Very Windy With Isolated Showers/Light Rain For Saurashtra & Kutch – Gujarat Region Expected To Get Better Coverage/Quantum Of Rain During 30th July To 3rd August 2021

30th July 2021

Very Windy With Isolated Showers/Light Rain For Saurashtra & Kutch  – Gujarat Region Expected To Get Better Coverage/Quantum Rain During 30th July To 3rd August 2021

તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021 સૌરાષ્ટ્ર અને કચ્છ માં ક્યાંક ક્યાંક ઝાપટા હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં છુટા છવાયા ઝાપટા/વરસાદ જેનો વિસ્તાર અને પ્રમાણ વધારે

Some Selected Pages of IMD Mid-Day Bulletin:

IMD_Mid-day_Bulletin_Main_300721

Conclusion: The two Low Pressure System and or their UAC expected to merge over North M.P. and adjoining areas.

હાલ ની પરિસ્થિતિ:

એક વેલ માર્કંડ લો પ્રેસર વેસ્ટ બંગાળ અને લાગુ ઝારખંડ પર છે. તેના અનુસંધાને નું યુએસી 7.6 કિમિ ની ઊંચાઈ સુધી લંબાય છે.તેનો ટ્રેક પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ, દક્ષિણ યુપી તરફ છે આવતા 2-3 દિવસ.

બીજું એક લો પેસર મધ્ય યુપી ના દક્ષિણ ભાગ પર છે અને તેનું યુએસી પણ 7.6 કિમિ લેવલ સુધી લંબાય છે.

ચોમાસુ ધરી ગંગાનગર નારનોલ, ઉયી વાળું લો, ગયા અને ત્યાંથી પશ્ચિમ બંગાળ/ઝારખંડ વાળું વેલ માર્કંડ લો થી નોર્થ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.

ચોમાસુ ધરી નો પૂર્વ છેડો નોર્મલ થી ઉત્તર તરફ રહેશે અને પશ્ચિમ છેડો એક બે દિવસ માં નોર્મલ થી થોડો દક્ષિણ તરફ આવશે, બાદ માં 3-4 દિવસ શક્રિય રહેશે.

ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી નોર્થ કેરળ કિનારા સુધી લંબાય છે.

તારણ: આવતા 3 દિવસ માં બંને લો કે તેના યુએસી નોર્થ એમપી આસપાસ ભેગા થઇ જશે તેવી શક્યતા.

IMD Two Week Precipitation Forecast

Map_extended_280721

Forecast For Saurashtra, Kutch & Gujarat Region 30th To 3rd August 2021

Isolated showers Light Rain on few days of the forecast period over Saurashtra & Kutch, while North Gujarat, East Central Gujarat & South Gujarat expected to get better coverage/quantum of Rain on more days of the forecast period.

Cloudy weather with winds mainly from West/Southwest direction with speeds of 30-50 km speed during the forecast period.

આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021

સૌરાષ્ટ્ર, કચ્છ, આગાહી સમય ના અમુક દિવસે ક્યાંક ક્યાંક ઝાપટા/હળવો વરસાદ. નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં આગાહી સમય માં વરસાદના દિવસો અને તેની માત્રા વધુ રહેશે.

વાદળ છાયું વાતાવરણ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 30 થી 50 કિમિ ની ઝડપ રહેશે. ટૂંક માં પવન નું જોર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

0 0 votes
Article Rating
943 Add your comment here
Inline Feedbacks
View all comments
Nilesh
Nilesh
30/07/2021 10:50 pm

Sir.mjo negetiv thayo se Etle Hal Varsad ni activities ochi rahe?

Place/ગામ
Nana hadmatiya. Ta. Visavadar
Kishan adhyaru
Kishan adhyaru
30/07/2021 10:50 pm

SIR, aavu kai chomasu hoy baki to atyare july ma Cola lal ghum hoy gujarat ma Evu hoy bt Aa vkhte to Evu j lage 6eke japta nu chomashu hoy evo color btave 6 cola ma every update ma.

Place/ગામ
Amreli
Nilesh
Nilesh
30/07/2021 10:41 pm

Tnx. Sir. New update.

