4th September 2021
Fairly Wide Spread Rainfall Round Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021
7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ઘણા ભાગો માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા છે.
Current Weather Conditions:
The monsoon trough at mean sea level now passes through Ganganagar, Hissar, Hamirpur, Gaya, Kolkata and thence southeastwards to Northeast Bay of Bengal. The monsoon trough currently runs along its normal position. Its eastern end is likely to shift south of its normal position during next 24 hours and persists there for subsequent 3-4 days.
The cyclonic circulation over northwest Rajasthan & neighborhood now lies over northwest
Rajasthan & adjoining Punjab and extends up to 3.1 km above mean sea level.
The cyclonic circulation over Northeast Arabian Sea & adjoining Saurashtra now lies over Kutch & neighborhood and extends up to 5.8 km above mean sea level tilting southwestwards with height.
The cyclonic circulation lies over Northeast & adjoining Eastcentral Bay of Bengal and extends up to 4.5 km above mean sea level, tilting southwestwards with height. Under its influence, a Low Pressure Area is likely to form over North & adjoining Central Bay of Bengal during next 48 hours.
The shear zone now runs roughly along Latitude 12°N between 5.8 km & 7.6 km above mean sea level. It is very likely to persist over Peninsular India during next 4 days.
The shear zone is expected to shift Northwards towards Maharashtra as the System tracks Northwest towards Madhya Pradesh. When the System reaches Madhya Pradesh a broad Circulation at 3.1 km level will form from the System to Gujarat and nearby Northeast Arabian Sea.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 4th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021
Saurashtra, Gujarat and Kutch : Possibility of Fairly widespread rainfall during the forecast period. Regular update of rainfall quantum will be given on 6th September 2021.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ઘણા ભાગો માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં
વરસાદ ની માત્રા તેમજ બીજી વિગત તારીખ 6 સપ્ટેમ્બર ના અપડેટ માં આવશે.
નોર્થ અને લાગુ મધ્ય બંગાળ ની ખાડી માં તારીખ 6 સપ્ટેમ્બર આસપાસ એક લો પ્રેસર છવાશે. આ સિસ્ટમ નોર્થ વેસ્ટ તરફ ટ્રેક કરશે એટલે કે એમ પી બાજુ જશે. 3.1 કિમિ તેમજ 5.8 કિમિ ના લેવલ માં ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન અરબી સમુદ્ર થી દક્ષિણ ના રાજ્યો અને લો પ્રેસર સિસ્ટમ સુધી હશે. આ શિયર ઝોન બાદ માં મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, છતીશગઢ અને લો સિસ્ટમ સુધી રહેશે. જયારે એમપી બાજુ સિસ્ટમ આવશે ત્યારે 3.1 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન આ સિસ્ટમ થી ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર સુધી ફેલાશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 4th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 4th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Good news sir
Sir aa vakhate tame vahely apdet aapi te badal aabhar Sir haju lo banyu nathi
Toe aa agotaru samjo !
આભાર
Thanks for new update &
Sir tamoye varasadni mayra nathi batavi
To matra babat hanu anichita hase kharu
ne sire
ABHAR SIR
Good Good Good verry good news sir thanks
Thanks for new update,sir.
Wah saheb,,,moj padi jase km k bohalu circulation ane east west shear zone thi saurashtra ne vadhu faydo thay che…for exp last year aug sept rain….
Have jo te mujab avi jay to to moj padi jay
Thanks
Thanks for new update sir
Good news
Thanks you
સર મારા અંદાજ મુજબ આપણે સેર જોન કામ કરશે વધારે સર મારો અભ્યાસ સાચો છે ને
thanks for new update sir
mane lage chhe akad athvadiya pachhi mitro puchhse sir have vrap kyare thase ane aagad jata avu pan puchhse k chomashu viday kyare lese
Thanks sir new updates
vah khub j sari surprise aapi
Thanks for new updet sir
Have to moje moj
Asha rakhiye ke a round ma varo avi jay
Khub Srs mahiti sir.
Tamari mohar lagi gy Etle Badhu j OK.
tamari a agahi na Varsad thi nadi ma nava nir avse.
Thank you sir.
