશે
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 9th July 2021
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Thanks sir for new updates
waah akharkar mohar mari didhi saheb,thank you aa anandit update mate
Thanks for new apdet
Thanks ashok sir
આતુરતાનો અંત, કાગડોળે જેની રાહ જોવાતી હતી એ હવે નજીકમાં જ છે, ખુશીનું મોજું ફરી વળશે, ખેતરમાં ઉભી મોલતમાં જીવનો દોરીસંચાર થશે
Thank
You for
New
Updates
Very good “saheb”
Sar saro avo varsad aavi gayo amare
Akhar Ashok sir e kutch ne nyay aapyo. Thank you
કચ્છમાં ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે અમી વરસાદ થશે જ
Kutch ma pan sro avo pdi jse
Thanks for good news. Sar
આભાર સર નવી આગાહી આપવા બદલ.ઘણા મિત્રો સર ne ખોટા હજુ heran કરે se. Ke મારા વિસ્તાર ma ક્યારે varshad થાશે . આટલુ shokhu lakhel કોઈ જોવું nthi. અમુક મિત્રો sir ઉપર થ્ય ne આગાહી કરે છે Tme shikhi ગ્યા sharu કેવાય pan ગુરુ thi ઉપર na જવાય. Hu pan ગુરુ no ૧૪ vrsh જુનો selo su.
આભાર સાહેબ
Thank you sar
Thank you sir,
આભાર, અશોકભાઈ પટેલ (સાહેબ) તમારી આગાહી વાંચીને અમને આશા સાથે આનંદ થયો છે.
Thanks sir new update
Thanks sir new update
Thanks sir
Thanks Sir New update
Tamari navi apdet avya bad tarat ami sharna chalu navi apdet vachi kheduto khush khushal abhar shaheb
Thanks Sir For New Update…Jay Shree Radhe Krishna
Thx sir new update apva badal
Rajesh dosani umbari vala cho??
Email Address khotu chhe
Thx sir new update
Sir.Junagadh jila ma ketla ench sudhi varsad padse jnavo please aagahi ma bov khbar na padi
तेैयार भजीया जमो
Thanksh sar
ખુબ ખુબ આભાર …
Jsk sir .ajej amare khetru ma dhom Pani Bahar kadhi didha.
Khedut na jivma jiv apva badal dhanyavad
khub khub abhar sar
માહિતી આપવા માટે આભાર સાહેબ
સરની અપડેટ એટલે ફાઈનલ જ પણ આનંદો વાળી નય
Tnx. sir .for new update ⛈️️
Thanks sir new update apava Badal
Thanks sir
Thank you we are waiting for your good update now full confidence
Sir, porbandar thi junagadh vachhena vistar ma kyarthi chalu thase varsad? Mandvi samu jovatu nathi have..
Bhai aapno varo bhare varsad no se11 tarikh thi
Saru saru bhai
Bhai Santi rakho ap garni bar nai nikdi saksyo
Thank you sir
Thenx sir new update Aapva badal
Thank you sir
very good & thanks sir
Thank you so much sir for new update
Thanks sir
Thank you for new update, Gir vistrma varsad ni matra vadhare raheshe evu lage chhe.
Thanksh sar
Good news sir
Thank you sir
imd 10 days precipitation chart mata sir mota bhag no varsad gujrat uparj btave che jyare cola ma dariyay pati and arbi ma vadhu btaveh varsad
thank u sir
Jsk . Navi update badal khub khub aabhaar.