Place/ગામ
Nana hadmatiya. Ta. Visavadar
Tabish Mashhadi
Tabish Mashhadi
30/07/2021 10:38 pm

Lage che reda nu praman vadhse
Abhyas pramane 48 hrs amuk jagyae specially utter purva and Madhya Gujarat ma bhare zhapta thase

Place/ગામ
Ahmedabad
Vipul vghashiya
Vipul vghashiya
30/07/2021 10:24 pm

આભાર સર

Place/ગામ
આટકોટ તા જસદણ
ભરવાડ બીજલભાઈ
ભરવાડ બીજલભાઈ
30/07/2021 10:21 pm

Thank you sir

Place/ગામ
જોડિયા
Dangar parbat
Dangar parbat
30/07/2021 10:00 pm

Arbi samudrma ma jo low bane toj aapde saro varsad aave baki japtamj santos karvano rese

Place/ગામ
Movan devbhumi duvarka
Jayeshpatel
Jayeshpatel
Reply to  Dangar parbat
30/07/2021 10:55 pm

એવું ના હોય મોટાભાઈ આપડે સિઝન નો 80%વરસાદ બંગાળ ની ખાડી નો જ આવે છે

Place/ગામ
Sarval,dhrangadhra
Paresh Chaudhary
Paresh Chaudhary
Reply to  Jayeshpatel
30/07/2021 11:16 pm

pan bhai Gujarat avta avta low pressure ni hava nikdi Jay se

Place/ગામ
Paldi ta Visnagar
Tulshi Shingadia
Tulshi Shingadia
30/07/2021 9:58 pm

Finally porbandar ma japtu avyu

Place/ગામ
Porbandar
Ashvin dholariya
Ashvin dholariya
30/07/2021 9:23 pm

નવી અપડેટ આપવા બદલ આભાર સર.

Place/ગામ
Jasapar ta.jasdan
Bipin patel marakna
Bipin patel marakna
30/07/2021 9:13 pm

Sir Jamnagar ma vrsad no kevo chans ce

Place/ગામ
Jambuda
Dilip
Dilip
30/07/2021 8:56 pm

Thank you sir for new update…bhagwan kare aagal na round ni tuki update baad sari update aapi hati aa vakhate pan em j thay ane akha gujarat ne dharvi de to maja aave sir…jay shree radhe kishan…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
valamjibhai panara
valamjibhai panara
30/07/2021 8:54 pm

નવી અપડેટ માટે આભાર

Place/ગામ
મોરબી
Gopal gageeya
Gopal gageeya
30/07/2021 8:53 pm

Thanks for new update

Place/ગામ
Makhiyala upleta
Ponkiya shailesh-Movdi, Rajkot
Ponkiya shailesh-Movdi, Rajkot
30/07/2021 8:11 pm

Sir, thanks for new update

Place/ગામ
Movdi (Rajkot)
કાવર કિશોર
કાવર કિશોર
30/07/2021 8:03 pm

કચ્છ જિલ્લામાં ભારે વરસાદ જોઈ

Place/ગામ
Nanabhela
સુરેશ પાટડીયા
સુરેશ પાટડીયા
30/07/2021 8:03 pm

નમસ્કાર સર

આ વર્ષે ચોમાસુ કુંડાળા કાઢે છે જામનગર માં હજી નાવાની મઝા આવે એવો વરસાદ આવ્યો જ નથી.

હવે ભુકા કાઢે એવો વરસાદ આવશે કે નઈ આવે…???

Place/ગામ
જામનગર
Rønâk Pâtêl
Rønâk Pâtêl
30/07/2021 8:03 pm

Hello Sir,
ECMWF 9 km/GFS 22 km ni range ma aagahi kare che toe GEM ni ketala km ni range che?

Place/ગામ
Chibhda(Lodhika),Dist-Rajkot
Rønâk Pâtêl
Rønâk Pâtêl
Reply to  Ashok Patel
30/07/2021 11:08 pm

Ok Sir

Place/ગામ
Chibhda(Lodhika),Dist-Rajkot
Praful gami
Praful gami
30/07/2021 8:01 pm

Thank you,sir for new update good news

Place/ગામ
Gingani, Jamjodhpur, Dist : jamnagar
LAKHANI VIRAJ
LAKHANI VIRAJ
30/07/2021 7:54 pm

Sir , aaje wmlp wali system Saurashtra na bija jilla krta botad jila ne vdhare labh apse evu maani skay?