Thanks sir jiiiii…
Jsk sir. Aagotra badal aabhaar. Ame haji Thad pakdi nej betha chi. Next update pela amare Tagali dare nathi javu. Pan aasha rakhi ke aavnar round ma nadiyu gandi tur bane. Aasha rakhi saki ?
Thanks for new update Ashok bhai
Zhaptu padti Sara’s
Ahmedabad
ખુબ ખુબ આભાર નવી અપડેટ માટે
અકીલા મા ભલે આનંદો આવ્યુ પણ મિત્રો જુનાગઢ,ગિર સોમનાથ,દ્વારકા,જામનગર અને પોરબંદર જિલ્લાના મિત્રોએ ખાસ કંઈ હરખાવા જેવું નથી.બરાબર ને સર?
Imd 7 days chart par thi kyo chho? Jo ha to aeto badalaya rakhe……
ધન્યવાદ સર નવી અપડેટ આનંદો વાળી આપવા બદલ
ખૂબ ખૂબ આભાર , ધન્યવાદ
Thanks for new apparel sir
Aabhar sir
નવીઅપડેટ માટે….ખૂબ ખૂબ આભાર… સર…
Tenkyu navi apdet mate
જય શ્રી ક્રિષ્ના,
સર નવી અપડેટ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન,
વાહ સાહેબ ગુડ ન્યુઝ
Luc bay Chan’s (sarpdal.cheli Ghodi. Jilariya )aa raund ma khas Kay malyu nahi 15mm to vaga vaga hase …. Navi apdet tamari aavta manobal majbut thayu aa apdetma all gujrat ni ghat puri karide ij god’s pase thi apeksha rakhiye 6iye….. theks Ashok Patel……
આભાર સર આજની અપટેડ ખેડુત માટે સનોમહોર
Sir Possible hoy to Monday ni update ma Sardar Sarovar Dam Catchment area ma tantative kevo varsad rese teni mahiti aapva vinanti.
આભાર ગુરૂજી આભાર નવી અપડેટ આપવા બદલ આભાર.
આખો દિવસ હળવા ભારે ઝાપટા નો દોર ચાલુ છે , કાઈ ના હોય અને ઓચિંતા લો કલાઉડ આવી જાય…
Thanks for new update sir.
સર. બીજી ઉપડેટ માં ભૂલ છે સીઅરઝોન માં
clear samjanu nahi
સાંજ સમાચાર માં સિયરઝોન સર્જાશે ની બદલે સ્પીયર ઝોન લખેલ છે એમ કેવા માંગે છે.
સાંજ સમાચાર..ની ઉપડેટ માં ભુલ છે સીઅરઝોન છે ત્યાં..
Thank you sir
બધી અપડેટ માં ચેલા આગળ કહી દેતા આ વખતે ગુરૂજી એ હથોડો મારી દીધો ચેલા માથું ખનજોરતાં રહી ગયા
Aema aevu chhe bhai ke ishwar ae chela o ne kahi didhu ke tame chhana muna beso haju aagahi karava mate abhyas ane anubhav kacho chhe. Aetale chela o ne map ma rahevanu aadakatari rite kahyu chhe…..
Ha ha ☺️☺️☺️
Thxs sir and sir tamari akila na agahi aavya pasi mane gamde thi 3 loko na phon aavya k ashok bhai ni agahi aaivi te puchva mate je darsave che k sir gujrat na kheduto ne tamari ketli lokchana che darek gamde gamde you are great guru
Good news sir
Thanks for new apdate sir
Vaah sarji vaah khub sarsas samachar apiya tame. Ame tamari ando vari apdat mate aa varse tarsi rahya hata. Sarji tamne ak vinti se ke esatzon searzon ma Kay khdar padti Nathi to thodi sarad bhasha ma samjone sarji please??
Ahi Monday na mukish
હા સર સમજાવજો.
આભાર અશોકભાઈ ,
આગોતરા એંધાણ માટે . કપાસ માં દવા નો છંટકાવ કરી લઇ એ
Thanks for new update
ખુબ ખુબ આભાર નવી અપડેટ માટે
Thankyou sar asha rakhishkay ke ashistam bdhane khush kare
Khub khu abhar sir
Mrutiy badli nakhiu saru kariu mare badu uparthi jatu tu
આભાર સર.