Place/ગામ
Botad
Dharmendarsinh rana
Dharmendarsinh rana
30/07/2021 7:52 pm

Jsk sar navi aapdete aapva badal aabhar tame je aagahi aapel che to varsad ni mantra surendarnagar jila ketli rahese plz ans

Place/ગામ
Chuda surendarnagar
Der jetha bhai
Der jetha bhai
30/07/2021 7:52 pm

આભાર સર નવી અપડેટ આપવા બદલ. ટૂંકી અપડેટ આપી એટલે આવનારી અપડેટ મા આશા રાખીએ

Place/ગામ
Dhaturiya ta.jam Kalyanpur di.devbhumi dwarka
નરેન્દ્ર બારૈયા
નરેન્દ્ર બારૈયા
30/07/2021 7:47 pm

સર, નવી અપડેટ માટે આભાર, તમે કહ્યું કે ચોમાશું ધરી નો પશ્ચિમ છેડો એક બે દિવસ મા નોર્મલ થી દક્ષિણ તરફ સરકશે અને પછી ત્રણ ચાર દિવસ સક્રિય રહેશે, નોર્મલ એટલે અત્યારે ગંગાનગર પાસે છે એ ગણાય કે બાડમેર -ગુજરાત બોર્ડર નજીક આવતો હોય તે નોર્મલ કહેવાય, જણાવવા વિનંતી, આભાર.

Place/ગામ
રિલાયન્સ ગ્રીન્સ, મોટી ખાવડી
Maganlal Chaniyara
Maganlal Chaniyara
30/07/2021 7:34 pm

Thanks for information sir

Place/ગામ
Baradiya
Odedra Nagajan
Odedra Nagajan
30/07/2021 7:27 pm

Thanks for new update

Place/ગામ
Advana, porbandar
Ajit
Ajit
30/07/2021 7:23 pm

Thanx sir, for new update

Place/ગામ
મોડદર, કુતિયાણા
Maiyad jagdish stiya
Maiyad jagdish stiya
30/07/2021 7:21 pm

Thanks you sir
For New apdet

Place/ગામ
Satiya
મયુર
મયુર
30/07/2021 7:14 pm

કાલે જે વરસાદ થયો એમાં ડોળું પાણી પડ્યું હોય એવો અનુભવ થયો,
બાહર હોન્ડામાં ઓગળા થઈ ગયા મને એમ કે તાર ઉપર બેઠેલું પક્ષીનું ચરક હશે પણ વાડીએ જોયું તો મગફળી કે કપાસના પાંદ ઉપર પણ આમજ હતું,
વળી ગામમાં પણ બે ત્રણ જણાએ આમજ કીધું એટલે મને એવું લાગે છે કે વધારે પવનના કારણે હવામાં ડસ્ટ હશે એટલે આમ થયું હશે.

Place/ગામ
છાપરા
જીતેન્દ્રભાઈ કાનાણી
જીતેન્દ્રભાઈ કાનાણી
Reply to  મયુર
30/07/2021 9:38 pm

ભાઈ ઈતો આ રાઉન્ડ નો તળિયા નો માલ હતો એટલે

Place/ગામ
જામનગર
Dharam Radiya Padvala
Dharam Radiya Padvala
30/07/2021 7:12 pm

Thanks For New Update Sir

Place/ગામ
PADVALA
Amit pokiya
Amit pokiya
30/07/2021 7:05 pm

સર ની ત્રણ તારીખ વાળી અપડેટ આનંદો વાળી હસે

Place/ગામ
આંબલીયા તા-જુનાગઢ
Paresh patel
Paresh patel
30/07/2021 7:04 pm

Thx

Place/ગામ
At .Devla
Rajendra Arora
Rajendra Arora
30/07/2021 7:04 pm

Sir g…and now according to ur latest update…ahmedabad will get more quantum of rain or not??? We are feeling bore with seeing upto the sky with sweet dark clouds…but with only “Redaas”. ..

Place/ગામ
learnrajcomputers5@gmail.com
Murlipatel
Murlipatel
30/07/2021 7:00 pm

Thanks sir for New apdet

Place/ગામ
Jamnagar
Jignesh ranparia
Jignesh ranparia
30/07/2021 6:54 pm

સર, ventusky ના gem મોડલ મા વરસાદ mm મા બતાવે છે તે કેટલા ટાઇમ નો હોય. કલાક કે દીવસ નો ?

Place/ગામ
Ranpur ta:bhesan dis junagadh
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Ashok Patel
30/07/2021 8:00 pm

તેની કરતા એક કામ કરો weather us માં GEM મોડેલ જોવો જેમાં તમામ પ્રકારની માહિતી હશે.જેમાં આગળ ૮ તારીખ સુધીનું બતાવે છે . જેમાં નીચે mm બતાવા માટે અલગ અલગ કલર પ્રમાણે બતાવે છે .

Place/ગામ
Gundala (jas) vinchhiya
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Ashok Patel
30/07/2021 8:01 pm

Sorry sir Jignesh bhai ne reply aapto.

Place/ગામ
Gundala( jas )vinchhiya
Jitu khokhani
Jitu khokhani
Reply to  Ashok Patel
30/07/2021 8:50 pm

Ventuskay ma inch ma hoy che default . Mm ma setting ma kari samay che

Place/ગામ
Tankara
નિકુંજ પટેલ
નિકુંજ પટેલ
Reply to  Jignesh ranparia
30/07/2021 9:06 pm

Precipitation સિલેક્ટ કરો એટલે ત્યાં
1 hour, 3 hour અને accumulated (ફોરકાસ્ટ રનની તારીખ) થી સિલેક્ટ કરેલી તારીખ સુધી આવે

Place/ગામ
તાલુકા ધનસુરા, જી.અરવલ્લી
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Jignesh ranparia
30/07/2021 9:59 pm

ત્રણ કલાક માં કેટલા mm. પડશે તે

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Pravin b. Ubhadiya
Pravin b. Ubhadiya
30/07/2021 6:52 pm

Sir avti a system thi savrast ma bhavnagar ane su. nagarma sav thi vadhare labh apse. avu maru manvu chhe. dt. 5 67.

Place/ગામ
Morbi
Kodiyatar hira
Kodiyatar hira
30/07/2021 6:51 pm

Thanks sar nvi apdet maate .

Place/ગામ
Gam pastardi ta bhanvad
Atul Dalsaniya
Atul Dalsaniya
30/07/2021 6:47 pm

Jamnagar jilla ma 3 August bad sara varasad na sanjogo keva raheshe ?
Jamnagr Jilla ma. Jaja vishtara ma varasad sav oucho 6e. Ashok sir Saro varsad avi shake?

Place/ગામ
Soyal Ta .Dhrol
Krutarth Mehta
Krutarth Mehta
30/07/2021 6:41 pm

Sir hamna 3 diwas thi vatavaran ma asthirtha dekhai rahi che. Ekdam cloudy thai jay che bahuj gherai pan jay che pan varsad nathi padto ane bhare pawan na lidhe badho varsad khenchai jay che vagar varsade vatavaran ekdam thandu rahe che pawan pan thando rahe che ane chomasa ma je bafaro humidity hovi joie e jati rahi che ane rate to etlo thando pawan hoy che ke shiyada jevu lage che ane vadhare padto pawan che ane vatavaran to khultuj nathi etle tadko nathi avyo 3 diwas thi. Reason?

Place/ગામ
Vadodara
Haresh Bhai K mer
Haresh Bhai K mer
30/07/2021 6:41 pm

Aabhar sir

Place/ગામ
Jalalpur mandva
Amit s manavadariya
Amit s manavadariya
30/07/2021 6:36 pm

Tnks sirji new update

Place/ગામ
Bhangor/ jamnagar
DK Nandaniya
DK Nandaniya
30/07/2021 6:29 pm

Thanks for new update

Place/ગામ
Kutiyana gam baloch (હાલ સુરત)
Tulshi Shingadia
Tulshi Shingadia
30/07/2021 6:27 pm

Arab sagar ne su thay chomasa ma.. Khali vavajoda j apva che Arab sagar ne

Place/ગામ
Porbandar
Mansinh
Mansinh
30/07/2021 6:24 pm

Thank you. Sir

Place/ગામ
Gadodar Malia hatina
Ashok Dudhagara
Ashok Dudhagara
30/07/2021 6:15 pm

Thanks for a new update sir, and short update aavi eatle 4 tarikh pachhi kaik sara ma sara samachar aapso tevi aasha chhe sir.

Place/ગામ
Navi chanol, ta. Padadhari, dist. Rajkot
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
30/07/2021 6:13 pm

નવી અપડેટ માટે આભાર

Place/ગામ
રાણા કંડોરણા
Ramani rajeshbhai
Ramani rajeshbhai
30/07/2021 6:09 pm

Thank you sir

Place/ગામ
Kamalapur
Subhash hinsu
Subhash hinsu
30/07/2021 5:57 pm

Sir thanks.

Place/ગામ
Kharva,ta-dhrol
Dipak Patel
Dipak Patel
30/07/2021 5:52 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Gordhan panseriya (aambalgadh)
Gordhan panseriya (aambalgadh)
30/07/2021 5:48 pm

Thenku sir

Place/ગામ
Aamblgdh
Jignesh Ruparelia
Jignesh Ruparelia
30/07/2021 5:25 pm

Thank you…… sir

Place/ગામ
Rajkot
Dabhiashok
Dabhiashok
30/07/2021 5:23 pm

આભાર સર નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
ગીંગણી.તા. જામજોધપુર